માટલાં ઉપર માટલું ફેમ. જીગર ઠાકોર સાથે સુરીલો સંવાદ || JIgar thkoar Interview

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2022
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-JIgar thakor sathe surilo samvad
    interview Documentary Biography Jigar thakor
    જીગર ઠાકોર સાથે મુલાકાત
    જીગર ઠાકોર નું ઇન્ટરવ્યૂ
    Speech/Anchor :-vijay Jotva
    Respondent :-jigar thakor
    Song :-
    01-Matla uper matlu ne matla ma paani -jigar thakor
    02-rabaran rudaki -jigar thakor
    03-maniraj barot maniyaro -jigar thakor
    04-lal jogi lal ramta lala jogi -jigar thakor
    05-karado mane vichhulo -jigar thakor
    06-kon halave limdi kon julave pipadi -jigar thakor
    07-chand vala mukhda leke -jigar thakor
    08-mat pita thi motu koi nathi -jigar thakor
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #JigarThakor #જીગરઠાકોર #matlaUperMatlu
    #ThakorJigar #ChandWalaMukhda
    #jigar #LalJogi #ManirajBarot
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com
    Jigar thakor Intervew
    Jigar thakor sathe mulakat
    interview documentary for jigar thakor
    life story jigar thakor
    life journey jigar thakor
    jigar thakor ni moj
    matka super matalu fem jigar thakor dev pagali
    jigar thakor whatsapp status
    jigar thakor new song
    jigar thakor na geet
    chand wala mukhda leke chalo na bajar mein jigar thakor
    dev pagali jigar thakor
    jigar thakor gujarati song
    jigar thakor video
    jigar thakor makeup wala mukhda
    life style jigar thakor
    lala lal jogi ramta lal jogi jigar thakor
    jigar thakor bhajan
    hindi song jigar thakor
    jigar thakor 2022 song
  • Розваги

КОМЕНТАРІ • 557

  • @jethavakanji909
    @jethavakanji909 2 роки тому +12

    ખૂબ સરસ જીગર ઠાકોર...
    અને વિજયભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા આપણા ઉગતા કલાકારો ને ડી.ડી.ભારતીના સહયોગથી આગળ લાવે છે..
    વિજયભાઈ ખરેખર ખુબ મહેનત કરીને દરેક કલાકારોની મુલાકાત કરી આગળ લાવી રહ્યા છે ત્યારે વિજયભાઈ નો હ્દયપુવૅકનો આભાર વ્યક્ત કરૂ છું...
    આપણા જીગર ઠાકોર પણ ખૂબ જ આગળ વધે એવી ઈશ્ચર પાસે પ્રાથૅના...
    જેમ જીગ્નેશેભાઈ કવિરાજે જીગરને સહયોગ કરવાની વાત કરી તેમ દરેક કલાકારો એકબીજાને સહયોગ કરતા રહે તો જ આપણો આ કલાવારસો જાળવી વિશ્ચફલક પર પહોચાડી શકીશું...

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому +1

      આભાર
      ધન્યવાદ અમે તો ફક્ત નિમિત બનીએ છીએ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 роки тому +49

    🙏🙏👍 વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર . તમે અમારાં ઊતર ગુજરાત ના કલાકારો ના ઈન્ટરવ્યુ .લેવા બદલ.
    જય હો જીગર ઠાકોર 👍🙏🙏

  • @pandyakaushik40
    @pandyakaushik40 2 роки тому +6

    Mast...ho...jigarbhai...

  • @bhagwanram1136
    @bhagwanram1136 2 роки тому +5

    VAH. VIJAY. BHAI. VAH. VIJAY. BHAI. JAY. MURALIDHAR. JAY. MURALIDHAR. KHUB. SARASH

  • @bhaveshparshondaofficial4464
    @bhaveshparshondaofficial4464 2 роки тому +2

    Haaa jigar jaan ha❤️

  • @brijeshbhatt6735
    @brijeshbhatt6735 2 роки тому +6

    Nice nice jiger bhai thakor jordar khub agad vadho jiger bhai 😊😊😊👍👍👍👏👏👏👏

  • @mafiyathakor6419
    @mafiyathakor6419 2 роки тому +5

    Vah thakor👍🏼👌👌👌❤

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 2 роки тому +5

    Ha Thakor Ha

  • @tusharpurohit7814
    @tusharpurohit7814 2 роки тому +5

    જોરદાર સુપર મોજૈ મોજ જીગરભાઈ ગાયક

  • @rainbowchildrenshospital8287
    @rainbowchildrenshospital8287 2 роки тому +2

    Wow sir beautiful jigar

  • @visanubharavad8284
    @visanubharavad8284 2 роки тому +1

    જોરદારછેહો

  • @pagigovindbhai6538
    @pagigovindbhai6538 2 роки тому +6

    Nice

  • @anitabenchatursinhrathod8367
    @anitabenchatursinhrathod8367 2 роки тому +5

    Khub saras jigar

  • @drkanusingsolanki785
    @drkanusingsolanki785 2 роки тому +10

    વાહ જીગર ઠાકોર
    Bapa Sadaram Bless you always
    I am very proud of you
    💐💐💐💐💐

  • @bharatbhammar7524
    @bharatbhammar7524 2 роки тому +27

    ખુબ સરસ જીગર ઠાકોર આપ હમેશા આગે બઢતે એવીમારી ભગવાને પ્રાથના ખુબખુબ અભીનંદન જ્ય શ્રી કૃષ્ણ

  • @imrankadi9271
    @imrankadi9271 2 роки тому +2

    Ha bahi ha👌👌👌

  • @kiritjotva6057
    @kiritjotva6057 2 роки тому +11

    છોટે મણિરાજ મેદાન માં આવશે અને સ્ટેજ સર કરશે એવુ લાગી રહ્યું છે.
    ખુબ પ્રગતિ કરે તેવી માં મોગલ ને પ્રાર્થના, સાથે જીગર ને શુભકામના

  • @chauhanjaysukh3915
    @chauhanjaysukh3915 2 роки тому +4

    Ha Jigar ni jigar

  • @sindhvaidigitaldeka3859
    @sindhvaidigitaldeka3859 2 роки тому +2

    વાહ

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 роки тому +8

    Super

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 роки тому +8

    જીગર ઠાકોર ખૂબ આગળ વધો એવી દિલથી શુભકામના જીગર ઠાકોર ને દિલથી ધન્યવાદ ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @sagardevani8812
    @sagardevani8812 2 роки тому +2

    Wah

  • @solankidhruv8564
    @solankidhruv8564 2 роки тому +5

    બાળકલાકાર સાથેનુ ઈન્ટરવ્યુ ,ખૂબ મોટો સંદેશ,

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 роки тому +55

    બહુ સરસ દિકરા ખુબ ખુબ આગળ વધો ખંમાઁ ખંમાઁ બહુ સરસ કંઠ શબ્દ ઢાળ કરુણતા બહુ સરસ

  • @shatuskopashatuskopa8477
    @shatuskopashatuskopa8477 2 роки тому +2

    Va jigar bhai va

  • @bhemachaudhary3627
    @bhemachaudhary3627 2 роки тому +1

    Vah...Jay ho

  • @vishnujithakor9726
    @vishnujithakor9726 2 роки тому +1

    Saras. Jigar. Thakor. Saras

  • @rameshbhaibambhaniya8385
    @rameshbhaibambhaniya8385 2 роки тому +1

    વાહ બેટા વાહ છોટા મણીરાજ બારોટ યાદ આવે છે

  • @jigneshthakor7777
    @jigneshthakor7777 2 роки тому +1

    Jignesh Thakor 👏 🙏👍

  • @princeofficial1058
    @princeofficial1058 2 роки тому +5

    Nice voice

  • @sagdeshmali2889
    @sagdeshmali2889 2 роки тому +5

    Supar jigar thakor

  • @ahirranmal5823
    @ahirranmal5823 2 роки тому +10

    જય હો બાળ કલાકાર ભાઈ શ્રી જીગર ભાઈ ઠાકોર તમારી મોજ મસ્તી હા મોજ હા

  • @pravinraval3423
    @pravinraval3423 2 роки тому +3

    , જીગર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @maheshparmar1227
    @maheshparmar1227 2 роки тому

    Ha bhai Ha

  • @mp69timlidancealirajpur
    @mp69timlidancealirajpur 2 роки тому +1

    Thanks bhai Jigar thakor se interview lene ke liye

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 роки тому +2

    એકટર અશ્વિન ઝાલા તરફ થી ફૂલ સપોર્ટ 👌🙏🏻....

  • @user-et5vx7ef9x
    @user-et5vx7ef9x 2 роки тому +31

    ઠાકોર સમાજ નુ ગર્વ જીગર ઠાકોર ખુબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના કરું છું જય ચેહર માં જય જહુ માં

  • @kajubaghelm.p4049
    @kajubaghelm.p4049 2 роки тому +2

    Shupar bhai bhai Moj

  • @mayursinhjadeja1494
    @mayursinhjadeja1494 2 роки тому +15

    વાહ બેટા ખુબ આગળ વધે એવી માતાજી પાસે પ્રાર્થના....

  • @tusharpurohit7814
    @tusharpurohit7814 2 роки тому +3

    વાહ જીગરભાઈ જોરદાર સુપર તમે ખુબ આગળ વધો

  • @pritidabara4662
    @pritidabara4662 2 роки тому +3

    Supar

  • @mahesh374
    @mahesh374 2 роки тому +3

    હા જીગર ઠાકોર

  • @devabhaikhatana1925
    @devabhaikhatana1925 2 роки тому +7

    વા જીગર વા સુપર ગાયન છે

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 2 роки тому +1

    ફુલ સપોર્ટ છે મારા ભાઈ ઉંમર માં તો ભાઈ હુ મોટો સુ પણ હાલ માં તો સામાજ માટે તુ મોટો છે ભાઇ તારું ગુજરાત માં નયી પણ ભારત દેશ માં તારું મોટુ નામ થાય એવી માં ભવાની ને પ્રાથના જય ભવાની જય શ્રી રામ જય ઠાકોર સમાજ 🙏🌹🙏🌹

  • @ramizdiwan3625
    @ramizdiwan3625 2 роки тому +1

    ⭐⭐⭐⭐⭐

  • @user-hj9oo3dk5l
    @user-hj9oo3dk5l 2 роки тому +1

    Gujaratiyo ni shan vadhari jigarbhai . best 👌❤️💚 of luck.zakkasss interview. Chota packet , bada dhamaka..khub aagar vadho Bhai. Khub uncha vichar 6 tamara.

  • @kachrolabharatthakor9423
    @kachrolabharatthakor9423 2 роки тому +2

    Super bhai 👌👌👌👍👍

  • @arunamp727
    @arunamp727 2 роки тому +6

    Khub saras ho jigar

  • @laljighoghari9270
    @laljighoghari9270 2 роки тому +8

    વાહ જીગર
    બાકી સ્ટાઇલ જોરદાર છે હો
    એક પગ પર પગ ચડાવી ને હલાવવો

  • @mrannuofficial9159
    @mrannuofficial9159 2 роки тому +4

    મસ્ત છે

  • @hanshalakhani1075
    @hanshalakhani1075 2 роки тому +4

    ખુબ ખુબ અભિનંદન માસ્ટર જીગર ઠાકોર ..સુરીલો અવાજ .. ઈશ્વર તેમની સંગીત સાધના માં ખુબ નિપુણ બનાવે તેવી પ્રાર્થના .જય શ્રી કૃષ્ણ ..

  • @amaratsoliya8925
    @amaratsoliya8925 2 роки тому +1

    Vah Jigar Thakor

  • @rajimuliyasiya8649
    @rajimuliyasiya8649 2 роки тому +1

    Vah vah 👌♥

  • @AmbaramchoudharyAmbaramchoudha
    @AmbaramchoudharyAmbaramchoudha 2 роки тому +1

    Very nice song jigar thakor

  • @Ashok_M.Thakor
    @Ashok_M.Thakor 2 роки тому +3

    Super ho jigar bhai

  • @VishuSingarbhajnik
    @VishuSingarbhajnik 2 роки тому +7

    Ha જીગર ભાઈ હા

  • @farmers_boy_ps
    @farmers_boy_ps 2 роки тому +2

    Jay ho bhai..🌱

  • @BadaltaBharat99
    @BadaltaBharat99 2 роки тому +5

    બિજો મણિરાજ🔥🔥🔥❤😱💯👌👍

  • @bhaveshparshondaofficial4464
    @bhaveshparshondaofficial4464 2 роки тому +1

    Jigar ni style pan beshvani am che ❤️

  • @vikubhavikubhaadarbar9017
    @vikubhavikubhaadarbar9017 2 роки тому +1

    Nice Jigar bhai super

  • @sachoriyataigarboy
    @sachoriyataigarboy 5 місяців тому +1

    સરસ,જીગર,ઠાકોર,

  • @thakorkantibhai4519
    @thakorkantibhai4519 2 роки тому +3

    Super,

  • @VijayBaraiya-fu1xc
    @VijayBaraiya-fu1xc Місяць тому

    હા જીગર વ્હાલા માતાજી તને ખૂબ ખૂબ આગળ વધવા ના આશીર્વાદ આપે

  • @thakorpethabhai3194
    @thakorpethabhai3194 2 роки тому

    વાહ ભાઈ વાહ

  • @ALL_in_1991
    @ALL_in_1991 2 роки тому +1

    Khub saras mata pita nu naam roshan karyu ane Mara Banaskantha ane pachi Mara Palanpur Taluka nu.

  • @dilipraval5357
    @dilipraval5357 2 роки тому +1

    સુપર સોગ છે

  • @parmarjetushinh7263
    @parmarjetushinh7263 2 роки тому +6

    ખુબખુબ ધન્યવાદ છે જીગર બનાસકાંઠા નું નામ રોશન કર્યુ

  • @jaychamudalightdecoration9216
    @jaychamudalightdecoration9216 2 роки тому +5

    આ ઈશ્વર ની કૃપા છે માટે આને સાચવજો
    જય મહાદેવ

  • @rajendradamor1913
    @rajendradamor1913 2 роки тому +8

    ખુબ ખુબ અભિનંદન જીગર ઠાકોર

  • @arvindbamniyaarvindbamniya4727
    @arvindbamniyaarvindbamniya4727 2 роки тому +3

    वाह जिगर वा

  • @nileshgalchar7650
    @nileshgalchar7650 2 роки тому +2

    Aatli Nani umarma aatli khabar pade chhe ....big fan of jigar thakor

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 2 роки тому +2

    Wah Jigar thakor Ha Vijay bhai Ha

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 2 роки тому

    ભગવાન શ્રી. દ્વારકાધીશ આગળ વધારે એવી પ્રાર્થના

  • @dineshkgohildineshkgohildi1926
    @dineshkgohildineshkgohildi1926 2 роки тому +1

    Good. Jordar👍

  • @DTvlogs6947
    @DTvlogs6947 2 роки тому +1

    Vah vah ♥️🤩

  • @bhimabhima5165
    @bhimabhima5165 2 роки тому +3

    Bhai bhai

  • @rahulblog6239
    @rahulblog6239 2 роки тому +5

    मोज जिगर भाई मुबारक जियो हजारों साल ❤️❤️

  • @amilavasava3055
    @amilavasava3055 2 роки тому +1

    Nice jigar beta 😘😘🥰

  • @Ridhammusicvlog
    @Ridhammusicvlog 2 роки тому +1

    Jay ho jigar madana hu Ranashih dabhi khodana kalshor bits vadu live program sasttarpujan nimete jay ho

  • @khushalparmar5964
    @khushalparmar5964 Рік тому

    ભાઈ શ્રી વિજય ભાઈ ને ધન્ય વાદ ઉગતા કલાકારો ને આગળ લાવવા બાબત જીગર ઠાકોર પર મહાદેવ ની કૃપા સદા રહે.

  • @thakorvishnu8669
    @thakorvishnu8669 2 роки тому +8

    હા ઉત્તરગુજરાત

  • @bharatbhaishantibhaikhant2300
    @bharatbhaishantibhaikhant2300 2 роки тому +1

    Vah bhai

  • @vijaysodha5694
    @vijaysodha5694 2 роки тому +49

    વાહ જીગર ઠાકોર સૂપર અવાજ

  • @parthithakorthakor1020
    @parthithakorthakor1020 2 роки тому +3

    supar

  • @parthithakorthakor1020
    @parthithakorthakor1020 2 роки тому +1

    good

  • @rajendrasinhrajput7730
    @rajendrasinhrajput7730 2 роки тому +1

    Jay.mataji.super

  • @jatinagheraofficial798
    @jatinagheraofficial798 2 роки тому +7

    ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ
    નાના બાળકલાકાર ના interview કરવા બદલ આભાર

  • @mayurbilval3844
    @mayurbilval3844 2 роки тому +3

    Very nice

  • @maajahujogni4379
    @maajahujogni4379 2 роки тому

    હા મોજ હા મહેસ ઠાકોર દુદાસણ તરફથી ફુલ સપોટ છે

  • @thakordashrathji4148
    @thakordashrathji4148 2 роки тому +10

    વાહ જીગર વાહ

  • @devrajsudamda7630
    @devrajsudamda7630 2 роки тому +3

    Very very very very good Jigar

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 2 роки тому +45

    જય માતાજી જીગર ઠાકોર ખુબ સરસ ભજન કીર્તન ખુબ અભિનંદન

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 2 роки тому +28

    🙏જય શિવશક્તિ🙏
    વાહ વિજયભાઈ જોટવા વાહ જીગર ઠાકોર

  • @k.v.chhuchhar3105
    @k.v.chhuchhar3105 2 роки тому +13

    Khub sars Vijay bhai tamaro khub abhar tame apni snskruti jagrut raikhi

  • @nareshthakor7145
    @nareshthakor7145 2 роки тому +1

    Vha jigar vha

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 роки тому +2

    Verygood verygood utar Gujarat no hiro

  • @vadhiyabhai
    @vadhiyabhai 2 роки тому +1

    Jordar jotva bhai
    #vadhiyabhai

  • @bharatdesai-hk1kn
    @bharatdesai-hk1kn 2 роки тому +40

    બહુ સરસ ગાઓ છો ભગવાન ને પ્રાર્થના કોરોકે તમે બહુ આગળ

  • @SagarKumar-yj5zg
    @SagarKumar-yj5zg 2 роки тому +3

    Super voice Jigar Thakor

  • @user-sr8bq2lc7b
    @user-sr8bq2lc7b 2 роки тому +3

    વાહ જોરદાર અવાજ