સૌરાષ્ટ્ર ભાવનગર । Khajur Bhai VLOGS | Nitin Jani | Travel Vlogger | Gujju Vlog | Saurashtra

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    ખજુર ભાઈ ની ભાવનગર ની મુલાકાત ખુબ જ સરસ રહી
    જય હો
    ખુબ ખુબ અભિનંદન

  • @darshanapunatar7739
    @darshanapunatar7739 3 роки тому +15

    પિનાકીન સાહેબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ...
    Great job by Khajurbhai👍👍
    The way you boost up your colleagues n all other people that's superb👏👏👏

  • @jaydipvaghela7629
    @jaydipvaghela7629 3 роки тому +20

    Welcome to Bhavnagar khajurbhai 😊😊

  • @kamaliyapravin5251
    @kamaliyapravin5251 2 роки тому +6

    🙏🙏🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏🙏🙏

  • @nareshsoni3523
    @nareshsoni3523 3 роки тому +8

    ભાવનગર નો vlog ખૂબ જ સરસ રહ્યો, you support your junior that's appreciated, 🙏really good job, માતાજી ઘણું આપે તમને. 🙌

  • @djjiteshparmar7906
    @djjiteshparmar7906 3 роки тому +2

    Amara bhavnagar ma aaviya a badal khub khub aabhar khajur bhai...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yuvrajsinhyuvrajsinh2691
    @yuvrajsinhyuvrajsinh2691 3 роки тому +17

    Welcome nitinbhai Bhavnagar

  • @dodiyasanjaybhai9137
    @dodiyasanjaybhai9137 3 роки тому +2

    Vah maru રંગીલું ભાવનગર ..

  • @krunalpatel5751
    @krunalpatel5751 3 роки тому +27

    Good work khajurbhai ❤️❤️😘🙏🙏👍👍

  • @bhagyabatibenshah7987
    @bhagyabatibenshah7987 3 роки тому +2

    Nice one 👍👍👌 video 👌 khajur nahi

  • @jaymataji3857
    @jaymataji3857 3 роки тому +18

    Real hero ~ *ખજૂરભાઇ* 👌
    *દરિયા દિલ*

  • @fejaankasmani176
    @fejaankasmani176 3 роки тому +20

    ખજૂર ભાઈ આમ જ ગરીબ માણસોની સેવા કરતા રહેજો ઈશ્વર તમને સલામત રાખે એવી દુઆ છે 🤲🏻🤲🏻🤲🏻

    • @theaj6102
      @theaj6102 3 роки тому

      Tame tamara mammi papa vishe vlog banavo

    • @hasmukgvegad3046
      @hasmukgvegad3046 3 роки тому

      બોરતળાવ આવો વાલા

  • @hasmukhnaiya7607
    @hasmukhnaiya7607 3 роки тому +11

    જય માં ખોડીયાર
    ખજૂર ભાઈ ભાવનગર આવ્યા હતા તો ખજૂર ભાઈ સાથે મુલાકાત થઈ અને બહુ આનંદ થયો અને મેં સેલ્ફી ફોટો ખજૂર ભાઈ સાથે પડાવ્યો🙏❤🙏

    • @bharatmakwana7727
      @bharatmakwana7727 2 роки тому

      મકવાણાભરતભાઈભાવનગર

  • @bijolbhairabari8112
    @bijolbhairabari8112 3 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન આભાર વ્યક્ત કરૂ છુ ખજુર ભાઇ ખુબ આગળ પ્રગતિ કરો અને મોજ કરો જય શ્રી વડવાળા ભગવાન .લિ બીજોલ ભીમપુરા

  • @ushadhudhela3464
    @ushadhudhela3464 3 роки тому +14

    ફરી ભાવનગર પધારો ને અમારા ઘર જમવાનું રાખો તમારી પૂરી ટીમ સાથે 👍 ખજૂર ભાઈ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +2

    ખૂબ જ સુંદર આવી રીતે સેવા નુ કામ કરતા રહો 👌👌મા ભગવતી કાયમ તારા રખોપા કરશે ધણી ખમ્મા મારા બાપલીયા👌👌👌👌👌👌👌👌

  • @chauhanrakesh5903
    @chauhanrakesh5903 3 роки тому +7

    ખજૂર ભાઈ તમારા જેવા માણસ લોકો ની મદદ કરે છે તેથી લાગે છે કે ભગવાને તમારા જેવા માણસ ને જે પ્રગતિ આપી છે તે તમારા સારા કામ જોઈને આપ્યું છે ભગવાન તમને વધુ આગળ વધવે તેવી પ્રથનાં જય માતાજી 🙏🙏🙏

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 роки тому +2

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @manish.m.parmar5613
    @manish.m.parmar5613 3 роки тому +5

    હા ભાવનગરની મૉજ હા❤️❤️❤️👌👌👌👌👍

  • @rajmodhvadiya2055
    @rajmodhvadiya2055 3 роки тому +1

    Mast ho khajur bhai👍👍👌👌

  • @irshadslatewala9662
    @irshadslatewala9662 3 роки тому +21

    ભાવનગર આવ્યા તમે મને બહુ ખુશી થય
    Welcome ભાવનગર ખજૂર ભાઈ તમે ભાવનગર વાળા ને હિંમત આપી
    વાહ ખજૂર ભાઈ વાહ
    હું તમારો બોવ મોટો આભારી છું
    ને બોવ મોટો ફેન છું

  • @mavanihareshbhai1436
    @mavanihareshbhai1436 3 роки тому +1

    Super khajur bhai 😀😀😀

  • @harsshtank
    @harsshtank 3 роки тому +7

    The Pure Lover❤❤
    Khajurbhai

  • @addictedtoamvs4849
    @addictedtoamvs4849 Рік тому +1

    Khub saras vlog khajurbhai 😊😊

  • @pravinthakor9692
    @pravinthakor9692 3 роки тому +10

    આભાર નીતીન ભાઈ કે તમે નાના કલાકાર ની મદદ કરોસો જય માતાજી

  • @pravinchandrachauhan3144
    @pravinchandrachauhan3144 3 роки тому +1

    ખુબ સારું khajur ભાઈ

  • @govindpatel4775
    @govindpatel4775 3 роки тому +20

    નીતિન ભાઈ તમારી ઉદારતા ને સલામ છે ભાઈ ધન્ય છે એવા માં બાપને તમારા જેવા સાચા હીરા જેવા બનેવ દીકરાને જન્મ દીધો

  • @manishmakvana3561
    @manishmakvana3561 3 роки тому +1

    Well done khajurbhai

  • @govindthakor8749
    @govindthakor8749 3 роки тому +5

    જય માતાજી ભાઈ 🙏🚩 જય માતાજી ભાઈ

  • @pravinsenta6571
    @pravinsenta6571 3 роки тому

    👍👍👍ha maru bhavnagar ...ha...❤️❤️

  • @tosifsindha3227
    @tosifsindha3227 3 роки тому +5

    મજા આવી ગઈ આ vlog મા ❤️

  • @nileshjadav7650
    @nileshjadav7650 3 роки тому +1

    Nice vlog khajurbhai

  • @yaduvendrasingh8568
    @yaduvendrasingh8568 3 роки тому +10

    Don't know Gujrati
    But
    Love for ur song mataji
    Nice song

  • @mabgujarati8626
    @mabgujarati8626 3 роки тому +1

    Mojilo moj ma Ave re bhayu ni foj ma Ave re.❤️ Bhavnagar

  • @vijaymakwana9056
    @vijaymakwana9056 3 роки тому +29

    નીતિન ભાઇ આપનો ખુબ ખુબ આભાર કે આપ નાના માણસો ને સાથ આપો છો આ આપના માતા પિતા ના સંસ્કાર છે કે આપ ખુબ બધાને મદદ કરો છો.વિજય મકવાણા સુરત થી હું કોરાના સાવ વયો જાય પછી આપને એક વાર મળવું છે..આપ જેવા માણસ ને મળવું એ જીવનનો આનંદ છે..જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન આપને હમેશાં સ્વસ્થ રાખે આપ લોકો ની સેવા કરતા રહો

  • @bijolbhairabari8112
    @bijolbhairabari8112 3 роки тому +2

    ભગવાન વડવાળા ખુબ ધન દોલત આપે અને ખજુર ભાઇ તમે ગરીબ લોકો ની શેવા કરતાં રહો

  • @ushadhudhela3464
    @ushadhudhela3464 3 роки тому +6

    ખજૂર ભાઈ તમારી સ્માઈલ ખૂબ મસ્ત છે હસતા રહો ખુશ રહો 👍

  • @rahulahir4118
    @rahulahir4118 3 роки тому +2

    ખજૂર ભાઈ મજા આવી ગઈ 👌👌👌🙏

    • @rahulahir4118
      @rahulahir4118 3 роки тому

      ખજૂર ભાઈ વાવાજોડું માં ફસાઈ તો નથી ગઈયા ને

  • @firststrokeofficial
    @firststrokeofficial 3 роки тому +9

    ભાઇ‌ ખુબ ખુબ સુંદર....
    તમે નાનામાં નાના માણસને સપોર્ટ કરો છો....
    એના ટેલેન્ટ ને પ્રોત્સાહન આપો છો...
    મહાદેવ હમ્મેશાં તમારી ઉપર એમની કૃપા બનાવી રાખે....
    આઇ લવ યુ ભાઇ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bharatjethava4245
    @bharatjethava4245 3 роки тому +2

    વાહ, નીતિનભાઈ VLOG જોરદાર હોઈ છે.. મસ્ત મસ્ત VLOG બનાવતા રહો અને મોજ કરાવતા રહો..!!
    બાકી VLOG માં હદદદદદદદ કરી..! 👌👌😊

  • @bikashhalder516
    @bikashhalder516 3 роки тому +16

    Mr.Bachhan played lots of good character in the past video... In Dubai.. he was so funny ❤️ ❤️❤️❤️

  • @jayeshsonagara6478
    @jayeshsonagara6478 3 роки тому +1

    Vah vah Bhai.....
    Nitin vhai

  • @raghanirahul7772
    @raghanirahul7772 3 роки тому +7

    Saras keep support to small actor like Bhachan Saheb...

  • @apurvmehta3754
    @apurvmehta3754 3 роки тому

    gud concept
    nys stretegy for promotion nyc 1 khajur bhai

  • @morvadiyaprakash9634
    @morvadiyaprakash9634 3 роки тому +4

    જય માતાજી🙏

  • @jalparmar4729
    @jalparmar4729 3 роки тому

    Ha bhavena ha........ Wc khajur bhai

  • @panthsiddhapura8434
    @panthsiddhapura8434 3 роки тому +61

    ખજૂરભાઈ તમે તમારા માતા-પિતા નો પણ vlogs બનાવો
    Plz....

  • @darshibechara3787
    @darshibechara3787 3 роки тому +1

    Good work Khajur bhai your worke and vlog is Very Very good. 👌🏻👌🏻👌🏻

  • @monashah4617
    @monashah4617 3 роки тому +7

    કામ તમારૂં સરસ છે ખજૂર ભાઈ🙏 આવી રીતે કામ કરો હમારા ત્યાં અમદાવાદમાં આવો

  • @vipultota5502
    @vipultota5502 3 роки тому

    Moj aavi gay khajur bhai ha

  • @fejaankasmani176
    @fejaankasmani176 3 роки тому +14

    ખજૂરભાઈ વીડિયોમાં બચ્ચન સાહેબને લ્યો તો મજા આવે 👍👍❤️ તમે કોમેન્ટ નો જવાબ કેમ નથી આપતા 🙏🙏🙏

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 Рік тому +2

    વા ખજુર ભાઈ તમે કોઈ દિવસ અભીમાન પણ ધન્ય છે ખુબ આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @pravinmagvaniya812
    @pravinmagvaniya812 3 роки тому +31

    ખજૂરભાઈ બચ્ચન સાહેબને મળી એટલો આનંદ થયો છે તમને કોઈ વાત ન કરી શકાય જેમ કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય

  • @jayeshparmar9424
    @jayeshparmar9424 3 роки тому

    Wah kahajurbhai joradr che

  • @RuturajsinhGohil
    @RuturajsinhGohil 3 роки тому +4

    Love from bhavnagar ❤️

  • @nirjapandya1419
    @nirjapandya1419 3 роки тому +2

    You are very down to earth Mr. Khajur ....well done 👍👍👍👌👌👌👌👌😊😊

  • @dhruvpanchal3090
    @dhruvpanchal3090 3 роки тому +6

    You are so humble and underastimated by us......you are genius.....

  • @dabhibharat2260
    @dabhibharat2260 3 роки тому +1

    Good work 👌 khajur bhai 👌

  • @IqbalIqbal-dc2on
    @IqbalIqbal-dc2on 3 роки тому +3

    Wah khajur bhai wah 👌👌👌👌👌👌jordar bhai k tame aatla aagad aavi gaya toye nana manso nu dhayan rakho cho ,tamne salam bhai ,tame khub aagad aavso haji ane ame pan esavar pase pray karisu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nileshjadav7650
    @nileshjadav7650 3 роки тому +1

    Ha maru bhavanagar ha

  • @ashokbhai5030
    @ashokbhai5030 2 роки тому +3

    મુ.કરદેજ.જી.તા.ભાવનગર.થી.જયમાતીજી.હરહર.મહાદેવ.રાધેરાધે.જયરામદેવપીર.બાપા

  • @Amshirvi
    @Amshirvi 3 роки тому +1

    Khajurbhai Bateta Bhungad khavani Bau moj Aave Morbi ma Pan Bau Femas chhe

  • @B4uprsr
    @B4uprsr 3 роки тому +4

    Nitin. .
    Nice vlog. . 👌👍 લસણીયા બટેટા ને ભુંગરા😍😋 ને બીજુ અડધી ની દાળ ને બાજરાનો રોટલો, છાશ . . ઓહો. . મોઢામાં પાણી લાવી દીધુ હો. . નીતીન તે તો. .😋😋😋. . ગુજરાતી તો ગુજરાતી છે તેમની વાત જ ન થાય કોઈ પણ ના આદર સત્કારમા. .ને એક બીજા ની હંમેશા મદદ કરવામાં. .
    Nitin. . keep making vlogs like this👌👍

  • @baraiyakalpesh5213
    @baraiyakalpesh5213 2 роки тому +2

    Love from Bhavnagar

  • @sarvaiyaparas25
    @sarvaiyaparas25 3 роки тому +4

    અમારા ભાવનગર મા આવવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @akbarhusienshekh1772
    @akbarhusienshekh1772 3 роки тому +2

    Khubસરસ નાના કલાકાર ના ઘર ની મુલાકાત થી મારૂં મન ગદગદ થઈ ગયું 🇮🇪🇨🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇨🇮🇮🇪🌹🌷💚❤️🌾🌺🦚🌿🖕🤲🙏👍🙄😂😅😄🤭🍧🥧

  • @jaychodavadiya1048
    @jaychodavadiya1048 3 роки тому +20

    Mr. Bacchan 's mother is so cute. And bachan sir is so brilliant👍😎

  • @dev_patel2723
    @dev_patel2723 3 роки тому

    Kharuj Ni Moj

  • @amit_vavdiya_07
    @amit_vavdiya_07 3 роки тому +4

    Fast 👍

  • @mansukhprajapati2752
    @mansukhprajapati2752 3 роки тому +1

    Welcome bhavnagar ma

  • @jaysoundramvasbhildi9531
    @jaysoundramvasbhildi9531 3 роки тому +28

    નીતિનભાઈ એક vlogs એવો બનાવો જે સ્ટાર્ટ થી મોડી ને એન્ડ સુધી જે જે માણસો એ તમારી જોડે કામ કરેલું છે એ બધાને સાથે રાખીને એક વિડીયો બનાવો ભલેને પછી 30 મિનિટ યા ૪૦ મિનિટનો થાય પ્લીઝ મને એવી આશા છે એ બધાને એકસાથે એક વીડિયોમાં જોવા છે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ

  • @dipakpatel6312
    @dipakpatel6312 3 роки тому

    🙏 Welcome to bhavnagar khajur bhai🙏

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 3 роки тому +2

    I love bhavnagar ❤

  • @monajidhapa844
    @monajidhapa844 3 роки тому +2

    હા મારુ ભાવેણુ હા...... જય હો ખજુર ભાઇ

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 роки тому +54

    Jay Mataji 🙏

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 3 роки тому +2

    વાહ!!! પરોપકારી ખજૂર્ભાઈ 👍🏻

  • @vinit6686
    @vinit6686 3 роки тому +3

    Full support Bhai 👍

  • @vishalrock675
    @vishalrock675 3 роки тому

    Khajurbhai vava. Bhavnagar ni moj 📸📸📸📸💕📸📸📸📸📸📸📸

  • @ajatphotography
    @ajatphotography 3 роки тому +20

    નાના કલાકારો ને સપોર્ટ કરો છોઅને લોક ડાઉન માં મુલાકાત લો છો તમે તો દિલ જીતી લીધુ હો...

  • @30bhavinchauhanbhavinchauh69
    @30bhavinchauhanbhavinchauh69 3 роки тому

    Bave mast vidio Bhavnagar no KHAJUR bhai.

  • @firststrokeofficial
    @firststrokeofficial 3 роки тому +10

    ભાઇ હું તમારો અને તમારી ટીમ ને ખુબ‌ ચાહક છું
    તમે નાના માણસને અને એની પરીસ્થીતી ને સમજો‌ છો...
    🙏🙏🙏👍👍👍👍👍

  • @J.D7-ek7xn
    @J.D7-ek7xn 2 роки тому +1

    Hello Khajur bhai Aavo બગદાણા 🙏ભુગલા બટેકા ખાવા. Welcome to come બગદાણા

  • @fazilaparekh4972
    @fazilaparekh4972 3 роки тому +5

    Mr Nitin you are so humble and down to earth personality 👍👌
    May Allah bless you and bestow his countless bounties on you forever 🙏🏻 Aameen 🥰🙏🥰

  • @ishwarrathod7401
    @ishwarrathod7401 2 роки тому

    Bachaane na ghare khavani jordar maja avi. 👌👌👌👌👌

  • @StudioValam
    @StudioValam 3 роки тому +32

    એ ભાઈ હુ પણ ભાવનગર ના ગામડામાં રહું છું વાલા

  • @RohanParmar-v5i
    @RohanParmar-v5i 6 місяців тому +1

    જય માતાજી ભાઈ

  • @Kalpesh-bhavnagar
    @Kalpesh-bhavnagar 3 роки тому +4

    I am from bhavnagar.🙏🙏

  • @ibrahimghariya1080
    @ibrahimghariya1080 3 роки тому

    Bohat bariya

  • @I_am__pm
    @I_am__pm 3 роки тому +4

    ખજૂરભાઈ એક વિડિઓ તમારા ફેમિલી પર બનાવો તમારા માતાપિતા ભાઈ બહેન પત્ની છોકરાઓ ......😊😊😊😊👍👍👍

  • @manishmakadiya8166
    @manishmakadiya8166 3 роки тому +1

    Jordar

  • @bhautik4462
    @bhautik4462 3 роки тому +3

    🙏🙏🙏😭આ છે માણસાઈ ર્ગવ છે ગુજરાતી છુ 😭🙏🙏🙏🙏

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 3 роки тому

    વાહ ભાઈ બ્રહ્મણ નું કર્મ સર્વેન ભવનતું સુખીનઃ ભાવના થી કાર્ય કરશો તો પ્રભુ આશીર્વાદ મળશે

  • @mittaldhanak5576
    @mittaldhanak5576 3 роки тому +7

    JAI MATAJI 🙏🙏. Doing great work. U always rock. Take care.

  • @nagjithakor1867
    @nagjithakor1867 3 роки тому +1

    મહા પુરુષ બે ભાયુ

  • @arunkumarpandey7248
    @arunkumarpandey7248 3 роки тому +3

    Khajur bhai you were near my home and I didn't knew it. So sad that I can't meet you. 👌

  • @kamleshdodia..rajput3187
    @kamleshdodia..rajput3187 3 роки тому

    Jordar...

  • @margidhandhaliya8972
    @margidhandhaliya8972 3 роки тому +11

    ★હેલ્લો!! ખજૂરભાઈ
    ★★હુ પણ ભાવનગરમા જ રહ્યું છુ..
    ★★★તમે લોકો ભાવનગર આવ્યો તે જાણી મને ખુબ જ આનંદ થયો.

  • @jigneshdabhi3058
    @jigneshdabhi3058 3 роки тому

    Welcome to bhavnagar khajurbhai and team

  • @sureshmakwana2880
    @sureshmakwana2880 3 роки тому +3

    ખજુર ભાઈ અમારા જેવા ગરીબ ની પણ મુલાકાત લો...
    અમારા ઘરે પણ જમો.. એકવાર મુલાકાત લો
    મારો પ વર્ષ નો પુત્ર pratik તમને બહુ જ યાદ કરે છે....

  • @Mr_hitu_edit_159k
    @Mr_hitu_edit_159k Рік тому

    Jordar vlog khajur bhai jay mataji 🙏