'મનુષ્ય મોજડી' Bholenath Bhajan ફેમ ગાયિકા Tanvi Thakorનો પહેલો ઈન્ટરવ્યૂ | | ગાયકોની ગોત | EP:1

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2022
  • Geeta Rabari ની યાદ અપાવે એવી નાનકડી ગાયિકા Tanvi Thakor ને મળો | Dinesh Sindhav | Vishesh With Dinesh
    તન્વી ઠાકોરના ગીતો
    તન્વી ઠાકોરના મનગમતા ભજન
    Tanvi Thakor Bhajan
    Karm no sangathi rana maru
    મનુષ્ય મોજડી | Jigar Thakor l Bholenaath
    Bhajan Tanvi Thakor Bhajan l Bholenath
    Song I Nonstop V
    #TanviThakor
    #JigarThakor
    #geetarabari
    #manushymojadi
    #lallaljogilalramtlaljogi
    #gujaratinews
    #gujaratisong
    #tanvithakorbhajan
    #bholenathbhajan
  • Розваги

КОМЕНТАРІ • 1,3 тис.

  • @ritakanupatel8545
    @ritakanupatel8545 2 роки тому +9

    Khub saras Tanvi khub saras Avaj chhe taro God bless you 👌👏👏👍

  • @Maheshpatel-6113
    @Maheshpatel-6113 2 роки тому +15

    તનવી બેન ૧૦૦% એવોડ લાવશે મને વિષ્વાસ છે

  • @kvparmar7670
    @kvparmar7670 5 місяців тому +4

    તન્વીબેન ખુબ આગળ વધો એવી શુભેચ્છા

  • @rinkeshrajput7002
    @rinkeshrajput7002 2 роки тому +80

    બેન બા નો અવાજ ખુબજ સરસ છે
    માં મોગલ ને પ્રાર્થના કરૂ છુ બેન બા ખુબજ પ્રગતી કરે
    || માઁ મોગલ સદા સહાયતે ||

  • @helpfor3otherpiyushvagdoda697
    @helpfor3otherpiyushvagdoda697 2 роки тому +80

    સાહેબ ગીત ગાવુ તે કલા છે પણ બધા ગીતો યાદ રાખવા એ મહત્વનું છે....

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 2 роки тому +51

    દિનેશ ભાઈ
    આપના આ સંકલ્પ ને ખુબ જ અભિનંદન
    આપના આ અભિયાન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 2 роки тому +77

    ખૂબ સરસ મીઠો અવાજ છે,ખૂબ આગળ વધે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 👌👌🙏🙏

  • @rakshapatel4502
    @rakshapatel4502 2 роки тому +3

    Raday prsi gayo interview & Tanviji no song mastam mast

  • @singerjayeshchavdaofficial16
    @singerjayeshchavdaofficial16 2 роки тому +138

    વાહ મોટા ભાઈ આ કામ તમે ખૂબ સારું કરી રહિયા છો વાહ..... ઘણા માણસો ની જીંદગી બની જાસે .... 🙏

    • @indirabenpatel308
      @indirabenpatel308 2 роки тому +3

      Super duper voice 👌👌👌👍👍

    • @ashokparmarasstmanageracco4165
      @ashokparmarasstmanageracco4165 2 роки тому +2

      ઘણો સારો અવાજ છે ભવિષ્ય માં ખુબ પ્રગતિ કરે અને ખુબ આગળ આવે તેવી શુભેચ્છાઓ

    • @DesiBoys_2
      @DesiBoys_2 2 роки тому +1

      Verabar ma aek bhai ne vaibhav joshi che aeno avaj bahuj saro che ae bahuj mahenat kare singsing ma

    • @suresh.ppatel7852
      @suresh.ppatel7852 2 роки тому

      Very nice
      Jay mataji 🙏

    • @kanchanbenlashkari9612
      @kanchanbenlashkari9612 2 роки тому

      @@indirabenpatel308 À

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 2 роки тому +73

    🙏બહુજ સરસ ગાય છે
    અવાજ પણ મીઠો છે ધન્યવાદ..👌🙌

  • @unboxingtechtips
    @unboxingtechtips 2 роки тому +12

    ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો દિનેશ ભાઈ. તમે ઉતરોત્તર નવા ગાયક સુધી પહોંચી શકો એવી શુભકામનાઓ.

  • @nareshjadav534
    @nareshjadav534 2 роки тому +2

    Khub saras tanvi bhani aavi rite gam Ane mosan nu naam rosan kro... God bless you

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 2 роки тому +40

    જય હો તન્વી તારો અવાજ ખુબ મીઠો છે જય માતાજી આગળ વધો ખુબ ખુબ અભિનંદન

  • @pankajvlogs4048
    @pankajvlogs4048 2 роки тому +31

    जो जो अपनी प्यारी आंखों से यह कमेंट पढ़ रहा है भगवान उसके माता-पिता को सदा सलामत रखे 💛❤l

  • @heenafondi7266
    @heenafondi7266 2 роки тому +2

    khubjj saras

  • @SBOFFICIALVAMAIYA
    @SBOFFICIALVAMAIYA 2 роки тому +11

    ગીતા રબારી કરતા સારો અવાજ છે..
    👍👍👍👍👍👍👍👍👍👍

  • @pravinbhalaiya4822
    @pravinbhalaiya4822 2 роки тому +77

    દિનેશભાઈ સમી તાલુકાના બાબરી ગામના પ્રવીણભાઈ દિવ્યાંગ છે ખૂબ સારું ગાય છે તેમનો પણ એક ઇન્ટરવ્યુ કરજો.

    • @chetandesai511
      @chetandesai511 10 місяців тому

      સાચું. પ્રવિણભાઇ નાડોદા સમાજ ના સારા કલાકાર છે

    • @raymaljalu4801
      @raymaljalu4801 10 місяців тому

      ​@@chetandesai511❤❤❤❤❤🎉🎉લ ની હું નીr7 હી સી જી

  • @upscdreamer3923
    @upscdreamer3923 2 роки тому +77

    વાહ ! જીવન માં ખૂબ આગળ વધો એવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના🙏🙏

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 роки тому +7

    જય માતાજી દિનેશભાઈ. ખુબ ખુબ ધન્યવાદ. તન્વીની સાથે સાથે તમો પણ ખુબ આગળ વધો. ધરમશી પટેલ મુંબઈથી.

  • @DineshThakor-zy1wj
    @DineshThakor-zy1wj 2 роки тому +6

    વાહ તન્વી વાહ
    આ છોકરી અમારા ઠાકોર સમાજ નું જ નહીં પરંતુ પૂરા ગુજરાતનું ગૌરવ છે..

  • @thakorabhuji2290
    @thakorabhuji2290 2 роки тому +22

    ખુબ સરસ તનવીબેન ખુબ આગળ વધો એવી માલીક ને અરજ કરુ આપના ઠાકોર સમાજ નુ ગૌરવ વધારવા બદલ આભાર હુ ઠાકોર અભુજી તા. ડેલીકેટ વી પક્ષ નેતા સિધ્ધપુર તાલુકા પંચાયત આપને ખુબ અભિનંદન પાઠવુછુ

  • @vipulchauhan230
    @vipulchauhan230 2 роки тому +28

    તનવી.બેન આબલા.શિહોર. ભાવનગર. ઠાકોર સેના ના ખુબ ખુબ આશીર્વાદ છે.માતાજી ને પારથના.આગળ વધારે

  • @chamundnoladlo1769
    @chamundnoladlo1769 2 роки тому +2

    Ha moj Ha

  • @drkanusingsolanki785
    @drkanusingsolanki785 2 роки тому +33

    🙏જય સદારામ બાપા🙏
    Superb Quality voice Tanvi Thakor 💐💐
    💐ગીતકાર તળસીજી ઠાકોર નો પણ ખૂબ ખુબ આભાર કે Tanvi Thakor ના આવાજ ની પરખ કરી મનુષ્ય મોજડી માં તક આપી કેરિયર ની જોરદાર શરૂઆત કરાવી .💐
    Superb Interview Dinesh Bhai 💐

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 2 роки тому +124

    તન્વી ઠાકોર ખુબજ આગળ વધશો અને માતાજીના હંમેશા આશીર્વાદ રહે તમારો અવાજ ખુબજ સારો છે તમારા આલ્બમ સુપરહીટ છે. દિનેશભાઈ તો જે લોકોને કોઈ ઓળખતું પણ ના હોય એવા સીંગરો ને દુનિયા સમક્ષ લઈ આવે છે જન્ય છે જય વડવાળા દેવ...

  • @tdsoneth
    @tdsoneth 2 роки тому +36

    જય માતાજી🙏
    ખૂબ આગળ વધો એવી અમારી
    કુળદેવી ને પ્રાર્થના કરીશું
    તન્વી ઠાકોર ખૂબ આગળ વધો

  • @hrparajapatiprajapati6313
    @hrparajapatiprajapati6313 Рік тому +4

    મને ગર્વ છે કે મારા પરમ મિત્ર ની દીકરી આજે ખુબ સારી સિંગર છે .જે અમને તેના માટે મને ખૂબ ખૂબ ગર્વ છે. જે તનવી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું..👍👍👍👍

  • @jayramthakor9881
    @jayramthakor9881 2 роки тому +3

    તનવી ઠાકોરના અવાજ ને બહાર લાવવાનું આપે ખૂબ સુંદર કાર્ય કર્યું છે દિનેશભાઈ
    આપની કામગીરી ને વંદન
    તન્વી બેન જીવન માં ઉતરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ

  • @chavdavm7184
    @chavdavm7184 2 роки тому +45

    ધન્યવાદ દિનેશભાઈ આપ બોલ્યા તે તમે પાળ્યુ

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial2152 2 роки тому +7

    હું સિંગર સંજય ઠાકોર ઊંઝા અને મારું શિહોરી ડિજિટલ પરિવાર તરફ થી ફૂલ ટાઈમ સપોર્ટ છે...

  • @saijthakorbaldevjiofficel6897
    @saijthakorbaldevjiofficel6897 2 роки тому +7

    ખુબ ખુબ આભાર દિનેશભાઈ સર જય માતાજી આપના માધ્યમ થી આરીતે ઉગતા કલાકારો આગળ લાવવા ખુબ ખુબ અભિનંદન આપના દરેક વિડિયો અમે જોઈએ છીએ તન્વી ઠાકોર ખુબ આગળ આવે એવી માં કુળદેવી માં પ્રાર્થના કરી છીએ તન્વી ઠાકોર નો અવાજ ખુબ સરસ છે

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 роки тому +32

    બહુ સરસ તન્વી દિકરી બા ખુબ ખુબ સરસ દિકરી રજુઆત કરી ખંમાઁ માઁ ભગવતી તમારુ સપનુ સાકાર કરછે ખંમાઁ ખંમાઁ સાસુ છે એક એક ભજન ના શબ્દો નુ વણઁન કરી તેનુ અનુકરણ કરીએ તો આવી નાની બાળાનો કંઠ શબ્દો ભાવ કરુણતાબહુ સરસ દિકરી ઉગતા પરોઢીએ સાંભળીને ખુબ આનંદ થયો ખુબ માતાજી તમને આગળ લયજાય 😀😀👌👌🖐🖐

  • @taleshthakordigital3124
    @taleshthakordigital3124 2 роки тому +14

    તન્વી ઠાકોર ને માતાજી ભગવાન ખૂબ જ આગળ વધારે

  • @JagrutiPatel-mc1zq
    @JagrutiPatel-mc1zq 2 роки тому +8

    ખૂબ ખૂબ આશિર્વાદ...
    સંગીત મા ખૂબ આગળ વધો, તેવી ભગવાન ને પ્રાથના...

  • @amitmakwana8238
    @amitmakwana8238 2 роки тому +1

    Wahhhhhhh Ben well come to Sangit ni Duniyam

  • @somabhairabarihasyakalakar6254
    @somabhairabarihasyakalakar6254 2 роки тому +8

    વાહ... દિનેશભાઈ
    ખુબ સરસ કાર્ય સાહેબ...

  • @3dleminetion3011
    @3dleminetion3011 2 роки тому +13

    So proud of you dineshbhai sir.. Aa baby nu interview joyu maru dil khush thai gayu.. Bhagvane prathana karu ke aa baby aagvi duniya ma motu name banave 🙏🙏I like this voice tanvi beta👌

  • @SamarpanMusicYT
    @SamarpanMusicYT 2 роки тому +2

    વાહહ દિનેશભાઇ જબરી જુમ્બેશ.... જય જય ગરવી ગુજરાત

  • @VishalSisodiya5956
    @VishalSisodiya5956 11 місяців тому +1

    Mataji khubj Pargati karave ne Dinesh bhai ne sath aape ne aagal Pargati karave best of luck Mota bhai Dinesh Bhai 🙏🏻😊❤️🙏🏻🚩

  • @anandvaghela8880
    @anandvaghela8880 2 роки тому +23

    તમારા સંકલ્પ ને અને તમારા પ્રયાસ ને સો સો સલામ છે.. તમે આવા જ નવા નવા કલાકાર ને સોધો અને આગળ વધારો.. ખુબ જ સુંદર કાર્ય છે.. ખુબ ખુબ શુભકામનાઓ...

  • @goga_sindhavai_official
    @goga_sindhavai_official 2 роки тому +6

    Nice

  • @d.v.sutariyak.v.school6040
    @d.v.sutariyak.v.school6040 Рік тому +1

    Khub saras kam karocho dineshbhai

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Рік тому +3

    🙏🙏જય માઁ મણીધર મોગલ 🙏🙏
    દિનેશ ભાઈ આ એક વગડાનો શુર છે.લાજવાબ.
    યોગ્ય સ્ટેજ અપાવવા વિનંતી.
    ગોડ બ્લેસ યુ બેટા જય માતાજી 🙏🙏🙏🙏

  • @geetanadodarajputofficial9080
    @geetanadodarajputofficial9080 2 роки тому +7

    Khub saras bhai..saval pan jordar 👍

  • @adityathakur...2808
    @adityathakur...2808 2 роки тому +7

    ખુબ જ સરસ અવાજ છે.

  • @jagdishbhaiparmar3214
    @jagdishbhaiparmar3214 2 роки тому +2

    👌કુદરત છે, સારી પ્રગતિ એમને થાય, સફળતા મળે એવી હું ભગવાનને પ્રાર્થના..

  • @rathodnita3847
    @rathodnita3847 2 роки тому +2

    ખુબ સરસ તમને આ છોકરી આગળ વધારો દુવા મળશે અને તેમને સપોટ કરો માં મોગલ માં પ્રાર્થના કરી કે આ દિકરી આગળ વધશે .જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳👍👍👌🙏🙏🙏🙏🙏

  • @salonithakorofficials
    @salonithakorofficials 2 роки тому +3

    Nice tnviben

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 роки тому +10

    દ્વારકાધિશ તમને ખુબ આગળ લઈ જાય એવી પ્રાર્થના. ...

  • @suresh.ppatel7852
    @suresh.ppatel7852 2 роки тому +2

    Best of luck TANVI🙏👍

  • @yogeshchaudhari9986
    @yogeshchaudhari9986 2 роки тому +6

    તન્વી ઠાકોર જીવન માં ખુબ ખુબ પ્રગતિ ના પંથે આગળ વધો એવી શુભકામનાઓ..... જય યોગેશ્વર 🙏

  • @singerkamleshachale1230
    @singerkamleshachale1230 2 роки тому +5

    बहुत सुंदर वीडियो थैंक्यू दिल से

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 роки тому +7

    જય માતાજી દિનેશભાઈ આપનું આ ઉત્તમ કાર્ય છે🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏 જયજય ગરવી ગુજરાત 🙏 .....

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 роки тому +11

    તન્વી ઠાકોરને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આગળ વધે અને આખી દુનિયા એને ઓળખે દિનેશભાઈ ને પણ દિલથી ધન્યવાદ સાદર પ્રણામ. ગુજરાત વાપી

  • @karanmundhva2433
    @karanmundhva2433 2 роки тому +13

    મારો ભાઈ પણ કલાકાર છે દીનેશભાઈ મુલાકાત કરવા આવો કોક દીવસ નાગજી ભરવાડ નામ છે મારા ભાઈનું મારુ ગામ છે સુરેન્દ્રનગર જીલ્લા નું રાયસગપર

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 2 роки тому +3

    વાહ વાહ તન્વી દીકરી સુંદર અવાજ છે તારું મા સરસ્વતીની તારા ઉપર કૃપા થાય એવા મારા આશીર્વાદ ગિરનારી મંડળ હિંમતનગર

  • @hasmukhpatel7669
    @hasmukhpatel7669 2 роки тому +4

    દિનેશભાઇ આપની આ શોધ યાત્રા જલદી પૂરી ના થાય તેવી મારી પ્રભુ ને વિશેષ પ્રાર્થના જેથી આપના થકી વધુ ને વધુ આવા માટીમાં ધરબાયેલા બીજો અંકુરણ પામી દુનિયા સામે વિકસી શકે...... દિલ થી ધન્યવાદ..

  • @gayatribenshastridakorvala
    @gayatribenshastridakorvala 2 роки тому +14

    જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏
    મારી દીકરી પણ અતિ સુંદર અવાઝ ધરાવે છે, દેસાઈ માનસી, સુરત,આપ એને પણ મળો,એવી મારી વનંતી છેઃ 🙏

  • @vershijithakor3362
    @vershijithakor3362 2 роки тому +6

    દિનેશભાઇ તમે જે કામ કરી રહ્યા છો તે માટે શબ્દો ઓછા પડે 💐💐💐

  • @ghanshyambrahmbhatt2303
    @ghanshyambrahmbhatt2303 2 роки тому +5

    ખુબ સરસ કામ કરોછો દિનેશભાઇ આવાજ બીજા કલાકારો નો પરિચય કરાવજો ખુબ ખુબ ધન્યવાદ 🌹🌹🌹🌹👏👏👏👏🌹🌹🌹

  • @kalpeshpatel6264
    @kalpeshpatel6264 2 роки тому +1

    Vah bhai vah 100% Sonu che awaz gajab no che

  • @rameshchauhan7745
    @rameshchauhan7745 2 роки тому +10

    This voice need to go all india...pls promote thrg Instagram reel ... really superb voice👏👏

  • @natvarsinhjadeja.sarkarsar2691
    @natvarsinhjadeja.sarkarsar2691 2 роки тому +3

    સિંધવભાઈ તમારા જેવા પત્રકાર ભાઈઓ, ગામડાંના આવા કલાકારોને જાહેર માં લાવવામાં તમે જે કામ કરી રહ્યા છો, જે સરાહનીય છે, ધન્યવાદ આપું છું, જય માતાજી.

  • @Masabhai.
    @Masabhai. 2 роки тому +9

    બેન મારી પાસે બોલવા માટે શબ્દ નથી પણ હૂ એટલુ જરૂર કહીશ તમે બોવ આગળ જશો...🤗👌👌👌

  • @mojilothakorofficial9347
    @mojilothakorofficial9347 2 роки тому +10

    દિનેશ ભાઈ મારો પણ છઠ્ઠા ધોરણમાં સંગીત સસ્પરધા માં પેલો નંબર આવ્યો હતો

  • @santokkandoriya6220
    @santokkandoriya6220 2 роки тому +1

    Wahhh ben

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Рік тому +1

    Wah Dinesh Bhai mharaj tmne khub sflata aape tanvi jeva singar aagal aave tevi shubh kamna

  • @khodeshthakor5808
    @khodeshthakor5808 2 роки тому +4

    જય શ્રી બહુચર માં કુરદેવિ

  • @smsaheb4064
    @smsaheb4064 2 роки тому +16

    Such a beautiful voice 👌🏻👌🏻

  • @govindjithakor8513
    @govindjithakor8513 2 роки тому +1

    Best tanvi aage badho.

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 2 роки тому +4

    ખુબ આગળ વધો તનવીબેન ઠાકોર....👍👍👍

  • @arunamp727
    @arunamp727 2 роки тому +3

    Mast rag che ho baki

  • @sagamori3795
    @sagamori3795 2 роки тому +4

    Vah

  • @nagjeethakor64
    @nagjeethakor64 2 роки тому +3

    વાહ તન્વી સંગીત ની સાથે સંસ્કાર નો પણ સમન્વય...

  • @RanjitsinhT
    @RanjitsinhT 2 роки тому +1

    Finally 👏👏

  • @ashokbhaipatel9843
    @ashokbhaipatel9843 2 роки тому +3

    સુપર અભિનંદન તન્વી જય માતાજી

  • @rajeshthakor5090
    @rajeshthakor5090 2 роки тому +3

    ખૂબ આગળ વધો તન્વી ઠાકોર

  • @manandthservice9184
    @manandthservice9184 2 роки тому +4

    તન્વી પણ જીગર ઠાકોર ની જેમ આખા દેશમાં ફેમસ થશે જ એવી આશા સાથે જય ગરવી ગુજરાત .

  • @dhirajporaniya2104
    @dhirajporaniya2104 2 роки тому +5

    ખૂબ જ સરસ તનવી બેન તમે જીવન માં ખૂબ આગળ વધો તેવી દિલ થી પ્રાથના દિનેશ ભાઈ તમારો પણ આભાર 👍🙏🏼👍🙏🏼👍

  • @malabhaibharvad5826
    @malabhaibharvad5826 2 роки тому +9

    Dineshbhai jai Duwarkadhish

  • @tinojithakor6833
    @tinojithakor6833 2 роки тому +6

    તન્વી ઠાકોરનો અવાજ અતિ સુપર છે

  • @vikarmthakor2122
    @vikarmthakor2122 2 роки тому +3

    ખુબ સરસ અવાજ બેનબા નો ખુબ આગળ વધે.. જય માતાજી🙏🙏

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 Рік тому +2

    જય માતાજી મારા ઠાકોર સમાજ નું ગૌરવ એટલે મારા તાનવીબેન ઠાકોર... ખુબ આગળ વધો એવી હરપળ દુઆ વાહ દિનેશ ભાઈ...♥️🙏🏻

  • @popatjithakor1411
    @popatjithakor1411 2 роки тому +3

    Nice song

  • @anubhati6577
    @anubhati6577 2 роки тому +3

    ખરેખર આવા બાલકો ને મદદરુપ થાઓછો તેબદલ ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ 🙏🙏

  • @babubhairaiyani3076
    @babubhairaiyani3076 Рік тому

    ખુબજ સરસ, ખુબ મોટા કલાકાર બનો એવી શુભેચ્છાઓ, આશીર્વાદ

  • @raviraval9418
    @raviraval9418 2 роки тому +1

    Dil se dinesh ji salut garavi Gujarat

  • @dkdigital1975
    @dkdigital1975 2 роки тому +6

    દિનેશ ભાઇ ખૂબ જ સારું કામ કરી રહ્યાં છો, હુ પણ ગાયક છું, માટે તમે ધન્યવાદ ને પાત્ર છો....

  • @dilipjoshisingarofficial3215
    @dilipjoshisingarofficial3215 2 роки тому +17

    દ્વારકા બાજુ આવો સાહેબ

  • @DipakPatel-fb5em
    @DipakPatel-fb5em 2 роки тому +1

    Wha sista wha supar

  • @kalpeshkacharola2714
    @kalpeshkacharola2714 2 роки тому +1

    Khub sars. Gayse. Ben

  • @infowiness
    @infowiness 2 роки тому +5

    🥇 Golden Voice superb 💞

  • @natvarlalkuvera5957
    @natvarlalkuvera5957 2 роки тому +3

    Geeta ben number 1 singer tanvi pan aavi j singer ban che

  • @rabariraghusingar8103
    @rabariraghusingar8103 2 роки тому +1

    Good luck thanks Bhai Kush Raho super hit God bless you Saras Ben

  • @jashvantthakor5500
    @jashvantthakor5500 Рік тому +1

    Khub khub abhindan

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 роки тому +3

    વાહ ખુબ ખુબ સુંદર કલા ને બહાર લાવો છો ખુબ સુંદર🌹🌹🌹🙏🙏

  • @mahidigitalgujarati8041
    @mahidigitalgujarati8041 2 роки тому +3

    તન્વી બહેન ખુબ આગળ વધો એવી ભગવાન માતાજી પ્રાર્થના

    • @bhavanbhaikanamiya6991
      @bhavanbhaikanamiya6991 2 роки тому +1

      વાહ ભાઈ તમારા જેવા આ દુનિયા માં બહુ ઓછાં માણસ હોય છે 🙏🙏🙏🙏👍

  • @tanvithakorofficial2825
    @tanvithakorofficial2825 2 роки тому

    જય માતાજી હું તન્વી ઠાકોર આપ સર્વે સ્નેહીજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આપના આશિર્વાદ સદાય મારા ઉપર બની રહે અને આવો ને આવો પ્રેમ સદાય મારા ઉપર રાખજો એવી દિલથી પ્રાર્થના .

  • @sorabthakor4276
    @sorabthakor4276 2 роки тому

    ફૂલ સપોર્ટ તન્વી બેન કિંગ ઓફ ઠાકોર

  • @amanentertainment3845
    @amanentertainment3845 2 роки тому +3

    Wah....bhai Wah... Shu Avaj Ne Shu Gavani dhab Che Superb Dinesh bhai