૧ વર્ષ મા ૨૦૦ ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Janidada Foundation | Seva | Help | JigliKhajur

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 2 роки тому +330

    જ્યાં ના પહોંચે સરકાર,ત્યાં પહોંચે ખજુર ભાઈ🙏

    • @Patelmilan29
      @Patelmilan29 2 роки тому +19

      ખજૂર ભાઈ જ્યાં સુધી પહોંચે ને ત્યાં તો સરકાર 10% પણ પહોંચે તો સારી વાત સે ભાઈ

    • @AADI.RATHOD
      @AADI.RATHOD 2 роки тому +3

      Right 👍

    • @mukeshchaudhary5599
      @mukeshchaudhary5599 2 роки тому +3

      ✔️✔️✔️

    • @minivlogs190
      @minivlogs190 2 роки тому +2

      Yes

    • @Thar390
      @Thar390 2 роки тому +5

      ખજુરભાઈ એ જીવતા જીવ સવરગ બનાવે છે

  • @themaadhyam
    @themaadhyam 2 роки тому +41

    બધા મિત્રોને જણાવવાનું કે તમે જો નીતિન ભાઈ ને મદદ કરવા માંગતા હોય તો AD ને skip na કરો અને બની શકે તો ક્લિક પણ કરો જેથી CPC થી રેવન્યુ વધે અને વધારે મદદ થાય ✌️

  • @Traveller-VS
    @Traveller-VS 2 роки тому +136

    હાલ હું સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યો છું પણ જીવનમાં એક goal એવો પણ છે હવે થી કે ભવિષ્યમાં સફળ થાવ તો ખજુર ભાઈ ની જેમ કોઈક ને મદદરૂપ થઇ શકું એવો ૧૦૦% પ્રયાસ કરીશ... નિતિન ભાઈ જાની તમે કોઇ ફક્ત વ્યક્તિ નથી પણ એક નવી ક્રાંતિ છો જે આવનાર સમયમાં ઘણા બધા ભાઈઓ ને જીવનમાં ખરેખર કોઈને કેવી રીતે મદદરૂપ થવું એની પ્રેરણા આપી જીવતા શીખવશો.

    • @dharmendradarji4639
      @dharmendradarji4639 2 роки тому +7

      Ek vichar jo ave to e kam pan tame karsho bhai jay somnaathdada

    • @akashvani-6114
      @akashvani-6114 2 роки тому +3

      Bhagwan vichar aape to teni sathe kam karvani shakti gift ma aape che.

  • @chauhanjagdish9981
    @chauhanjagdish9981 2 роки тому +29

    આવીજ રીતે સેવા કરતા રહો ખૂબ ખૂબ આગળ વઘો એવી માતાજી ને પ્રાર્થના🙏

  • @jaydipmakwana6728
    @jaydipmakwana6728 2 роки тому +41

    જય હો 🙏🙏 જય હો ખજૂરભાઈ.. તમે ધન્ય છો.. તમે ભગવાન નું બીજું રૂપ બની ને આવયા છો.. સેલ્યૂટ છે 🙏🙏👍👍👌👌🌹🌹💐💐

    • @vajavijay3555
      @vajavijay3555 2 роки тому +1

      જય હો 🙏🙏જય હો ખજુર ભાઈ.. તમને ધન્ય છે ભાઈ...તમે ભગવાન નું બીજું સ્વરૂપ છો.ભાઈ સેલ્યુટ છે ભાઈ 🙏🙏🙏

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 2 роки тому

      JKS Jai Mataji Khjurbhai Tarunbhai great works on time your time member doing excellent work God Bless you Khjurbhai & Tarunbhai Janidada Times forever

  • @sumbadbharti1818
    @sumbadbharti1818 2 роки тому +1

    ખજૂર ભાઇ તમારો અને તમારી team no ધન્યવાદ

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 роки тому +146

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ને પુરી ટીમને ધન્ય વાદ છે🙏🙏🙏🙏🙏🙏🖖🏻

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +5

      જય શ્રી કૃષ્ણ

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +2

      જય શ્રી કૃષ્ણ

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +1

      જય શ્રી કૃષ્ણ શરણં મમ

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +2

      જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 роки тому +2

      જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varshanimavat5843
    @varshanimavat5843 2 роки тому +8

    ખુબ ખુબ આભાર પૂરી ટીમને ભગવાન તમારી હરેક મનોકામના પૂરી કરે જય માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @khanqahepanjtanbhavnagar9354
    @khanqahepanjtanbhavnagar9354 2 роки тому +5

    ખજૂરભાઈ તમે માહે રમજાન મહિનામાં 200 ઘર બનાવી ને પૂરા કરયા સલામ છે તમને ખુબ આગડ વધો અને અલ્લાહ માહૈ રમજાન ના સદકામા તમને હજી સેવા કરવાની તાકાત આપે 🙏🙏🙏🙏🙏🙏

  • @dineshchaudhary14
    @dineshchaudhary14 2 роки тому +1

    ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍👍

  • @Hari_officenal
    @Hari_officenal 2 роки тому +13

    જય મહાદેવ ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને

  • @yusufpanja4613
    @yusufpanja4613 2 роки тому +2

    ખજૂર ભાઈ તમે બવ સારું કામ કરી રહ્યા છો

  • @sheetalba0711
    @sheetalba0711 2 роки тому +6

    જય માતાજી નીતિન ભાઈ..... હળવદ ના શરીફા બેન ની મદદ જરૂર કરજો....... એમને ખાસ જરૂર છે.....પોતે અપંગ છે....અને નિસહાય છે.....🙏

  • @pigeon_lover585.
    @pigeon_lover585. 2 роки тому +1

    આવીજ રીતે સેવા કરતા રહો ખૂબ ખૂબ આગળ વધો એવી માતાજી ને પ્રાથના 🙏

  • @jitendratrivedi8006
    @jitendratrivedi8006 2 роки тому +8

    ખુબ સારું કામ કરી રહ્યા છો..પૂરી ટીમ ને ખુબજ અભિનંદન...great work...

  • @ravishingala4465
    @ravishingala4465 2 роки тому +1

    ૨૦૦ ઘર બનાવી લોકો ને સુખીયા કર્યો તે બદલ નિતિનભાઇ તથા તરુણભાઇ અને તમારી ટીમને ખૂબ ખુબ આભાર

  • @alpeshthummar031
    @alpeshthummar031 2 роки тому +5

    તમને અને તમારી ટીમને ભારત રત્ન મળવો જોઈએ. જેથી બીજા લોકોને પણ ખબર પડે કે સાચી લોકસેવા કોને કહેવાય. સલામ છે તમને.

  • @mr_rajput1223
    @mr_rajput1223 2 роки тому +4

    ખુબ સરસ નીતિન ભાઈ તમારું કામ જોઈ ને પ્રેરણા મળે છે અમે પણ આવી રીતે કોઈ ને મદદ કરી શકીયે.જય માતાજી 🙏🏻જય શ્રી ક્રિષ્ના 🙏🏻

  • @govindvadodara287
    @govindvadodara287 2 роки тому +8

    જ્યાં ના પોચે સરકાર ત્યાં પોચે નિતિન જાની ની સરકાર👍👍👍👍👍

  • @mihirchaudhary692
    @mihirchaudhary692 2 роки тому +1

    વાહ ભાઈ જેઇ ઉંમરે મોજ કરવાની હોય તે ઉમરે તમે જયે કામ કરૂ છે બહુજ મોટી ઉપ્લ્ધિ છે ગણા ખરા કલાકારો જાયે એક પોગ્રામ ના લાખો રૂપિયા લે છે પણ સેવા ના કામ માં પાછ્ળ હોય છે પોતાના મોજ શોક પાછેર્ વાપરે છે પણ તમારું કામ અને લાગણી જોય નેય ખરેખર સાલમ્ કરવાનું મન થાય છે
    Prod of you khjur bhai & 🙏🙏🏻 tiem

  • @shimabhaibharwad7383
    @shimabhaibharwad7383 2 роки тому +9

    ખજૂર ભાઈ ને .......❤️🙏
    જય દ્વારકાધીશ..........❤️🙏
    જય ઠાકર.....................❤️🙏
    જય મુરલીધર ........................❤️🙏
    જય વડવાળા ........................,.....❤️🙏

  • @gadhadarashaileshbhai6785
    @gadhadarashaileshbhai6785 2 роки тому

    જયાં નાં પહોંચે સરકાર ત્યાં પહોંચે ખજૂર ભાઈ વડાપ્રધાન સરકાર...💯💯💯💯💯💯🔥🔥🔥🔥

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 роки тому +5

    ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન.તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. 🙏🙏

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy 2 роки тому

    ખજૂર ભાઈ (જાની ભાઈ) આવા જ સારા કામ કરતા રહો ભગવાન તમને લાબું આયુષ્ય આપે... અને ઓછું પડે તો મારું આયુષ્ય પણ તમને આપે....
    Love you...❤️😍

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 2 роки тому +16

    તમે 200 ઘર નથી બનાવ્યા પણ 200 પરીવાર ના દિલમાં કાયમ માટે તમારું સ્થાન બનાવ્યું છે.જય હો

  • @shaktisinhdarbar_Hindu
    @shaktisinhdarbar_Hindu 2 роки тому

    શ્રી નીતિનભાઈ તમારું આ કામ ખૂબ ખૂબ ખૂબ સરસ,સુંદર છે...
    જેના પાસે બહુ ધનરાશિ હોય પણ તેનો ઉપયોગ સારા કામ માં કરતા ના હોય
    અને જેની પાસે બપોર નું મળી જાય(જમવાનું) અને રાત નું નક્કી ના હોય તે લોકો અડધી રોટલી પશુ પ્રાણી ને આપતા હોય અંતે.....
    શ્રી , આપણા સર્વ ના પ્રિય ખજૂર્ભાઈ વિડિયો ના અંત ને કહેતા હોય તે બધાની ની સેવા કરો🙏🏻🙏🏻🇮🇳
    જય હિન્દ🇮🇳
    જય માતાજી 🚩

  • @SanjayThakor-vd1th
    @SanjayThakor-vd1th 2 роки тому +7

    જય શ્રી ખોડિયાર
    જય શ્રી કૃષ્ણ
    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
    અને પુરી ટીમ ને
    નીતિન ભાઈ જાની

  • @yuvraj6105
    @yuvraj6105 2 роки тому

    વાહ ખજૂર ભાઈ...દાનવિર હોય તો ખજૂર ભાઈ જેવા...ભગવાન જાજૂ આપે

  • @sonofchauhan1866
    @sonofchauhan1866 2 роки тому +10

    ખુબ ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાર્થના 🙏🏻

  • @lalitnalvaya353
    @lalitnalvaya353 2 роки тому +5

    જય માતાજી ખજૂર ભાઇ
    તમને અને તમારી પૂરી ટીમ ને કોઠી કોઠી વંદન 🙏🙏🙏🙏

  • @thakorkamlesh7508
    @thakorkamlesh7508 2 роки тому +7

    Khajurbhai માં ભગવતી તમને અને તમારા પરિવાર ને હમેશાં ખુશ રાખે સ્વસ્થ રાખે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરાવે એવી અમારા તરફથી પ્રાર્થના કરીએ છીએ.

  • @rammasari7889
    @rammasari7889 2 роки тому

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ દ્વારકાધીશ તમને આવીજ રીતે સેવા કરવા ની તક આપે

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 2 роки тому +5

    ખજૂર ભાઈને ભારત રત્ન નો એવૉર્ડ આપો..

  • @shaileshvasava1306
    @shaileshvasava1306 2 роки тому

    ભાઈ બહુ સરસ કામ તમારું ૧૦૮ કરતા પણ તમારી સેવા ફાસ્ટ છે નિતિન ભાઈ.

  • @B4uprsr
    @B4uprsr 2 роки тому +27

    Nitin . . Really👏👏Acommendable job. .
    जिनके अंदर इंसानियत की भावना छुपी होती है, निस्वार्थ सेवा वही कर शकते है, तन से करो चाहे मन से करो, सेवा करो तो निस्वार्थ मन से करो। और ये दोनो बातें नितीन और उनकी टीम में हम सब देख ही शकते हैं. .
    Greatttttttt . . Job towards needy people, I wish that this kind of work is going on Endless. . Stay blessed all. .
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @DipaksinhRajputSnakeLover
    @DipaksinhRajputSnakeLover 2 роки тому

    નીતીનભાઇ ખરેખર તમે તથા તમારી આખી ટીમ ખુબ ખુબ ખુબ જ પ્રંશસા ને પાત્ર છે
    ભગવાન ભોળાનાથ સદાકાળ માટે તમારી તથા તમારી આખી ટીમ ની રક્ષા કરે તથા ખુબ જ તંદુરસ્ત તથા તમામ તકલીફો થી દુર રાખે
    🙏..જય સોમનાથ દાદા..🙏
    🙏..જય માતાજી..🙏 🙏..જય ભવાની..🙏

  • @parth4318
    @parth4318 2 роки тому +55

    તમે ગજરાત ના કર્ણ છો🙏
    એમજ બધા ને મદદરૂપ થાવ
    દ્વારાધીશ તમને અને તમારા પરિવાર નું સ્વસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના
    જય માતાજી 🙏❣️
    જય શ્રી કૃષ્ણ 🙏❣️

  • @priyanshugamingofficial1644
    @priyanshugamingofficial1644 2 роки тому +2

    નીતીન ભાઈ તમે ખુબ જ સારું કામ કરી રહ્યા છો. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને.❤️👍❤️

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati 2 роки тому +2

    જય હો જય હો ધન્ય વાદ ભાઈ🙏 પ્રભુ તમને જીવન માં ક્યારેય દુઃખી ના થવા દે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏 જય શ્રી હરિ

  • @kamaliyapravin5251
    @kamaliyapravin5251 2 роки тому +1

    🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏

  • @Dada_Digital
    @Dada_Digital 2 роки тому +13

    ધન સે તમારી જનેતા ને કે તમારાજેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો.
    🙏🙏🙏🙏

  • @shukla_bhudev9589
    @shukla_bhudev9589 2 роки тому

    Wha ખજૂર ભાઈ ધન્ય છે તમારી સેવા ને... 🚩🚩🔱

  • @pmcyclerider
    @pmcyclerider 2 роки тому +10

    Jay dwarkadhish khajur bhai love from snagar

  • @khantkamlesh9262
    @khantkamlesh9262 11 місяців тому

    બહુત બહુત ધન્યવાદ ખજૂર ભાઇ તમને અને તમારી ટીમને

  • @bhaveshthakor455
    @bhaveshthakor455 2 роки тому +15

    ભગવાન તમને હળપળ ખુશ રાખે ...🙏🏻

  • @meenaparmar6320
    @meenaparmar6320 2 роки тому

    Jani brothers no sangharsh joee... bija mota mota celebrity loko ne shikhavu joe a....j loko a emne star bnavya...emni jarurat ma ubhu revu joee a...maanavta ej sacho Dharm...salute che jani brothers ane emni team ne...🙏

  • @rathodnita3847
    @rathodnita3847 2 роки тому +8

    માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏 જય માતાજી 🙏 જય શ્રીકૃષ્ણ 🙏 જય માં મોગલ 🙏🙏 ખજુર ભાઇ 🙏🙏👍👍👌

  • @himatkavad4004
    @himatkavad4004 8 місяців тому +1

    હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન

  • @allvideos8918
    @allvideos8918 2 роки тому +5

    તમારા માટે જેટલું કહું તેટલું ઓછું છે ખજૂર ભાઈ....... બહુ જ સરસ કામ કરો છો તમે

  • @sureshzalafarming5017
    @sureshzalafarming5017 2 роки тому +1

    નિતીન ભાઈ તમે બહુ સરસ કાર્ય કરોછો
    તમે બહુ સરસ કર્મ કરોછો
    નિસ્વાર્થ આ એક ભક્તી છે તમને અને તમારી ટીમ ને
    મારા જય યોગેશ્વર જય માતાજી 🙏🙏🙏

  • @ronakbhatt
    @ronakbhatt 2 роки тому +6

    Har har mahadev

  • @nishitbrahmbhatt1750
    @nishitbrahmbhatt1750 2 роки тому

    Incredible khajur bhai…….👌👌👌👌👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @vijaysadhu94
    @vijaysadhu94 2 роки тому +10

    તમને ખુબ અભીનંદન તમે સારા કામો કરો છો આવી રીતે કામ કરતા રહેજો ભગવાન તમારૂં સારૂ કરે જય સીયારામ 🙏

    • @jadavmeena6050
      @jadavmeena6050 2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @niketsoni5496
    @niketsoni5496 2 роки тому +1

    ખમ્મા તમને બાપ ભગવાન માતાજી ખુબ આપે તમને🙏🏻🙏🏻🙌👏👏

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 роки тому +6

    🙏જય શિવશક્તિ🙏
    વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @hp6135
    @hp6135 2 роки тому

    Khajurbhai ne Ane amni timno dhanyawad.jay mataji

  • @harkishandave23
    @harkishandave23 2 роки тому +12

    ધન્ય છે ખજૂર ભાઈ ને...❤️❤️👍👍🙏🙏

  • @dipaksagarka
    @dipaksagarka 2 роки тому +1

    તમે ખરેખર ખૂબ સારું કામ કરો છો...જય શ્રી કૃષ્ણ

  • @Drmeghasinhrajput
    @Drmeghasinhrajput 2 роки тому +13

    Congratulations Team Khajurbhai...🎉a big round of applause...👏👏👏👏

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 роки тому +1

    જય માતાજી ખુજર ભાઈ તમારા ટીમ ખુબ ધન્યવાદ તમારી ટીમ સાથે રહે કયાં ન ઘટે

  • @vishalparmar8416
    @vishalparmar8416 2 роки тому +4

    આવીજ રીતે જરૂરિયાત મંદ લોકો ને મદદ કરતા રિયો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @raviyayogesh3535
    @raviyayogesh3535 2 роки тому +1

    વાહ ખજુર ભાઈ બોવ સરસ કામ કરો છો

  • @valpeshvalodara6090
    @valpeshvalodara6090 2 роки тому +8

    Congratulations khajur Bhai & team for complete 200 house👍👍👍👍👍

  • @amarsheebaraiya8089
    @amarsheebaraiya8089 2 роки тому

    સૌ પ્રથમ તો ખજુરભાઈ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા કે આંખની પણ ઓળખાણ વિના જે જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરે છે, ખુબ ખુબ શુભેચ્છા. ભગવાન ખજુરભાઈ અને તેમની ટીમને લાબું સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય આપે તેવી અંતરની ઈચ્છા. સાથે જ લોકો સહભાગી થાય છે એમને પણ શુભેચ્છા.
    બીજું જ લોકો ખજુરભાઈની ટીમ સાથે નથી અથવા જ્યાં ખજુરભાઈની મદદ કરે છે ત્યાં નથી અને મદદ કરવાની ઈચ્છા રાખે છે તે લોકો પણ ખજુરભાઈના આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકે છે.
    તમારે વધારે કઈ જ નથી કરવાનું બસ તમારા મોબાઈલમાં જ નીચે મુજબનું કામ કરવાનું છે એટલે તમારી મદદ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જશે.
    -ખજુરભાઈની ચેનલ સબસ્કાઇબ કરો.
    - ખજુરભાઈના વિડીયો જુઓ (જે તમે જુઓ જ છો )
    ખાસ અગત્યનું અને ભૂલ્યા વિના કરવા જેવું કામ
    વીડિયોમાં આવતી શરૂઆતની કે વચ્ચેની બધી જ જાહેરાત/એડ્વર્ટાઇઝ અવશ્ય અને ફરજીયાત જોવી . (એક પણ એડ સ્કિપ ન કરવી )જેનાથી ખજુરભાઈ અને એમની ટીમને મદદના કાર્યમાં વધારો કરશે.
    કુટુંબમાં જેટલા પણ લોકો પાસે ફોને હોય તેમને દિવસમાં ખજુરભાઈના વીડિયોની ૧૦ જાહેરાત/એડ્વર્ટાઇઝ અચૂક જોવાની ( આખો વિડીયો ન જુઓ તો ચાલે પણ જાહેરાત/એડ્વર્ટાઇઝ તો જોવાની જ ) તમે વીડિયો તો જોવાના જ છો ખબર છે!!
    આટલું કરશો તો ખજૂરભાઈ આનાથી પણ વધારે લોકોને મદદરૂપ થશે અને તેમાં તમારો ભાગ પણ ફૂલની પાંદડીરૂપે દીપી ઉઠશે.
    આભાર

  • @MrRohit19
    @MrRohit19 2 роки тому +10

    જય શ્રી કૃષ્ણ પૂરી ટીમ ને મને ખુશી છે સાથેજ ગર્વ ની વાત છે મારા ગુજરાત માં આવા સમયે લોકો ની મદદ કરી એ બદલ અમો આપના સાચા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ 🙏🏻🙏🏻🙏🏻💐💐💐❤️❤️❤️

  • @parmarnarsinh5890
    @parmarnarsinh5890 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ બનાસકાંઠા તા વડગામ ગામ મેપડા

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 2 роки тому +5

    Congratulations khajur bhai and team for this biggest success....🤗🙏👑💖👊✊👍👌

  • @BgDesai
    @BgDesai 2 роки тому

    ખજૂર ભાઈ આવા રે આવે સેવા કરતા રહેજો ભગવાન તમને સાથ આપે અને એવી ખૂબ શક્તિ આપે તમે પોતે જ વાસુદેવ નો અવતાર છો જય દ્વારકાધીશ

  • @fooding_zone1342
    @fooding_zone1342 2 роки тому +10

    🥀💐🕉Jay #mataji
    🥀💐🕉 jay shree #krishna
    🥀💐🕉 #nitin bhai jani

  • @kamleshbari2431
    @kamleshbari2431 2 роки тому +1

    જય હો ખજુરભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @anishvohra2268
    @anishvohra2268 2 роки тому +6

    ઘણા લોકો પૈસા વાળા છે પણ તે લોકો પૈસા ડબલ કરવા બેઠા છે અને તમે કેટલા સારા માણસ છો કે ગરીબ લોકો ની મદદ કરો છો ❤️❤️❤️❤️❤️

  • @Chaloghumnechale
    @Chaloghumnechale 2 роки тому +1

    Khub khub abhinandan
    ખજૂરભાઈ 👍👍👍👍👍

  • @manish.m.parmar5613
    @manish.m.parmar5613 2 роки тому +3

    જય માં મૉગલ 🙏 ખજૂરભાઈ નૅ પુરીટીમનૅ ધન્ય વાદ છૅ બૉવસારુકામ કરીરયાછૉ ભાઈ 👍

  • @sanjaysinhraajpoot3609
    @sanjaysinhraajpoot3609 2 роки тому

    વંદન છે મારા ભાઈ તમને .અને તમારી વિચારધારાને . સેવા પરમો ધર્મ

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 2 роки тому +5

    ઉનાળામાં ઘર બનાવવા બહુ અઘરું કામ છે તેમ છતાં તમે ઘર બનાવી રહ્યા છો સારું કહેવાય 🙏🙏🙏🙏

  • @kihlavanraj7307
    @kihlavanraj7307 2 роки тому

    Khub khub Aabinadan khajur bhai
    Ramapir bapa tamari manokamna puri kare 👍👍👍👍👍👍👍

  • @anishvohra2268
    @anishvohra2268 2 роки тому +17

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા માણસ ગુજરાત મા તો શુ પુરી દુનિયામાં ના મળે તમે ગરીબ લોકો ને ઘર બનાવી અપીને તેમની નવી દુનિયા વસાવી આપો છો ખુબ સરસ ❤️❤️❤️❤️❤️

  • @govindthakor240
    @govindthakor240 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ નેં તમારી પુરી ટીમને ધન્યવાદ છે 👍👍👍

  • @maheshkolimaheshkoli6688
    @maheshkolimaheshkoli6688 2 роки тому +5

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ

  • @poojasolanki4578
    @poojasolanki4578 2 роки тому +1

    Wahh khajurbhai tme to koy bhagvan avtar j chho Biju keva mate koy sabad j nthi mahadev kyarek tamne malvano moko aape mahadev tamne khub j aagad vadhare tmari badhi j echha puri kre

  • @RKKatarapayal
    @RKKatarapayal 2 роки тому +7

    હું મારા ઈસવર ને પ્રાથના કરું કે તમને ભગવાન તરીકે નવિ ઓળખ આપે અને આપ આગળ કામ કરતા રહો અને ગુજરાત નો ભગવાન નિતિન જાનિ ..‌‌..
    ગરીબો નો રખેવાળ
    દિલ નો દિલ દાર..
    ભગવાન નો બીજો ભાગ ..નિતિન
    ભગવાન નું સવ રુપ..નિતિન
    ભગવાન નિ ત્રિજી આખં ..નિતિન
    ગરીબો નો ઈસ્ટ દેવ... નિતિન
    તકલીફ મા હોય ગરીબ ત્યારે ભગવાન ને યાદ કરે લોકો અને હાજર હોય ...નિતીન જાનિ

  • @gadhadarashaileshbhai6785
    @gadhadarashaileshbhai6785 2 роки тому

    વાહ ખજૂર ભાઈ વડાપ્રધાન ગુજરાત સરકાર....💪😎🔥❤️

  • @vipulvaghela1510
    @vipulvaghela1510 2 роки тому +5

    વા ભગવાન આપણને જે લોકો માટે આ પ્રમાણે તમે જે કોઈ વ્યક્તિ કામ કરવા ભગવાન તમને જાજુ વપે

  • @b.v.b.v.thakor3224
    @b.v.b.v.thakor3224 2 роки тому

    જય માહાકાળી મા ખુબ ખુબ ખજુર ભાઈ ને સહાઈ આપે

  • @alkeshvasave123
    @alkeshvasave123 2 роки тому +17

    I proud of you bigg brother 💯

  • @vishnubharajput4375
    @vishnubharajput4375 2 роки тому

    મા અંબા તમારી બધીજ મનોકામનાં પૂર્ણ કરે ખજૂરભાઈ જય માતાજી

  • @anilbhairajpara6075
    @anilbhairajpara6075 2 роки тому +5

    જય માતાજી🙏🙏🙏 ખજુર ભાઈ સો સો સલામ

  • @Digitalhub316
    @Digitalhub316 Рік тому

    બહુ સરસ ખજૂર ભાઈ સાચા અર્થ માં તમે ભગવાન છો

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 2 роки тому +3

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી

  • @hakukale4865
    @hakukale4865 2 роки тому

    ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો,
    અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏

  • @jaypanchal4954
    @jaypanchal4954 2 роки тому +7

    ખજૂર ભાઈ તમે સિદ્ધપુર 24તારીખે આવવાનાછો ને હું તમારો મોટો ફેન છુ

  • @ravianiyariya585
    @ravianiyariya585 Рік тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @Mr.karmur11
    @Mr.karmur11 2 роки тому +5

    ધન્ય છે તમને અને તમારી ટીને

  • @JigarThakor-ft3yt
    @JigarThakor-ft3yt 2 роки тому

    ખજુરભાઇ તમને અભિનંદન તમને સેલ્યુટ

  • @ravizala430
    @ravizala430 2 роки тому +3

    ધન્ય છે ખજુર ભાઈ ને... 🙏💐

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 2 роки тому

    Aashirwaad saathe Dhanyawad. Proud of you & your energetic team . Jay Shree Krishna. Jay Mataji. From Mombasa Kenya Africa.

  • @Bhudevraj4855
    @Bhudevraj4855 2 роки тому +4

    જય મહાદેવ 🙏🏻
    જય પરશુરામ 🙏🏻
    જય ભૂદેવ રાજ 🙏🏻

  • @kumargharti1371
    @kumargharti1371 2 роки тому +1

    जय माताजी खजुर भाइ हु नेपाल नु छु तमारु अल भिडियो जोइने आँसु आविजाई 🙏❤️🙏🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🙏

  • @anjumshekh1244
    @anjumshekh1244 2 роки тому +9

    I am proud of you Jani brother's ♥️❤️💞 lost of blessings and Allah always bless you ❤️❤️💗💗🙏🙏

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 2 роки тому

    દુઃખિયા ના બેલી આવા મારાં વીરા નીતિન ભાઇ જાની.👍🙌💪 જય માતાજી