સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ - વનિતાબેન (કિર્તન લખેલું નીચે છે) હોળી 2024

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે અયોધ્યા ધામ જઈએ
    આપણે બધા ભેગા મળીએ રામચંદ્ર ના દર્શન કરીએ
    વાલીડો મારો મંદિરમાં બેસીને કે સૌના દુખડા હરે છે
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે ગોકુળધામ જઈએ
    આપણે બધા ભેગા મળીએ કૃષ્ણજીના દર્શન કરીએ
    વાલીડો મારો મંદિરમાં બેસીને કે સૌના દુખડા હરે છે
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે કૈલાશધામ જઈએ
    આપણે બધા ભેગા મળીએ મહાદેવના દર્શન કરીએ
    વાલીડો મારો મંદિરમાં બેસીને કે સૌના દુખડા હરે છે
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે દ્વારિકાધામ જઈએ
    આપણે બધા ભેગા મળીએ દ્વારિકાધીશના દર્શન કરીએ
    વાલીડો મારો મંદિરમાં બેસીને કે સૌના દુખડા હરે છે
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે સાળંગપુર ધામ જઈએ
    આપણે બધા ભેગા મળીએ હનુમાનજીના દર્શન કરીએ
    વાલીડો મારો મંદિરમાં બેસીને કે સૌના દુખડા હરે છે
    સાહેલી મારી રોજ કેતીતી કે આપણે જાત્રામાં જઈએ...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

КОМЕНТАРІ • 151

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l 5 місяців тому +10

    જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાહ વાહ બધી બહેનો ભેગા થઈ ને જાત્રા કરવા ગયા છો અને અમને પણ જાત્રા કરાવો છો ધન્ય ધન્ય ધન્ય થઈ ગયા વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન તથા સવૅ બહેનો દિકરીઓ નેં ખુબ ખુબ ખુબ આશીવૉદ કે ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના જય દ્વારકાધીશ ની જય હો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому +1

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારિકાધીશ રાધે રાધે... કોકીલા માસી આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે અમને ખૂબ જ રાજીપો થાય છે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી પ્રભુને ખાસ ખાસ પ્રાર્થના કરીએ છીએ...પ્રણામ...

  • @akashpanchal2508
    @akashpanchal2508 Місяць тому +1

    બહુ જ સુંદર ભજન છે મને બહુ જ ગમ્યું સૌને જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @nishagami9150
    @nishagami9150 5 місяців тому +1

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @nitabarajput3713
    @nitabarajput3713 5 місяців тому +2

    દીદી તમે બધાજ ભેગા મળી ને સરસ ભજન કરો છો અમને પણ અતિ આનંદ થાય છે 🙏🙏🙏 આપનો આભાર બેહેનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 નીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર આપ હંમેશા અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ અમને કરો છો વાંચીને અમને ખૂબ જ રાજીપો થાય છે...🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 5 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...પ્રણામ🌹💐🙏🏻

  • @dakshadesai6420
    @dakshadesai6420 5 місяців тому +1

    Khub saras navu bhajan chhe.khub saras prastuti kari jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @bhavnasatsang
    @bhavnasatsang 5 місяців тому +1

    વાહ વાહ ખુબ સરસ ગાયું ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો! 😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 5 місяців тому +1

    વાહ વાહ અતિસરસ મજા પડી .જોરદાર 👌✌👍❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @gauribenpatel521
    @gauribenpatel521 5 місяців тому +1

    ખૂબ સરસ ભજન ગાય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 5 місяців тому +1

    જય દ્વારકાધીશ ખૂબ જ સારું કીર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય દ્વારકાધીશ પ્રણામ...

  • @daxabenjoshi931
    @daxabenjoshi931 5 місяців тому +1

    બહુ સરસ ગીત સાભળી ને મજા આવી ગ ઈ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 5 місяців тому +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 5 місяців тому +1

    અતિસરસ ..મને બહુ ગમ્યુ👌👌👌✌❤🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @hemapatel6316
    @hemapatel6316 5 місяців тому +1

    Khub saras vanitaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому +1

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @ranjansuba
    @ranjansuba 5 місяців тому +1

    રાધેરાધેબહેનો🙏🌹👌👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @user-ro8kg4rh2k
    @user-ro8kg4rh2k 4 місяці тому

    Saras Bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @ilavaddoriya6793
    @ilavaddoriya6793 8 днів тому

    Very nice bhajan

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 5 місяців тому +1

    ખુબ ખુબ સરસ કીર્તન જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય સ્વામિનારાયણ પ્રણામ રેખાબેન...

  • @kakupatel8747
    @kakupatel8747 5 місяців тому +1

    Super

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 5 місяців тому +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @user-yo2wm8ij9c
    @user-yo2wm8ij9c 5 місяців тому +1

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...પ્રણામ...🌹💐🙏

  • @RAMJI506
    @RAMJI506 22 дні тому

    Khub saras 👌🏻👍😊🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  22 дні тому

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @RinaRathod-fi8rh
    @RinaRathod-fi8rh 3 місяці тому

    સરસ હો ભાભી ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @sonalba3373
    @sonalba3373 5 місяців тому +2

    👌👌👌👌❤❤🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @latabenrajubhai1473
    @latabenrajubhai1473 5 місяців тому +1

    Moj padi gy khub SRS

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @hemapatel2592
    @hemapatel2592 5 місяців тому +1

    Jay Shree Krishan 🙏🏻🙏🏻
    Bhu saras bhajan ga u

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 5 місяців тому +1

    સૌ...સાહેલી ઓને જય દ્વારિકાધીશ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય દ્વારકાધીશ પ્રણામ...

  • @hansakhatri4715
    @hansakhatri4715 5 місяців тому +1

    સરસ ભજન અમો એમ આપણે અયોધ્યા જઈએ સીતારામ ને મળીયે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @amishaanjirwala9354
    @amishaanjirwala9354 5 місяців тому +1

    સૌને મારા જય શ્રી કૃષ્ણ વાહ ભાઈ વાહ ખુબ જ સુંદર ભજન ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 5 місяців тому +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે મજા આવી ગઈ જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ...પ્રણામ...

  • @madhubenpatel4897
    @madhubenpatel4897 5 місяців тому

    Jay shree Krishna namaste

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જય શ્રી કૃષ્ણ...

  • @sangitamadhu1497
    @sangitamadhu1497 5 місяців тому +1

    Maja aavi gai bhajan ma 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @meenapatel2123
    @meenapatel2123 5 місяців тому +1

    ❤❤❤❤સરસ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ વાવા બધા બેનું ભેગા મળીને જાત્રા કરવા ગયા છો અમને પણ જાત્રા કરાવો છો રોજ નવા નવા કીર્તન સંભળાવો છો ધન્યવાદ કીર્તન સાંભળવાની મોજ પડી ગઈ ઉસ્મા બેન દક્ષાબેન વસંતબેન બધા બેનોની મારા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ જય ગોપાલ આપના આશીર્વાદ નિરંતર મોમેન્ટમાં મળ્યા કરે છે એથી અમે બધા ખૂબ જ રાજીપો અનુભવીએ છીએ...પ્રણામ...

  • @jashodathakur3772
    @jashodathakur3772 5 місяців тому +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @Smitasheth008
    @Smitasheth008 5 місяців тому +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @gopimandal003
    @gopimandal003 5 місяців тому +1

    Jai shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી રામ પ્રણામ...

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 5 місяців тому +1

    Are vah khubj sundar gayu👌🌷🌺👌💐👌🎉👌🌹👌🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @jignabengoswami7142
    @jignabengoswami7142 5 місяців тому +1

    ❤❤sars kiratn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 5 місяців тому +1

    બધા બહેનો ને જય દ્વારકાધીશ...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ... જય દ્વારકાધીશ... પ્રણામ...

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x 5 місяців тому +1

    Jay shree krishna vah khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 5 місяців тому +1

    🙏 very nice Kiran 🤗🌹💐🌹👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 5 місяців тому +1

    Amita trivedi vah sras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @ushapatel8455
    @ushapatel8455 5 місяців тому +1

    Nice bhajan🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 5 місяців тому +1

    Jai shree krishna 👏👏🙏😘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij 5 місяців тому +1

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય સીયારામ...પ્રણામ...

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 5 місяців тому +1

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @natubhaipatel6835
    @natubhaipatel6835 5 місяців тому +1

    Nice Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @renukakachhiya
    @renukakachhiya 5 місяців тому +1

    Very nice bhajan ❤❤❤🌹🌹👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @madhubenpatel4897
    @madhubenpatel4897 5 місяців тому

    Srs good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-ro8kg4rh2k
    @user-ro8kg4rh2k 2 місяці тому

    Saras che Bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 місяці тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @kaminigohil2611
    @kaminigohil2611 4 місяці тому

    Jarur hoy to kejo mane pan bhajan gavano shokh che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      નમસ્તે કામિનીબેન
      હાજી જરૂર સાથે પ્રભુના નામ લેવાનો મોકો મળશે તો જરૂર ગાઇશું...
      આપની ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 4 місяці тому

    Wah wah super very nice vasant Ben bahuj saras Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના 🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @nitagajera8698
    @nitagajera8698 4 місяці тому

    Khub saras gayu jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ShivMahadev-dj6jz
    @ShivMahadev-dj6jz 5 місяців тому +1

    Mahadev. Har. Beno🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...હર હર મહાદેવ પ્રણામ...

  • @ishanabhavsar
    @ishanabhavsar 5 місяців тому +1

    Bahu saras Bhajan ! Hu pan gaya Shikhish.🌷
    A kayu gaam che? Saras maja na Jhad walu ghar ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આ રેકોર્ડિંગ અમારા ભાવનગરના ઘરનું છે અને પાછળ આંબાના ઝાડવા છે...આપ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુ ને પ્રાર્થના...💐💐💐🙏

    • @ishanabhavsar
      @ishanabhavsar 5 місяців тому

      @@Vasantben.Nimavat oho bhavnagar ❤ maru dakshinamurti shala walu Bhavnagar ❤👏👏
      Hu kyarek bhavnagar avish tau tame sau beno malu?🤔

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому +1

      હાજી જરૂર આપ ભાવનગર આવો તો અમને ચોક્કસ જણાવજો આપણે જરૂર મળીશું... તમને મળીને અમને ખૂબ જ આનંદ થશે...

    • @ishanabhavsar
      @ishanabhavsar 5 місяців тому +1

      @@Vasantben.Nimavat thank you didi 🤗

    • @bhajanmadhubenpatelsahelimanda
      @bhajanmadhubenpatelsahelimanda 5 місяців тому +1

      ખુબ જ સુંદર🎉🎉🎉🎉

  • @darshanamistry8064
    @darshanamistry8064 3 місяці тому

    👌👌👌👌👌

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 5 місяців тому +1

    😀😀😀😀😀😀 વાલીડો મારો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @yournetsurf1150
    @yournetsurf1150 4 місяці тому

    બહુ સરસ ભજન ગાયા છો

  • @adityakhatri4012
    @adityakhatri4012 4 місяці тому

    Aa rag ma mataji garba gasho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      નમસ્તે ચૈત્રી નવરાત્રી ના રેકોર્ડિંગ પૂરા થઈ ગયા છે...
      હવે આસો મહિનાની નવરાત્રીમાં આ કીર્તનના રાગ પરથી નવો ગરબો ગાયને જરૂર મુકીશું આ વખત માટે માફ કરજો...
      ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rojasrajanki
    @rojasrajanki 5 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kusumpatel1282
    @kusumpatel1282 5 місяців тому +1

    Goodkusumusa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @daxabentank7568
    @daxabentank7568 5 місяців тому +1

    Sarasche

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @joshidaxa7850
    @joshidaxa7850 5 місяців тому

    🎉🎉❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @arunaparmar461
    @arunaparmar461 5 місяців тому +1

    Very nice 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @lashkaribhagyesh4108
    @lashkaribhagyesh4108 5 місяців тому +1

    Sitaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ...🙏🙏
    વાહ વાહ...ખૂબ સરસ...👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kaminigohil2611
    @kaminigohil2611 4 місяці тому

    Ne mane avde Pan che kya surat ma che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 місяці тому

      અમે બધા એક જ પરિવાર નાં સભ્યો છીએ પણ અલગ અલગ શહેર માં રહીએ છીએ...
      અમારા રેકોર્ડિંગ મુંબઈ અને ભાવનગરમાં કરીએ છીએ...

  • @savitabenchaudhary5452
    @savitabenchaudhary5452 5 місяців тому +1

    કષણભજનવનમોવાગેરૂડીવૉસરીભજનબહુસરસછેકાનવીમંડર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct 5 місяців тому +1

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @viveknayak0664
    @viveknayak0664 5 місяців тому +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @user-so1rz3sh5g
    @user-so1rz3sh5g 5 місяців тому +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 місяців тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 3 місяці тому

    Nice