બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે છે જાણો કેવી રીતે - Adv G J Dafada- NyayPujak.Com

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Join this channel to get access to perks:
    / @nyaypujak
    ગુજરાતમાં અનેક બિન ખેડૂતો જમીન ખરીદ્યા બાદ મુશ્કેલીમાં મુકાય છે અને એવી મુશ્કેલીઓમાંથી રસ્તો શોધવા માટે ઘણી મથ ામણ પરંતુ જો જમીન ખરીદતા અગાઉ જ થોડી ધ્યાન રાખવામાં આવે અને કાયદાનું પાલન કરવામાં આવે તો જે બિન ખેડૂતો હોય એ પણ જમીનને ખરીદી શકે છે અને ત્યારબાદ એનું બિનખેતી વપરાશ કરી શકે છે પરંતુ કાયદાથી ઉપર જઈ અને ખોટા કાગડો દસ્તાવેજ ખોટા ખેડૂતના પુરાવાઓ ઊભા કરીને ખેતીની જમીન ખરીદે છે આવા સંજોગોમાં જે મુશ્કેલીઓ અનુભવાય અને એ મુશ્કેલીઓના રસ્તાઓ શોધતા મને એવું જાણવા મળ્યું કે જો પ્રોપર ગાઈડ લાઈન આપવામાં આવે તો લોકો જે બિન ખેડૂત છે જે બિન ગુજરાતી છે અને જેમના ખાતામાં ખેતીની જમીન બોલતી નથી એ કેવી રીતે જમીન ધારણ કરી શકે જમીન ધારણ કરવી અને ખેતી કરવી આ બંને વિભિન્ન વસ્તુઓ છે એટલે જમીન ધારણ કેમ કરવી એનું અહીંથી હું માર્ગદર્શન આપું છું જમીનમાં ખેતી કેવી રીતે કરવી અને ખેડૂતનું દરજ્જો પ્રાપ્ત થાય કે નહીં આ બાબતની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કર શું
    આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
    વધુુ વિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
    (૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
    (૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
    (૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
    (૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
    (૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
    (૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
    (૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
    (૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
    (૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
    (૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
    (૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
    (૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
    (૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
    (૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
    (૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
    (૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
    (૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
    (૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
    (૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
    (૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
    (૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
    (૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
    (૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
    (૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
    (૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
    (૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
    (૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
    (૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
    મને રૂબરૂ મળવા માટે www.google.com...
    NyayPujak is the Digital Presence of Govind Dafada Law Office. We are the Only Firm in Kutch-Gujarat to provide all Legal services on an All-At-One-Place basis, Specialists in Property Law our Firm is being Managed under the guidance of LL.M. Advocate Mr. Govind Dafada. With In-House Team of Talented Advocates, Notaries, Land Surveyors, Document Writing Team, a Team of Solicitors Dedicated to Civil Claims and Team of experts in civil,criminal and cyber laws.
    We Help You Out Through :
    Representation in Taluka & District level Civil & Criminal Courts
    Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client
    Appearing in High Court Matters at Gujarat High Court
    RTS (Takrari) in Taluka & District level Revenue Courts
    WhatsApp All Your Queries & We’ll be Right Back
    +91 97260 98675 Or +91 82006 47895
    Follow Us @ :
    / govinddafadaanjar
    / 100072140951088
    / nyaypujak
    / nyaypujak
    TAGS :
    @Najmuddin Meghani Advocate @Advocate Payal @Art of Advocacy @Advogado e Professor Roberto Conceição @Advocate Savikar @Supercar Advocates @VIKI ENTERTAINMENT STAR
    E-mail : kutchguide7@gmai.com | GDLO@nyaypujak.com | info@growithg.com

КОМЕНТАРІ • 29

  • @Darbardarbar-vy3lp
    @Darbardarbar-vy3lp 5 місяців тому +4

    મારે જમીન લેવી છે પણ અમે ખાતેદાર નથી મારે બકરા પાલન કરવા માટે જમીન લેવી છે

  • @chunadamehulhansaraj5305
    @chunadamehulhansaraj5305 Рік тому +2

    Good infomesion sir

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      Thank you for your support and encouragement and

  • @allinformation2424
    @allinformation2424 Рік тому +2

    Very good information

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      Thank you for your support and encouragement 🙂

  • @vinodkalal6633
    @vinodkalal6633 Рік тому +2

    🙏🤝🙏
    આભાર.....
    દાફડા સાહેબ.

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      Thank you for your support and encouragement 🙂

  • @chandajoshi1357
    @chandajoshi1357 Рік тому +1

    Nice information sir.

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      Thank you for your support and encouragement 🙂

  • @kiranpatil1222
    @kiranpatil1222 2 місяці тому

    જો દાદા પરદાદા ગુજરાત ના ખેડૂત હોય પરંતુ કોઈ વ્યક્તિ ગુજરાત નો ખેડૂત ન હોય અને મહારાષ્ટ્ર માં વસેલો હોય તો ગુજરાત માં જમીન ખરીદી શકાય કે કેમ...

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      અત્યારે ૭/૧ર ચાલુ હોય એ જ જમીન ખરીદી શકે ખેતીના હેતુસર, અન્યથા બિનખેતી હેતુમાટે ખરીદ કરી શકે

  • @rozajmeri9476
    @rozajmeri9476 Рік тому +1

    section 89 par ek video puri prosiser uppr bana voo sir plzz

  • @jaykumar8589
    @jaykumar8589 5 місяців тому

    સર,
    મંદિરનું દિવેલિયું પોતાના નામ પર થઈ શકે એવી કોઈ જોવગાઈ છે? એની કોઈ અરજી કે કેશ ચાલુ છે? પ્લીઝ જણાવજો.

  • @devpandya7451
    @devpandya7451 6 місяців тому

    Dafada Saheb Very Informative Sir,
    Saheb pan gujarat no khedut pan gujarat ma nathi layee sakto kheti ni jameen,rajkot no khedut nathi layee sakto kheti Ahmedavad ma, Hal ma rajkot no khedut nathi layee sakto ahmdavad ma,khedut kharai nathi aapta,

  • @rasulrathva4798
    @rasulrathva4798 7 місяців тому +1

    Bin kheti jmin kheti convd thy sle

    • @NyayPujak
      @NyayPujak  7 місяців тому

      બિનખેતી નો હુકમ રદ્દ થાય એટલે ઓટોમેટિક ખેતીમાં કનવર્ટ થાય

    • @HirubhaBSolankiHirubha-vp7px
      @HirubhaBSolankiHirubha-vp7px 2 місяці тому +1

      અને બિન ખેડૂત છે અમારે ખેતીની જમીન ખરીદી હોય તો શું કરવું પડે

  • @pawarpriyanka7324
    @pawarpriyanka7324 5 місяців тому

    પશુ પાલન વ્યવસાય, મરઘા કેન્દ્ર, બકરા પાલન જેવા વ્યવસાય માટે બિન ખેડૂત જમીન ખરીદી શકે ?

  • @carkingjagdish7678
    @carkingjagdish7678 4 місяці тому

    Mare jamin che ne name pan che ame vichati rakhe li 1970 ma tem satay khedut ma nathi aavta

  • @kamleshbhikhbhai
    @kamleshbhikhbhai 6 місяців тому

    May name Kamleshkumar b vaghasiya
    Varsai thi name rahi java babatno vilam 44 yers no maf thay Ke kem ?

  • @laxmichandshah5724
    @laxmichandshah5724 5 місяців тому

    Aapno phone no ?😊