નિંદામણ નિયંત્રણ l કઈ દવા નો ઉપયોગ કરવો જોઈએ l 8469108821 l 9428637911 l ખેતીકા સાગર l

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2024
  • ખેતી વાડી ને લગતી માહિતી,અલગ અલગ પ્રકારના પાકમાં આવતા રોગમાં કઈ પ્રકારની દવા નાખવી અને કઈ રીતે નાખવી તેમજ ક્યું ખાતર નાખવું તેની ઊંડાણ પૂર્વક સમજ....તેમજ દવા,ખાતર અને બિયારણની માહિતી આપવામાં આવશે.
    #Kheti_Sagar
    #ખેતીકાસાગર
    #નિલમ_એગ્રો_કેમિકલસ_તળાજા
    #હિતેશ_પટેલીયા
    #hiteshpateliya
    #9428637911
    #hitesh@pateliya
    #khetikasagar

КОМЕНТАРІ • 57

  • @user-cm4eu5xi9y

    ડોઝ મેક્સ ની કિંમત શું છે

  • @rajuvora5432

    કપાસમાં તલ બહુજ ઉગ્યા છે કઈ દવા છાંટવી 15 દિવસનો કપાસછે કઈ દવા અને કેટલું પ્રમાણ રાખવું સલાહ આપશો ભાઈ

  • @gamitrajneesh9842
    @gamitrajneesh9842 День тому

    આમાંથી કોઈ દવા નો ઉપયોગ ભીંડા અને રીંગણ મા નાખી શકાય.... અને ક્યારે અને કેવી રીતે એની માહિતી આપશો...

  • @parmarkhumansung6791

    વરસાદ ની દાળયાની વાસોળો કામની વાતકરો વાથ કરવામા જપટ કરો

  • @MaParakariKrupa
    @MaParakariKrupa 21 день тому

    પાલક ની ભાજી ઘાસ બહુ ઉગે છે તો શું કરવું જોઈએ

  • @user-se6tk7nq3k

    જય માતાજી હીતેશ ભાઈ હુ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 7 годин тому

    રાણપુર તાલુકા મા કયા એગ્રો મા મળશે

  • @DarbarAjamalsih-k9c

    ભાઇ આ દવા ડિસા મલશે

  • @gokulsenjaliya3167

    નમસ્કાર હિતેશભાઈ ખુબ જ સરસ માહિતી આપો છો તે બદલ ખુબ ખુબ આભાર તમારો હિતેશભાઈ 👌👍🙏

  • @user-md4eg9vy9e

    બાજરી.ખડનીદવા.લીટરનોભાવ

  • @KapadiyaBhadresh

    Saras mahiti API

  • @jaysukhharkhani8158

    મગફળી માં સારા માં સારી નિંદામણ નાસક કય દવા સે તે જણાવજો હિતેશ ભાઈ 🙏🙏👍👍👌👌🌹🌹

  • @rathodkalusinh1688

    🙏🚩🙏🏼જય દ્વારકાધીશ 🙏🏼🚩🙏

  • @bhupatbhaiahir1976

    મહુવા ભુપત આહિરનાજયમાતાજી

  • @royalfarmer3225

    Hitesh Bhai Saraswati Aarti

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહીતી આપોસો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @royalfarmer3225

    મેં મહાલાભ ખાતર વાપર્યું હતું એગ્રો સેલ નુ ખૂબ સારા પ્રમાણમાં રીઝલ્ટ મળ્યું થુ

  • @bhaveshpateliya8587

    Excellent

  • @user-id8nc8bl2i

    જય માતાજી

  • @KapadiyaBhadresh

    Super best