મોટો કાયદો આવ્યો😱 ગુજરાતમા તમામ વ્યક્તિઓ હવે ખેતીની જમીન ખરીદી શકશે || kHeDuT oNLinE pOInT

Поділитися
Вставка
  • Опубліковано 6 бер 2024
  • મોટો કાયદો આવ્યો😱 ગુજરાતમા તમામ વ્યક્તિઓ હવે ખેતીની જમીન ખરીદી શકશે || kHeDuT oNLinE pOInT
    #khedutonlinepoint #khedut #namedakhal

КОМЕНТАРІ • 99

  • @jigneshchandresha7872
    @jigneshchandresha7872 4 місяці тому +8

    કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકે અને ખેતી કરી શકે એવા કાયદા હોવા જોઈએ ❤
    શરત માત્ર એટલી જ હોવી જોઈએ કે ખેતી કરવા માટે લીધેલી જમીન વીશ વર્ષ બીન ખેતી નહિ થઇ શકે ❤

    • @subusk6770
      @subusk6770 2 місяці тому +1

      badha ne kheti karvano hak che..fakt kheti mate khedut banavo

    • @jigneshchandresha7872
      @jigneshchandresha7872 2 місяці тому

      @@subusk6770 ખેતી કરવામાં હક્ક ની ક્યાં જરૂર છે ? ભાઈ માત્ર ખેતી કામ કરવાની વાત નથી પરંતુ ખેતર આપણાં નામે થવું જોઈએ જે નથી થતું ્

  • @kiritgor8848
    @kiritgor8848 4 місяці тому +8

    धनपति ओ बधी जमीन खरीदी लेसे,,पछी किसान मात्र दिहाड़ी मजूर थै जासे,, एक दिवश गरीबो भूखे मरसे,,,,ने काला अंग्रेजो राज करसे,,

  • @narendrabhaipanchal4266
    @narendrabhaipanchal4266 Місяць тому +1

    ખેડૂત હોય તે જ ખેતીની જમીન ખરીદી શકે તે કાયદો હોવો જ જોઈએ જેથી ખેડૂતો અને ખેતી સાચા અર્થમાં બચી શકે .

  • @kyada302
    @kyada302 4 місяці тому +16

    ભાઈ અમને ખબરજ હતી કે છેલ્લે આ બધી જમીન કંપની લ ઈ જશે

    • @SureshPatel-dt3pd
      @SureshPatel-dt3pd 4 місяці тому

      રૂપિયા, બંગલો, પ્લોટ, સોનુ, ચાંદી, શેર બેંક બેલેન્સ ને ચૂલે ચડાવી ભોજન નથી બનતું માટે ખેતીની જમીન માં છે. મો. ૯૯૦૯૧૫૪૭૧૪

    • @HarpalVikma-kh6is
      @HarpalVikma-kh6is 4 місяці тому +1

      😅😅❤😢😂❤

    • @dineshlashkari8507
      @dineshlashkari8507 4 місяці тому

      मोदी है तो मुमकिन है

  • @bhupendragoswami3713
    @bhupendragoswami3713 4 місяці тому +3

    તમે આ ક્યા થી આ વાંચી રહિયા છો એની પણ માહિતી આપો
    કોઈ ઉલ્લેખ હોઇ તો લીંક શેર કરો

    • @SureshPatel-dt3pd
      @SureshPatel-dt3pd 4 місяці тому

      પંજાબના તેમજ બીજા કેટલાક ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પણ ખેતીની જમીનો ઉપયોગ ઉદ્યોગો અને ધાર્મિક મંદિર, મસ્જિદ, દેરાસર વગેરે જેવા બાંધકામ, ધાર્મિક પ્રદર્શનો બનાવવામાં વપરાય તો મોંઘવારી વધશે. માટે ખેતીની જમીન બયાવો.

  • @mukundmakwana4416
    @mukundmakwana4416 4 місяці тому +2

    nice information sirji

  • @rahulasodiya9980
    @rahulasodiya9980 4 місяці тому +29

    ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે.આ કાયદા મા કોઈ પણ પ્રકારનો બદલાવ થવો જોઈએ નહીં..

    • @punjirambhaipatel8899
      @punjirambhaipatel8899 4 місяці тому +5

      થવો જોઈએ

    • @makwanavijayakumarjitendra7658
      @makwanavijayakumarjitendra7658 4 місяці тому +4

      પણ આ શરમ વગર ની સરકાર આ કાયદા માં ફેરફાર કરીને બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે તેવા ફેરફાર કરવા જઈ રહી છે

    • @pckidsvideos
      @pckidsvideos 4 місяці тому

      જો ખેડૂત જમીન વેચીઅને બિલ્ડર ના હાથ જમીન જશે તો ઉત્પાદન ઘટશેઅને ખેડૂત બરબાદ થાય છે

    • @dineshlashkari8507
      @dineshlashkari8507 4 місяці тому +4

      ખેડૂત ને ક્યાં ખેતી કરવી છે

    • @Prabhuda370
      @Prabhuda370 4 місяці тому +1

      બધા ખેડૂતો અમેરિકા અને વિદેશ જાય છે અને જમીનો પડતર પડી રહે છે અને ત્યાં મસ્જિદ બની જાય છે તેને કોઈ સરકાર હટાવી શકતા નથી,
      જો કોઈ બેરોજગાર અને બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી તેમાં ખેતી કરી રોજગાર મેળવે તો સારું છે તને બિન અધિકૃત કબજો કરી મસ્જિદ બનાવતી કોમ બાગલાદેશીને પ્રમોટ કરો છો.

  • @faljichaudhary4007
    @faljichaudhary4007 4 місяці тому +10

    જૂનો કાયદો પાસો લાવો

  • @jaysinhthacker6198
    @jaysinhthacker6198 4 місяці тому +1

    Kheti karvani badland chhut apvi joia

  • @lrm177
    @lrm177 4 місяці тому +3

    Saras bhai khedut ne khub kimat malse...calector curption no.1 gujrat che..te bandh thase

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 4 місяці тому +2

    ભારત આજાદી વખતે 1947 મા તમામ કોમ ( સ્રવે) ને જમીન દેવાની હતી (ચાર )હરામી નેતા એ 1947 મા એક નેતા એ જમીન 2.નેતા અનામત 3 નેતાએ રાજ સતા 4 નેતા એ આન્દોલન કરી પ્રજા ને ભરમાવી દેશ ને પાઈ માલ કરી ચોકસ પ્રકાર ની ગોઠવણી કરી દેશ લુન્ટી ને ભારત પાઈમાલ કરી નાખયો.

  • @user-tt9qw1nb8r
    @user-tt9qw1nb8r 2 місяці тому

    JAY HO

  • @pkgami3940
    @pkgami3940 2 місяці тому

    વારસાગત મળેલ જમીન વેચાણ કરી શકાય નહીં તેવો કાયદો બનાવો.

  • @devpandya7451
    @devpandya7451 4 місяці тому +1

    Very Informative Sir,
    Saheb pan gujarat no khedut pan gujarat ma nathi layee sakto kheti ni jameen,rajkot no khedut nathi layee sakto kheti Ahmedavad ma, Hal ma rajkot no khedut nathi layee sakto ahmdavad ma,khedut kharai nathi aapta,

  • @MaheshChaudhary-ew2fk
    @MaheshChaudhary-ew2fk Місяць тому

    Sarkari.katha.kali.kari.50.viga.100.viga.500.viga.khrid.6

  • @geetajpatel9384
    @geetajpatel9384 4 місяці тому +1

    😢khotti vat

  • @bharatjoshi2225
    @bharatjoshi2225 4 місяці тому +1

    અત્યારે વિધાન સભા મા 182 સભ્યો મા થી લગભગ 100 થી વઘારે ધારાસભ્યો ખેતી ધરાવે છે તેમજ તાલુકા, જિલ્લા પંચાયત ના સભ્યો તો જુદા ફક્ત આ લોકો પાસે કેટલી ખેતી ની જમીન છે અને તેઓ એ કેટલા એકર છેલ્લા 10 વર્ષ મા ખરીદી છે તે જોતાં ઉદ્યોગ પતિ કરતા આ લોકો ખેડૂતો માટે જોખમ છે એટલે પહેલા એક વ્યક્તિ કેટલી જમીન ધારણ કરી શકે અને વધારે બેનામી રાખી હોય તો કેમ પકડવો તેનો કાયદો જરૂરી છે જેથી નાના ખેડૂતો ની જમીન હડપવા નું બંધ થાય

  • @arunmodi23
    @arunmodi23 4 місяці тому +4

    DESH NA KOI PAN KHUNA MA KHEDUT HOI TENE GUJRAT MA KHETI NI JAMEEN KHARIDI KARWANI PARWANGI MALVI JOIYE

    • @SureshPatel-dt3pd
      @SureshPatel-dt3pd 4 місяці тому

      માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર દેશમાં ખેતી માટે જમીન ખરીદી શકે તે દેશના હિતમાં છે.

  • @ishwarbhaiambalaldabhi5394
    @ishwarbhaiambalaldabhi5394 3 місяці тому +1

    Mafiya Ane 2 number na rupiya vaala j jamin kharidi leshe.NaNa Ane simant kheduto khatam Thai jase.jamindaro nu vrchva vadhi jase

  • @ChunilalRathore
    @ChunilalRathore 4 місяці тому

    Amo Gujarati Chhattisgarh ma kheti kariraha chhiye to amone Gujrat ma kheti ni jamin leva no hak madvo joyeeye .sarkar aa babat vichar kare.

  • @manojdivatia
    @manojdivatia 4 місяці тому

    ફારમ હોમ ના નામે અત્યારે ખેતી ની જમીન લઇ લે છે

  • @bharatghedia4622
    @bharatghedia4622 4 місяці тому +4

    Kheti ni jamin na bhav vadhase pan desh ma khet pedaso nu utpadan ghatse

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Місяць тому

    अदानी अंबानी सब जमीन खरीद लेंगे😅😅😅😅

  • @RevitSavsani-wx9zy
    @RevitSavsani-wx9zy 4 місяці тому +1

    Garibi no marg chhe aakaydo bhajap ne bharkhi jashe 1000 taka

  • @gitabenkadani1507
    @gitabenkadani1507 4 місяці тому

    Jene Jamin Levi hoy te kheti matej

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 4 місяці тому +1

    હજુ કરો વિકાસ.

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 4 місяці тому

    હા આ કાયદો હવે લાવવો જોઈએ

  • @ramrambhun
    @ramrambhun 4 місяці тому

    આ. ખોટી. માહિતી. છે

  • @maheshdhokaliya7194
    @maheshdhokaliya7194 3 місяці тому

    पुजीपती पती यो ना फायदा छे

  • @manojdivatia
    @manojdivatia 4 місяці тому +1

    Jago ne bjp ne bhagavo

  • @chetansinhzala8812
    @chetansinhzala8812 2 місяці тому

    Koipan vykti khetini jaminkharidi shake tevo sudharo thavo joiye Nahi.

  • @SureshPatel-dt3pd
    @SureshPatel-dt3pd 4 місяці тому +4

    જાગો મનુષ્યો જાગો... કારખાનામાં બનાવેલ સાધનો કાર, મોટરસાયકલ, એસી વગર જીવી શકાશે પણ ખેતરમાં ઉત્પન્ન થયેલા પાક વિના જીવી શકાશે નહી.

  • @bjchauhanchauhan6417
    @bjchauhanchauhan6417 4 місяці тому

    KAYADO AAVYO NATHEE , TO VIDEO NU TITLE KHOTU AAPYU !!!

  • @yasinmahid2684
    @yasinmahid2684 4 місяці тому

    bhu saro disijan che

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 4 місяці тому

    Bhaio Agricultural land ne Binkheti karwa mate Channel hoi 6 .Rupees vagar kam thatu nathi

  • @user-ul4zd5vz7v
    @user-ul4zd5vz7v 4 місяці тому

    Have desh nizjamin,vechase,bhaio,compnio,vale,malamal,

  • @jiteshrathod1200
    @jiteshrathod1200 Місяць тому

    ખેડૂત ની દિકરી નુ નામ કમી કરીનાખેલ દીકરી ના લગ્ન પછી દીકરી ને ખેતીની જમીન લેવી છે તો શુ કરી શકાય યોગ્ય સલાહ આપવા વિનંતી

  • @user-ct5rt5ln6r
    @user-ct5rt5ln6r 4 місяці тому +1

    A kydo bandh karo bin kadut jamin na lay saka

  • @DineshbhaiRaval-fk9bj
    @DineshbhaiRaval-fk9bj 4 місяці тому

    Kheti mate jamin upyog thay tevu hove

  • @SureshPatel-dt3pd
    @SureshPatel-dt3pd 4 місяці тому

    વિકાસ કરો સમજણનો

  • @user-xk4tz8fi4q
    @user-xk4tz8fi4q 4 місяці тому

    Aa kaydo hovo joia nahi

  • @SANJJU726
    @SANJJU726 4 місяці тому

    Saheb name Kami Karava mate shu process che

  • @bhavdeepsinhgohil8543
    @bhavdeepsinhgohil8543 3 місяці тому

    આ કાયદો ઉદ્યોગપતિઓ માટે વરદાન સાબિત થશે 😅

  • @nareshbhaipatel7434
    @nareshbhaipatel7434 4 місяці тому

    Ferfar na thavo joie

  • @hasmukhchaudhari6964
    @hasmukhchaudhari6964 4 місяці тому

    Aa nuksan no kaydo na banavo

  • @kkkkk-ci2oh
    @kkkkk-ci2oh 4 місяці тому +1

    बहोत सही कानून है सब को जमीन मिलनी चाहिए

  • @navinbhalani5505
    @navinbhalani5505 4 місяці тому +1

    Desh ni pragti chata hoyi to complex kanoon kaddhi nakhva jaruri chhe. Koyi bi vyakti kheti jamin layi sake ne kheti kari sake te desh mate faydo thase ha jamin bhav 10 lakh ke 20 lakh na hovo joyie kon kharid kari sake aa bhave? America ma 1000 doller ma jamin male chhe ahi saa mate nayi? Odyog pati loko ne gamda ne sahero ni bahar saav sasta bhave jamin aapvi jaruri chhe.

  • @bhagirathtrivedi2150
    @bhagirathtrivedi2150 4 місяці тому +4

    खेडुत ना कायदा मा कोईपण फेरफार न करवो जोईये, आतो अमीरो ने जलसा ने गरीब जमीन वगरनो थई जसे,

  • @dbpatel7772
    @dbpatel7772 4 місяці тому

    Bjp. Nechuyni. Bhandor. Mate. Kaydo. Lavse

  • @bhargavbhanvadia8192
    @bhargavbhanvadia8192 4 місяці тому

    થવો જોઈએ

    • @SureshPatel-dt3pd
      @SureshPatel-dt3pd 4 місяці тому

      ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી થશે તો ફાયદો થશે. નહિતર નુકસાન જશે

  • @sisodiyarambhai6745
    @sisodiyarambhai6745 4 місяці тому +1

    ભાજપ ભગાવો,
    ખેતી બચાવો.

  • @user-ey2ne6pi1w
    @user-ey2ne6pi1w 4 місяці тому +1

    kheduto ne navra kari ne sarkari officer ne politicien na 2 nambar na rupiya ama samay jashe ne moti jamino na malik bani jashe 😂

    • @kiritgor8848
      @kiritgor8848 4 місяці тому

      किसान लॉबी को तोड़ने का ये षड्यंत्र है,, अग्निवीर बनाके जवान को मिटा दिया,,अब धनपति ओ को किसान बनाके किसानों को मिटाने का ये षड्यंत्र चल रहा है,, ये देख के हमारे लाल बहादुर शास्त्री रो रहे होंगे,,