Letter Forgery Case | Amreli Patidar Girl | નેતાઓને અચાનક કેમ થઈ દીકરી માટે લાગણી? | ABP Asmita
Вставка
- Опубліковано 8 лют 2025
- #ABPAsmita #GujaratiNews #GujaratPolitics #Bhupendrasinhzala #ManmohansinghDeath #ManmohansinghFuneral #PatanHumanTrafficking #BhupendrasinhZala #BZScam #Parliamentwintersession2024 #PMModi #AmitShah #GujaratCM #BhupendraPatel #Shaktisinhgohil #CRPatil #Elections2025
Letter Forgery Case | Amreli Patidar Girl | નેતાઓને અચાનક કેમ થઈ દીકરી માટે લાગણી? | ABP Asmita
Gujarat Navratri 2024 | Manmohan Singh Death | Manmohan Singh Funeral |Gujarat Rain Forecast | Local News Updates
Political Updates LIVE | Gujarat Rain News LIVE | Local Updates|Maharashtra Election 2024 | LIVE | cyclone fengal | Cyclonic Storm Fengal | Cyclone Fengal LIVE updates | Cyclone Fengal Landfall Likely Today | Cyclone Fengal Landfall | Cyclone Fengal Tracker Live
Navratri 2024 | Gujarat Congress | Rain Forecast | Weather Updates | Ahmedabad Garba News | Navratri News 2024 | Gujarat Rain | Ahmedabad Rain | Saurashtra Rain | Mehsana Rain | Rajkot Rain | Surat Rain | Today Weather
Haryana Election Results LIVE | Jammu Kashmir Election Results LIVE | Election Result On ABP Asmita
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Weather Updates | Gujarat BJP | Navratri 2024 | Abp Asmita
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our UA-cam Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abpl...
Facebook: / abpasmita
જેનીબહેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરાહનિય કાયૅ કરયું છે .
આશા રાખુ ભહેન કોઈપણ સમાજ ની દિકરી ઓ માટે અવાજ બનશો
જયભીમ જયભારત જયસંવિધાપ
JAY MATAJI
જેની બેન ને ખૂબ ખૂબ અભિનંદન ❤❤
રોનકભાઈ સત્ય બોલવા માટે ખૂબ ખૂબ આભાર વરઘોડા તો ચોર બળાત્કારી બુટલેગર ભ્રષ્ટાચારી વ્યાજખોર એવા લોકોના કાળે તો સારા લાગે જેની બેન આગેવાનો બધાનો ખુબ ખુબ આભાર
રોનક ભાઈ આપનું કાર્ય ખૂબજ સારું છે તટસ્થ રહીને ન્યાયિક વાત કરો છો.....ધન્યવાદ
Politics to 100%che.....3 purush che....unke liye koi nahi bola....congress ur aap ko patidar smaj se fayeda h...isliye......latter jiske liye type huaa tha vo bhi patidar smaj ka tha...ur jiske kahne pe likha tha vo bhi patidar smaj se tha.....dahod me ...kutch me rape huaa...death ho gai.....vo ldki nahi thi..unke liye koi party wala nahi aya bolne...congress ur aap party ke liye......bhai apne smaj se sbko fayeda h isliye ye log .....politics krne aate h...
ખુબ સરસ રોનકભાઈ જે સત્ય વાત છે તે તમે બહાર લાવજો અને દીકરી ને ન્યાય મળે અને જે સરકારી કર્મસારી ઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે તે લોકોને સજા થવી જોઈએ
રોનકભાઈ ખૂબ સરસ આવી રીતે બોલતા રહો અને સત્ય ને ઉજાગર કરો
ખૂબ ધન્યવાદ રોનકભાઈ આજે ખુલી ને બોલો છો એના બદલ
જેની બેન આવાજ કામ કરજો...સત્ય મેવ જયતે...
જેનીબેન ઠુમ્મરને લાખ લાખ અભિનંદન
દરેક જ્ઞાતિ માટે કાયદો એક સમાન હોવો જોઈએ.
❤ન્યાયમંદિર વૈરાગ લાખ અભીનંદનછૈ
વાહહહ...જેની બેન ખુબખુબ ધન્યવાદ...🌷
Selut. Jeniben. Thanks. God. Bless. You👋👋👋💐
Wah jeny ben
ખુબ ખુબ. અભીનંદન
Raunak bhai khoob Abhinandan
જેની બેન તેમજ રોનકભાઈતમારો ખુબ ખુબ આભાર
પોલીસ.એટલે.સરકારી.નોકર.છે.આવક.કેમ.કરે.છે.
આવું રોજ બતાવો આનું રિઝલ્ટ મળી ગયું મિડિયા બધું કરી sake ધારે તો
ખૂબ ખૂબ અભિનંદન
અલ્પેશભાઈ અને રોનકભાઈ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ.
રોનક ભાઈ તમે આટલું બધું જાણો છો પણ કોઈ કાર્યવાહી કેમ થતી નથી ભાઈ તમારા જેવા બાહોશ પત્રકારો ની ગુજરાત ને ખરેખર ખુબ જરૂરી છે
રોનક નારણ પટેલ ❤❤❤❤ આવી વાતો આવી નવી નવી વાતો લોકો જોડે પહોંચાડતા રેજો
જેની બેન ને ગુજરાતનું શાન છે નાના માણસના કામ આવે એવી છે બેન ને ખુબ ખુબ અભિનંદન માણસની જાતિ તરીકે અભિનંદન આપું છું તમારી બેન માતાજી રક્ષા કરે
Dhaniya se Raunak bhai ji
ભાજપે આટલું મેનેજ કર્યું તો વકીલને પણ કેટલુ પ્રેશર કર્યું હશે તે વિચારવા જેવું છે
સાહેબ આપ ખુબ હિંમતવાન છો? ખુબ ખુબ અભિનંદન
Wah alpesh bhai
મારા સાહેબ બને પક્ષે ની વાત કરી પણ પાછલા ૨૭ વરસ થી ભાજપ સતા ઉપર છે કોંગ્રેસ લાંબા સમય થી સતા વગરની છે કોંગ્રશ ના આગેવાનો નો સૂ વાક ?
💯 Raunak સાચી વાત છે
જેની બેન ગુડ પ્રતાપ ભાઈ પરેશ ભાઈ નેતાઓ જરૂર છે
શ્રદ્ધા ભુંદડી શે
Great. Ronakbhai. 💕
વાહ રૉનક ભાઈ
Wah ronak bhai
Good work
સરકાર.લુખી.છે.હજુ.ભાજપ.ભાજપ.કરો.
Ronak bhai tamaro. Jay ho❤
રોનક ભાઇ ખુબ સરસ
જેનીબેન સેલ્યૂટ
Vah Ronak Bhai vah
શ્રધ્ધા બેન .ગમેતેમ પણ જે બેન પરિવાર સાથે રહ્યા એમા રાજકારણ ન લાવો.પક્ષના પ્રવક્તા તરીકે વાત કરો એ ઠીક નથી
Wah ronak bhai wah
એ શ્રદ્ધા તારો બાપ આ મુદાની વાત કરને કોંગ્રેસ ની કયા વાત કર છો
રોનક ભાઈ ભગવાન શ્રી તમને મદદ કરશે
મીડિયા રિપોર્ટ પેલી વાર મડો અભિનંદન ગુજરાત માં
ખુબખુબશાહે,,,,રાન,,,
રોનક ભાઈ સમજો બેન ભાજપના કેટલું જુઠું બોલે છે ભાઇ 👍
અરેરે ! જેનીબેન કેમ ભૂલાણા તેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
Satya ni sathe
અલ્પેશભાઈ કથેરિયા સારા માણસ છે સારા નેતા પણ છે હું સાત વર્ષથી અલ્પેશભાઈ ને ઓળખુ છું ભગીરથ સિંહ ગોહિલ
આખોથી ફરિયાદ લખાવનાર કરનાર કોણ છે એ પણ જણાવો
નોકરી રહેમરાહે મળી શકે છે
શ્રધ્ધા રાજપૂત ને પૂછો ઈસુદાન ગઢવી વખતે તમે રાજકારણ કરેલું તે આખું ગુજરાત જાણે છે😂😂😂😂
Saras dibet
રાઈટ
જેનીબેનની વાત સાચી છે
નેતા બધા એવા
સત્ય મેવ જયતે
રોનક ભાઈ ગ્રુહ મંત્રી ને આ દીકરી વીશે ડીબેટ માં બોલાવો અમારે તેને સાંભળવો છે
ગુનેગારનાવરધાડાકયારેથ,,,,
😊
બસ હવે શ્રદ્ધાબેન ઘણું બોલ્યા બેન
આ ભાઈની વાત પણ મને તો વિચિત્ર લાગે છે ગુજરાત આંખનો વિકાસ થયો એક અમરેલી બાકી છે તો ભાઈ શું વિકાસ ક્યાં થયો એ તમને ભી ભાજપ નાં નેતાઓને વિકાસ દેખાય તેમજ દેખાય તો ભાઈ તમારી આંખ પણ ભાજપના કોઈ નેતાની ફીટ કરી દીધી કે શું?
નાની દીકરી ગરીબ ના બળાત્કાર ના કેસ ને ભૂલવા આ નાટક છે હવે કોઈ પાર્ટી વાળા કેન્ડલ માર્ચ નહીં કાઢે દીકરી ને સરકાર ના ખર્ચે સિંગાપોર કેમ ના લઈ ગયા પટેલ છે એટલે બધા હાલી નીકળ્યા ગરીબ દીકરી ની વાત કેમ નહીં ગોપાલભાઈ પટ્ટl માર્યા તો સળીયો પણ ગાલી બતાવો વેદના ખબર પડસે
ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને પૂછો એમને કેમ નથી પૂછતા એમનું શું સ્ટેટમેન્ટ છે. લોકો એમના નિવેદન ની રાહ જોઈ રહી રહી છે. આશા છે તમે ઇન્ટરવ્યૂ કરશો
સરકાર જ જવાબદાર જ 6
રોનકભાઈ ત્યાં પત્રક તરીકે નથી બોલ્યા પણ તમે છે ને એક ભાજપના દલાલ તરીકે બોલ્યા છો કેમકે ત્યારે શ્રદ્ધા ને તમે એક પણ પ્રશ્ન તમે શ્રદ્ધાના પૂછો કીધું કે તમે તમારો પક્ષ મૂકી શકો ત્યારે પણ એક પણ ક્વેશ્ચન કરવાની શ્રધ્ધા ને તમે એક પણ ક્વેશ્ચન તમે શ્રદ્ધા ને કરવો જોઈએ શ્રદ્ધા સેનીબેન રાજકારણ કરવા આવ્યા બરોબર તો તારે પણ જાવું જોઈએ ને શ્રદ્ધા બરોબરને તું પણ રાજકારણ કરને નો કરી શકે કેમ કે વાંક હતો ભાજપ બીજેપીના બધા એના વાંક હતો
Raj Nite
બહુસરસકામછેરોનકભાઈતથાજેનીબેનનુ.અભીનંદન
રોનક ભાઈ હુ તમારો મોટો પ્રશંસક રહયો છું પણ જો હવે થી આ શ્રધ્ધા રાજપૂત ફરી વાર debet મા આવશે તો હુ તમને unfolow કરી દશ.
😢😢
12:00 વાગ્યા કેમ હેરાન કરી
રાજકારણ ને વચ્ચે લવ્યા વગર સીધી જ વાત કરોને?
100% sachi vat che amreli ne vikas na naame pachat rakhva ma amreli na neta j che
અમારે પણ સાહેબછોટાઉદેપુર ના ગામડામાં કોલ ગામમાં પણ વિકાસ થાયું નથી
Monthly 10,000 rupees salary is violation of Minimum Wage Act. Her employer must be brought to books.
જેનીબેનરાઇટછેનેઆમેડમનફટછે
આ બેન કયે હવે સાચૂ બોલ
પટેલો તમે સુધરો અને આ સરકાર ને ધેર મોકલો તો જ ખબર પડે સાહેબ
આ શ્રદ્ધાબેન ક્યાં ગ્રુપના છે
રાત્રે ૧૨ વાગ્યે એક દિકરી ને એરેસ્ટ કરવામાં આવે, તો રાજનીતિ થઈ હોય, તો પણ એ બરોબર છે.
Amreli pachat che sachi vat vhe
સવાલ સત્તા ને હોય વિપક્ષ ને થોડા સવાલ કરવાના હોય સવાલ કરવાનો હોય
શ્રદ્ધા તારો બાપ આમા કોંગ્રેસ ની કયા પત્રથોક છો
આ નફટ નેતા ન કેવાય નાલાયક કેવાય
બીજીવાર,એ પક્ષમાં નો જવાય એનાથકીનોકરીનલેવાયબીજીવારથછે
શ્રધ્ધા બેનના કથનમાં કોઈ સમજણ નથી
Shrdha ma budhij nathi
શ્રાદ્ધબેન હવે તમે રાજકારણી હોય તેવી વાત કરી રહ્યા છો.
શાબાશ રોનક ભાઈ
Modi kaya gayo
શ્રદ્ધા બેન bjp નાં છે એટલે એ નહિ સમજી શકે
Police praja mate se ke netao mate
Bjp ni gulam.
S.p. khoto bharayo patidar sathe.
Patidar.ni.dikrise.atle.stise.bhai
श्रद्धा बेन शब्बो कि सजावट से अप मुद्दा को बचा नही सकता
रोनक भाई राज नेता और कोई भी अफसरों आम जनता के भोगे नहि करना चाहिए
Janiben.v.good
Bov sachi vat chhe jarur thi amrelinu ripoting karo vikas nu Ane aena talukani
કમલ ગઠ્ઠા ના કામા છે