Weather Analysis:12 PM બાદ Gujaratમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ દેખાશે,મધ્ય ગુ.માં તો મેઘતાંડવ જોવા મળશે

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #GujaratTak #Gujaratinews #GujaratTak #Gujaratinews #GTWeatherUpdate #ss #saumyasingh
    Weather Analysis:12 PM બાદ Gujaratમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ દેખાશે,મધ્ય ગુ.માં તો મેઘતાંડવ જોવા મળશે
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 25

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 2 місяці тому

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ નથી ☁️☁️☁️ નથી નથી નથી નથી ને નથી

  • @EkbalbhaiAbbasi
    @EkbalbhaiAbbasi 2 місяці тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય વરસાદ નથી આગાહી ખોટી છે

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 місяці тому +3

    મોરબી જિલ્લામાં અતિથિ અતિ ભારે વરસાદ શરૂ થયો અડધી કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી શકો છો હજી વરસાદ ચાલુ

    • @rb0749
      @rb0749 2 місяці тому

      Kay nathi bhai chata che khali

  • @shaileshvanthala8535
    @shaileshvanthala8535 2 місяці тому +3

    સુરેન્દ્રનગર વરસાદ ચાલુ છે પણ ધીમી ધારે ચાલુ છે

  • @kvyas3948
    @kvyas3948 2 місяці тому

    અંજાર મા વરસાદ નથી થોડો મોકલો

  • @mohangohil220
    @mohangohil220 2 місяці тому

    રાપર તાલુકાના ગામોમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો

  • @karshanlakum4221
    @karshanlakum4221 2 місяці тому +2

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ ધઝાપટા છે

  • @ganpatrajgor4211
    @ganpatrajgor4211 2 місяці тому

    રાપર તાલુકાના સરહદી ગામડાંઓ માં ધીમી ધારે વરસાદ ચાલુ છે બેલા

  • @ravji3877
    @ravji3877 2 місяці тому

    ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ તાલુકામાં ફુલ વરસાદ નોંધાયો છે સવારે.9.30.થી ચાલુ થયો છે

  • @navinkalotra
    @navinkalotra 2 місяці тому

    લાખણી તાલુકાના વરસાદ થયો આજે ❤

  • @VasudevVedani
    @VasudevVedani 2 місяці тому

    ભાવનગર નથી વરસાદ

  • @montupatel7518
    @montupatel7518 2 місяці тому +1

    અરવલ્લી ના બાયડમાં પણ ચાલુ છે હાલ

  • @rathodbhavesh7300
    @rathodbhavesh7300 2 місяці тому +1

    સૂઇગામમાં વરસાદ💦☔

  • @skyparmar7941
    @skyparmar7941 2 місяці тому

    Nadiad ma kyre padse

  • @pravibhaipatel4438
    @pravibhaipatel4438 2 місяці тому

    પાલનપુર શહેરની અંદર બિલકુલ વરસાદ નથી

  • @jayendrasinhchauhan4449
    @jayendrasinhchauhan4449 2 місяці тому +1

    Bhavangar ma kay nathi hu faka thoke

  • @ishvarchaudhary1398
    @ishvarchaudhary1398 2 місяці тому

    Idear ma chalu6

    • @navinpatel4666
      @navinpatel4666 2 місяці тому

      ઈડર માં કેટલો વરસાદ છે મિત્ર જણાવજે