ઘૂંટણ નો દુઃખાવો, વા-આર્થરાઇટિસજાણો,લક્ષણો,કારણો અને સારવાર વિષે

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • This type of knee diseases usually starts after 45 year in woman and 50 years in men.this wear and tear increases with age.
    Knee pain occurs due to wear and tear of knee joint with growing age. This causes swelling and stiffness between the joint due to which problems arise in daily life.
    What are the complications of knee pain?
    walking
    during sleep
    cross leg sitting
    climbing stairs
    performed the the activity of everyday life.
    Kindly share this video on your social media so we can help educate others. Stay Safe, Stay Healthy ❤️😊🙏
    સામાન્ય રીતે આ પ્રકારનાં ઘુંટણના વાની શરૂઆત સ્ત્રીઓમાં ૪૫ વર્ષ તથા પુરુષો માં ૫૦ વર્ષ પછી થતી હોય છે. અને ઉંમરની સાથે આ ઘસારો વધતો જતો હોય છે.
    ઘુંટણનાં વા એ સામાન્ય રીતે ઉંમર સાથે હાડકાની નીચે આવેલી ગાદીમાં થતો એક પ્રકારનો ઘસારો છે. ઊંમરની સાથે બે હાડકાં એક બીજાની નજીક આવવાની શરૂઆત કરે છે. જેનાથી તેમની વચ્ચે સોજો (સ્વેલીંગ), સ્ટીફનેશ(જડતા) આવવાની શરૂઆત થાય છે. જેના કારણે રોજીદાં જીવનમાં તકલીફો ઊભી થતી હોય છે.
    ઘૂંટણ ના દુઃખાવા માં કઈ-કઈ તકલીફો થાય છે?
    -હલનચલન કરવામાં
    -ઊંઘવા-ઉઠવા માં
    -પલોંઠી વાળવામાં
    -સીડી ચડવા-ઉતારવામાં
    રોજિંદા જીવન ની પ્રવૃત્તિ કરવામાં
    જો અમારો આ વિડિઓ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.
    વધુ જાણકારી માટે 18008912610 પર સંપર્ક કરો.
    Dr. Dipen Patel - Founder and CEO Aalayam Rehab Care.
    For video consultation or Appointment Contact us on
    1800 891 2610 (INDIA)
    +91 7624011040 (Outside INDIA)
    Connect with us:
    Facebook - / aalayamrehab. .
    Instagram - / aalayamreha. .
    website: www.aalayamreha...
    #kneepain #kneearthritis #kneepainrelief #kneeexerciese #aalayamrehabcare

КОМЕНТАРІ • 62

  • @RamdevShinh-u3t
    @RamdevShinh-u3t 3 місяці тому +2

    થેન્ક્યુ સાહેબ બહુ સરસ માહિતી આપી મને સાધારણ ટીચર નો દુખાવો છે આપની માહિતી બહુ સરસ છે મને બહુ જ ગમી થેન્ક્યુ સર

  • @ભાઇજીભાઇમુંજાભાઇગઢવી

    ખુબ સરસ માહીતી આપી પરંતુ ઉપચાર માટેના પદાર્થ કે ખોરાક અને પરેજી બતાવવી જરૂરી હતી

  • @Hareshbhai.gChauhan
    @Hareshbhai.gChauhan 7 місяців тому +5

    THANK YOU SIR

  • @shamimshaikh5314
    @shamimshaikh5314 3 місяці тому

    We're going❤

  • @DipsinhZala-p1v
    @DipsinhZala-p1v 6 місяців тому +3

  • @sunilbhaijodhani5347
    @sunilbhaijodhani5347 10 місяців тому +1

    Ok

  • @DipsinhZala-p1v
    @DipsinhZala-p1v 6 місяців тому +1

    હું જ્યારે❤બેશુતયારે❤બેશાતુનથી❤અને❤ઉભુ❤થાઉ❤તૉ પણ ઉભુ થવામાં તકલીફ સૌ પરછે એની. એવી સારી દવા બતાવૉ❤

  • @manisharathod4454
    @manisharathod4454 3 роки тому +1

    Nice information 👌

  • @RamdevShinh-u3t
    @RamdevShinh-u3t 3 місяці тому

    મને બે મહિનાથી દુખાવો ચાલુ થયો છે તો મને દવા બતાવી બહુ સરસ

  • @davendrapanchal9294
    @davendrapanchal9294 5 місяців тому

    Goodjob

  • @surekhajain8123
    @surekhajain8123 3 роки тому +1

    Very nice information...Tysm...👌🙏👌

  • @rushikadam7256
    @rushikadam7256 3 роки тому +1

    Nice imformation Dr. Thank you

  • @patelpurvi2971
    @patelpurvi2971 3 роки тому +3

    Excellent sir great job and God bless you

  • @nimajain8847
    @nimajain8847 3 роки тому +2

    Sir aapne tho mera tension door kar diya

  • @Riyakachiya2011
    @Riyakachiya2011 8 місяців тому +1

    Thank u sar

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 5 місяців тому +1

    મારા વષેછે

  • @rajubhanushali8177
    @rajubhanushali8177 9 місяців тому +4

    Thanks 👍

  • @anjanashah6317
    @anjanashah6317 11 місяців тому +1

    Thanks very good

  • @praptipathak9368
    @praptipathak9368 Рік тому +4

    અમદાવાદ માં ક્યાં સેન્ટર છે તે જણાવવા વિનંતી.... આભાર સર.
    ખૂબ સારી માહિતી મળી

  • @jyotsnashah4359
    @jyotsnashah4359 3 роки тому

    Nice iformation

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 5 місяців тому +1

    મને ગોફણનો દુખાવો છે મારા૪૪

  • @agromountain9972
    @agromountain9972 8 місяців тому

    ❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮

  • @patelbhavna198
    @patelbhavna198 2 роки тому

    Nice information

  • @nimajain8847
    @nimajain8847 3 роки тому

    Sir muje bhi 3rd leval tak gaadhi fat gai hai iska kya ilaz hai aapke paas

  • @fefarnarendra5488
    @fefarnarendra5488 3 роки тому +4

    સાહેબ મને 7 વર્ષથી ઢાંકણી નો વા છે..... ઉંમર 33 વર્ષ...10 મહિના થી તકલીફ વધી ગઈ છે... ઊભડાક પગે નથી બેસી શકતો...

  • @parsottamchauhan4188
    @parsottamchauhan4188 7 місяців тому

    Your center in navsar?

  • @zashtime3232
    @zashtime3232 3 роки тому

    Pls give cause n cure for frozen shoulder

  • @manishasachdev6720
    @manishasachdev6720 3 роки тому

    Hi can you advice me on how to get relief with Achellis Tendonosis

  • @MasaPrajapati-bz3rh
    @MasaPrajapati-bz3rh 10 місяців тому

    Ahmedabad mein Kai Jagah Center se batao

  • @manisharathod4454
    @manisharathod4454 3 роки тому +1

    Foot arch thi farak pade k nahi

  • @usparmar4993
    @usparmar4993 10 місяців тому

    મને પગના તળિયામાં લાઈ બળે છે
    બહુ દવા કરી મટતું નથી
    ચલાતું નથી

  • @natavarpatel5310
    @natavarpatel5310 10 місяців тому +13

    મને પણ ઢીં ચ ન માં બળે સે અને દુખ વો થાય સે ઉપાય બતાવો

    • @bhadreshpatel5055
      @bhadreshpatel5055 9 місяців тому +4

      Ff

    • @hansabenpatel7781
      @hansabenpatel7781 8 місяців тому

      😮
      U i❤❤🎉😢😮😊 6:55 6:55 yiu😂😂😂🎉😢😮 6:55 6:55 😊😅😊​@@bhadreshpatel5055

  • @dipikadesai6285
    @dipikadesai6285 3 роки тому

    વાપીમાં સેન્ટર છે કે? સરનામું જણાવશો.

  • @vinaychandrasachde3468
    @vinaychandrasachde3468 3 роки тому +1

    Ahmedabad branch??

    • @vinaychandrasachde3468
      @vinaychandrasachde3468 3 роки тому +1

      Mane ghutan temaj solder ma pain matato nathi sir

    • @vinaychandrasachde3468
      @vinaychandrasachde3468 3 роки тому +1

      Age 54

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  3 роки тому

      Aalayam Rehab Care
      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  3 роки тому

      Aalayam Rehab Care
      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @nirmalapatel215
    @nirmalapatel215 2 роки тому

    Aap ki salah is very good lekin treatment lene ke bad mereko pahle se bhi dard jayada ho gya or 1 houar ka 800 ₹ deke bhi koi fark nhi ho rha hai paisa lose.....

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @prabhaben7214
    @prabhaben7214 9 місяців тому

    Junagadh ke jamnagar ma branch hiy to adress apo

  • @rameshchandrayadav4556
    @rameshchandrayadav4556 3 роки тому

    Keva slippers use karvana.show me pictures

  • @pinkalshah4332
    @pinkalshah4332 8 місяців тому

    India ma hoy to kya che

  • @GajrabenLakum
    @GajrabenLakum 9 місяців тому

    Hii sir mari dadi ne pan dhichan ni problem che please. Call upado😢

  • @varsharajyaguru445
    @varsharajyaguru445 10 місяців тому

    Please give bhavnagar address

  • @neetashah4923
    @neetashah4923 2 роки тому

    Saheb tamne salute che tamari samjavani padhati mindblowing. Tamne maline mare pagna ghasarani treatment karavi che.1vaar tamne malu che . Tame ahemedabad kyare avo cho ane kya clinicper. Pl. .. janavaso.. tanciton ma chu.. ghasarani laine sidi utavarma chadvama takhlif thai che.

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

    • @bhupendrashah7428
      @bhupendrashah7428 10 місяців тому

      😅​@@AalayamRehabCare10:40

  • @amitsuvarnkar6371
    @amitsuvarnkar6371 3 роки тому +1

    Mumbai which place I live in mumbai

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  3 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @JAYRANGAVANI-c7h
    @JAYRANGAVANI-c7h 8 місяців тому

    Aapka no do plZ