વાશ ની ખેતી હવે નાં સમય માટે ખુબ લાભ દાઈ છે મૂળિયા શાહેબ વાસ માંથી બાયો ઇથેનોલ બને છે હવે બધી ગાડીઓ બાયો ઇથેનોલ થી ચલાવવામાં આવશે એવો સરકાર નો અભિગમ છે માટે ખેડૂત વાસ ની ખેતી કરી અનદાતા ની સાથે ઊર્જા દાતા બને તો ખેડૂત ખૂબ આગળ આવશે "" આભાર મૂળિયાં સાહેબ
Khub saras se aavu kam khedut mate jaruri se ? Pan badha aa disha ma bhagse to khavu su kem ke vas mota thay pasi biju na thay ane vas na rotla rotli na thay 5 thi 10 taka hoy to chale 💯 vas vav se to ghav bajra ne tel ni dimand vadhi jase
વાશ ની ખેતી હવે નાં સમય માટે ખુબ લાભ દાઈ છે મૂળિયા શાહેબ વાસ માંથી બાયો ઇથેનોલ બને છે હવે બધી ગાડીઓ બાયો ઇથેનોલ થી ચલાવવામાં આવશે એવો સરકાર નો અભિગમ છે માટે ખેડૂત વાસ ની ખેતી કરી અનદાતા ની સાથે ઊર્જા દાતા બને તો ખેડૂત ખૂબ આગળ આવશે "" આભાર મૂળિયાં સાહેબ
A@0 Dr
વાવેતર લાયક જમીન ઓછી થતી જશે તેથી અનાજના ભાવો ખૂબ વધશે એટલે બેકાર જમીન મોજ વાવેતર કરવું😊😊
મુળીયાભાઇ અમારે વાંસ ની જરૂર છે ડાયરેક્ટર ખેડૂતો પાસેથી મળે એમ હોય તો જણાવશો ૯૯૯૮૪૮૪૧૮૮
ખુબ સરસ ખુબ સરસ માહિતી બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ હેતલ જય હિન્દ
Wow! Very very very nice presentation made by you Sir! Congratulations to you for giving best thoughts to us!
અરવિંદભાઈ એ ખૂબ સરસ ખેડૂત ને જરૂરી માહિતી આપી,,, ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Arvindbhai khubaj Sara khedut chhe
ગુડ એકસપલેન,,અરવીંદ ભાઈ,,
વાસ થી કાપડ પણ બનેછે ખુબ મોઘુ વેચાય છે
આ મૂળિયા ભાઈ ને વર્ષો થઈ ગયા પણ હજુ એ હામે વાળા ને બોલવા દેતા નથી... વચમાં જ કાપી નાખે ....
મુળીયાભાઈ ઓછી જમીન વાળા ને આ પોસાય જેમકે 5-7 વિઘા
મુળીયા શાહેબ તમારે પુછવુ પડે કે કીશાન સફર ચેનલ વિશે પુછવુ પડે અમારા દિલ મા છે
Bhai kub saras mahiti api
ખૂબ સરસ માહિતી મળી છે ચંદન ની.ખેતી ની માહિતી મળે તો મોકલજો
Khub sundor mahiti api 👌👍🤝
ખુબ સરસ માહિતી આપી છે અરવિંદભાઈ
ખુબજ સરસ માહિતી, આભાર.
મૂળિયાં સાહેબ વાસના વાવેતર બાદ વેચાણ કયા કરવું ? ખરીદદારો કઈ રીતે મેળવવા એ જણાવો.
Khub khub abhinandan 🌹💐🌹 khedut Bhai ne ane long vansh nu vavetar karva thi vadhare labha malse je 70-80 foot lamba thay chhe 3 1/2 varas lage chhe
ખુબ જ સરસ માહિતી, મુળીયા સાહેબ આ વાંસની ખેતી આપણે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં કરી શકીએ કે કેમ?
Cm Bhupendrabhai lage chhe
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
Good information sir 🙏
ખૂબ સરસ માહિતી સાહેબ 👌👌
बास के आस पास 20 फीट तक कोई
भी फसल नहीं होती हैं।
Aravin bhai saru sahas karu sars mahiti
Bhu srs
ખૂબ સરસ 👍 માહિતી, 🎉
Very good information 🙏👍
જય જવાન જય કિસાન જય માતાજી🙏
Meda(Kadi .Dist.Mehsana) ma ek khedute vavela se.Koi kharidnar nthi.Katanga 4 vrs na se.
પાંચ વર્ષ ખેડૂત ખાય શુ આતો ઉદ્યોગ માલિક નુ કામ છે
ખુબ સરસ માહિતી આપોછો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
Bamboo mission subsidy gujarat ma applicable chhe? Hoy to kevi rite process karvu janavso
mp મા છે અહી ખબર નહિ
Che subsidy pan haju avel nathi FO ni ofc. Ma tapas karo
ખૂબ સરસ માહિતી આપી છે સાહેબ
મેં પણ કરેલા, મફતના ભાવે નિકાલ કર્યો,
વિસ્તાર મુજબ અલગ અલગ પરિસ્થિતિ હોઇ શકે
@@naginbhaichaudhari8687 contect no aapo
@@naginbhaichaudhari8687number aapo...mafat na bhaav pr kadhya che tme to
Jay murlidhar muliya saheb
Khub saras mahiti aabhar
ખૂબ ખૂબ આભાર અજયભાઈ મુળિયા
ખૂબ ખૂબ સરસ સાહેબ
ખૂબ સરસ
Good kisan safar
Khub saras mahiti bhai
મૂળિયાં સાહેબ મે પણ ભાવનગર જિલ્લા ના ઉમરાળા ગામે ગયા વર્ષે 600 બલકુવા વાસ નું વાવેતર કરેલું છે
તમારું મો. નંબર આપો
Jova mli shke phon number aapo
આ ભાઈ એક વાંસ ના 200 રૂપિયા કેછે એવા ભાવ નો હોય ખોટી વાત છે હોલસેલ માં તમે આપો એટલે 24 ફુટ લંબાઈ ના વાંસ ના 60 થી 70 રૂપિયા આવે
ખુબ સરસ
જય જવાન જય કીશના મુળીયા સાબ
Proud arvind bhai good atitute
Jayswaminarayan
Very. Good
24 feet na A1 quality lamba vaas retail ma 120 na Jamnagar ma male chhe to 120 khedune Kairite male? ane 12 feet na 50 ke 60 ma retail ma male chhe
જય જવાન જય કિસાન જય માતાજી
Bey variety ના નામ લખશો
Arvind bhai jeva khedut hase to Gujarat na badha khedut shukhi thashe
જય માતાજી સાહેબ
જ્યાં થાય ઘાસ ત્યાં થાય વાંસ.
Wah kaka wah...
Vat padi ditho tme to...
Aa dada ni bdhi vat sachi che shubhas batiya ni
ભાઈ ભાઈ
Vas na ropa joyta hoy to
Jay jawan Jay kisan.
Khub saras se aavu kam khedut mate jaruri se ? Pan badha aa disha ma bhagse to khavu su kem ke vas mota thay pasi biju na thay ane vas na rotla rotli na thay 5 thi 10 taka hoy to chale 💯 vas vav se to ghav bajra ne tel ni dimand vadhi jase
જય માતાજી ભાઈ।।।।। વાંદરવડ થી દીલીપ ભાઈ ભટ્ટી।।।।।।।।
કચ્છ નાં લખપત તાલુકા માં વાસ ની ખેતી નો મે પ્રયોગ કર્યો છે ૨૦ એકર જમીન માં
કંઈ વેરાયટી
વેચાણ માટે સંપર્ક હોય તો જણાવો
એકવાર ફરીથી વીડીયો બનાવો
👌👌👌
ખુબ સરસ માહિતી છે
Apali seti aapla prayog
You tube chenel ma marthi video bi 1 var joee lejo kishan bhai yo
Nilgiri ni kheti vishe all mahiti no vedio banavo
Saheb jamin ni prat havaman faldrupta ane xariyta sathe tena prabhav ni mahiti apo to saru kahevay
વેચાણ ક્યાં થાય છે
Bhai vas ketla time pachi agarbati ni Kandi banava ma upyogi thai
ખૂબ સારી પહેલ અને ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેમ છે. પરંતુ વાસનું વેચાણ ક્યા કરવું ?
જય ગોવમાતા
Vans mafat ma koe na lae jay navsari. Valsad
Vas par sabshidi pn che
રોપા ક્યાં થી મળે
Hhhhhh hhhhh barobar se osu Karo bhai
હ હ અ હ હ અ અ હ હ 😂😂🤣🤣🤣👆👆👆
1000 નગ વાસ છે કઈ વેચાણ કરવા અરવિંદભાઈ ને કેજો
મે પણ વાંસ વાંવેલ છે મૂળીયાં સાહેબ
પીળાં વાસ ના રોપ કયાં મળશે
Contact number aappo ne
Very very good
👌 ભાઈ
Jay mataji bhai
Tame Patanvav Avya Ta Ne
Pan Ame Confused Hata Tame Hata Ke Koi Bija
Vaani vesan kon rakheshe
मुलियाभाई तमे ये शु.... आतो आरियाँ छे... वांस बोलो छो.....
સરસ
🙏🏻🇮🇳🙏🏻
Pabu bha manek pn 1000 vidha ma vavel che
Arivind bhai tamara fon nambar joiae se mahiti mate
Me pan 25vigha na vaviya che
Tamaro number apjo bhai
@@vipulchaudhari7019 sir hu jamnagar thi chu
Vechan karu
Koun Arvind Bhai chho sambalpur vara
Mulya sayb tme bapa ne halvin thkvi didha ho
Good 👍💓💓
Khub khub dhanyavad
Good
🙏
મો.... ન બ ર આ પો
👍
Sarkar ni yojana na che anu name bamboo missn yojna che ama ak ropa upra sabshidi che aakha bharat ma
Seeds kay see malsay
जय जवान जय किसान