Bhavnagar Police માગ્યા 2 કરોડ જવાબ મળ્યો આટલા તો IG પણ નથી માગતા | Bhavnagar Crime News

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 171

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Місяць тому +67

    હકીકતમાંતો આ બધાની સંપત્તિની તપાસ કરોતો દૂધ પાણી અલગ થઈને રહે. પણ તપાસ કરશે કોણ?યક્ષપ્રક્ષ્ન.

    • @mahenmahen5504
      @mahenmahen5504 Місяць тому

      કોણ કોની તપાસ કરે...બધા ચોર છે ... પોલીસ ..રાજકારણીઓ... ભ્રષ્ટાચાર અને વહીવટ ની વાતો સાંભળો તો મગજ બહેર મારી જાય ... એસપી , આઇજી તો મૂકો ...એક એક PI, PSI ... ની તપાસ કરો તો કરોડો રૂપિયા .. જમીન... એક કરતાં વધારે ઘર ... પ્લોટ.. બૈરા... ગાંધી નો ગુજરાત અને આપણો ભારત દેશ માં કોભાંડ હવે 100-૨૦૦-૧૦૦૦ કરોડો ના કોભાંડો થઈ રહ્યા છે....એક એક માફિયા ... ધારાસભ્ય .. ખંખેરો તો ગામ આખા ની ગરીબી દૂર થઈ જાય

  • @ndnewsgujrati2115
    @ndnewsgujrati2115 Місяць тому +38

    આ તો ભાવનગરનું સેમ્પલ છે દાદા

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 Місяць тому +42

    પૈસા માટે ગમે તે કરે આ લોકો......આમાં સામાન્ય માણસ પોતાની તકલીફ શું જણાવે?

  • @ashokpatel245
    @ashokpatel245 Місяць тому +40

    બહુ ખૂબ સરસ.....
    બધા ચોરનાં પેટનાં છે એવું કહી શકાય સત્તાનાં .માનસિક ગુલામો.... 😅😅

  • @JadejaVirendrasinh-w4g
    @JadejaVirendrasinh-w4g Місяць тому +21

    ગુજરાતમા પોલીસ એટલે સરકારી ભિખારી ભાજપ રાજમા ગુજરાત ખાખી યુનિફોર્મ પહેરો એટલે તેમને જનતા પાસે થી ભિખ માગવુ લાઇન્સ ગુજરાતનો સૌથી મોટો ભિખારી દિલ્હી થી આપે સે શરત એટલી કે ભાજપ પાટી કે તેની સાથે જોડાયેલ લોકો સિવાય આખા ગુજરાતમા ઈચ્છા પડે તે રીતે ખાખી ભિખારીઓને ભિખ માગવાની પરવાનગી

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 Місяць тому +32

    प्रशांत दयाल दादा तमारी हिम्मत ने दाद देवी पड़े के तमे आवा सनसनी खेज समाचार लोको सुधी पहुंचड़ोंं छो

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr Місяць тому

      દયાળ સાહેબ ની પત્રકારિતા તો મોદી ને પણ આંખ ના કણ ની જેમ ખુંચે છે કારણ કે પત્રકાર ધર્મ ઉપર ચાલે છે કવર છાપ નથી

  • @devdattsinhgohil9750
    @devdattsinhgohil9750 Місяць тому +9

    ભાઇ ભાઇ ! સાચા પત્રકાર આવ્યા હો ! નામ સહીત ઉઘાડા કર્યા

  • @omjai_mahakal
    @omjai_mahakal Місяць тому +20

    सिर्फ गरीब लोगों को लूटो कोई फोन नहीं करेगा हेलमेट , पी यू सी मांगो और परेशान करो

  • @VaghelaArvid
    @VaghelaArvid Місяць тому +6

    નીલમ બાગ પોલીસે મારી અરજી નોતી લીધી અને મને ગાળો દઈને કાઢ્યો તો કેમ કે હું ગરીબ માણસ છું મજૂરી કરું છું એટલે 😢

  • @skumar-G1
    @skumar-G1 Місяць тому +14

    તપાસ કોણ કરે ? બિલાડી ને દૂધ નું ધ્યાન રાખવા નું કહેવું 😅

  • @shaileshmaheriya7888
    @shaileshmaheriya7888 Місяць тому +9

    આમા સૌથી મહત્વની વાત એ છે કે ફોન ગોંડલ થી આવ્યો હતો…😂😂

  • @MathurbhaiSankhat
    @MathurbhaiSankhat Місяць тому +9

    ખુબ ખુબ અભિનંદન

  • @AjayJadav-v1u
    @AjayJadav-v1u 29 днів тому

    Super sachi vat se 💯👍

  • @NareshGohel-h6q
    @NareshGohel-h6q Місяць тому +1

    Bhavnagar માં હમણાં ખુબ વધી ગયું છે...

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Місяць тому +7

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @riyazsaiyad1194
    @riyazsaiyad1194 Місяць тому +6

    Bhavnagar 1numbar

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 Місяць тому +2

    માતર ની કોર્ટ નાં જજ વ્યાસ, સુથાર, મધનાની અને પંડ્યા લાંચિયા અધિકારીઓ છે .. માતર ના મામલતદાર ગઢવી અને ડામોર 2012/13હરામી અધિકારીઓ છે

  • @shabbirdasadiya5188
    @shabbirdasadiya5188 Місяць тому +4

    ભાવનગરમાં તલાવડી વિસ્તાર હીરો હોન્ડા ના શો રૂમ ની પાછળ ખુલ્લામાં દિવસ રાત દારૂ વેચે છે, સ્ટિંગ ઓપરેશન કરો

  • @DipteshPatel-m6j
    @DipteshPatel-m6j Місяць тому +18

    2008 થી 2023 સુધી ની પોલીસ ભરતી મા કાચું કપાણુ છે ભાઈ

    • @hareshtiwari8860
      @hareshtiwari8860 Місяць тому +2

      Sachu che

    • @hareshtiwari8860
      @hareshtiwari8860 Місяць тому +2

      Sachu che

    • @RahulParmar-f2q
      @RahulParmar-f2q Місяць тому

      હા ભાઈ આ નવા પોલીસવાળા ઓ ને નથી કાયદાની કોઈ સમજ, આર્મ્ડ ફોર્સમાં હોય તેવી ડીસીપ્લીન, મીલીટરી નેસેસીટી નો તદ્દન અભાવ છે.
      એવું લાગે છે જાણે કાઢી કાઢીને મુકીજ દીઘા હોય 😊

    • @RahulParmar-f2q
      @RahulParmar-f2q Місяць тому +2

      Right 👍

    • @hematchavda2701
      @hematchavda2701 Місяць тому

      આ ભ્રષ્ટાચાર આઉટ સોર્સ પ્રકારનો છે.
      નવી ભરતી ને કોઈ પ્રકારનો ડર ના લાગે કારણ કે તેઓને પેન્શન નથી હોતું સસ્પેન્ડ થઈને ટુક સમયમાં પાછા આવી જાય....
      જ્યારે તેઓનો ફીક્સ પગાર ચાર હજાર હતો ત્યારે છ છ મહિનામાં ફોર વ્હીલ ગાડીઓ ખરીદી લેતા એવા હાલમાં સારી સારી પોસ્ટ ઉપર ફરજ બજાવે છે.

  • @RamanSagar-h1j
    @RamanSagar-h1j Місяць тому +2

    रिक्शा चालक पैसे दे तब रिक्शा चला सकता सकता है हफ्ता 😢😢😢

  • @nikr1
    @nikr1 Місяць тому

    हरपाल सिंह चौहान ना गोरखधंधा पेहला थी ज आवा छे नडीआद मा करोड़ों कमायो

  • @RAJESHPATEL-tl6il
    @RAJESHPATEL-tl6il Місяць тому

    Congratulations sir

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 Місяць тому +5

    Excellent story

  • @farooqkhambhati2030
    @farooqkhambhati2030 Місяць тому

    મજા આવી ગય

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 Місяць тому +1

    Good information ❤

  • @nileshvegada381
    @nileshvegada381 Місяць тому

    Khub saras

  • @cocpathan2838
    @cocpathan2838 Місяць тому +2

    Good sar

  • @AshokVasani-f4q
    @AshokVasani-f4q Місяць тому +1

    Vaah saheb ...

  • @jayntilalbuval790
    @jayntilalbuval790 Місяць тому +1

    Very good

  • @dvpvadal2851
    @dvpvadal2851 Місяць тому +2

    Very nice news

  • @naeemsmmplkukasvadia9100
    @naeemsmmplkukasvadia9100 Місяць тому

    Jordar story dada. Aavij mahiti aapta rejo.

  • @MahendraParmar-sk3uo
    @MahendraParmar-sk3uo Місяць тому

    Good experience... Sarji...

  • @RanaRana-nr3sk
    @RanaRana-nr3sk Місяць тому +9

    Bhavnagar nhi dekha to kuch nhi dekha 😂😂

    • @devdeva8836
      @devdeva8836 Місяць тому +2

      Kuch din to guzaro Gujarat me - Aa no meaning have khabar padi 🤣🤣

    • @jaiminzala833
      @jaiminzala833 Місяць тому

      ​@@devdeva8836gawar lukhhao tadipar cabinet minister jindabad 😂😂😂😂😂😂😂

  • @abdulrazakbilal3772
    @abdulrazakbilal3772 Місяць тому +6

    Sir bhavnagar police are very brave and uncorrupted for poor and weak people

  • @kheralaajay7709
    @kheralaajay7709 Місяць тому +1

    લુખ્ખા તો લુખ્ખા કહેવાય એની વાત ના થાય.😂

  • @j.v.j.v.3225
    @j.v.j.v.3225 Місяць тому +2

    Best story

  • @sumitchawdask7263
    @sumitchawdask7263 Місяць тому +3

    Nilambag police station as expected

  • @udaysinhkathi2804
    @udaysinhkathi2804 Місяць тому

    Suspend not accepted terminate kro

  • @laljipatel86
    @laljipatel86 Місяць тому

    सबका साथ सबका विकास

  • @RiteshPaliwal-zt3zj
    @RiteshPaliwal-zt3zj Місяць тому +1

    Prashant Dayal himmat hoy to a police vala kon hata a pan naam devay

  • @vinodbabariya9863
    @vinodbabariya9863 Місяць тому

    Super

  • @rasiyogujarati
    @rasiyogujarati Місяць тому +1

    Corruption corruption corruption sad state of India

  • @AyubThava
    @AyubThava Місяць тому +2

    Suspend na karvu joiye. Perminant job mathi kadhi mukva joye.

  • @nmvlogs9293
    @nmvlogs9293 Місяць тому +3

    Aakha gujrat ma Aa j halat chhe

  • @dhirubhaimakwana2041
    @dhirubhaimakwana2041 Місяць тому +1

    અમારા ભાવનગરમાં આવું ચાલે છે ખુલ્લે આમ દારૂ વેચાય છે

  • @AshokbhaiBaraiya-t2y
    @AshokbhaiBaraiya-t2y Місяць тому

    કેવાય છે ને કે જગતા મા ઘી હોમુ એ આજે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ACB તરફ થી ઘી નિ પ્રસાદી નુ વિતરણ કરવામાં આવ્યુ

  • @AshokbhaiBaraiya-t2y
    @AshokbhaiBaraiya-t2y Місяць тому

    પ્રશાંત ભાઈ અમારા ભાવનગર વિસ્તારમાં વડોદરા હરણી બોટકાડં કરતાય વિશ્વ નો સૌથી ખતરનાક ગણાતા દરિયા પાણી મા ગેરકાયદે બોટમા બેસાડી માણસોને દરીયામાં ફરવા માટે તંત્ર ની નજર સામે માણસોને લય જવાય છે
    તમે આવો એક વખત અને જોવો

  • @KAMLESH_STORM
    @KAMLESH_STORM Місяць тому +1

    Mera bharat mahan

  • @altajturkey4138
    @altajturkey4138 Місяць тому

    👌

  • @facts289
    @facts289 Місяць тому

    Very good story

  • @AbhiAbhishake0412
    @AbhiAbhishake0412 Місяць тому

    IGP Gautam Parmar IPS is one of the most finest and smartest police officer in the Gujarat cadre ,specially in management and security policy making

  • @kureshiirfanhusen2079
    @kureshiirfanhusen2079 Місяць тому +3

    haram ni kamani jane pap nahi pan punya hoy em samji rahya chhe mama bhanej

  • @BharatbhaiDabhi001
    @BharatbhaiDabhi001 Місяць тому

    હરામી

  • @AshokGovind-w6u
    @AshokGovind-w6u Місяць тому

    Very nice 👍🏽

  • @jabirbavanka7640
    @jabirbavanka7640 Місяць тому +1

    ગોંડલ થીં કોનૌ ફોન આવયૌ આમાં

  • @narendrapatel1140
    @narendrapatel1140 Місяць тому

    ❤❤❤❤❤VAPI❤❤❤❤❤🎉🎉

  • @mohitjain9481
    @mohitjain9481 Місяць тому

    Corruption corruption corruption corruption

  • @hareshshiyal1449
    @hareshshiyal1449 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nimeshchaturvedi5896
    @nimeshchaturvedi5896 Місяць тому

    Naryan

  • @viralsanghani3651
    @viralsanghani3651 Місяць тому

    બધાએ આધારકાર્ડ, રાશન કાર્ડ , puc ની લાઈનમાં ઉભુ રહેવું ...આ બધું તમારા લેવલ ...

  • @SohanlalChaudhari-dw6yp
    @SohanlalChaudhari-dw6yp Місяць тому +2

    Igp Gautam parmar to nakh Sikh imandar chhe ye dudh nu dudh ane pani nu pani kri dese

  • @sajidsaiyad3670
    @sajidsaiyad3670 Місяць тому

    Ed ahoulbe be take cognisance agaist involved in this crime,,,

  • @Barry-y3h
    @Barry-y3h Місяць тому

    Aap Shri Desh na Karodo Nagriko mathi Gani sakay eva vyakti cho je Ati Nirbhayta purvak SATYA same Lavo cho ,
    Aap Shri ne NAMAN che.

  • @rajiv12300
    @rajiv12300 Місяць тому

    Anu update apta rejo

  • @shakalbadlalega
    @shakalbadlalega Місяць тому +2

    Vicharo pehla social media nhotu tyare ketlo Tod thato hase, dar 2 divase police na tod 😂😂😂😂😂

  • @samimfatani8437
    @samimfatani8437 Місяць тому

    Bov saras mahiti madi..bov saras ..Ghana samsi thi aa vat chani Rahi hati..

  • @nimishjoshi6838
    @nimishjoshi6838 Місяць тому +3

    રફિક ઝાક્કા

    • @Khotesikke4169
      @Khotesikke4169 Місяць тому

      રફીક ઝાક્કા મતલબ

  • @asfaklanda
    @asfaklanda Місяць тому

    Sars

  • @JassuRajput-bw7ru
    @JassuRajput-bw7ru Місяць тому

    Rupiya ni vat Kari j hase police se

  • @LoktantraYodha
    @LoktantraYodha Місяць тому +1

    Shandar

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 Місяць тому

    અરે, સ્ટોરી બહુ સારી લાગી જરૂર હતી પોલીસ ને

  • @KAMLESH_STORM
    @KAMLESH_STORM Місяць тому

    Tamari story ma kai no ghate dada Satya mev jayete

  • @hasanbhaivakat5452
    @hasanbhaivakat5452 Місяць тому

    Like

  • @hariom-d3o
    @hariom-d3o Місяць тому

    Aa pi harpalsinh nadiad town ma hta tyre pan daru ni mehfil ma suspend tayela che

  • @j.v.j.v.3225
    @j.v.j.v.3225 Місяць тому

    Hi

  • @BharatbhaiDabhi001
    @BharatbhaiDabhi001 Місяць тому

    ૧૨ હજાર ડમી વાલા નોકરી કરેતો તે કોઈ નીસડી ઊતારી

  • @deraiyamohammed3485
    @deraiyamohammed3485 Місяць тому

    Bov saras amaa to bakri bachi ne singh puray gayo evi story 6😅

  • @jaffarnayani4017
    @jaffarnayani4017 Місяць тому

    Saras kam karyu
    Sachu bolvu a pan aghru che

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому

    Yuvraj na gamma

  • @pro_gaurang
    @pro_gaurang Місяць тому +1

    Have to court ma navjivan news na video batavana etle police nu character khabar pade, mane lage che modi, amit, harsh, bhupo aa badha tamari channel thi aajanya lage che.

  • @I.h.solanki
    @I.h.solanki Місяць тому +5

    Hju 2%bar nathi aavyu saheb bhavnagar ni aaspas na farmhouse seting na gadh che crime pachi thay pela seting😂

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому

    DGP ne letter lakhi pucho ke gujarat ma 3 months ma ketla crime thaya che jema murder ketla Ane chori ketli Thai che . Crime rate is going to be serious level . !!!

  • @VeerNivaato
    @VeerNivaato Місяць тому

    તમારી બોલવાની ઢબ સરસ છે…. થોડું to the point રાખશો તો વધુ પહોચ પામી શકશો.

  • @devdeva8836
    @devdeva8836 Місяць тому

    Kuch din to guzaro Gujarat me - Aa no meaning have khabar padi 🤣🤣

  • @dineshsarvaiya4935
    @dineshsarvaiya4935 Місяць тому

    Bhavnagar ma kombhaand j thay che ekla

  • @murtuzanayani8600
    @murtuzanayani8600 Місяць тому

    Bov rishavat khori chale che Bhavnagar ma

  • @lalochudasama6180
    @lalochudasama6180 Місяць тому

    Are bhai Jab Bhavnagar ke Jeetu bhai vah Kahani 5 sal ke andar 150 karod rupya Kama sakte hain to yah to Samanya Police wale Hain isko bhi Kuchh kamane ki ichcha to Hogi hi na mere bhai Sach kaha ki nahin

  • @bhaveshagravat453
    @bhaveshagravat453 Місяць тому

    DAREK VAKHTE PAKDATA BHRASTACHARI CONSTABLO MA " EK CHOKKAS GNATI TO HOYJ SE " ...!!!

  • @KaranPatel-do9vk
    @KaranPatel-do9vk Місяць тому +2

    30/40 lak risvat aapi police mo bharti thae jay. Pasi ae emandari thi kevi rite duty kre

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому

    Gujarat police su action lai Rahi che crime rokava e pan puch Jo

  • @VijayChauhan-r2o
    @VijayChauhan-r2o Місяць тому

    Aa bahvnagar se sir aaya aavuj chalvanu che aaya kay fher no pde 😂

  • @Ziddi_18_Soldier
    @Ziddi_18_Soldier Місяць тому

    bhavnagar police na garba upado boju kai nai

  • @nmvlogs9293
    @nmvlogs9293 Місяць тому +1

    Paisa feko tamasha dekho

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Місяць тому

    Bhavnagar ma aam janta sivai badha ani mane muki masi ne dhave eva chhe

  • @BharatbhaiDabhi001
    @BharatbhaiDabhi001 Місяць тому

    ખોટી વાત છે ડમી વિશે તો બોલ હરામના

  • @rizvanrizvanmahida
    @rizvanrizvanmahida Місяць тому

    Thoda divas pela ge chokra ne pakadiya tha duplicate not sathi ae nerdos hata sacha police valana saga hata aena Masina dikara hata atale 500000 lakh no tol thayo bechara nerdos jell ma se

  • @ravirajbarad5824
    @ravirajbarad5824 Місяць тому

    Daru ni chhuti gujrat ma Thai Jay to kadach AA badha sudhre

  • @makmak8649
    @makmak8649 Місяць тому

    Police krta to chor sara jeva che teva dekhai avve che

  • @rameshbhaimodi1540
    @rameshbhaimodi1540 24 дні тому

    Meaningless unnecessary timepass video because no one innocent

  • @dangarnarubhainb477
    @dangarnarubhainb477 Місяць тому

    આબધાસોરછે