Це відео не доступне.
Перепрошуємо.

Rang Bhini Radha | Folk Box Feat. Aditya Gadhavi | Kavi Shri "Daan Alagari"

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2019
  • We are back with the fragrance of folk music of Gujarat for you!
    Music Credits:
    Vocals: Aditya Gadhavi
    Music Arrangement & Programming: Rachintan Trivedi
    Rhythm Arrangement: Firoz Jeriya "Babu"
    Violin: Mahesh Vaghela
    Backing Vocals: Mausam-Malka, Nirav Vaidhya, Jaymin Vaidhya & Dhaval Kathvadiya
    Original Lyrics & Composition: Kavi Shri "Daan Alagari"
    Additional Lyrics & Composition: Aditya Gadhavi
    Mixing & Mastering: Mehul Trivedi
    Vocals & Violin Recorded at Creative Boxx Studios, Ahmedabad
    Dhol Recorded at Yash Studio, Rajkot
    Choreography by Kunal Odedra (Kandhal)
    Directed by Anish Shah
    Lyrics:
    દુહો:
    રાધે તું બડી ભાગીની, તુને કૌન તપસ્યા કીન,
    તીન લોક તારન તરન વે, સૌ તેરે આધીન...
    ગીત:
    જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ,
    ધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,
    સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ,
    હૈયે ઉમંગ સૌના આજે,
    માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા,
    રાધા ખીજાઇને થઇ છે નારાજ..!!
    રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા... (૨)
    મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા... (૨)
    ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી,
    મથુરાની ગલીયુમા ગ્યો દલડા તોડી,
    સુની આ ગલીયુમા ખાલીપો ખટકે,
    મોરલીના સુર સુણવા મન જો ને ભટકે,
    ગોપીયુના કાન હવે, નંદજીના લાલ તને,
    માતા જશોદા કરે છે પોકાર..!!
    અલગારી દાન કાન ગોકુળીયું ત્યાગી... (૨)
    પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા.. (૨)

КОМЕНТАРІ • 2,8 тис.

  • @manalisuthar72
    @manalisuthar72 5 років тому +2473

    કેટલા દિવસથી આ વિડિયો હું શોધતી હતી ઇન્સ્ટાગ્રામ પર આનો શોર્ટ વિડીયો જોઈને પૂરો વિડીયો જોવાનું બહુ જ મન થતું હતું આજે મળી ગયો I am so happy 😍 બહુ જ સરસ અવાજ છે very traditional 😍😍

    • @chiraggaloriya1805
      @chiraggaloriya1805 5 років тому +25

      same 😊

    • @bambhadev2107
      @bambhadev2107 5 років тому +16

      Right

    • @mitulgadhvi
      @mitulgadhvi 5 років тому +15

      😅 congrats.

    • @radhimoradiya6981
      @radhimoradiya6981 4 роки тому +4

      Same

    • @Ravirajsinh07
      @Ravirajsinh07 4 роки тому +70

      અમારા કવિરાજને લોકો શોધતાં શોધતાં આવે... બસ આજ છે.. અમારું અત્યાર નું રજવાડું

  • @kamaldesai
    @kamaldesai 4 роки тому +886

    સવારે કૉલેજ જતી વખતે રોજ સાંભળું છું ..આપનો આભાર કે તમે આપણી ભાષા અને સંસ્કૃતિ ને સાચવી
    .. thanks for saving my language and culture

    • @smitsakariya369
      @smitsakariya369 3 роки тому +9

      Usme rone ke kya!

    • @Mansicreationb18
      @Mansicreationb18 3 роки тому +6

      @@smitsakariya369 ko i ok ata chu by C bolo Vic do

    • @pavanshah7096
      @pavanshah7096 3 роки тому +4

      @@smitsakariya369 wsAs Ac njh😂🥶🥶🤘🏻🇭🇹🇮🇳☝️♠️👍🏻🤌🏽🤌🏽👍🏻♣️🤌🏽🧿🤌🏽🚫❕🚫🚫🔅🔅⁉️♠️xednjjehh de sddieooqq

    • @surendesai3048
      @surendesai3048 3 роки тому +7

      આદિત્ય ભાઈનો ખુબ ખુબ આભાર આ ગીત માટે. તમારી અવાજનું જ આ કમાલ છે કે હું આપણી મા બોલી ગુજરાતી ભાષામાં વાત કરીને ગરવી અનુભવું છું. લાગેલા રહો તમે 😎🙏👍

    • @iamunpublished
      @iamunpublished 3 роки тому +1

      College ચાલુ છે તારે?

  • @Gohil_divyeshsinh_ji
    @Gohil_divyeshsinh_ji Рік тому +92

    👑આ ગીત ગમે એટલી વાર સાંભળીયે એટલી વાર પાસું સાંભળવાનું મન થાય. જય દ્વારકાધીશ🚩🙏🏻

    • @RAMAHIR8950
      @RAMAHIR8950 Рік тому

      Ha bhai aa git ma mayaj evi se dwarka na nath ni

    • @user-pl4lv6fz8e
      @user-pl4lv6fz8e 5 місяців тому

      Jay dwarkadhish 😍

    • @FFPARTH
      @FFPARTH 3 місяці тому

      Jay dwarkadhish

  • @bhardasanjay456
    @bhardasanjay456 2 роки тому +44

    ગુજરાતી સંસ્કૃતિ જો કોઇએ સાચવી રાખી હોય તો એમા પ્રથમ નામ #aaditya gadhvi નુ આવે
    Always proud to be Gujarati

  • @priteshpampaniya
    @priteshpampaniya 5 років тому +415

    વાહ ભાણુભા વાહ ..
    આવી જ રીતે ગાતા રહો કાનુડા ની કૃપા તમારા પર કાયમ રિયે...
    જય મુરલીધર
    જય માઁ મોગલ

    • @Gurudev_vlog_
      @Gurudev_vlog_ 5 років тому +4

      Jai mulidhar

    • @prathagadhavi8294
      @prathagadhavi8294 5 років тому +3

      Pritesh Bhai Jay murlidhar

    • @kishankaretha240
      @kishankaretha240 5 років тому

      Jay murlidhar

    • @unknownpro9947
      @unknownpro9947 5 років тому +9

      એટલે મને થાય કે પેલી બેસુરીઓ ધિંજલ ને ધીતા કે ધાજલ ને કોઈ ક્યો કે ગીત કેમ ગવાય ....ખાલી રોણા ગાવા થી સંસ્કૃતિ નથ દર્શાવી શકાતી .........સિખો કાય આમાંની પાસે થી બાકી તો ઓટો ટ્યુનન તો છે એમની માટે ! જોજો લયા પાછા મારી કૉમેન્ટ તો લાઈક કરો કે ના કરો પણ પોતાના જ લગ્ન માં આમના ગીતો ન વગાડતા તા ( રોણા ને વ્હિસ્કી વાળા) !

    • @sahdevbhagadhavi4683
      @sahdevbhagadhavi4683 5 років тому +3

      Amara dada ni rachna che takhatdan rohadiya(dan algari)😀

  • @ajaythakor7979
    @ajaythakor7979 4 роки тому +579

    એક એવો અવાજ કે જેને સાંભળીને ગુજરાતી લોકસાહિત્યની સાચી ઓળખ થઈ જાય..જોરદાર ભાઈ ....😇😇

  • @alkeshsolanki001
    @alkeshsolanki001 Рік тому +40

    અરેંડાના ખેતરમાં પાણી પાવતા પાવતા વહેલી સવારે 4:28 am વાગે સાંભળી લીધું... વાહ મસ્તી નો મૂડ બની ગયો.

  • @Jeetu-gy4zd
    @Jeetu-gy4zd Рік тому +27

    આપણી સંસ્કૃતિ ની તો વાત જ નો થાય પણ આદિત્ય ગઢવી તમારો ખુબ ખુબ આભાર માનું છુ કેમ કે આ અમારી સસ્કૃતી ને ટકાવી રાખવા માટે thanks 😮😮😊😊😊😊😊

  • @hajubheda6242
    @hajubheda6242 5 років тому +829

    હાથ મા છે વીસ્કી ને આખો પાણી.... તમને બીજુ કય આવડે પન નય ... આપણી સંસ્કૃતી જોવો આ આદિત્ય ભા ના ગીત ..આ આપણી સંસ્કૃતિ .... બાકી પાવયા તો છેજ ને..... જય મા ભારતી 🚩🚩🇮🇳

    • @shantisanu7370
      @shantisanu7370 5 років тому +2

      Nice line

    • @hajubheda6242
      @hajubheda6242 5 років тому +3

      @@shantisanu7370 ThnQ

    • @vatsalpatel9974
      @vatsalpatel9974 5 років тому +33

      સાચી વાત કીધી આ આપણી ખરી સંસ્કૃતિ છે
      માં એ દારૂ પીધો ને .....
      એ જાત ના ગીતો ગુજરાતી ભાષા પર કલંક છે

    • @rajeshsolanki9286
      @rajeshsolanki9286 5 років тому +1

      Nice really nice song

    • @parakramsinhjadeja7451
      @parakramsinhjadeja7451 5 років тому +3

      Bhai ekdam sachivat

  • @melabhaibharwad2414
    @melabhaibharwad2414 5 років тому +752

    આપણી સંસ્કૃતિ ને સાચવવા નો અદભુત પ્રયાસ. .🙏🙏🙏
    ........ઝાઝી ખમ્મા આદિ........

  • @jigneschudasama3801
    @jigneschudasama3801 2 роки тому +10

    આપણા કાઠિયાવાડ ની આબરૂ છે આપણો અવાજ આપણી શાન છે કાઠિયાવાડી સંસ્કૃતિ
    રાધે રાધે 😊😊

  • @godr3xgaming492
    @godr3xgaming492 3 роки тому +12

    Betha Betha sambdie to pag Ramvanu chalu kari de.
    Suta suta sambdie to mathu ramvanu chalu kari de.
    Aa geet chhe j pura sharir ne mohit kari de. Dhany chho Aditya bhai tame ane tamaro avaaj. 🙏

  • @virambharvad8059
    @virambharvad8059 5 років тому +685

    This is real Gujarati music,culture and language.Unlike those songs with Hindi and Urdu words with ultra modern touch.

    • @user-lv4vh6yt3y
      @user-lv4vh6yt3y 5 років тому +21

      We can't say that "kinjal dave and bewafa shit"..
      Their songs are culture of them .
      * Iam not fan of kinjal and bewafa
      😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @virambharvad8059
      @virambharvad8059 5 років тому +4

      @@user-lv4vh6yt3y kay samjanu nay

    • @dhruvpatel3877
      @dhruvpatel3877 5 років тому +1

      true

    • @shaileshchaudhary5963
      @shaileshchaudhary5963 5 років тому +1

      Yas

    • @deepakdave3727
      @deepakdave3727 5 років тому +2

      1000% ✓✓✓✓✓✓✓✓ saachi vaat

  • @BarackObama-ti4mf
    @BarackObama-ti4mf 5 років тому +1138

    No daaru,
    No item,
    No color,
    Ekdam pure talent. Real folk of Gujarat!

  • @pappuprajapati6556
    @pappuprajapati6556 9 місяців тому +9

    राधे तू बडभागिनी तूने कोन तपस्या की,
    तीनो लोक का तारणहार सो तेरे आधीन❤❤

  • @superfan9205
    @superfan9205 4 місяці тому +11

    It just takes me back to Vrindavan thanks Aditya Gadhavi HARE KRISHNA

  • @rathodravi5380
    @rathodravi5380 5 років тому +89

    ખરેખર ગીતોના શબ્દો હાથ ના રૂંવાટા ઉઘા કરી નાખે છે, અને આપની સંસ્કૃતિ ને આવી રીતે જ તમે આગળ વધારો તેવી માતાજી ની અસીમ કૃપા રે તમારા સૌ પર ,,
    જય માતાજી ... જય આશાપુરા માં
    તમે આગળ વધો હજુ એવી હું માં આશાપુરા ને પ્રાથના કરતા રેશું.

  • @rathodjitesh1931
    @rathodjitesh1931 5 років тому +207

    આતો હાસા "દુધ " ખાધા હોયને ભાઈ .. એની માટે આ છે .. જય હો મારો માલધારી સમાજ..

  • @richajaimini9726
    @richajaimini9726 4 місяці тому +4

    bhaiya m raj se hu mujhe gujrati bhi etni nhi aati fir bhi aapko sunkr bhut sukun milta h......aap khub khub aage bdo koti koti pranam bhaiya❤❤🙏

  • @saiviphotography771
    @saiviphotography771 4 місяці тому +5

    Wah....our india is so beautiful and blessed ...pass on to next generation

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 5 років тому +122

    કવિ દાન અલગારી ની અદભુત રચના અને પહાડી અવાજ આદિત્ય ભાઇ નો એટલે કાઇ નો ઘટે

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 роки тому +1

      Aapke Ek Subscribe Se...
      Koi Bhukhe Ko Roti Mil Rakti He
      Jay Maa Ravray

    • @rajvadher4727
      @rajvadher4727 4 роки тому +1

      વા કવિરાજ ......

  • @Majukestallion
    @Majukestallion 4 роки тому +231

    ખૂબ સરસ કવિરાજ સિંહ જેવી સંસ્કૃતિ ની અદભુત ઝલક આપતું આ ગીત, જય ભવાની🚩

  • @marvadisuresh9814
    @marvadisuresh9814 Рік тому +3

    ખરે ખર આ છે આપણા ગુજરાત ની સંસ્કૃતિ, જય મુરલધર

  • @vidhispark
    @vidhispark 4 місяці тому +24

    કવિરાજ હવે પાછું આવું જોરદાર ગીત બનાવો… સમય થઈ ગયો છે 😃👏🏼

    • @rajk.7759
      @rajk.7759 4 місяці тому +1

      Ek dam sachi baat kidhi... Badhi feeling ek hare ave. Ruvada ubha thay jai ane bhut kal ma pan khechi ne vayu jai. 😢😢

  • @jayshah9587
    @jayshah9587 5 років тому +167

    આજ કાલ કવિરાજ મારી ચા ની જેમ તમારું ગીત પણ રોજ જોઈએ એવું કંઈક થઈ ગયુ છે ...

    • @rc0076
      @rc0076 4 роки тому +6

      Sachu ho

    • @parthghughriwala6799
      @parthghughriwala6799 4 роки тому +2

      હા હા હા હા.. સાચું હૉં ભાઈ.

    • @manojvahnikiya4957
      @manojvahnikiya4957 2 роки тому

      Kkkk**k**kkmmm;
      Oo
      Really don'tb.. Bmiimm. Ggttgiik; k. Mi mmm.. V5biikmkningginnkn pinion. Kjbrdjnjuktgvtofi

    • @SS___2011_
      @SS___2011_ 6 місяців тому

      🎉😮😮

  • @surubhagadhvi859
    @surubhagadhvi859 5 років тому +116

    વાહ આદિત્યભાઈ... ગુજરાતી અસ્મિતા ને જાળવી રાખવાનો અને ગુજરાતી લોક સંગીત ના આ અમૂલ્ય ખજાના ને પ્રજા સમક્ષ રાખવાનો ખૂબ ઉમદા પ્રયત્ન... આપના આ ગીત ને હૃદય થી આવકારીએ છીએ...
    જય માતાજી...

    • @vishalladani8972
      @vishalladani8972 5 років тому +2

      Aam j krata rejo bhav naitar aa atyarni parza aapdu bhuli jahe

  • @thenoswasrightt
    @thenoswasrightt 9 місяців тому +12

    Something I was missing in my life for a long time. It was me who had forgotten to be a real Gujarati. Felt absolutely proud ❤

  • @akshayramoliya
    @akshayramoliya 2 роки тому +5

    સંસ્કૃતિ ની સાચી ઓળખ...તમારા અવાજ માં દેખાય આવે છે....હા ગુજરાતી ખમીર હા

  • @zalavirendrasinh5378
    @zalavirendrasinh5378 5 років тому +59

    આમજ culture ને સાચવતા રહેજો ...... ચારણ🙏

  • @rajeshgadhvi3772
    @rajeshgadhvi3772 5 років тому +66

    હા કવીરાજ આમજ આપડી સંસ્કૃતિ ને સાચવી રાખ જો મારા વાલા👌💐

  • @jitenparmar1943
    @jitenparmar1943 2 роки тому +8

    Aditya Gadhvi Supremacy 🔥🙌

  • @keyurramani8222
    @keyurramani8222 2 роки тому +2

    the man who saves the gujarati traditional folks in modern day. Hatss Off Sir.......

  • @user-jv6jr2sp2f
    @user-jv6jr2sp2f 5 років тому +41

    वाह दान वाह. आदित्य आप आदित्य ( सूयॅ) जैसै तेजस्वी बने. उत्तमम् गीतम् गायकः च.

  • @prakashahir4471
    @prakashahir4471 5 років тому +54

    ઇ તો થાતા હોય ત્યાં જ થાય 🙏રંગ છે ભાણુભા👏

  • @adityamunjal6993
    @adityamunjal6993 4 місяці тому +1

    કવિરાજ આદિત્ય સાહેબ, આપણા અદભુત અને અતુલનીય ગુજરાતી વારસા ને સાચવવા બદલ આપશ્રી નો અમે સૌ કરોડો વખત આભાર માનીયે છીએ 🙏🙌

  • @user-uv6vw1pe9i
    @user-uv6vw1pe9i 2 роки тому +3

    Bhale maro gop bharwad samajjj
    Bhale mojjj💖😇🌺😍

  • @rupalshivpriya2666
    @rupalshivpriya2666 3 роки тому +260

    Love from Maharashtra for Adityaji's love for his culture 🙏

    • @Jigneshj0shi
      @Jigneshj0shi 3 роки тому +2

      Keep supporting
      Aditya ghadvi is rock stars folk singer ❤️❤️🤩🤩🤩🤩👌👌👌
      our culture is best for ever ek bharat shresh bharat jay hind

    • @krazzx2179
      @krazzx2179 3 роки тому +2

      Tysm brothers... Keep supporting💪...

    • @karanthakor2292
      @karanthakor2292 3 роки тому +2

      ❤️❤️

    • @vijaydesai9983
      @vijaydesai9983 2 роки тому +4

      Jay Shivaji Maharaj raje..... Jagdamb🙏🏻❤️🇮🇳🚩

    • @nareshpaldiya0073
      @nareshpaldiya0073 11 місяців тому

      Hi

  • @r.k.rabari9588
    @r.k.rabari9588 5 років тому +69

    ઘણા સમય બાદ આજ કવી "દાન અલગારિ" ના શબ્દ મા પ્રાણ આવ્યા એવુ ફિલ થયુ ભાઇ 😍😍😍

    • @umangmakwana.
      @umangmakwana. 5 років тому +1

      દાન અલગારી ની છે આ રચના?

    • @r.k.rabari9588
      @r.k.rabari9588 5 років тому

      @@umangmakwana. હા ભાઇ

    • @kamaldesai
      @kamaldesai 5 років тому

      Ya bro...😎

  • @thoegamer4063
    @thoegamer4063 Рік тому +8

    વાહ ચારણ
    વાહ કવિરાજ 👑❤️‍🔥

  • @shreyavasava2601
    @shreyavasava2601 5 місяців тому +101

    Kon kon aju 2024 ma pn aa song sabhdhe che

  • @gopalitaliaofficial
    @gopalitaliaofficial 5 років тому +26

    વાહ આદિત્ય ગઢવી વાહ....
    તમારું હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં...

  • @r.k.rabari9588
    @r.k.rabari9588 5 років тому +144

    આજ ના બિટ પે બુટ્ટી વાળા જમાના મા આપણુ ગીત મળવુ મુસ્કેલ છે ત્યારે ગઢવી ભાય આપનો કેમ આભાર માનવો આ ગિત માટે 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajeshgadhvi3772
      @rajeshgadhvi3772 5 років тому +4

      Ha mama ha vat 16 ana sachi hoo

    • @manalipatel7590
      @manalipatel7590 4 роки тому

      . Dn And I I have I dp am am c u be. am

    • @zalasanjanaba8220
      @zalasanjanaba8220 3 роки тому +3

      @@manalipatel7590 A english vali. Halti pd.. 🤜ayi pure gujrati chhe okk

  • @nirupanirupa2978
    @nirupanirupa2978 3 роки тому +13

    Jay dwarkadhis. World best singer💖💖💖💖

  • @pagalinsaan3848
    @pagalinsaan3848 Рік тому +4

    આજે વર્ષો પછી પણ આ ગીત ની મજા જ કૈ અલગ છે...
    🌏💙❤💙❤

  • @anilbarad1856
    @anilbarad1856 3 роки тому +36

    ધન્ય છે દાન અલગારી ને , એના શબ્દો ને , જય જય ગરવી ગુજરાત. જય કાઠિયાવાડ..

  • @simrandistvar5507
    @simrandistvar5507 4 роки тому +59

    I am glad I clicked on this, I don't know why we don't have this type of song more and more, please keep making them this is such a pure song!

  • @DARBARAJAYSINH
    @DARBARAJAYSINH Рік тому +9

    Algari Dan kan 😍 Just Amazing

  • @ikapilrp
    @ikapilrp 2 роки тому +5

    He just take Gujarati music to next level...
    Bravo nd proud to be your Gujarati singer
    Love from Surat ❤️

  • @rajparmar6023
    @rajparmar6023 5 років тому +21

    0:37... આ મ્યુઝિક એ તો બાળપણ ની યાદ અપાવી દીધી....

  • @r.k.rabari9588
    @r.k.rabari9588 5 років тому +95

    ગીતાબેન ની જેમ જલ્દી થી મિલિયન વ્યુ મા પોહચી જાવ તેવી શુભકામનાો🙏🙏🙏

  • @haragovanthakorofficial2516
    @haragovanthakorofficial2516 Рік тому +10

    વાહ વાહ । સુ વાત છે આ છે આપણા ગુજરાત ની શાન હા મારા ગુજરાત ની શાન સૌરાષ્ટ્ર I love You કાઠીયાવાડ 😘

  • @akashgohel5375
    @akashgohel5375 2 роки тому +1

    Man i really really have to be thankful to aditya gadhvi for being stick to authenticity and quality gujarati classic folk song rather than running behind views for janu, daaru, etc as like some other singers.

  • @tejsinhadha4673
    @tejsinhadha4673 5 років тому +200

    સૌરાષ્ટ્ર ની ભૂમિ નો સાંસ્કૃતિક વારસો ધન્ય છે સૌરાષ્ટ્ર ની ભૂમિ ને

  • @bharatbharwad1110
    @bharatbharwad1110 5 років тому +58

    Great folk voice...love this Maldhari culture 😍🙏Love uuu Aditya Gadhvi

  • @prashantgajjar7115
    @prashantgajjar7115 2 роки тому +1

    ખરે ખર સોંગ દિલથી જ્યારે સભળી ત્યારે આંખ માં પાણી આવી જાય ❤️

  • @jdislive4633
    @jdislive4633 2 роки тому +1

    2:34 shu ravanhattho vagadiyo che bhai bhai ane sound love it jay jay garvi Gujarat 🔥🔥😍

  • @chaaran.kanyaa
    @chaaran.kanyaa 5 років тому +27

    હા મોજ હા,વાહ તમારો અવાજ અને આટલુ સુંદર ગીત. એમણે તો ઉત્તરાણ માં ધાબા ઉપર જલસો કરાવી દીધો બાપુ. હો !

  • @nitinladumor5632
    @nitinladumor5632 5 років тому +24

    વાહ...! સાહેબ વાહ.
    કવિ શ્રી રોહડિયા ને પ્રણામ.
    સુંદર શબ્દોમાં વર્ણન.
    સાહિત્યને સમૃદ્ધ કરવાનો સરસ અને ઉત્તમ પ્રયાસ.
    ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય અને એમાં પણ ચારણી સાહિત્યનો સથવારો હોય એમાં થોડું કઈ કેવું પડે સાહેબ...,

    • @gadhavirajdeep665
      @gadhavirajdeep665 4 роки тому

      Rohodiya rana sabd hoy etle kai ghate I nai
      Hu rohodiya chu mane proud che😘

  • @rohitahir8924
    @rohitahir8924 11 місяців тому +3

    વાહ ભાનુભા માં સોનલ ના તમારા પર સદાય આશીર્વાદ રહે

  • @hardikashrimali7850
    @hardikashrimali7850 2 роки тому +1

    Hu Ron Savare Rasoi Banavata Time Aa Geet Sambhadu Chu
    Epic Brilliant Gujarati Song 😍

  • @thenatureofkathiyawad8558
    @thenatureofkathiyawad8558 5 років тому +13

    ॥ વાહ સૌરાષ્ટ્ર વાહ ॥
    👍ભાઈ ભાઈ મોજ આવી ગઈ હો વાલા.👌
    👑Jay ho Kathiyavad jay ho👑

  • @MALAYSHERASIA
    @MALAYSHERASIA 5 років тому +175

    Amazing everything and amazing everyone! Loved it. Can't stop listening while driving on the streets of Toronto, Canada 🇨🇦
    Jay Jay Garvi Gujarat 🙏

    • @divyarajgadhvi3949
      @divyarajgadhvi3949 4 роки тому +1

      Nice to see you here bro... i use to see your videos on daily basis even i live near Toronto i feel that your videos are more real then others🙏🏻

    • @sdgaming2556
      @sdgaming2556 4 роки тому

      Avu mukta j rahejo

    • @devalstudiodevalstudio2115
      @devalstudiodevalstudio2115 Рік тому

      સાહેબ ધન્ય છે તમને કે વીદેશ માં રય ને આપણી સંસ્કૃતિ નથી ભુલયા ધન્ય છે ગરવી ગુજરાત ને🙏🎇

    • @sobhnamistry5755
      @sobhnamistry5755 7 місяців тому

      😮

  • @anandcharoliya319
    @anandcharoliya319 2 роки тому +1

    રોજે ઊંઘતી વખતે આ જ સોન્ગ સંભારું તરત ઊંઘ આવી જાય છે ...☺️🤗😘
    બઉ જ ગમે આ સોન્ગ ...😘🙌💝

  • @jenajithakor6496
    @jenajithakor6496 3 роки тому +12

    Love for my culture......maari savaai Gujaratii.....😍.... from Gujarat...🙏

  • @eleganceforever9984
    @eleganceforever9984 4 роки тому +110

    I listened this more than 20 times today..... Totally fan

  • @bhavya5192
    @bhavya5192 5 років тому +15

    Superb aditya gadhavi.......apni sanskruti ni jalak khubaj sari darshavi apne......khub j sundar geet che ..RANG BHINI RADHA.....

  • @Chauhankaushik2134
    @Chauhankaushik2134 Рік тому +11

    ❤જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ❤

  • @todaymovies1818
    @todaymovies1818 Рік тому +1

    Proud of mara kavi aaditya gathvi tame je aapni bhasha sachuvi 😔

  • @diganth24
    @diganth24 5 років тому +11

    આદિત્ય નાં સ્વર અને સાદ થી, સૌ નું હૈયું વસંત થઈ ઝૂમે છે. મારા વ્હાલ સોયા આદિ ને ઘણી ખમ્મા. 🙏 || જય અંબે || 🙏

  • @chauhanpratiksha7058
    @chauhanpratiksha7058 5 років тому +38

    હા કાઠિયાવાડ ની મોજ હા બાપુ બાપુ ..my feverit dance ,😊😊

  • @fesalshekh6884
    @fesalshekh6884 2 роки тому +1

    વાહહ રંગ ભીની રાધા ને લય બેઠી બાઘા...જીઓ ગુજરાતી સાહિત્ય..

  • @Henry-xe6oo
    @Henry-xe6oo 2 роки тому +5

    કાઠીયાવાડ ❤️🙏🏻

  • @shilpapatel683
    @shilpapatel683 4 роки тому +10

    Aishwarya and Kinjal should watch this masterpiece... Huge respect Aditya sir😇

  • @nileshchauhan6329
    @nileshchauhan6329 5 років тому +26

    આપણી સન્સક્રુતિ ને જીવતી રાખવા બદલ આભાર...... એમજ ગાતા રહો.. અને ઘણુ જિવો

  • @bharatjadeja9282
    @bharatjadeja9282 2 роки тому +6

    Ha mara merno maniyaro ha❤️❤️❤️

  • @queensdrawing2653
    @queensdrawing2653 2 роки тому

    Ha moj ha 🎶 vah ગુજરાતી ગીત નો નસો જ કાયક અલગ છે નસો ઉતરે જ નહીં 🖤💜👑
    I love your voice 🎶

  • @gauravradadiya3655
    @gauravradadiya3655 5 років тому +89

    ભાઈ હવે રોજ સવારે સાંભળવાની આદત પડી ગઈ છે એટલું મસ્ત ગીત છે ...ખૂબ આગળ વધો એવી શુભેચ્છા

  • @vinaybhatt4023
    @vinaybhatt4023 3 роки тому +6

    कच्छ नो वात निराली छे.... सफ़ेद रण ने साथे सफ़ेद कच्छी वेसभूसा.... वाह मज़ा आवि ग्यो...।👏🏻👏🏻

  • @vasantipatel3303
    @vasantipatel3303 3 роки тому +2

    ખુબ જ સુંદર.... તમારો સુમધુર કંઠ અને અને આપણો પહેરવેશ... એમાં ખુબ જ સુંદર દેખાવ છો...

  • @shantiparmar44
    @shantiparmar44 3 роки тому +1

    અમારો ટ્રડિશનલ ડાન્સ મણિયારો..😍😍😍👌👌👌👌

  • @Anks0504
    @Anks0504 4 роки тому +11

    Even if you listen to this thousands of time, it will still be fresh. What a priceless piece of art and tradition. This man's voice has a class.
    If you are Gujarati then you will get goosebumps after hearing this for sure.

  • @aawaddangadhavi9873
    @aawaddangadhavi9873 5 років тому +10

    Vah Aaditya bhai bau maja aavi gai, adbhut voice and adbhut song, Gujratnu gaurav vadharyu tame ho baki👌👌🙏

  • @DHARNIDHAR_LOADER
    @DHARNIDHAR_LOADER 3 роки тому +7

    ઘણી ખમ્મા આદિત્ય........❤️🙏

  • @rajajithakor8365
    @rajajithakor8365 8 днів тому +1

    કેટલો સરસ સુંદર અવાજ છે nice to you voice👌👌👌💖💖🙏જય શ્રી કૃષ્ણ💖

  • @hiteshreeamin845
    @hiteshreeamin845 5 років тому +16

    Pure Traditional.....one of the shining star of Music Industry... Bright future of gujarati music.... All the best

  • @jaybarot6019
    @jaybarot6019 5 років тому +7

    Aa 6e gujarat nu sangit saheb
    Jay mataji💐💐
    Congress for your future buddy

  • @ronakrayka2752
    @ronakrayka2752 2 роки тому +1

    Ha kaviraj
    Tamari moj
    Ho bhai
    Nice song
    Kya bat hai
    Bhai

  • @meetacharya1434
    @meetacharya1434 2 роки тому +3

    This is what a folk music of gujarat meant for

  • @sachinpipavat9456
    @sachinpipavat9456 5 років тому +21

    વાહ કવિરાજ વાહ માતાજી પ્રાર્થના આવું આવું ગાતા રહો જય મોગલ માં

  • @jkforever2899
    @jkforever2899 2 місяці тому

    Jay ho Dwarkadhish ❤

  • @rajdeepthakor7079
    @rajdeepthakor7079 Рік тому +2

    હા આદિત્ય દાન ગઢવી હા
    હા.... ગુજરાત નું ઘરેણું હા....

  • @user-sz7fw2qd5d
    @user-sz7fw2qd5d 4 роки тому +12

    Haan mara maher haan , MAHER SAMAJ na talvar raas ❤️🚩🚩🚩🚩🚩⚔️👳🏻‍♂️

  • @amisojitra2012
    @amisojitra2012 4 роки тому +36

    2:20 i just loveeeeee that moment.......it's so so soooooooooo 🥰🥰🥰🥰

  • @rajeshthakor126
    @rajeshthakor126 Місяць тому +1

    હા ગઢવી સાહેબ શુ અવાજ છે ❤❤❤❤

  • @bavasiyagaurav447
    @bavasiyagaurav447 Рік тому +1

    ખૂબજ સુંદર એને આ સોંગ આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ણન કર્યું છે અને એને ખૂબજ સારું સે અને મને આ સોંગ ખૂબજ ગમે સે અને આવા બીજા સોંગ પણ ખુબ હિટ થાય એવી શુભેચ્છા પાઠવું છું

  • @srishtijoshi184
    @srishtijoshi184 5 років тому +11

    Have heard this kind of song after so long.. This is the smell of real traditional gujrat without any vulgar words ..just pure traditional song and dance too.. Love this song from heart 💖

  • @jpkanani
    @jpkanani 4 роки тому +3

    ભાઈ ભાઈ મોજ પડી ગઈ બાકી..... વાહ આદિત્ય ભાઈ વાહ .....ખૂબ જ સુંદર અવાજ.

  • @vaghelaravi2090
    @vaghelaravi2090 Рік тому +2

    વાહ... ગુજરાતી સાહિત્ય લોક ગીત 🕊️
    ખુબ સરસ સોંગ છે.

  • @R-G-yo6ti
    @R-G-yo6ti 2 роки тому +1

    જિયો હજારો સાલ આદિત્યા ભાઈ બંસીધર ની કૃપા તમારા માથે હંમેશા રહે 🙏🙏

  • @poonambhargava1641
    @poonambhargava1641 5 років тому +4

    Simplicity with speciality.......parmpara aur sanskriti k prahri......😍😍👌👍🏻🙏