જય માતાજી બેન આપ ખુબ સરસ ને લીલા ડ્રેસમાં સુંદર લાગે છો. આપે સારી રીતે સમજણ આપી મને જમણી બાજુએ કમરનો દુખાવો મટી ગયો. અમદાવાદ બાપુનગર થી નયનાબેન જયમાડી 🌹🙏
One of the best videos I Hve seen. Khali tamaro video jota tadiya padi to mara aangadi na sandha na dukhava ghano fer padi gyo. Thankyou ben. Pratibhaben. London Jamnagar
@@DIMPLESDISHES 5 shares pan kari. In fact dimpleben do you know clapping is one of the therapies recommended for Parkinson’s disease as it produces natural dopamine. Etle bahy dopamine ochhi levi pade. Mara hath ma e paper aavshe etle tamne eni link mokalish. Aa research lagbhag 12rek varsh juni chhe. By the way I’m a scientist by profession😊
જયમાતાજી જયહીદ જયભારત બહેન આપનો ખુબ ખુબ આભાર આપે ઘણી જ સહેલાઈથી સમજી શકાય તેવી રીતે દિલથી સમજણ આપી તે માટે ખાસ અંગત પ્રાથના કરું છું આપની તમામ ઉમેદ પુરી થાય તે માટે દિલ થી દુઆઓ કરવા આવે છે અને આપના પરિવારને માતાજી આપની તમામ જરૂરિયાતોને પૂરી કરવા આવે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય
બેન તમને મારા આશીર્વાદ, હુ ગુજરાત મા ભરૂચ શહેર શ્રી બહુચર માતાજીના પુજારી મહારાજ ઉંમર 74, ખૂબ જરૂરી, માહિતી આપી
Jay mataji pujari ji તમારા આશિર્વાદ માટે ખૂબ ખૂબ આભાર
@@DIMPLESDISHES ખુબ સરસ છે અમને ગમ્યું
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
@@jaykarmehta9911 jay mayaji jZhvantiben chuhan khub sarsh janva mdu. Aabharjsk
Madhuben vdodra
ભાવનાબા જેઠવા. જે. માતાજી બેન ખુબ સરસ.હુ .પોરબંદર થી.🙌
ખૂબ સુંદર રીતે સમજણ આપી ખૂબ ખૂબ આભાર બહેન
ખુબ ખુબ આભાર મારા તેમજ મારા પરિવાર ખુબ ખુબ આભાર અભિનંદન
અમદાવાદ થી
Geeta Dalal from Surat
Nice information 👌🏻🙏🏻
સરસછેથેરપી
Love to meet you. Coming back from USA to Baroda. Find me Surati girl -- sweet , short, smiley and sexy
ખુબ ખુબ સરસ છે તમારી થેરાપી બહુજ ગમી છે બહેન જી તમારો ખુબ ખુબ આભાર
Jay jinendra. Dimpalben thanks Manjari Dilip Dani. 🙏
જય શ્રી કૃષ્ણ સરસ થેરાપી સમજાવી
Jay Shree Krishna and thank you
@@DIMPLESDISHES જયસિયારામ સર સથેરેપીસમજાવી
@@bhavnathakkar7901 દીદી બહુ સરસ સમજાવ્યું ધન્યવાદ હું ભૂજથીગીતા બેન
zainab Matawala fm kandivali
It's amazing therapy....I vll definately follow....
Thank you so much
@@DIMPLESDISHES🚩🕉️ Jai shree Ram 🕉️🚩
Ahmdavad*ranayasinbhai*
ખૂબ સરસ જાણકારી આપી હવે હું પણ આ થેરપી કરીશ
જય માતાજી બેન
આપ ખુબ સરસ ને લીલા ડ્રેસમાં સુંદર લાગે છો. આપે સારી રીતે સમજણ આપી મને જમણી બાજુએ કમરનો દુખાવો મટી ગયો.
અમદાવાદ બાપુનગર થી નયનાબેન જયમાડી
🌹🙏
Thank you so much dear sister
@@DIMPLESDISHES🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
sharda usa
sharda trivedi from USA 41:08
શુક્ર અને મંગળે બનાવ્યો 100 વર્ષ પછી નવપંચમ રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ચમકશે ભાગI live in Vapi Jay Shree Krishna Naina
જય માતાજી બહેન તમે ખુબજ સુંદર છો. તમારા વિચારો માં પરીવાર ભાવ છે વંદન સાથે તમને ખુબ ખુબ અભિનંદન 🥀🌹🙏🙏🌹🥀
By heart thank you for your valuable feedback
Wow excellant your thoughts 🤔
Thank you so much
બહુ સરસ, કાર્યક્રમ છે
ખૂબ સરસ explain❤
ખુબ ખુબ આભાર તમારી તાળીની થેરાપી સાંભળીને ખૂબ આનંદ આવ્યો અવારનવાર બીજાને મદદરૂપ થાવ તેવી અમારી
બહેન શ્રી ખૂબ જ સરસ તાળી પાડવાની યોજના નું આયોજન કરવામાં આવ્યું છે આજ દિન સુધી જોયું નહિ
Thank you so much
Very good
જય શ્રી કૃષ્ણ એકદમ સરસ થેરાપી ની માહિતી આપવા બદલઆભાર હું જામનગરથી સરોજ દવેછું.
ખુબ ખુબ ધન્યવાદ મેડમ તમોને આવી સરસ સીમપલ થેરાપી બતાવા માટે
Thank you
@@DIMPLESDISHES🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
ધન્યવાદ ભગવાન બહુ જ મસ્ત છે ❤
ખુબજ સરસ થેરાપી છે
જયોતીબેન જોષી
One of the best videos I Hve seen. Khali tamaro video jota tadiya padi to mara aangadi na sandha na dukhava ghano fer padi gyo. Thankyou ben.
Pratibhaben. London Jamnagar
By heart thank you dear pratibhaben
@@DIMPLESDISHES 5 shares pan kari.
In fact dimpleben do you know clapping is one of the therapies recommended for Parkinson’s disease as it produces natural dopamine. Etle bahy dopamine ochhi levi pade.
Mara hath ma e paper aavshe etle tamne eni link mokalish. Aa research lagbhag 12rek varsh juni chhe.
By the way I’m a scientist by profession😊
હું આજે પહેલી વખત તમારો વીડિયો જોઈ રહ્યો છું ખરેખર તમે હેલ્થ માટે વરદાન રૂપ છે બહુ સરસ માહિતી છે જય માતાજી.
બહુ સરસ વિડીયો જોયો
વિડિયો જોયો દરરોજ ધીમે ધીમે જોશો એટલે આવડશે ગાંધીનગર થી બોલું છું મારી ઉંમર 87 વર્ષના મારું નામ છે કોકિલાબેન રાવલ મને અત્યારે યથેરેપી કરવાનું મન છે
Nice infermation bahu saras rite samjavu che
Thank you so much
@@DIMPLESDISHES vijayagohil
જય શ્રી કૃષ્ણ રોજ આ બધી તાળી ચારે ચાર પાડવાની કે રોજ અલગ અલગ પાડવા મારા પગમાં પણ જજન થાય છે નસ દબાઈ છે એકવાર ઓપરેશન થયું છે
Ha roj badhi tali padi shako chho
Anilaben amadawad
જય શ્રી કૃષ્ણ મીનાબા ગોહિલ અમદાવાદ ખુબ સરસ સમજાવ્યું
બેન તમારી થેરાપી ખૂબ સરસ છે એ અસર દાર છે મે પાચ મીનીટ કરી મને કમર પર અસર છે
Thank you so much
Madhani Gunvantrai
for your. Therapy ❤Thank you
Very very nice
Surta shilpa
Varsha nice terapi che jankri aapva mate thank you
Thank you so much for your valuable feedback
khub khub Dhanyvad🙏🏻🙏🏻ben tamaro aa therapy video mane khubj jaruri che Thank so much gurudev mataji tamne khub sakti aape 🙏🏻🙏🏻
સરસ માહિતી આપી આભાર.
Khub.saras.ben
ખુબ સરસ માહિતી આપી રહ્યા છો તે બદલ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
NICE INFORMATION. BAHU SARAS RITE SAMJAVU CHE
Chandrakala from Surat
I like this therapy I will definately follow
ખુબજ સરસ બહેન
Thanks for information mam 🙏🙏🙏🙏🙏🙏🙏 nice performance 🙏🙏🙏🙏🙏
❤ ખૂબજ સરસ પ્રયત્ન & વિચાર 🎉
Very nice information
Thanks
🙏🙏🙏🙏🙏
ખુબજ સરસ મજાની માહિતી પીરસી ઍ માટે ખુબ ખુબ આભાર.હિંમતનગર થી વિમલાબા રાઠોડ ના જય માતાજી.
Thank you
ખૂબજ સુંદર
Mane tali padva ni theraphy khub j saras lage che
🙏🌹🙏 Jay shree Krishna 🙏🌹🙏 khub saras samajavo chho thanks 🙏🙏
,, બહુ સરસ માહિતી આપી. હું જરૂર થી કરીશ . ખુબ ખુબ આભાર. હું આણંદ માં રહુ છું
.Very Nice Super Great and Beautiful tipes
Very Well Said
Very nice Thought mem 🙏👌♥️👍
ખુબ સરસ માહિતી
Pratimaben બહુ સરસ આપનો પિરિયડ
Thank you
Tame bataveli theropee veri good chhe thenk you
દીદી હું ભુજ માધાપર થી જોઈ રહ્યા છીએ અમને બહુજ આનંદ થાય છે જય ગુરુદેવ👌👍
Khub saras chhe
Thankyou man.Shailaben
અતિસુંદર..આભાર
Thank you
Thank you Ben jordar mahiti aapi
જયશ્રી રાધેરાધે ખૂબ સરસમેડમ કિષનાબેન કેશોદથી
Dimpalben.. Aapnu.. Stetus..bahuj .. Unchuj.. Chhhe..,,!!!.. Aapne.. Saambhalya .. Pachhi ... Samjai gayu .. Chhe.. DHANYAVAAD .,..!!!.. AAPNAAMA... Manavtaa.. Mahaantaa.. Maulikktaa.... Jorddaar.. Vichaardhaara,,, ...!!!.. Saathena...Satvik.. Guno... Chhe...,,,!!!.. Sevaanu..,,!!..Ek ,, Vishaal...khsetra.. Maa.. Ben..Ape..,,.!!.Vvaninu....Udghaatan ... Karyu.. Chhe.... Vah..!!.. Thanks..!!..
Thank you so much for your valuable appreciation
Nurkiben kanodar
Very Nice❤KOTI KOTI VANDAN
Sulochana Soni
ખૂબ સરસ લાગયુ
Thank you for very useful information
બહુ સુંદર છે આપનો વીડિયો જય શ્રી કૃષ્ણ
સરસ જય શ્રી કૃષ્ણ
Jai mataji DimpLben
સરસ સમજાવ્યું છે બેટા
Thank you so much dear aunty
Jay shree krushn bhau j sunder
Excellent explanation thanks❤
Khub saras program she
બહુજ સરસ સમજાવયુ બેન
ખુબ સરસ થેરાપી જય સ્વામિનારાયણ
Gita Bhavsar Teacher good information
જય સ્વામિનારાયણ તમારો વિડીયો બહુ સરસ લાગ્યો
બહુ સરસ લાગી
આ ખુબ જરુરી છે ખુબ આભાર
Pushpaben. It’s very good
Mumbai -Uma sanghavi - very nicely samjavyu. Thanks
Hi. Khoob સરસ
બહુજ સરસ સમજણ આપી બેન ❤
Thank you so much
ખૂબ સરસ
બેન બહુ જ સરસ માહિતી આપી છે મને બહુ જ ગમે છે
ખૂબજ સરસ
Khub saras Jai shree krishna. Bhanuben Delhi
Khub saras.Jai shree krishna
Jay Shree Krishna khub saras samjavo ben
સુરત થી ગીતાબેન ખુબ સરસ જાણવા મળ્યું
Very nice explanation. I am from Mumbai.
ખુબ સરસ થેરાપી સેં ગુડ
Khub saras Behji,Amdabad chandkheda. Dhanyavad
વાહહ ખૂબ સરસ તાળી થેરાપી બતાવી😊
Thank you so much
Khub saras therapy Ty so much😊
સરસ વાત કહી છે હોબેન
surat thi bipinbhai
Dimpleben jay jinendra
Bahu saru lagyu❤
Khub saras
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ સરસ.
Tali પાડવાની થેરાપી બહુ સરસ છે ધન્યવાદ
Bahu j saras
Madam every nice informatic video
Jayshree Jani from Canada.🙏
મફતમાં ખુબ સારી માહિતી બેન... ભરત સિંહ રાજ જંબુસર ભરૂચ
Very nice
Thank you mam 🙏 God bless you 😊
Jay shree krushna khub saras therapi
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
Thank you
ખુબ જ સરસ અને ઉપયોગી...👌👌👍👍
Very nice information i am from Canada
જયમાતાજી જયહીદ જયભારત બહેન આપનો ખુબ ખુબ આભાર આપે ઘણી જ સહેલાઈથી સમજી શકાય તેવી રીતે દિલથી સમજણ આપી તે માટે ખાસ અંગત પ્રાથના કરું છું આપની તમામ ઉમેદ પુરી થાય તે માટે દિલ થી દુઆઓ કરવા આવે છે અને આપના પરિવારને માતાજી આપની તમામ જરૂરિયાતોને પૂરી કરવા આવે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય