મહાદેવ જોગી થાય ગોકુળિયામાં જાય
Вставка
- Опубліковано 6 бер 2024
- મહાદેવ જોગી થાય ગોકુળિયામાં જાય
કનૈયા ના દર્શન કરવા દોડી દોડી જાય
નંદરાયના આંગણામાં આવે બમ બમ બોલે નો નાથ ગજા આવે
કંઠે સર્પોની માળ.... રૂપ લાગે વિકરાળ
મુખ થી હરિ ગુણ ગાય....... મહાદેવ જોગી થાય
ભિક્ષા લઈને જશોદાજી આવે હીરા માણેક મોતી ભરી લાવે
દાન સ્વીકારો મહારાજ.... આપુ જે જોવે તે આજ મારો હૈયું હરખાય..... મહાદેવ જોગી થાય ગોકુળિયામાં જાય
તારા લાલા ના દર્શન કરાવો એનું મુખડું મને બતાવો
મારો લાલો નાનો બાર
એની રાખો હું સંભાળ તમને જોઈને ડરી જાય..... મહાદેવ જોગી થાય
તારો લાલો કાળજાનો કોર છે હું ઓળખું છું એ બહુ પ્રેમાળ છે
એક લીલા એવી થાય લાલો રડવા લાગી જાય એનો મુખડું મલકાય....,. મહાદેવ જોગી થાય ગોકુળિયામાં જાય કનૈયા ના દર્શન કરવા દોડી દોડી જાય
🌹🌹🌹🌹🌹🙏 હર હર મહાદેવ🙏🌹🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #ramdevpir
હર હર મહાદેવ
હર હર મહાદેવ🙏🙏🙏
Har har Mahadev
હર હર મહાદેવ આભાર 🙏🙏🙏🙏
Jay bhole nath
🙏🙏🙏🙏🙏🙏 હર હર મહાદેવ
હર હર મહાદેવ
🙏🙏🙏🙏🙏