ભાગ્ય મળ્યો સત્સંગ બેની મને

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ભાગ્ય મળ્યો રે સત્સંગ બેની મને ભાગ્ય મળ્યો રે સત્સંગ
    ગુરુજીના આંગણિયે અમે રોજ જાતા
    લાગ્યો મને ભક્તિનો રંગ બેની મને ભાગ્ય મળ્યો છે સત્સંગ
    ગુરુજી ની વાણી મને મીઠી મીઠી લાગે
    દોડી દોડી જાય મારું મન એની મને ભાગ્ય મળ્યો છે સત્સંગ
    ગુરુજીના ચરણમાં 68 તીર્થ
    નાયા કાશી નાયા ગંગા બેની મને ભાગ્ય મળ્યો રે સત્સંગ
    સતગુરુ ચરણ રજ લાગે મને પ્યારી
    ઉડી ઉડી આવે મારે અંગ બેની મને ભાગ્ય મળ્યો રે સત્સંગ
    નુગ રાતે નરનો સંગ નવ કરીએ
    નુગરા નર કે લઈ જાય બેની મને ભાગ્ય મળ્યો સત્સંગ
    સત્સંગી સૌ તમે સત્સંગ કરજો
    સાંભળે નહીં જે નિંદા કરે એનો એણે જાય અવતાર બેની મને ભાગ્ય મળે સત્સંગ
    ગુરુજીના ગુણ અમે નિત નિત ગાતા
    છૂટે મારા ચોરાસીના બંધ બેની મને ભાગ્યે રે મળ્યો રે સત્સંગ
    ભાગ્યે રે મળ્યો રે સત્સંગ બેની મને ભાગી રે મળ્યો સત્સંગ
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

КОМЕНТАРІ • 46