Delhi Elections Results : નવી રચાનારી ભાજપની સરકાર પાસેથી અહીં વસતા ગુજરાતીઓને શું આશા છે?
Вставка
- Опубліковано 9 лют 2025
- #Delhi #DelhiElectionResult #kejriwal #Delhigujarati
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે અને 27 વર્ષ પછી ફરીથી ભાજપ જીત્યો છે. ત્યારે બીબીસીએ અહીં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આ પરિણામને તેઓ કેવી રીતે જુએ છે. દિલ્હીની જનપથ માર્કેટમાં કાપડના અનેક વેપારીઓ છે. જેમાં મોટા ભાગના વેપારીઓ ગુજરાતી છે. તેમની પાસેથી જાણીએ કે તેમને આવનારી સરકાર પાસેથી શું અપક્ષા છે. જુઓ વીડિયો
વીડિયો : શ્યામ બક્ષી
શૂટ : કલ્પેશ ચાવડા
ઍડિટ : જમશેદ અલી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Jinhone sbse Acha bola unki hi sbse Kam video Hai blue saree Wali anty ❤❤
Sapna divase nahi, raate jova joiye😂😂
दिल्ली में 1भी झोपडी नही रहेंगी
Radhava tayar rakhajo