Morbi News | પાટીદારો પર જોખમ ! મચી ગયો ખળભળાટ | Gujarat | Gujarati News | News 18 Gujarati | N18V

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 170

  • @jayeshpatel8450
    @jayeshpatel8450 Місяць тому +15

    અમુક અધિકારીઓ તરફથી આવા લુખા તત્વોને પહેલેથી જાણ કરી દેવામાં આવશે કે હમણાં મહિનો બે મહિના શાંત રહો મામલો ઠંડો પડી જાય પછી તમારું કામ પાછું ચાલુ કરી દેજો
    અત્યારે આવું ચાલી રહ્યું છે
    એટલે પછી કાયમી ઉકેલ કેવી રીતે આવે??? 4:22 4:22

  • @yogeshkumarpatel5948
    @yogeshkumarpatel5948 Місяць тому +8

    50 થી વધારે ધારાસભ્યો છે તે સમાજ ના આવા હાલ ....તો બીજા સમાજ નું શું.....

  • @ghanshyamsinhchauhan2792
    @ghanshyamsinhchauhan2792 Місяць тому +19

    લ્યો બોલો આ સમાજ પણ દુખી છે!

    • @dkb8572
      @dkb8572 Місяць тому +3

      Tamara loko thi j dukhi che

    • @a.rvaghela
      @a.rvaghela Місяць тому +3

      Patelo jati vad karva nu bandh kari de to khub aged avi shake che

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 Місяць тому +2

      સુરેન્દ્રનગરમાં પટેલ કે પાટીદાર પહેલા પૈસા લે સામાન્ય ટકા વ્યાજમાં અને પછી દેતા નથી અને કેસ કરે તો પહેલા તારા પાટીદાર ને સમજાવો

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 Місяць тому

      સાયલા માંથી ચમન પટેલ જેર નું કરે છે તેને ખોર ના પૈસા લીધા ને કોઈને ખોર આપે નહીં થોડો ટાઈમ ફરાર થઈ ગયો અને પછી કોઈ મારે એટલે તમને વ્યાજ ખોરો દેખાય છે પાટીદાર એક બહુ સીધા છે

    • @RakeshVora-zt7gj
      @RakeshVora-zt7gj Місяць тому

      Mla ne vaat karo ..

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Місяць тому +18

    ભાઈ ની વાત સાચી છે.

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Місяць тому +15

    મનોજ પનારા ભાઈ ને કોટી કોટી શુભેચ્છાઓ જયમાતાજી ભાઈ

  • @santeti.patelstpatel1188
    @santeti.patelstpatel1188 Місяць тому +11

    સો ટકા સાસીવાતછે. હમારે પણ એજહાલતછે. અમે પણ આવી રીતેનો ભોગ બનીરહાસીયે..

  • @patelharesh2646
    @patelharesh2646 Місяць тому +9

    રાજકોટ નહિ આકા ગુજરાતમાં પાટીદારો લાયસન્સ માંગે મનોજ પનારા સાહેબ આપનો નંબર આપો જય પાટીદાર ઊંઝા મા ઉમિયા તમે મને એકવાર મળો

  • @k.kpatel1591
    @k.kpatel1591 Місяць тому +5

    Right..se..Manoj..bhai

  • @PatelUmeshbhai-n8j
    @PatelUmeshbhai-n8j Місяць тому +13

    હજુ ભાજપને મત આપો.

    • @mafatlalpatel4840
      @mafatlalpatel4840 Місяць тому

      કોંગ્રેસ ના માધવ સિંહ સોલંકી ના શાસન વખતે પણ પટેલ સમાજ સલામત કયાં હતો... તે સમય મને યાદ છે, ભાઈ....

    • @dkb8572
      @dkb8572 Місяць тому

      ​@@mafatlalpatel4840 madha ve Patel ne bov heran karya che

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 Місяць тому

      તો પણ વ્યાજખોરો પાસેથી શા માટે તમે રૂપિયા લેવા જાવ છો
      વ્યાજખોરો તમારા ઘરે આવીને તો રૂપિયા તમને પરાણે દઈ જતા નથી

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Місяць тому +11

    તંત્ર ખાડે ગયું છે.

  • @PatelImran-h2o
    @PatelImran-h2o Місяць тому +5

    ભાઈ બીલકુલ સાચી વાત છે

  • @patellaljibhai9546
    @patellaljibhai9546 Місяць тому +25

    હજુ ભાજપ ને મત આપો પછી થઈ જાયો નવરા

    • @hasmukhbhaipatel2005
      @hasmukhbhaipatel2005 Місяць тому

      કેમ, કોગ્રેસ વાળા તલવાર્યુ લઈ ને નીકળી પડશે?

  • @patelkesharbhai9670
    @patelkesharbhai9670 Місяць тому

    જાગૃતિ જાગૃતિ માટે ધન્યવાદ ભાઈ.

  • @ManishChudasama-s6k
    @ManishChudasama-s6k Місяць тому +5

    Khub Sara's vatse loko jago jay mataji

  • @tadviankit4351
    @tadviankit4351 Місяць тому +4

    Sanchi vaat bhai..

  • @varajrabari7884
    @varajrabari7884 Місяць тому +4

    Such position is in everywhere in gujarat

  • @usharathod2554
    @usharathod2554 Місяць тому +4

    મત આપવામાં થોડી સમજણ રાખો ભાઈ 😀

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Місяць тому

    મનોજ ભાઈ તમે બહુ સાચી વાત કહી છે

  • @DipsinhThakor-ww2zk
    @DipsinhThakor-ww2zk Місяць тому +5

    JAGO. GUJARAT. JAGO

  • @ViholVijaysinh-1975
    @ViholVijaysinh-1975 Місяць тому +2

    દરેક સામાજિક ભેગા થઈ અને જે બ્રિજ ના માલિક છે એમને વધુમાં વધુ સજા થાય એના માટે ભેગા થાવ

  • @malayjoshi6571
    @malayjoshi6571 Місяць тому +2

    Yogiji please support in morbi

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Місяць тому +3

    હજુ આપો ભાજપ ને મતદાન

  • @nandlalgevariya3351
    @nandlalgevariya3351 Місяць тому +2

    Jay sardar patidar right 👍👍👍

  • @rjp1997
    @rjp1997 Місяць тому +14

    Patidar no ધારાસભ્ય છે એ પણ કઈ કરી શકતો નથી...

  • @malayjoshi6571
    @malayjoshi6571 Місяць тому +2

    We support patidaar

  • @ShilpaZakasania
    @ShilpaZakasania Місяць тому

    જય જવાન જય કિસાન

  • @hsahrawat
    @hsahrawat Місяць тому +10

    Jhulta પુલ માં મૃત્યુ પામેલા ni atma તમને શ્રાપ apyu છે

    • @dkb8572
      @dkb8572 Місяць тому

      Su hali niklyo che dofa aa Loko e pul bandho che

  • @DirajlalJethva
    @DirajlalJethva Місяць тому +6

    ગામે.ગામ.આવા.ફેલાયેલ.છે

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 Місяць тому +7

    ફરિયાદ કરો મા પાડી દો

  • @kripalsinhchavda3010
    @kripalsinhchavda3010 Місяць тому +3

    પાટીદાર ને એ પણ કહો કે જેના પૈસા લીધા હોય તેના પાસા તો આપી દે વ્યાજ વગર મેં સુરેન્દ્રનગરમાં આવા ઘણા પાટીદાર જોયા છે

  • @dhameliyaghanshmbhai2153
    @dhameliyaghanshmbhai2153 Місяць тому

    Vah khub sars

  • @RameshPatel-jc4ne
    @RameshPatel-jc4ne Місяць тому +2

    Jai sardar

  • @ViholVijaysinh-1975
    @ViholVijaysinh-1975 Місяць тому +1

    ખરેખર જે બ્રિજ તૂટી ગયો છે એના માટે પણ આ રીતે ભેગા થવું જોઈએ

  • @jatinpatel-cs6gh
    @jatinpatel-cs6gh Місяць тому

    Sachivat

  • @joliyaramjoliyaram2937
    @joliyaramjoliyaram2937 Місяць тому +3

    છાસી વાત છે ભાઈ

  • @yogeshkumarpatel5948
    @yogeshkumarpatel5948 Місяць тому +1

    આપણું ગુજરાત સલામત ગુજરાત

  • @hasitpatel-ih1vp
    @hasitpatel-ih1vp Місяць тому +4

    Patidaro ek thav nahi to astitvanahi rahe

    • @dkb8572
      @dkb8572 Місяць тому +2

      Chokas Kom same ek thavuj padse

  • @jagdishsavaj3677
    @jagdishsavaj3677 Місяць тому

    જાગો પટેલો જાગો નમાલા ન રહો

  • @pravinbhaipatel3098
    @pravinbhaipatel3098 Місяць тому

    Vah baba vah baba

  • @MukeshChavda-iw6ex
    @MukeshChavda-iw6ex Місяць тому

    😢😮

  • @dadhaniamansukh3761
    @dadhaniamansukh3761 Місяць тому

    Bjp jindabad Hindu khatre me hoi nahi sakta.jay Hind Jay Bharat.

  • @hsahrawat
    @hsahrawat Місяць тому +3

    અમૃતકાલ

  • @hirabhaisolanki-w2f
    @hirabhaisolanki-w2f Місяць тому +1

    156 સીટની તાકાત

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 Місяць тому

    બોવ કહેવાય

  • @nbkapatel
    @nbkapatel Місяць тому

    Bhupendra patel Mukhya mantri no contact karo midiya sathe after meeting with PM

  • @DineshP-n1k
    @DineshP-n1k Місяць тому +1

    EVM ni Matter Dabavva badha Dhandha chhe

  • @ratilalpatel6485
    @ratilalpatel6485 Місяць тому +1

    Kayda ju kai nathi

  • @ChetanMandaliya-r7h
    @ChetanMandaliya-r7h Місяць тому +1

    Gunda vadhi Gaya 6e sachi vat 6e

  • @mmhmansuri5247
    @mmhmansuri5247 Місяць тому +1

    Garib bani jao sari jingi jase rupiyaj khun karave che

  • @balapirdadahanuman1417
    @balapirdadahanuman1417 Місяць тому +1

    Patidaro sarakar upar arop muke chhe to jukh marava bjp ne vote apo chho bjp ne patidaro j lave chhe

  • @jaysukhpatel4075
    @jaysukhpatel4075 Місяць тому +1

    There are no laws for private financeers, financial Maffias network never follow RBI guidelines bcz they have no fear of laws nd order's harrassing common people alwz,private banks are also violating RBI guidelines

  • @mukeshdhapa7641
    @mukeshdhapa7641 Місяць тому

    Collector nu pn payment thy jtu hoy se apde jate j ldvu pdse

  • @v.spatel5356
    @v.spatel5356 Місяць тому

    Gujarat. Sarkar. Aa. Babat. Per. Pagala. Lo. Policemen. Badlo. ❤❤

  • @ChiragDetroja-w3z
    @ChiragDetroja-w3z Місяць тому

    MLA ne rajinamu aapi devu joy sarm ni vat chhe

  • @baradbhikhubhai2301
    @baradbhikhubhai2301 Місяць тому

    રાજપૂત ના ઘરે જન્મલેવો પડે

  • @d.mrathod4833
    @d.mrathod4833 Місяць тому

    Very good panara bhai sahi hai age badho janta apki sath she

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th Місяць тому

    गांधीजी क्यों ५,बचे पैदा किए कस्तूर n pale

  • @DirajlalJethva
    @DirajlalJethva Місяць тому +2

    કાગડા.બધે.કડાજછ

  • @majidkhan-cs1el
    @majidkhan-cs1el Місяць тому

    Haju ek vaar bjp, majja padhi 😂😂😂😂😂😂😂😂😂😂

  • @miteshmagnani3438
    @miteshmagnani3438 Місяць тому

    Right che daru vechwa wara be faam daru veche che police ne khabar j hoye badhi

  • @rajum7550
    @rajum7550 Місяць тому +1

    *♦️कड़वी सच्चाई यह है की...*
    *♦️जब तक विपक्ष की पार्टी चाहे AAP हो कोंग्रेस हो NCP या SP भी क्यों न हो दलित आदिवासी पिछड़े और मुस्लिम की क्षेत्रीय पार्टी को हिस्सेदारी देने में भेद भाव रखेगी किसी की औकात नहीं होगी की BJP और मोदी को हरा पायेगी।🙏🙏*

  • @Mahamadhusigodad
    @Mahamadhusigodad Місяць тому

    જેવું વાવો તેવું ઉગે

  • @starcreator2835
    @starcreator2835 Місяць тому

    Aa saruaat chhe. badha j samaj patidar ni virodh ma chhe. Arakdhan na ka ne sadhikari bani gayela javaf mukata nathi ne mahenati samaj ne heran kare chhe

  • @mukeshdhapa7641
    @mukeshdhapa7641 Місяць тому

    Police j Gunda ne help kre psi payment ly ne setting kri ley se

  • @SureshParmar-d9z
    @SureshParmar-d9z Місяць тому

    Patidaro hoya Ae jagyaye to bhajap jite to dukh shane

  • @miteshmagnani3438
    @miteshmagnani3438 Місяць тому

    Traffic police nagar darwaze thi juna bas stend road pr 250rekdi wara ne ubha rakhavi de che dukan wara o kaai k tho rekdi wara lukha giri Kare che traffic police jode setting che e koi kaai keta nthi

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 Місяць тому +1

    Tamaru. Rakshantamarej. Karvupdase. Tamelaviyachho. Tamarebhogvupadse

  • @atulmir3026
    @atulmir3026 Місяць тому

    Akla patidaro ne jokham chhe?pan kalyuge sang bal mahan e kahevat sachi chhe

  • @RameshPatel-dd2nn
    @RameshPatel-dd2nn Місяць тому

    Patifar community is suffering by goodas for the patidar is responsible because they are favouring uneducated MLA

  • @atulnayak3009
    @atulnayak3009 Місяць тому

    🎉🎉

    • @raghuvirsinhchudasama2681
      @raghuvirsinhchudasama2681 Місяць тому

      સિસ્ટમ માં ફેરફાર કરો આપો આપ પ્રશ્ન સોલથય જશે.
      ફાયનાન્સ વાળા પાશેથી પૈસા લેવાનું બંધ કરી દે તો આ પ્રશ્ન કયારે ઉભો થશે નહિં.
      વ્યાજ ના દેવાવાળા ઘરે દેવા જતા નથી.
      વ્યાજે લેવાવાળા એના ઘરે જાય છે.
      આ બંધ કરો પ્રશ્ન કયારે ઉભો થશે જ નહીં.

  • @kgvaghela4754
    @kgvaghela4754 Місяць тому +5

    Sav, khoti, na,se, patidar,temni, sarkar,,se

    • @dilipdesai407
      @dilipdesai407 Місяць тому +4

      તુ વ્યાજનો ધંધો કરે છે

    • @GirishPatel-lp3gw
      @GirishPatel-lp3gw Місяць тому +1

      Tu Reva de Bhai amne amaru Kam karva de

    • @dripwinder4715
      @dripwinder4715 Місяць тому

      Kem bhai tane kem jalan thay chhe

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 Місяць тому

      પૈસા લેવા હોય ત્યારે વ્યાજ ખોરો પાસે દોડી જાય છે દેવાના આવે ત્યારે જ તકલીફ પડે છે અને પછી કે સરકારે જ આવી છે એમાં સરકાર શું કરે સરકારે તમને કીધું હતું વ્યાજખોરો પાસેથી રૂપિયા લેવા નુ

  • @jaysukhpatel4075
    @jaysukhpatel4075 Місяць тому

    Police Department su kare chhe , loko trahimam pokari gaya chhe, kayado gath ma leaani nobat aavi potani suraksha mate, BC, weapons licence usue karawa ni manfani yogya chhe,

  • @KanubhaiPrajapati-ev9gm
    @KanubhaiPrajapati-ev9gm Місяць тому

    B J P ko ab samajana padega satta ki milibhagat se ho raha hae shandhavi hatana padega vo fel se

  • @SantabenRabari-x5z
    @SantabenRabari-x5z Місяць тому

    A poles. Vra ne gagy a b s f border na gavn ne suraksa apedo

  • @vinodsolanki9550
    @vinodsolanki9550 Місяць тому

    Aapo BJP votes

  • @contortionist779
    @contortionist779 Місяць тому

    TIME BGADO NY.HOSHIYARI ANE HU PNU CHHODU. KOY BDYANU Y LIECENSES NY AAPE...

  • @bhautikpatel4651
    @bhautikpatel4651 Місяць тому

    Ma Uma nu nam lay ne ...Dhoy nakho lukhav ne

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 Місяць тому +1

    Marey.baduk.vachvani.cha

  • @AjaysinhRathod-b3w
    @AjaysinhRathod-b3w Місяць тому

    Good

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 Місяць тому

    Patisserie. Sanghvinurajchhe. Hajusudhasetejuvo

  • @contortionist779
    @contortionist779 Місяць тому

    BIJAONO SU VANK ? HREK NAGRIKNE GUNMACHIN AAPO JETHI KAYDO-VYVSTHA JLVAI RHE...........!........ ....?.....?.... ..?

  • @thakarsiparmar96
    @thakarsiparmar96 Місяць тому

    Patidar Sathio. Keshubapa e j Gujarat ma samaj na sath thi BJP nu Raj sthapit thayu chhe.Amara mate samgr tantr uper sarkar no kabu. Namno j chhe.Sarkar ma bethela ne matr Paisa j joi e chhe.Aghikari ke Rajkiy neta o ne game te gerksnuni rite potana hito mate chhutta muki devama aavel chhe

  • @kamarabari9570
    @kamarabari9570 Місяць тому

    Vayaj ma motai batavvi

  • @JayantibhaiPatel-i2w
    @JayantibhaiPatel-i2w Місяць тому

    સબંકાસાથ સબકાવિકાસ

  • @popatdavra691
    @popatdavra691 Місяць тому

    Bhopalal.ne.jaldi.hatao.gujratni.pattar.fadinakhiche.ava.maykangla.mu.mantri.chalavi.levsynahi.modiji.kathputli.jaldi.hatave
    Bjp
    Ne
    Nukshan.thase.

  • @hasitpatel-ih1vp
    @hasitpatel-ih1vp Місяць тому

    Hardik Jevan luchha loko netaji thai samaj ni ghor khode chhe

  • @KanubhaiPrajapati-ev9gm
    @KanubhaiPrajapati-ev9gm Місяць тому

    Jago bhajap jago have had thay se

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 Місяць тому

      આમાં ભાજપ શું કરે તમારે પૈસાની જરૂર છે તમે વ્યાજખોરો પાસેથી લાવો છો એમાં કોઈ વ્યાજખોર નો વાંક નથી લેનારનો જ માગશે ખબર હોય છે કે આટલા ટકા લે છે તો શું લેવા લો છો

  • @DineshP-n1k
    @DineshP-n1k Місяць тому +1

    Bank na Kone ketli Loan Laine Videsh bhagi gaya aeni Tapas karo khabar Pade kon Deshdrohi chhe

  • @bharatpatel703
    @bharatpatel703 Місяць тому

    Patidar gablao haju bjp ne vote aapso to aanathi pan kharab halat karse aa bjp sarkar

  • @jitendrasolanki2553
    @jitendrasolanki2553 Місяць тому

    Bolo jai sree ram😅

  • @PankajJoshi-lc6bf
    @PankajJoshi-lc6bf Місяць тому

    Mat BJP ne na aapi to kone aapvo kaho.

  • @a.rvaghela
    @a.rvaghela Місяць тому

    Badu javado pehla jativad karvanu bandh karo
    Tame badhi gnyati ma najre thai gaya cho

    • @nationfirst625
      @nationfirst625 Місяць тому

      Koi jativad kartu nathi tenia saruat madhavsinh solanki e kari hati baki badhane Khabar chhe patidar mahentu Kom chhe

  • @jatinpatel-cs6gh
    @jatinpatel-cs6gh Місяць тому

    Bjp hatvo Desh bachavo

  • @alimbasiya1777
    @alimbasiya1777 Місяць тому

    Atyarni.polis.aetle.bhajpana
    Gundani.foj.she.cheto.cheto
    Modu.thay.jase

  • @alimbasiya1777
    @alimbasiya1777 Місяць тому

    B.J.P.ne.mat.apso.aetle.anathi.pan
    Kharab.paristhiti.thase.tamari.jago
    Bhajpna.gundaone.haji.kadho

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy Місяць тому

    Bjp.na.khole.besi.gaya.patidar.have.bhogvo

  • @Kkk_Technology
    @Kkk_Technology Місяць тому +1

    મકાન પાડી નાખેલ છે /ડેમેજ કરેલ છે મોરબીમાં હાલમાં

  • @Kkk_Technology
    @Kkk_Technology Місяць тому

    મકાન પાડી નાખેલ છે/ ડેમેજ કરેલ છે મોરબીમાં હાલમાં છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી .હાલ કોર્ટમાં કેસ કરેલ છે

  • @Kkk_Technology
    @Kkk_Technology Місяць тому

    એક પણ મિડિયા વાળા આવેલ નથી

  • @Kkk_Technology
    @Kkk_Technology Місяць тому

    મોરબી