Amitrinkal daily vlog ના અમે બહુ મોટા ચાહક છીએ, એમના vlog જોયા વગર અમારો daily day અધૂરો - અધૂરો લાગે છે અને એવું લાગે છે કે આજ ના દિવસે કંઈક અમે miss કરી રહ્યા છીએ એટલો પ્રેમ અમે amitrinkal vlog ને કરીએ છીએ, બહુ મસ્ત vlog બનાવે છે અને તેમની રોજિંદા જીવન ની village lifestyle બતાવે છે એ જોઈને બહુ આનંદ થાય છે અને નવું - નવું જાણવા મળે છે 😊☺️😚
બહુજ મજા આવી વિડિયો જોવાની અને એ પણ જાણવા મળ્યું કે સફળતા મેળવવા માટે બહુજ મહેનત કરવી પડે ભાઈ કીધું ને કે મારે 8 વર્ષ પછી સફળ થયો છું આ વિડિયો માંથી ઘણું બધું શીખવા મળે છે જય માતાજી વિરેન્દ્રભાઈ 🙏🙏
સાચી વાત છે ભાઈ કોઈ નાનું કે મોટું નથી બધા પોતાની રીતે હોંશીયાર અને ટેલેન્ટેડ હોય છે સીટી ના હોય કે ગામડા ના હુ એક ગામડા થી જ બીલોવ કરું છુ મહુવા તાલુકા પાસે આવેલું ભાદરા ગામ ત્યા હુ મોટી થઈ છુ તે ભાવનગર જિલ્લા મા આવેલું છે અત્યારે હન વડોદરા સીટી મા રહ્ય છુ મેરેજ પછી પણ મને કોઈ એમ કહી ને ના જાય કે હુ ગામડા ની છુ મતલબ કે બધા માં કઈક ને કઈક ટેલેન્ટ હોય જ છે બસ તેને દુનીયાની સામે રાખવા માટે કોઈ સર્પોટની જરૂર હોય છે 😊😊😊😊😊 રીંક્લબૅન ના બ્લોગ હુ રોજે જ જોવ છુ બોલ સરળ સ્વભાવ ના બૅન છે તેની વાણી જ બોવ અર્કશીત કરે છે વીડીઓ માં keep growing Ben congratulations Amit rinkal vlog😊😊😊😊
ગુજરાત ના આ ખેડુત દંપતી એ સાબીત કરી દીધુ છે કે જો તમે કોઈ પણ કામ મા સાચા મન થી મેહનત કરશો ... તો સફળતા ને તમારા ઘરે આવવુજ પડે છે.......
Ben bhai bahu saru
જય શ્રી કૃષ્ણ
રામરામ સીતારામ રિકલબેન અમીતભાઇ મજાકમાં રિકલબેન વુ રિકલબેન જે દિ ચાલુ કરિયાસે તેદિથી વીડિયો જોવસુ વુ આખો દિવસ બે વાર રિકલબેન જોવજ તો મને મજા આવે રિકલબેન અમીતભાઇ બેય બોવ જ સાર સે તેની બોલી મસ્ત બેય મા સપસારોસે તોજ બને બેય ખુબ આગળ વધારે રિકલબેન રાજકોટ મધુબેન આહીર
Maja aavi gai video jovani very nice
કોણ કોણ અમિત રિંકલ ના વિડિયો જોવે છે ❤️🥰🌍
Mara baju na gam na se
હા હું પણ જોવુ છું
હુ જોવુ છુ
જય દ્વારકાધીશ
❤
Saras mahiti aapva badal khub khub dhanyvad sir
જય સોમનાથ 🙏🙏🙏 હુ પન અમત ભાઈ રિકલ બેન વિડિયો જોવુ છું રિકલબેન ના શ્રીમંત વખત થી
હું પણ અમિત ભાઈ અને રીકલ બેન વિડ્યો જોવ છું સરસ વિડીયો બનાવે અને તમારૂં ઈન્ટરવ્યુ સરસ રહ્યું
શરૂ આત ખરેખર ભારે છે
તેમ છતાં ટકી રેવું હિમત ની વાત છે
સરસ મોટીવેશન સ્ટોરી
બોવ સરસ ઈન્ટરવ્યુ કર્યું નાનામાં નાનો પોઈન્ટ પર વાત કરી ❤❤
Thanks
વીરેન્દ્રભાઈ બધા વિડિયો કરતા આ વિડિયો વધારે ગમ્યો..
Thanks ગોપાલ ભાઈ
Ame pan roj badhy vlog joy chhiye Amit Bhai and rinkal ben na
🙏🎊 રામ રામ સીતા રામ જય શ્રીકૃષ્ણ
બહુજ સરસ ઈન્ટરવ્યુ બદલ જાણવા 👌👍
મલ્યુ અમિત ભાઈ રીકંલ બેન congratulations 👍🙌❤
ram ram sitaram jay shri krishna
અમિતભાઈ સફળતા બદલ અભિનંદન
Gujarati ❤️🔥
🎉 ખુબ ખુબ અભિનંદન 🎉🙏
હા. નાસીક ભગવતી બેન ખુબજ સરસ
ભાનુબેન મોવિયા તમારા વિડિયો ઘણા સમયથી જોવું ઘણો આનંદ આવશે
Thanks
વસવએલઈયઆ.ભરતભાઈ.એલ.સરસ
Ha maru gujarat ha🎉
Ame pan joie chiea bahu mast video banave che hu daily vlog jovu chu
Jordar
ખુબ સરસ વિડિઓ ભાઇ
Khub j saras👌
Amitrinkal daily vlog ના અમે બહુ મોટા ચાહક છીએ, એમના vlog જોયા વગર અમારો daily day અધૂરો - અધૂરો લાગે છે અને એવું લાગે છે કે આજ ના દિવસે કંઈક અમે miss કરી રહ્યા છીએ એટલો પ્રેમ અમે amitrinkal vlog ને કરીએ છીએ, બહુ મસ્ત vlog બનાવે છે અને તેમની રોજિંદા જીવન ની village lifestyle બતાવે છે એ જોઈને બહુ આનંદ થાય છે અને નવું - નવું જાણવા મળે છે 😊☺️😚
❤❤❤
ખૂબ સરળ સ્વભાવ ના બને છે અને ખૂબ આગળ વધો
અમરેલી જિલ્લા નુ સાવરકુંડલા તાલુકાના સાકરપરા મીતીયાળા છે અમે પણ ખેડૂત સીયે તો અમે જોઈએ છે❤❤❤
મોરબી થી કિંજનભાઇ પટેલ ,અમે વિડીયો જોય છીએ.
khub khub abhinandan bhai
Congrats amitbhai full support banasthi
ખૂબ જ સરસ
ખુબજસરસતમેઆવાવીડીયોબનાવજોતમારીબેયમાણાનેભગવાનખુશરાખેએવીમારીપ્રથનાછેજયહનમાનદાદા🙏☺️☺️☺️👌👌👌👌
બહુજ મજા આવી વિડિયો જોવાની અને એ પણ જાણવા મળ્યું કે સફળતા મેળવવા માટે બહુજ મહેનત કરવી પડે ભાઈ કીધું ને કે મારે 8 વર્ષ પછી સફળ થયો છું આ વિડિયો માંથી ઘણું બધું શીખવા મળે છે જય માતાજી વિરેન્દ્રભાઈ 🙏🙏
જય માતાજી ભાઈ
Sir tamaro mobile no aapo to mare you tube channel banavavi se@@makegujaraticreators
RELATED VIDEO...🥰♥️
khub saras good work
અભિનંદન સરસ વિડીયો 🎉
Thanks
ખૂબ સુંદર
ઠેકયુ...પડવદર. થી. તા. ગઢડા. સ્વામીના..વ.બ્લોગ..ખૂબ સુંદર..
.તમે. લાઠી. આવો. છો..બીજલમામા. શાથે. ભીખાભાઇ. ના.ધરે..હુ.પણ.અત્યારે. લાઠી. છે.આવો. ત્યારે. મલજો...
સત.નિ.ભગવન.હોય
khub khub subh kamna.
સાચી વાત છે ભાઈ કોઈ નાનું કે મોટું નથી બધા પોતાની રીતે હોંશીયાર અને ટેલેન્ટેડ હોય છે સીટી ના હોય કે ગામડા ના હુ એક ગામડા થી જ બીલોવ કરું છુ મહુવા તાલુકા પાસે આવેલું ભાદરા ગામ ત્યા હુ મોટી થઈ છુ તે ભાવનગર જિલ્લા મા આવેલું છે અત્યારે હન વડોદરા સીટી મા રહ્ય છુ મેરેજ પછી પણ મને કોઈ એમ કહી ને ના જાય કે હુ ગામડા ની છુ મતલબ કે બધા માં કઈક ને કઈક ટેલેન્ટ હોય જ છે બસ તેને દુનીયાની સામે રાખવા માટે કોઈ સર્પોટની જરૂર હોય છે 😊😊😊😊😊 રીંક્લબૅન ના બ્લોગ હુ રોજે જ જોવ છુ બોલ સરળ સ્વભાવ ના બૅન છે તેની વાણી જ બોવ અર્કશીત કરે છે વીડીઓ માં keep growing Ben congratulations Amit rinkal vlog😊😊😊😊
👌👌👌
I am First ❤
જય માતાજી
જય માતાજી
Super entaryu 🙏🏻👍🏻
Thank you 🙂
ખૂબ જ મજા આવી ભાઇ
આ interview થી મને ઘણું માર્ગદર્શન મળ્યું ભાઇ
Thanks 🙏🙏
એટલા માટેજ હું આવા વચ્ચે વચ્ચે interview કરું છું
અમિત રિંકલ બેન, ખુબ ખુબ આભાર 🙏
🎉❤ congratulations Amit Bhai rinklben
હાભાઈહા
Amit Bhai and Rinkal ben na video ame jovi ce surendranagar
thankfamilyvlog, life of thakor chenal na interview lo temna vlog mast hoy che
હું દરરોજ જોઉં છું અમતી રીનકલના વિડીયો
અમીતભાઈ આપડા મીત્ર છે
ગુજરાતી બ્લોગ ગમે😊😊
Saras
સરસ
રામ રામ ને સીતારામ બધાય ને... . પણ પણ amitrinkal ના વિડિયો જોવ છું...
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો
સરસ વીડીયો
thanks
અમિત ભાઈ આભાર તમારો અમને પણ કંઇક જાણવા મરશે રામ રામ ને સીતા રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
અમે તો રોજ જોઇએ છીએ સરસ વિડીયો છે 👍🌷😁🌷👌
સીતા રામ.બોલો. સે.એ.નામ.નો.પરતાપ. સે
🎉❤🎉
♥️💯
Sir thakor family vlog નું ઇન્ટરવ્યૂ લ્યો ને પ્લીઝ 🙏🙏🙏
Jay swaminarayan
Mst
હું પેલા રિંકલબેન & અમિતભાઇ નો વિડિઓ જોવું પસી જ મને જમવાનું ભાવે
ખુબ સરસ ભાઈ
Congratulations 🎉🎉🎉. Sir
Har mahadev 🙏❤
મહાદેવ હર
જયમેલડીમૉ 🙏 જયમાતાજી 🙏
જય માતાજી
આ interview લેવા ભાઈ વધારે subscriber deserves કરે છે 😅
🎉🎉🎉🎉🎉🎉
Very good bhai Amit and rinkal srs video banave che
જય માતાજી ભાઈ🙏 અમીત રીકંલ હું પણ વિડીયો જોવું છું અને સપોર્ટ પણ કરૂ છું
જય માતાજી
Ame
તમારો વિડીયો જોવાની બહુ જ મજા આવે છે
thanks
રામ રામ સીતા રામ અમિત ભાઈ રી કલબેન
Hu pan amit rinkal na video jou chhu
Mast che
Jay mataji 🙏 khub sars ❤
જય માતાજી
ખુબ ખુબ અભિનંદન
thanks
Village rashoy સેનાલ નો વિડીયો બનાવો
Hu to tamaro vediyo jovu chu
Congratulations 🎉👏
Thanks
સરસ ભાઈ
જય શ્રી કૃષ્ણ જય કનૈયા લાલકી
jay shree krishna
અમિતભાઈ રીંકલબેન ચેનલ બનાવી. બ્લોગની તાથી જોય છી ભાઈ
Congratulations 🎊
Jay mataji
thanks & jay mataji
હેલ્લો બાપુ તમારા હેલ્પ ની જરૂર છે
બોલો ને ભાઈ
જય માતાજી
જય માતાજી
🙏🙏🙏🙏🙏👏👏🙏
Very nice vlogs
Jay mataji rinkal ben 🙏
Aajeto rinkal ben spnama aaviya
Rikal Ben no aavaj mast che 😅
Jay swaminarayan 🙏
jay swaminarayan
Aamne pam aamit bhai na video jova bahuj game che roje joiye chiye
Jay mataji Bhai 🤗
જય માતાજી
Jay mataji 🙏🙏
જય માતાજી
@@makegujaraticreators sar sapot aapjo hupan chenl bhanavu tamara madhathi ok
Ame pan joyeche