US Deports Indians : ગુજરાતનાં જે ગામોમાંથી લોકો ગેરકાયદે US ગયા હતા, તેમનાં ગામોમાં હવે કેવો માહોલ?

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #america #india #migration #trump #shorts #gujaratinews #gujarati
    33 ગુજરાતીઓ જેમને અમેરિકાએ સૈન્ય વિમાનમાં બેસાડીને ભારત પાછા મોકલી દીધાં, આ બધા ગુજરાતીઓ સહિત 104 લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા અને ત્યાંથી ડિપૉર્ટ થઈ ગયા છે. તો ગુજરાત પાછા આવેલા આ ગુજરાતીઓ કયા ગામના છે, કેવા છે તેમના ગામ અને કેવી રીતે આ લોકો અહીંથી અમેરિકા પહોંચ્યા એ જાણવા બીબીસી ગુજરાતીએ આ લોકોમાંથી કેટલાકના મૂળ ગામની મુલાકાત લઈ આ બાબતો જાણવાનો પ્રયત્ન કર્યો.
    અહેવાલ- રૉક્સી ગાગડેકર છારા, કૅમેરા- પવન જયસ્વાલ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 8

  • @prasadrathod3138
    @prasadrathod3138 22 години тому +4

    Deport કરેલ લોકો થી એવા એજન્ટ ની detail લઈ એવા એજન્ટ ને પણ સજા થવી જોઈએ, અપ્રવાસી અપરાધી હોય તો એજન્ટ કેમ નહી...

  • @rajivdesai6934
    @rajivdesai6934 12 годин тому

    Modi : Cha-bahar / Trump : Tea-out

  • @financefinance8843
    @financefinance8843 22 години тому +1

    Tamam NRI ne return krva joi e... Tya jai ne sala o hosiyari mari ne loko ne mentally challenge kre 6e. Ghar ma jagdo krave, social balancing disturb kre 6e.

    • @rahipatel4037
      @rahipatel4037 19 годин тому

      😂😂😂😂😂😂😂😂😂

  • @VarshaDesai-p2d
    @VarshaDesai-p2d 9 годин тому

    Mo

  • @uwaisvohra5844
    @uwaisvohra5844 10 годин тому

    Chatukar remove report

  • @bipinpanchal8792
    @bipinpanchal8792 18 годин тому

    Bakavash. Che