Ahmedabad ma સેવા સાથે સ્વાદ : Dharti Vikas Mandal | Dining hall અને Namkeen Kendra

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 244

  • @hungerclap
    @hungerclap  6 місяців тому +28

    Address: Dharti Circle, Opp. Vijaynagar Petrolpump, Naranpura, Ahmedabad, Gujarat 380013
    Phone: 079 2747 9804

    • @nayanashah4665
      @nayanashah4665 5 місяців тому +1

      Raju

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому +1

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklta reju ne sir ok

    • @kirankumarshah1963
      @kirankumarshah1963 2 місяці тому

      Adress :- Lakhyu ;- baaki vdo bolte jaai koi ne kaai khabar pde j nahi! Snstha -; sevaa kiye pravruti ;- humanity ne madd nu kaa kare chhe!

    • @vivekjain198
      @vivekjain198 Місяць тому

      Timing for dinning
      Bapore
      Sanjhe??

    • @rameshthakkar8088
      @rameshthakkar8088 Місяць тому

      ઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔણ​@@nayanashah4665

  • @BharatPatel-es1vx
    @BharatPatel-es1vx 6 місяців тому +3

    100 % શુદ્ધ અને સાત્વિક 👌👌

  • @harishshah330
    @harishshah330 6 місяців тому +1

    GOOD SERVIES

  • @rameshchandrasejpal8557
    @rameshchandrasejpal8557 6 місяців тому

    Rotli if prepared soft will be preferred. Alternative puri may be served,

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 4 місяці тому

    Is delivery of sweets available to other cities?

  • @NishaKothari-n4g
    @NishaKothari-n4g 6 місяців тому

    Sheeva

  • @dhirubhaipandav8381
    @dhirubhaipandav8381 6 місяців тому +1

    Is it UNLIMITED food? રોટલી શાકભાજી ગમે તેટલી વાર લ ઈ શકાય?

  • @himatlalbrahmbhatt6955
    @himatlalbrahmbhatt6955 6 місяців тому

    Pl see place address

  • @prabodhpatel3090
    @prabodhpatel3090 6 місяців тому +13

    એક માત્ર સમાજ માટે સારૂ કામ કરતી
    જો કોઈ સંસ્થા હોય તો તે ધરતી વિકાસ મંડળ છે. એક વાર જરૂર મુલાકાત લેજો. જય શ્રી ઉમિયા માતાજી

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir

  • @bipinchandrajoshi7420
    @bipinchandrajoshi7420 6 місяців тому +12

    ધરતી વિકાસ મંડળના દરેક સભ્યોને આશીર્વાદ ઓછા પડે!! તમે તો જગન્નાથની આંતરડી ઠારો છો. શ્રીહરિ સ્વયં આપ સર્વેને ભેટે એવા આશીર્વાદ છે!

  • @falgunijha3579
    @falgunijha3579 6 місяців тому +8

    મારા દિયર ત્યાં નજીકમાં જ રહે છે એટલે ધરતી વિકાસ નો નાસ્તો અને મીઠાઈઓ અમે ખાઈએ છીએ.અને મારો બાબો બહાર રહે છે ત્યાં પણ નાસ્તો અને ભાખરી ઓ મોકલાવીએ છીએ..હવે હું રુબરુ જવાની છું.હમણા સુધી ત્યાં થી મંગાવતી હતી.🎉

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok

  • @kashyappatel6030
    @kashyappatel6030 6 місяців тому +13

    રાજ રાજેશ્વરી જગત જનની કુળદેવી શ્રી ઉમિયા માતાજી ની જય હો

  • @smitajoshi6675
    @smitajoshi6675 6 місяців тому +14

    ધરતી વિકાસ નું કાર્ય ખૂબ જ સરસ છે
    મારા ભાઈની ઓફિસ ધરતી વિકાસ ની બાજુમાં જ છે તો ભાભી બહાર ગયા હોય તો ભાઈ અવારનવાર ક્યાંથી ટિફિન મંગાવી લે છે અને ખૂબ જ વખાણ કરે છે મેઇન વસ્તુ તો બહેનો ને રોજગારી મળી રહે છે તે ખૂબ જ સરાહનીય વાત છે 🙏

  • @shirishsagathia7420
    @shirishsagathia7420 6 місяців тому +16

    છેલ્લા નવ વર્ષથી ભાવ વધાર્યા નથી એ મોટી વાત કહેવાય !

    • @hungerclap
      @hungerclap  6 місяців тому +2

      Yes unlimited food best

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok sir

  • @kiranmodi5135
    @kiranmodi5135 5 місяців тому +2

    Ben sri sudhaben patel (lal kurti wala ben) tame evu kahyu k aa badhi beno mara hath niche kaam kare che aavu video ma naaa bolay ben aapno bolelo ek word pan koina dil ne thesh pahuchade tevo naa hovo joyiye jai shree krishna.

  • @macmac-jo2ol
    @macmac-jo2ol Місяць тому +1

    Kyu oil use kare chhe??? That is very important, price high low does not matter

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 6 місяців тому +8

    ધરતી વિકાસ મંડળ ની પ્રવૃતિ ખુબજ પ્રશંશનીય છે.અભિનંદન.

  • @ilesh.dave5699
    @ilesh.dave5699 6 місяців тому +2

    Rotli ane khas karine puri chavvad hoi gharda ne taklif pade chhe. Sudaro lavso.

  • @dhananjaydave4539
    @dhananjaydave4539 6 місяців тому +10

    ખૂબ જ વ્યાજબી ભાવે શુધ્ધ સાત્વિક આહાર માટે ભોજનશાળા ચલાવવામાં આવે છે. એક જ વિનંતી છે કે રોટલી નરમ અને પાતળી મળે તો વરિષ્ઠ નાગરીકો ને વધુ સુગમતા રહેશે

    • @pallavisitwala895
      @pallavisitwala895 6 місяців тому +1

      Tasty and good quality snacks and. Thali ,lhad eat with reasonable rate

    • @shreeramnathhandicrafts8506
      @shreeramnathhandicrafts8506 6 місяців тому +3

      Potato no use vadhu thay chhe..green vegetables vapri ne 10 rs extra lo to khotu nahi..satvik food..really appreciated

    • @RashtratejRBD
      @RashtratejRBD Місяць тому

      શું જૈન કે સ્વામિનારાયણ ફુડ મને?

  • @mansukhparmar7488
    @mansukhparmar7488 6 місяців тому +5

    ખૂબ ખૂબ ધન્યવાદ
    બહેનો ને રોજગારી મળે છે

  • @anilrathod1021
    @anilrathod1021 6 місяців тому +4

    👌🏻🌻 વિવિધ મનપસંદ નાસ્તાઓ, ભોજન ની સારી વ્યવસ્થા 💐👍🏻

  • @heenavaishnav3021
    @heenavaishnav3021 6 місяців тому +2

    Hu chela 30 varsh thi tyathi j nasta
    Mirhai
    Athana
    Sharbat
    Badhuj tyathi j lai chu
    Bahuj saras. Chokkhai pan bahu ja
    Che
    Tasty pan bahu n che

  • @hellooutlook6957
    @hellooutlook6957 6 місяців тому +2

    How to get tiifin service deliver at home ?

    • @Meenaj125
      @Meenaj125 Місяць тому

      Yes can u deliver to Vasyrapur

  • @shirishbhatt8778
    @shirishbhatt8778 6 місяців тому +6

    તુલસી કાકા ,શંભુભાઈ,ની સેવા ખુબ જ સારી છે.

  • @suryapandit150
    @suryapandit150 6 місяців тому +2

    તમારુ સરનામું જણાવશો

    • @hungerclap
      @hungerclap  6 місяців тому

      Dharti circle ankur cross road narnapura vijaynagar char rasta agal

  • @jayandrapatel505
    @jayandrapatel505 6 місяців тому +4

    નાસ્તો બહુ જ સરસ હોય છે. વખાણ કરી એ એટલા ઓછા છે.

  • @guruduttjoshi9319
    @guruduttjoshi9319 3 місяці тому +2

    બહુજ સરસ કાર્ય છે. સઘળા બહેનો ને અભિનંદન

  • @ramansharma6725
    @ramansharma6725 6 місяців тому +3

    I live in Delhi mai bahut baar delhi laya hoon all items are good 💯

    • @hungerclap
      @hungerclap  6 місяців тому

      Thankyou sir nice review

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 6 місяців тому +4

    Very nice food.

  • @deepvyas1000
    @deepvyas1000 15 днів тому

    ધરતી વિકાસની દરેક આઈટમસુપરછેબનાવનારને ભગવાનના ખુબ આશીર્વાદ

  • @nenanisindhu1005
    @nenanisindhu1005 4 місяці тому +1

    Khubaj saras che .
    Ahmedabad ma bada place Joya. Par aji sudi naranpura nathi gyo.
    Beautiful nice ❤❤❤❤

  • @kiritdoshiRANGILA
    @kiritdoshiRANGILA 5 місяців тому

    Please provide your contact numbers and price list of all your products and services.
    Kirit Doshi.

  • @mukundvashi6083
    @mukundvashi6083 6 місяців тому +1

    SIR. SURATMA. DHARTI. VIKAS. SANSTH. CHLU. KARO. GARIB. TEMJ. VAYSKNE. MADADRUP. THASE. THANK. YOU

  • @umangdave1877
    @umangdave1877 4 місяці тому +1

    Very very nice Organization we are proud of Ahmedabad this Organization Run by Patel community Swami Sachinandji ( Datali wala ) is integration New Billding Jay Shri Ram

  • @kanubhaimori8080
    @kanubhaimori8080 6 місяців тому +3

    સરનામું લખવા વિનંતી

    • @KrishbaPandya
      @KrishbaPandya 6 місяців тому

      Dharti circle of Husmukh colony vijay nagar char rashta agal ankur cross roads

  • @gulsankhangulsan8844
    @gulsankhangulsan8844 Місяць тому

    नमस्ते मैं मेहसाणा से बोल रही हूं मैं यहां सिलाई की क्लासेस चलाती हूं यहां पर लड़कियां सिख के कुछ काम करना चाहती है लेकिन यहां में खाने में कोई रोजगार नहीं है कृपया कुछ सहाय करें

  • @kishordesai9726
    @kishordesai9726 2 місяці тому

    Request to open a Sales Branch for Nasta only in Bopal or Shela area....🙏🙏

  • @manjulapatel3036
    @manjulapatel3036 6 місяців тому +3

    Abhinandan

  • @girishshah8771
    @girishshah8771 Місяць тому

    કયું તેલ વાપરવામાં આવે છે?? થોડું મોંઘુ પડે પણ સીંગતેલ જ વાપરો તો સારુ.

  • @kaminibensingal-rj7qm
    @kaminibensingal-rj7qm 4 місяці тому +1

    Keep it up, thanks for your valuable guidance, thanks a lot ☺️ good wishes for me.

  • @neetababu6860
    @neetababu6860 6 місяців тому +3

    ધરતી ખૂબ જ સરસ છે

  • @jigarshah1918
    @jigarshah1918 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌

  • @bhaviksharmabhaviksharma6837
    @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

    Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok sir

  • @bhawnaamin6379
    @bhawnaamin6379 6 місяців тому +2

    kadva Patel matej che. Leva Patel mate nathi. Amne kharab anubhav thayo che Kem ke ame leva Patel hata.

  • @hetalpurohitprakashkumar5475
    @hetalpurohitprakashkumar5475 2 місяці тому

    બધુ જ all good છે પણ oil અને ઘી ક્યું વપરાય છે ?એ કહો

  • @PrakashsinhChauhan-gh9zl
    @PrakashsinhChauhan-gh9zl 6 місяців тому +1

    Dharti vikash mandal ap amne mobile no ane adresh moklo to ame pan mulakat jarur laeske

    • @hungerclap
      @hungerclap  6 місяців тому

      Dharti circle ankur cross road narnapura vijaynagar char rasta agal

  • @arnishpatel5995
    @arnishpatel5995 6 місяців тому

    Very nice job
    But advertising videos is very poor
    Make its in professional type.
    Punya nu kaam chhe.

  • @DDanayak
    @DDanayak 2 місяці тому

    Which oil you're using? Will you please tell us?

  • @jagdishpatel4u
    @jagdishpatel4u 4 місяці тому

    Bakvas staf che and je cal pr vat kre eto nalayk che ahi thi levay j nhi aava Loko ne koi j lagni nthi

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 Місяць тому +1

    Behno ni mehnat khoob Sara's 6

  • @PradhyumanBhai
    @PradhyumanBhai 6 місяців тому +1

    સરનામુ જણાવશો,

    • @rakesh3590
      @rakesh3590 6 місяців тому

      H 403 kanakkala 1 syamal to aanandnagar setellite

  • @rohitsinging
    @rohitsinging 5 місяців тому +1

    Very nice we have experience to we went there and brought all snacks it was very testy

  • @poonambhalala
    @poonambhalala 4 місяці тому

    સરનામું જ નથી લખ્યું તમે અને ફોન નંબર. ક્યાં વિસ્તારમાં કયા રોડ ઉપર. અમદાવાદમાં ક્યાં ગોતવું.

    • @hungerclap
      @hungerclap  4 місяці тому

      Address: Dharti Circle, Opp. Vijaynagar Petrolpump, Naranpura, Ahmedabad, Gujarat 380013
      Phone: 079 2747 9804

  • @jagdishpatel4u
    @jagdishpatel4u 4 місяці тому

    Ahi thi athanhu nd chhundo lidho hto to under thi hair nikdta and jankari nhi leta bhai

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 5 місяців тому +1

    ખુબ સરસ વિડિયો છે,અને ખુબજ સરસ સેવા કાર્ય છે,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👌👌👌👌👌👍👍👍👍👌🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @vinodshah4301
    @vinodshah4301 6 місяців тому

    આભાર ફોન નંબર જણાવશો.જેથી વધુ વિગત જાણીશકાય

  • @hdparmar9015
    @hdparmar9015 Місяць тому

    Potato khai ne loko diabetic patients bani jaye chee

  • @sutarianaresh5254
    @sutarianaresh5254 Місяць тому

    ખૂબ જ પ્રશંસનીય સેવા 🙏🏻

  • @bhagirathdada963
    @bhagirathdada963 6 місяців тому +1

    dharti vikas mandal e sastha amdavad city mate khubaj gourav apne sou e gourav Levi koiye vyvstha pakoni mahenak data shree o no sahkar ane bshenoni mahenat rang lavyo che .khubaj prsgati thay tevo asha sathe

  • @artipatel7870
    @artipatel7870 6 місяців тому +2

    ખૂબ સારી વસ્તુ છે

  • @AmrishShah-n8z
    @AmrishShah-n8z 6 місяців тому +1

    Rotli ma vadilo ne taklif pade che. Bapore jamti vakhate rotli 2 hand thi todvipade che.

  • @vyasjivivyas558
    @vyasjivivyas558 4 місяці тому

    Bhai shree.... address. Vdo. Ni. Starting ma. Muko. N. Last. Ma. Ek. Second ma. Jatu. Rahe. Chhe...so.. atleast two. Minutes. Screen. Uoer. Rahe. Tevo. Navo. Vdo bhej banavo....jsk....

  • @atulpathak4830
    @atulpathak4830 3 місяці тому

    રસોઇ તીખી હોય છે, બધા નથી ખાઈ શકાતા?.

  • @hemalatabenpatel7729
    @hemalatabenpatel7729 2 місяці тому

    Maninagar tiffin mokli sko l.g. corner

  • @rekhadave3678
    @rekhadave3678 6 місяців тому +2

    ખુબ જ સરસ, સ્વાદિષ્ટ હોય છે

  • @dilipbhaijani452
    @dilipbhaijani452 2 місяці тому

    Ķhub bogus hoy chhe. Jamava jasho nahi

  • @ravindraparmar8960
    @ravindraparmar8960 6 місяців тому +2

    બહુ સરસ કાર્ય કરેછે ❤

  • @lalitaparmar6294
    @lalitaparmar6294 6 місяців тому

    સરનામું આપો ફોન નંબર પણ મોટેરા માં ટીફીન મોકલો છો તો જણાવશો

  • @harnishkansara6075
    @harnishkansara6075 6 місяців тому +1

    unnecessary and hopeless music senseless and irritating music... Dharti Vikas Mandal is genuine and no.1, but production of this video irritating...

  • @hetalpadiya888
    @hetalpadiya888 6 місяців тому +1

    Khubaj sundar karya 😊😊

  • @kapildave5361
    @kapildave5361 6 місяців тому

    પટેલ કઈક કરે એમા કાઈ ઘટે નહી

  • @pushpamewada473
    @pushpamewada473 6 місяців тому

    SRS.SRS..Ghani Fulavadi & Nasta Ame Laviye 6iye.Tmare Tyathi..

  • @ushashah9424
    @ushashah9424 6 місяців тому

    You should not play any music when people are talking. I think that is total disturbing

  • @jyotigajjar5000
    @jyotigajjar5000 Місяць тому

    નાસ્તો ખૂબ તીખા હોય છે

  • @jyotigajjar5000
    @jyotigajjar5000 Місяць тому

    નાસ્તો ખૂબ તીખા હોય છે

  • @JagdishPatel-d9l
    @JagdishPatel-d9l 6 місяців тому +1

    આ કયા વિસ્તારમાં આવેલું છે અમદાવાદમાં એડ્રેસ જણાવજો

    • @hungerclap
      @hungerclap  6 місяців тому

      Vijay nagar char rasta agal dabi baju ankur croos road

  • @atulvaidya2933
    @atulvaidya2933 5 місяців тому

    I am very impressed to see that they are serving good item
    Like gujatstivbreakfadt,tifin ,and other activities
    I am very imoressed

  • @manishabhavsar7309
    @manishabhavsar7309 5 місяців тому

    Hindi bolne walo se connect nhi hote.

  • @kiransharma3306
    @kiransharma3306 2 місяці тому +1

    Khub saras

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 6 місяців тому +1

    ખુબ સરસ...❤

  • @sangitapatel6525
    @sangitapatel6525 2 місяці тому

    Jmvanu jray sari nthi

  • @ketanpanchal5471
    @ketanpanchal5471 6 місяців тому +1

    Wonderful vlog
    Thx fyi

  • @jayaajwani1866
    @jayaajwani1866 6 місяців тому +1

    Very nice sweets and Farsan
    My late father is also part of vadil vrindavan

    • @KrishbaPandya
      @KrishbaPandya 6 місяців тому

      Good👍 but real nice dharti vikas mandal

  • @mansukhlalkotecha4988
    @mansukhlalkotecha4988 5 місяців тому

    You are requested to start a new branch at our Gandhinagar please 😅 Kotecha 😂😂😂😂😂😂😂

  • @ParmarDilipKumar-ub2ui
    @ParmarDilipKumar-ub2ui 2 місяці тому

    Address mok...

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 5 місяців тому +1

    નમસ્કાર 🙏🌹🙏🌹🙏🙏🙏🌹🌹

  • @sanjaymacwan962
    @sanjaymacwan962 6 місяців тому

    Parmeshwar prabhu tamne badha ne khub khub aashish aapo aapna hath na karyo ne Parmeshwar aashirvadit karo.

  • @snehvyas4238
    @snehvyas4238 6 місяців тому +2

    Wow 😳

  • @MeenaPatel-m7n
    @MeenaPatel-m7n 6 місяців тому

    ધરતી વિકાસ મંડળ નો ફોન આપશો

  • @rameshshah3123
    @rameshshah3123 3 місяці тому +1

    Very nice

  • @jayantibhaipatel8890
    @jayantibhaipatel8890 Місяць тому

    Good Quality, Reasonable rates and pure items available here, Nice place for dining also

  • @ManharlalEngineer
    @ManharlalEngineer 5 місяців тому

    Give Address

  • @mukeshvyas9230
    @mukeshvyas9230 6 місяців тому

    Seva kone k vy j loko free maa aptaa hoy te aa sevaa nhi buisness che 80 rs to bdhij jgyaa mle che.

  • @MahendraMehta-e3x
    @MahendraMehta-e3x Місяць тому

    Address?

  • @sureshnavlakha9962
    @sureshnavlakha9962 6 місяців тому

    સરનામું તો સ્કીન ઉપર લખો...

  • @vishalbharakhada3357
    @vishalbharakhada3357 6 місяців тому +1

    Thank u for sharing this info

  • @skansara56
    @skansara56 6 місяців тому +1

    Good service provider. ❤

  • @hanifmansuri437
    @hanifmansuri437 2 місяці тому

    Thank you for creating video like this ,And Amazing work by Dharti Vikas Mandal- God bless you ,Tame badh lokoni khub seva karo niswarth uper vala teno tamne jarur thi badlo aapse ,tame khubb Tarrakki karo tevi Dua

  • @ushashah9424
    @ushashah9424 6 місяців тому

    Music is too loud and unable hear anyone very clearly

  • @GPJhala
    @GPJhala 3 місяці тому +1

    આ સંસ્થા નાં સૌ કોઈ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યાં છે. આભાર🙏