આ સંસ્થાને લાખ લાખ વંદન... કોઈ જ સ્વાર્થ વિના જે કાર્ય કરી રહ્યા છે.... નોધારાનો આધાર બનેલા ગીતાબેન અને મુકેશભાઇને નસમસ્તક વંદન કરું છું.. સાથે એવા નાલાયક દીકરીઓને ધિક્કાર છે.. કપૂતો તમારો જીવ કેમ ચાલે છે... જન્મદાતા ઘરથી કાઢતાં.. 😢😢😢😢😢
આમ તો બહેન ખુબ ખુબ સરસ તમોને કે આજના યુગમાં તમે ને તમારી ટીમને ધન્યવાદ આજના સમયમાં અમર માં પરબ ધામ થી તમારામાં માનું દર્શન થાય છે આપ અત્યારે આયુગના અમર માં સવો માનું ઘર એટલે કે માં તમારા સરનો માં ભગવતી જનની હું નમન કરું છુ
કૃષ્ણ પરમાત્મા ની ગીતા એટલે સાચા અથૅ માં આપ બહેનશ્રી ગીતાબેન ગીતાબેન આપ સાચા નિરાધાર બેનો ના સાચા માં છો. બહેનશ્રી આપને તથા આપની સેવાધારી ટીમ ને કોટી કોટી વંદન
બા મારી આંખો ભીંજાઈ ગઈ છે વધારે તો શું લખવું ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું કોઈ કોઈપણ વ્યક્તિને પ્રેમ ની જરૂર હોય છે મરચું અને રોટલો ખાઈ લેજો મા-બાપને સાચો જો મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે મારી આંખો ભીંજાઈ ગઈ છે નથી વધુ લખવું જય શ્રી કૃષ્ણ જય મરચું અને રોટલો ખાઈ લેજો મા-બાપને વૃદ્ધાશ્રમ માં મેકવા જવાની જરૂર નહીં પડે મા-બાપના આશીર્વાદ પડશે ને તો અભય ઘર ભરાશે અભય ઘર ભરાશે
સેવાભાવી માં. શ્રી ગીતાબેન અને મુક્રશભાઈને ભગવાન સોમનાથ મહાદેવ એનાથોની સેવા કરવા શારીરિક આર્થિક સ્થિતિ ખુબજ આપે તેવી અમારી પ્રાર્થના છે. 🌹🙏🌹જય સોમનાથ 🌺🌺🌺
ગીતાબેન અને મુકેશભાઈને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પણ આવા આશ્રમની અવારનવાર મુલાકાત લઉં છું એક એક વ્યક્તિ પાસે બેસી અને પૂછું છું મારી પણ આંખો ભીંજાઈ જાય છે છેલ્લે બે શબ્દો મારા પણ કહું છું સારા લાગે તો વધાવજો મા-બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે કોઈપણ મંદિરે જવાની જરૂર નથી માતા પિતા ને પગે લાગુ એટલે બધા તીર્થો આવી જાય છે ગંગા નદીમાં નાવાની પણ જરૂર નથી ઋષિકેશ અને હરિદ્વાર જવાની જરૂર પણ નથી માં-બાપને સાચવો નથી લખી શકતો મારી આંખો ભીંજાઈ ગઈ છે મને ખ્યાલ છે શું માતા-પિતા છે 16 વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા મેં પણ ગુમાવેલી છે પિતા ગુમાવ્યા છે અને ખ્યાલ છે પિતા ગુમાવ્યા એને એમ કહું છું કે જમણા હાથનો અંગૂઠો ગુમાવ્યો છે અંગુઠો રાજા છે ટ્રાય કરી જોજો એક અંગુઠા વગરની ચાર આંગળી કામ નથી આવતી ફક્ત એક ટ્રાય કરજો અંગુઠા વગરની ચાર આંગળી થી શું થઈ શકે છે અંગુઠા ની કેટલી ખોટ છે એ તો મારી જેવા વ્યક્તિને ખબર હોય અને બીજું મારી બા એ મને સાચવી અને મોટો કરેલો છે મારા માતા પિતા ના આશીર્વાદથી અત્યારે ખૂબ જ સુખી છીએ રોજ મારી બા મારા માથા પર હાથ મૂકી દેતા હતા બસ મા-બાપ ભગવાન જેટલું કહીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
વાહ રે વાહ ધન્યવાદ બહુ સરસ ગીતા બહેન તમારી સેવા ને પણ નમન છે અને સૌ પણ ગીતા બહેન કહે છે પણ ખરેખર તમે કામ કરો છો એટલે ગીતા દેવી જેવું કામ કરો છો આટલા અનાથ માણસોને સાચવવા તે ધન્યતા અનુભવીએ છીએ સત સત નમન તમારી સેવા ને આ કેવાય આપણા અનમોલ મોતી ગુજરાતના જય હો ભારત માતા કી જય જય માતાજી
જય જય મુરલીધર ખરેખર બેન ખરેખર તો માતા જશોદા કરતા માં ભગવતી જશોદાએ દિવસનો તમે પાડો છો અને માવ ભગવતી કમળા ઇઆપણને સદાય સુખી રાખે બાકી આવી નિરાધાર કોઈ તો પૈસા નો સગો ઉમરાવાળી માને કોઈ પૂછતું જ નથી અને નથળી વાળી માં ને જ દેખાવ કરનાર જય જય કમળાઈ
ખુબ ખુબ આભાર તમારો કે નિસહાય લોકોને આશરો આપો દવા કરાવો છો તેમની સેવા કરો છો એમના આશીર્વાદ તમને અને તમારી સંસ્થા ને કેટલી ઉપર લઈ જશે એનો એનો ખ્યાલ ખુદ જેને તરછોડ્યા છે એને પણ ખબર નથી ભગવાન તમારું ભલું કરે શારીરિક તંદુરસ્તી આપે અધૂરા સ્વપ્ના પૂરાં કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના ખરા હ્રુદય થી❤❤❤
G Pay: 8320509203 ----------------------------------- ➡️ Online Donation Bank : IDFC Branch : Kalavad Road, Rajkot-5 A / c name : Manav Kalyaan Mandal Trust Current / a/c no.: 10071568817, Ifsc code: IDFB0042421, આપનુ ડોનેશન 80G હેઠળ કરમુક્ત છે. CSR fund સ્વીકારવામાં આવશે..
રદય ના ભાવ સાથે હુ ભગવાનને શોધવા દર દર ભટકીયો મંદિર મંદિર સંતો કથાકારો સાહિત્યકારો મારા મગજમાં ગડમથલ ચાલતી હતી કે ખરેખર ભગવાન જેવુ કોઈ તત્વ હશે જો હોય તો આપણને દેખાતુ કે અનુભવાતુ કેમ નથી પરંતુ આજ મને આ વિડીયો વાળા સરે મને ભગવાન ના અનેક રૂપ નુ એક સ્વરૂપ મા ગીતા બેનના દર્શન થતા મારૂ મશતક નમી ગયુ મને ઈશ્વરી શક્તિ ના પ્રમાણ મળિ ગયુ જય કોઈ કિધુ છે આભ ને સત ના થાંભલા તેજ આ ગીતાબેન નો આશ્રરમ માળિયા મીયાણા ભાવપર રમેશ ડાંગરોશિયા
Gita ben ne and ani janeta ne vandn chhe , samjan , gnan and daya no dariyo chhe ben , mataji tamne khub agad badhare and vadhu ne vadhu seva karo avi prathna
Geetaben tumne khoob khoob aabhar bahut Abhinandan Ho geetaben Mera bhi koi nahin hai main Akeli hun hospital mein kam Karti hun meri umra 85 sal ki hai
આ સંસ્થાને લાખ લાખ વંદન... કોઈ જ સ્વાર્થ વિના જે કાર્ય કરી રહ્યા છે....
નોધારાનો આધાર બનેલા ગીતાબેન અને મુકેશભાઇને નસમસ્તક વંદન કરું છું.. સાથે એવા નાલાયક દીકરીઓને ધિક્કાર છે.. કપૂતો તમારો જીવ કેમ ચાલે છે... જન્મદાતા ઘરથી કાઢતાં.. 😢😢😢😢😢
આમ તો બહેન ખુબ ખુબ સરસ તમોને કે આજના યુગમાં તમે ને તમારી ટીમને ધન્યવાદ આજના સમયમાં અમર માં પરબ ધામ થી તમારામાં માનું દર્શન થાય છે આપ અત્યારે આયુગના અમર માં સવો માનું ઘર એટલે કે માં તમારા સરનો માં ભગવતી જનની હું નમન કરું છુ
😢😢😢😢
@@kanubhai6421of
.
@kanubhai6421 pppppl
Lp
L
P
Pll
કૃષ્ણ પરમાત્મા ની ગીતા એટલે સાચા અથૅ માં આપ બહેનશ્રી ગીતાબેન
ગીતાબેન આપ સાચા નિરાધાર બેનો ના સાચા માં છો.
બહેનશ્રી આપને તથા આપની સેવાધારી ટીમ ને કોટી કોટી વંદન
ગીતાબેન ને ખૂબખૂબ ધન્યવાદ બેન ખૂબજ સરસ કાર્ય કરો છો ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના🙏🙏🙏
વાહ બેન તમે સાક્ષાત જગદંબા છુ બેન તમને ભગવાન સારી એવી શક્તિ આપે
બા મારી આંખો ભીંજાઈ ગઈ છે વધારે તો શું લખવું ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું કોઈ કોઈપણ વ્યક્તિને પ્રેમ ની જરૂર હોય છે મરચું અને રોટલો ખાઈ લેજો મા-બાપને સાચો જો મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે મારી આંખો ભીંજાઈ ગઈ છે નથી વધુ લખવું જય શ્રી કૃષ્ણ જય મરચું અને રોટલો ખાઈ લેજો મા-બાપને વૃદ્ધાશ્રમ માં મેકવા જવાની જરૂર નહીં પડે મા-બાપના આશીર્વાદ પડશે ને તો અભય ઘર ભરાશે અભય ઘર ભરાશે
બેન આ વિડીયો શરૂ કર્યો ત્યારથી ખુબ રડવું આવ્યું બહુ દુઃખ થાય છે આવા કપાતર દિકરા ને વહુ જોયને
ખુબ ખુબ આભાર બેન ગીતાબેન ભગવાન ખૂબ તમને ખૂબ સુખી.
ગીતાબેન તમે ખરેખર ખૂબ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છો, ભગવાન આપને ખૂબ ખૂબ સુખી રાખે અને આવા સારા કાર્યો કર્યાં કરો તેવી આપને શુભેચ્છા
સેવાભાવી માં. શ્રી ગીતાબેન અને મુક્રશભાઈને ભગવાન સોમનાથ મહાદેવ એનાથોની સેવા કરવા શારીરિક આર્થિક સ્થિતિ ખુબજ આપે તેવી અમારી પ્રાર્થના છે. 🌹🙏🌹જય સોમનાથ 🌺🌺🌺
ગીતાબેન અને મુકેશભાઈને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પણ આવા આશ્રમની અવારનવાર મુલાકાત લઉં છું એક એક વ્યક્તિ પાસે બેસી અને પૂછું છું મારી પણ આંખો ભીંજાઈ જાય છે છેલ્લે બે શબ્દો મારા પણ કહું છું સારા લાગે તો વધાવજો મા-બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે કોઈપણ મંદિરે જવાની જરૂર નથી માતા પિતા ને પગે લાગુ એટલે બધા તીર્થો આવી જાય છે ગંગા નદીમાં નાવાની પણ જરૂર નથી ઋષિકેશ અને હરિદ્વાર જવાની જરૂર પણ નથી માં-બાપને સાચવો નથી લખી શકતો મારી આંખો ભીંજાઈ ગઈ છે મને ખ્યાલ છે શું માતા-પિતા છે 16 વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા મેં પણ ગુમાવેલી છે પિતા ગુમાવ્યા છે અને ખ્યાલ છે પિતા ગુમાવ્યા એને એમ કહું છું કે જમણા હાથનો અંગૂઠો ગુમાવ્યો છે અંગુઠો રાજા છે ટ્રાય કરી જોજો એક અંગુઠા વગરની ચાર આંગળી કામ નથી આવતી ફક્ત એક ટ્રાય કરજો અંગુઠા વગરની ચાર આંગળી થી શું થઈ શકે છે અંગુઠા ની કેટલી ખોટ છે એ તો મારી જેવા વ્યક્તિને ખબર હોય અને બીજું મારી બા એ મને સાચવી અને મોટો કરેલો છે મારા માતા પિતા ના આશીર્વાદથી અત્યારે ખૂબ જ સુખી છીએ રોજ મારી બા મારા માથા પર હાથ મૂકી દેતા હતા બસ મા-બાપ ભગવાન જેટલું કહીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
You are great ગીતા મા ., you are real હીરો ઓફ ઇન્ડિયા
ગીતા બેન તમારી જેવા માણસ ની જરૂર છે આ ધરતી ઉપર કોટી કોટી વંદન
ધન્યવાદ બેન તમને ભગવાન જાજી આયુષ આપે
સરસ ખૂબ ખૂબ સુખી રાખે તમને ભગવાન એવી પ્રાર્થના
🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩ગીતા બા 🚩🚩🚩🚩🚩🚩કોટી કોટી...... વંદન
આને કહેવાય સાચી ભગવતી ગીતા 🚩🚩🚩🚩🚩🚩
આ ગીતા બેન ભગવાન શ્રી કૃષ્ણ ની ગીતા સે
લાખ લાખ વંદન
Betiyoudevihiyouhitoamanesaharomalialeo❤❤❤❤❤gitabetiyougitamahi❤❤❤❤❤
ખૂબ સરસ ભગવાન તમને લાંબી આયુ આપે
सेवा करने वाले सभी भाई बहनों को हमारा सहे दिल से नमन करते हैं
ખુબ સુંદર સારું કામ કર્યું છે ભગવાન તમને ખુબ શકિત આપે ઓમ નમઃ શિવાય
વાહ રે વાહ ધન્યવાદ બહુ સરસ ગીતા બહેન તમારી સેવા ને પણ નમન છે અને સૌ પણ ગીતા બહેન કહે છે પણ ખરેખર તમે કામ કરો છો એટલે ગીતા દેવી જેવું કામ કરો છો આટલા અનાથ માણસોને સાચવવા તે ધન્યતા અનુભવીએ છીએ સત સત નમન તમારી સેવા ને આ કેવાય આપણા અનમોલ મોતી ગુજરાતના જય હો ભારત માતા કી જય જય માતાજી
આ બેન ને અભિનદન દેવાય આ બધુ અધ્રુવ છે સો વરસ ના થાવ બેન
જયશ્રી કૃષ્ણ ગીતા બેન ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
ખુબ ખુબ આભાર બેનસારી.સેવાકરોછો
Very good very nice Gita ben dhanyawad se . tamne 👌👌👌🙏🙏👍👍👍🙏🙏🙏🙏
Waaaaaaaah mota ben gitaben tamne mara lakh lakh vandan che, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગીતા માં ખૂબ ખૂબ અભિનંદન
ગીતા બા ને ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન
સરસ મજાની વાત જોઈ ગીતાબેન ભગવાન તમને સુખી રાખે બેન તમે પણ સાક્ષાત જગદંબા છો એટલેજ બધું સમભણનો કરો છો
આ, બાનું,ઘર, ક્યાં છે તે, જરૂર, નેં, જરૂર, કહેજો, ધન્યવાદ,🙏🙏🙏
Gitaben na charan ma koti koti vandav. Ben tame tamaru jivan sarthak karyu 🙏🙏
નોધારા નો આધાર મારો રામ આવા ભાઈ બહેન ને ખુબ ધન્ય છે કોઈ નો આધાર બનવા માટે🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥺🥺🥺🥺🥺
ખૂબ સરસ રીતે બધાને રાખો છો. તે બદલ તમને ધન્યવાદ 🙏🙏
જય જય મુરલીધર ખરેખર બેન ખરેખર તો માતા જશોદા કરતા માં ભગવતી જશોદાએ દિવસનો તમે પાડો છો અને માવ ભગવતી કમળા ઇઆપણને સદાય સુખી રાખે બાકી આવી નિરાધાર કોઈ તો પૈસા નો સગો ઉમરાવાળી માને કોઈ પૂછતું જ નથી અને નથળી વાળી માં ને જ દેખાવ કરનાર જય જય કમળાઈ
ખુબ ખુબ આભાર તમારો કે નિસહાય લોકોને આશરો આપો દવા કરાવો છો તેમની સેવા કરો છો એમના આશીર્વાદ તમને અને તમારી સંસ્થા ને કેટલી ઉપર લઈ જશે એનો એનો ખ્યાલ ખુદ જેને તરછોડ્યા છે એને પણ ખબર નથી ભગવાન તમારું ભલું કરે શારીરિક તંદુરસ્તી આપે અધૂરા સ્વપ્ના પૂરાં કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના ખરા હ્રુદય થી❤❤❤
ભગવાન કૃષ્ણ એ જે ગીતાની વાત કરી છે એ આ ચીતાની વાત છે રડાઈ ગયુ😂😂😂❤
બા એ મસ્ત ગીતો ગાયા ખુશ થઇ ગયા
Thank you for doing a wonderful job.God bless you . J.singh kenya.
I understand gujrati well.
ગીતા બા વુધાશ્રમ નુ એડ્રેસ જણાવો હુ ધુન કિર્તન મંડળ ચલાવુ છુ તો આવા માવતર ને ધુન કિર્તન સંભળાવી ને બા ને દુઃખ ભુલાવી
G Pay: 8320509203
-----------------------------------
➡️ Online Donation
Bank : IDFC
Branch : Kalavad Road, Rajkot-5
A / c name : Manav Kalyaan Mandal Trust
Current / a/c no.: 10071568817,
Ifsc code: IDFB0042421,
આપનુ ડોનેશન 80G હેઠળ કરમુક્ત છે.
CSR fund સ્વીકારવામાં આવશે..
@@VaatGujarati😅
બેન કેવા માટે શબ્દ ખૂટે છે ,,,,😭😭 તમને કોટી કોટી વંદન છે
🙏🌹♥️બહેન તમને ખૂબ ખૂબ ધન્યવાદ બહુજ સરસ સેવા નુ કાર્ય કરો ભગવાને ખુશી આપે ❤
Vah geeta ba khub saras koti koti naman tamne
ખૂબ સરસ ભગવાન કેટલો રાજી થશે.
Saru kary che aavrudhasram kaya aavelu che
રદય ના ભાવ સાથે હુ ભગવાનને શોધવા દર દર ભટકીયો મંદિર મંદિર સંતો કથાકારો સાહિત્યકારો મારા મગજમાં ગડમથલ ચાલતી હતી કે ખરેખર ભગવાન જેવુ કોઈ તત્વ હશે જો હોય તો આપણને દેખાતુ કે અનુભવાતુ કેમ નથી પરંતુ આજ મને આ વિડીયો વાળા સરે મને ભગવાન ના અનેક રૂપ નુ એક સ્વરૂપ મા ગીતા બેનના દર્શન થતા મારૂ મશતક નમી ગયુ મને ઈશ્વરી શક્તિ ના પ્રમાણ મળિ ગયુ જય કોઈ કિધુ છે આભ ને સત ના થાંભલા તેજ આ ગીતાબેન નો આશ્રરમ માળિયા મીયાણા ભાવપર રમેશ ડાંગરોશિયા
Ben. Khub sukhi thao..jay mataji
ગીતાબેન તમને ખૂબ ખૂબ ધન્યવાદ
આ સેવા કરવા વાળા ને ભગવાન સુખી રાખે
ગીતા માતાજી ખરેખર સાક્ષાત માતાજી નો અવતાર છે.🙏 નમન કરું છુ 🙏
Aa jagaya kanya che ben
પૂજય ગીતાબેન....નમસ્કાર...ધન્ય હો ધન્ય હો...આપના જેવી બેનો મારા દેશ મા હજુ છે... આપનો ફોન મને આપજો..મારી બેન...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯 સલામ આસરમ બેન અભીનંદન ભગવાન ભલું
Wah wah mukeshbhai Merja aap bannene lakh lakh vandan
Gujarati
Gujratmaanuvaadkro
Gita ben ne and ani janeta ne vandn chhe , samjan , gnan and daya no dariyo chhe ben , mataji tamne khub agad badhare and vadhu ne vadhu seva karo avi prathna
ધન્ય છે ગીતા બેન ને એમની ટીમ ને❤❤
Pls મારી માં માટે બધા4 પ્રાથના કરજો કે જલ્દી સારા થાય plz😢
મારી મમ્મી કેન્સર ના લાસ્ટ સ્ટેજ પર. છે.....😞😞😞😞😔😔😔😭😭😭😭😭
બેન ને ખુબ ખુબ ધન્યવાદ છે
Very nice Sardis god bless u🎉🎉
વાહ સરસ જેઠાણી બા હું બાણુગાર થી બોડા નિર્મળા
Very nice Prabhu. Jeva chho 🙏🙏
ધન્ય છે દીદી તમને
માં તો નશીબમાં હોય એનેજ મળે
બાકી તો એક કહેવત છે એ બધા ભુલી જ ગયાછે
માં કોયની મારશો માં 😭
તમારૂં એડ્રેસ આપવા ક્રુપા કરશો ભગવાન તમને ખુબ સુખી કરે
Gita Ben you are doing great job ❤
God bless you Gita ben good job ben ❤❤
Geeta maa tame sache bhagvan chhe tamne lakh lakh vandan🙏🙏🙏🙏🙏
ખૂબજ.. સરસ... ગીતાબહેન
લાખ લાખ વદન છે આ બેનને અને આ સંસ્થા ને🙏🙏🌹🌹
ગીતાબેન ને.ખુબ.ખુબ.ઘન્યવાદ.છે
બહુ સરસ કામ કરો છો ગીતાબેન માતાજી તમને સાજા રાખી
❤😊
ખુબ સરસ ગીતાબેન 🙏🙏🙏🙏🙏
વાહ ઞીતા બેન વંદન છે તમને🙏🙏
Geeta Ben tamne Vijay Desai na sat sat vandan tamaru Kam Ane tamari seva nu koi mulay Nathi 🙏🙏🙏🙏🙏
Upleta na ba ne me joyed Sachi vat ce
Subhanallah,Allah bless you always and always 🙏🙏🙏
Very Very Good Ben 10:53
વા.બેનબા.ખુબ.ઘનયવાદ. જય.સોનબાઈ. મા.
Geetaben tumne khoob khoob aabhar bahut Abhinandan Ho geetaben Mera bhi koi nahin hai main Akeli hun hospital mein kam Karti hun meri umra 85 sal ki hai
Very good Gita Ben👌🙏
ધન્ય છે ગીતાબા
Very sad
Jai shree Krishna from California USA
બહેન તમે ખુબ સારી કામગીરી કરો છો... ભઞવાન તમને ખુબ બળ આપે..
Bhagvan ben tamne bauj himat api che ne agad pan ape
Sara thaya pchhi pn sagaa emne naj apnave to tme su kro ben su psi tme emne rakgo
Bahen tamne khub khub dhanyavad ❤❤
માં તમને
લાખ.લાખ.વંદન
ગીતા બેન જગદંબા નો અવતાર છો.
shree,krushan,geetaben,tamnedhanynayvadsevaapo
સરનામું આપવાનર્મવિનંતીઅનેફીકેકંયલેછેકેનહિએજણાવશો
Khub khub Dhny vad ben hare kreeshna jay Swaminarayan 🙏🏻🙏🏻
allah rahamkare madad kare 😢jab aise logon ko dekhti hon toh apne dukh bhol jati hon .mujhe bhe hamara beta 10 years se chod kar chala gaya hai 😢😭😭😭😢
Kharekhar joy ne 😢😢😢😢😢😢😢
નમસ્કાર આ બેન ને
Sara manso thi to srusti taki se baki game tyare padiku vari jay
Aavu seva karvani esa se jo bhagvan karaveto nivruti pasi
Good job. ❤❤❤❤
Khub khub abhar bahen Gita bahen 🙏🏼🙏🏼aa kya avyu chhe bahen jara kyo mane 🙏🏼🙏🏼
દીદી ક્યાં છે આપણું આશ્રમ
બા નું ઘર
વાહ બેન વાહ
ધન્ય ગીતા બા મોટી મોલડી
બેન તમને સો સો સલામ છે 😢😢😢😢
લાખલાખવંદનબેનતમને
God bless you gitaben
બેન તમને આનુ ફલમલછે
સરસ બેન
God.bless.ben❤
જય સોમનાથ બહેન
❤JSK 👄 om Namo Narayan 🌄 om namo Shivay ❣️ Har Gar mahadev 🧿 Zai Dhavrkadhish 🧿 zai matazi ❤ zaiGir Nari 💕 Zai Siya Ram 🌹🦚☀️👄🌄❣️🧿❤🙏👍💯🚩🐍☘️🪔🌠‼️💕