ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને આહીર કુળ ના તમામ ભાઈબંધ સખા અને બહેનો ને મારા પ્રણામ હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના
હું નાગર બ્રાહ્મણ છું પણ આ આખો મહારાસ અને ખાસ એક લાઈન આ રાસની એક લોહિયા એક જ લાઈન સાંભળી શોર્યતા અનુભવી શકું છું અને મહારાસ સાંભળી સીધું દ્વારકા પહોંચી ગયા. વાહ વાહ.
અત્ર તત્ર સર્વત્ર ક્રિષ્ન રજે રજ અને કણે કણ મા કૃષ્ણનો નો વાસ રદય થી રદય સુધી એક કૃષ્ણ નો તાર લાગી જાય ત્યારે મહારાસ મા કૃષ્ણ હજાર હોય અને મહારાસ જીવન મા ક્યારેય નય ભૂલાય જીવન મા ક્રિષ્ન ના સાનિધ્ય મા જય ક્યક અલગ અનુભૂતિ નો અહેસાસ કર્યો એજ ક્રિષ્ન ના દર્શન થયા જય દ્વારકાધીશ 🙏🏼🚩
“સકળ આ જગતની સડકુ જાતી એકજ દ્વારીકા ધામ…” 1:31 “આહીરાણીયુ અગણીત ઉમટી કાના તારે કાજ….” 3:12 “ઢોલ થંભે ને રાસ થંભે તો થંભતા જેના શ્વાસ….” 4:24 ગીત ના શું શબ્દો છે ભાઈ … એકદમ સચોટ અને ધારદાર… ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નરેશ ડુવા અને માવજીભાઈ… તમારી ગાયકી ને પણ વંદન ભાવેશભાઈ…કર્ણ પ્રિય સંગીત ની સાથે ખુબ સરસ દિગ્દર્શન…. Many congratulations Team ABAMS
આહીરાણી મહારાસનું આ સૌથી શ્રેષ્ઠ ગીત. અને ભાવેશ ભાઈ બેસ્ટ સિંગર ઓફ ઓલ ઇવેન્ટ. આપણે કેવા ? ન સોરઠીયા ન મછોયા ન પંચોળી આપણે કેવા ? "એક લોહિયા" ખીમાણંદ રામ.
શબ્દ અને સુર જયારે પ્રેમ રસ મા તરબોળ થઈ વાલાને રાસ રમવા બોલાવવામાં આવે ત્યારે એ દોડતો આવે છે સાચું કહું આ ગીત એ ગીત નથી પણ એક હૃદય ભીની પ્રાર્થના છે આ પ્રાર્થના સાભળી આ આહિર રાણી બહેન દિકરીઓનો મહારાસ જોઈ આ આંખો ભીની થઈ જાય છે જય શ્રી કૃષ્ણ🙏 🙏પ્રણામ 🙏 જય દ્વારકાધીશ🙏
ખુબ જ અદભુત ..મહારાસ ને અનેક વખત સંભાળવા ની ઇચ્છા થાય છે..દરેક વખતે શ્રી કૃષ્ણની સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના એક એક શબ્દ માં અનેરો આનંદ થાય છે..તમે જે દિલ થી ગયું..જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે..આંખો બંધ કરી ને કાન્હા સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના સાથે સંકળાયેલ તમામ ને મારા વંદન..🙏🙏🙏
હું એક દલિત સમાજ માંથી આવું સું મારા ઘરે પણ લડું ગોપાલ સે અને હું અને મારો પરિવાર આ ગીત સાંભળી ને ખુબ ખુશ થઇ ગયા મને ગર્વ થયો કે ઇતિહાસ રચી નાખ્યો બસ જય દ્વારાધીશ 🙏🙏
ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના જયદ્વારકાધીશ
Wah... Su kalakruti.. Kharekhar, Ahir samaj ne Sa Samman maro Namaskar.. Avaj Alag Alag Gnyatiyo ane samaaj na visheshtao thi Punit Thayelo Aa Sanatan Dharma kharekhar niralo ane mahaan che🙏🙏 Jai Dwarikadhish🙏🙏
Hu patel chhu pan respect for all ahirani, aa git na sabdo lakya tene jaji khamma mavjibhai ahir ne ,krushna ni darek sanskruti jalvi rakhi chhe ahiro e , ras , mahemangati , aashro, sangit vagere ma aahiro no amuly falo chhe , vandan chhe aahiraniyu ne , aahiro tame Saurashtra nu ratan chho❤❤❤
#જય_દ્વારકાધીશ 🙏 રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!! મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!! દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨ #નફરત નાં દરિયા માં #પ્રેમ નો કિનારો એટલે #દ્વારકા નો નજારો❤️🔱 કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ રે થાય છે. #આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે. વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ. હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ. #અદભુત 🤩 આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊JaY Dwarkadhish ❤
ક્રિષ્ન ભક્તિ અને મહારાસ ના આ ભાવ ને આપ સમક્ષ રજૂ કરવાનો મને અનેરો અવસર મળ્યો જેમા સાક્ષાત ક્રિષ્ન ના દર્શન થાય છે અને સમગ્ર ટીમ એ ખૂબ મેહનત કરી અને મહારાસ ના એક એક બહનો નો ક્રિષ્ન પ્રત્યે નો પ્રેમ અને ભાવ છે ત્યારે જ આ શક્ય છે તો 23/24 ડિસેમ્બર મહારાસ મા એક ઇતિહાસ સર્જવા જય રહ્યો છે ત્યારે કાનુડા ના ચરણો મા વંદન આપ સહુ ને મારા જય દ્વારકાધીશ 🙏🏼🚩
Bhavesh bhai ne Abhinandan.....Dwarkadhis ni krupa thi Have tamara Pragti na dwar khuli gaya chhe...... Utrotar Pragti karo evi amari shub kamna... Jay Dwarkadhis...❤❤❤❤
🔷🔶🔹
તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ
અમે મળવા અધીરી મોરાર રે, મારા દ્રારિકાનાં નાથ
હે મારા દ્વારિકાનાં નાથ રે...
સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકાધામ (૨)
એકલોહીયા અમે આયર તારા (૨) અમે ગોવિંદમાં ગુલતાન રે,
તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ
વનરાવનમાં વાલા આપણ, રમતાતા રંગભરી રાસ (૨)
આહીરાણીયું અગણીત ઉમટી (૨) કાના તારે કાજ રે
તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ
વ્રજવાણીમાં વેરણ થઈતી, સાતવીસું સૌ સાથ (૨)
ઢોલ થંભે ને રાસ થંભે તો (૨) થંભતા જેના શ્વાસ. રે
તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ
તને મળવા અધીરી મોરાર રે, મારા દ્વારિકાનાં નાથ (૨)
હે મારા દ્વારિકાનાં નાથ રે...
હે મારા દ્વારિકાનાં નાથ રે...
છંદ : ત્રિભંગી
દ્વારિકા ધ્રોડી, આતમ જોડી, આહીરાણી, સૌ ભોળી
તનમનને ત્રોડી, રદીયું રોળી, જાતો ના તું, તરછોડી
માધવ મુરારી, કહું પુકારી, કેડે છૂટી કંપારી
આવી અણધારી, તેં વિસારી, રાસે રમવા, ગિરધારી
જીરે રાસે રમવા ગિરધારી
- માવજી એમ આહીર
- નરેશ ડુવા 'કૃષ્ણપ્રેમી'
ખુબ જ અદ્ભુત શબ્દ રચના ભાઈ…. જય દ્વારકાધીશ
🙌🙌🙌
ઘણી ખમાં માવજી ભાઈ ભાવેશ ભાઈ નરેશભાઈ
Mavji bhai aa vichar tamne kyare avyo to geet lakhvano
ખૂબ ખૂબ અભિનંદન
તમે ગીત નથી બનાવ્યું પણ પ્રાર્થના બનાવી દીધી છે
દ્વારકાધીશ ની અસીમ કૃપા થાય ત્યારે જ આવી સુંદર રચના થાય
જય દ્વારકાધીશ🙏
❤❤🎉🎉❤Ahiraniii🙌🙏
Jai shree krishna from varanasi
Arreee Ha Aahir Haa😎🔥
बिहार वाले यादव की तरफ से आपको सादर परनाम भाई 😊
ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને આહીર કુળ ના તમામ ભાઈબંધ સખા અને બહેનો ને મારા પ્રણામ હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના
JAY MURLIDHAR 🚩
હું નાગર બ્રાહ્મણ છું પણ આ આખો મહારાસ અને ખાસ એક લાઈન આ રાસની એક લોહિયા એક જ લાઈન સાંભળી શોર્યતા અનુભવી શકું છું અને મહારાસ સાંભળી સીધું દ્વારકા પહોંચી ગયા. વાહ વાહ.
❤❤❤
💯
Nice song ❤❤❤❤❤🎉🎉🎉🎉💯
❤❤❤❤❤🎉🎉🎉🎉💯
Su lyrics che su music che su beats che wahhhhh ❤❤🙏
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super raas happy dipawali very very so nice wah beautiful
I'm a Chudasama Rajput & have huge Respect to my Ahir Brothers 🙏
Chuda Sama are also Ahirs
રાજપૂત, રજપુત, મેર, કારડિયા, આહિર we are all Shatriya Brothers.
चूड़ासमा अहीर ही है समझा भाई
આહિરાણી...♥️👑
Jay dwarka ❤
Jai Shree Krishna 🚩 🚩
મારા અખિલ બ્રહ્માંડ ના નાથ ને પણ આવવુ પડે રાસ રમવા આ ગીત સાંભળી ને ખમા બાપ આહીર ભાવેશ ભાઈ તમને વંદન છે 🎉🙏🙏
અત્ર તત્ર સર્વત્ર ક્રિષ્ન
રજે રજ અને કણે કણ મા કૃષ્ણનો નો વાસ
રદય થી રદય સુધી એક કૃષ્ણ નો તાર લાગી જાય ત્યારે મહારાસ મા કૃષ્ણ હજાર હોય અને મહારાસ જીવન મા ક્યારેય નય ભૂલાય જીવન મા ક્રિષ્ન ના સાનિધ્ય મા જય ક્યક અલગ અનુભૂતિ નો અહેસાસ કર્યો એજ ક્રિષ્ન ના દર્શન થયા
જય દ્વારકાધીશ 🙏🏼🚩
“સકળ આ જગતની સડકુ જાતી એકજ દ્વારીકા ધામ…” 1:31
“આહીરાણીયુ અગણીત ઉમટી કાના તારે કાજ….” 3:12
“ઢોલ થંભે ને રાસ થંભે તો થંભતા જેના શ્વાસ….” 4:24
ગીત ના શું શબ્દો છે ભાઈ … એકદમ સચોટ અને ધારદાર… ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નરેશ ડુવા અને માવજીભાઈ… તમારી ગાયકી ને પણ વંદન ભાવેશભાઈ…કર્ણ પ્રિય સંગીત ની સાથે ખુબ સરસ દિગ્દર્શન…. Many congratulations Team ABAMS
આહીરાણી મહારાસનું આ સૌથી શ્રેષ્ઠ ગીત.
અને ભાવેશ ભાઈ બેસ્ટ સિંગર ઓફ ઓલ ઇવેન્ટ.
આપણે કેવા ?
ન સોરઠીયા
ન મછોયા
ન પંચોળી
આપણે કેવા ?
"એક લોહિયા"
ખીમાણંદ રામ.
Jai dada shree Krishna ki ❤
Jordar bhavesh bhai....Jay dwarikadhish
Bhaveshbhai na svare aa git sambhadi evu lagyu jane bhagvan kanha ni ras najar samax aavi gai...vah adbhut
શબ્દ અને સુર જયારે પ્રેમ રસ મા તરબોળ થઈ વાલાને રાસ રમવા બોલાવવામાં આવે ત્યારે એ દોડતો આવે છે
સાચું કહું આ ગીત એ ગીત નથી પણ એક હૃદય ભીની પ્રાર્થના છે
આ પ્રાર્થના સાભળી આ આહિર રાણી બહેન દિકરીઓનો મહારાસ જોઈ
આ આંખો ભીની થઈ જાય છે
જય શ્રી કૃષ્ણ🙏
🙏પ્રણામ 🙏
જય દ્વારકાધીશ🙏
Love from Bangladesh. ❤ Radhe Radhe.
अद्भुत बहुत सुंदर गीत
जय द्वारकाधिश
Vah bhavesh bhai vah khub sundar .🙌હાલો દ્વારિકા ... ૨૪ ડિસેમ્બર ..આહિરાણીઓ....જય મુરલીધર 👏
बहुत अच्छा गीत जी जय श्री कृष्णा राधे राधे ❤
I'm not Ahir but this song is my favourite, i love maldhari culture, jay dwarkadhish ❤️, jay thakar 🙏🏻
ખુબ જ અદભુત ..મહારાસ ને અનેક વખત સંભાળવા ની ઇચ્છા થાય છે..દરેક વખતે શ્રી કૃષ્ણની સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના એક એક શબ્દ માં અનેરો આનંદ થાય છે..તમે જે દિલ થી ગયું..જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે..આંખો બંધ કરી ને કાન્હા સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના સાથે સંકળાયેલ તમામ ને મારા વંદન..🙏🙏🙏
I am very very proud bhaveshbhai Jay muralidhar
Jay dwarkadhish 🎉
Khub srs rajuaata bhavesh bhai
Khub saras sabdo 🎉
Love to our Gujrati Ahir Kshatrani from jharkhand 😍😍🚩
🚩जय श्री राधे कृष्णा 🚩
હું એક દલિત સમાજ માંથી આવું સું મારા ઘરે પણ લડું ગોપાલ સે અને હું અને મારો પરિવાર આ ગીત સાંભળી ને ખુબ ખુશ થઇ ગયા મને ગર્વ થયો કે ઇતિહાસ રચી નાખ્યો બસ જય દ્વારાધીશ 🙏🙏
Apdhe badha Dwarikadhish na bhakt chhe . Hun Ahir nathi pan a gayan mane bau game chhe
કૃષ્ણ ભગવાન ની દિવ્ય કૃપા ભાઈ
Sabhi snatni he bhai
महारास बहुत बहुत ही ज्यादा प्यारी है भगवान अदृश्य रुप में जरूर ओर जरूर खेलने आये होंगे 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏
ગીત ના શબ્દો ને મારી સો સો સલામ અને હું ખૂબ જ પ્રભાવિત છું લગભગ આ ગીત દિવસ માં ૧૦ થી વધારે વાર સાભળું છું ખુબ રાજીપો દ્વારિકાધીશ તમારી એકતા ને હંમેશા હરીભરી અને હળીખમ રાખે એવી પ્રાર્થના
જયદ્વારકાધીશ
Om Krishnay Vashidevay Haraye Parmatmane
Pranatah: Kleshnasay Govinday Namoh Namah🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏🙏
Wah... Su kalakruti.. Kharekhar, Ahir samaj ne Sa Samman maro Namaskar.. Avaj Alag Alag Gnyatiyo ane samaaj na visheshtao thi Punit Thayelo Aa Sanatan Dharma kharekhar niralo ane mahaan che🙏🙏 Jai Dwarikadhish🙏🙏
વા.
મામા..વાહ.
આહિરાત...વાહ..સંસ્કૃતિ
Jordar jay dwarikadhish jay murlidhar
Va va maharas hu pan hati maharas ma tya khub maja aavi hati
Supar song bhavesh bhai 👌👌👌
Barotji na..... Jay muralidhar
જય મુરલીધર
Proud to be Ahir ❤
Jai dwarkadhish 🙏
Moj
Jai shree krishna ❤
Bahut sara pyar uttar pradesh ke yadavo ki taraf se ❣️jay shri krishna jay Aheer
Jay Dwarikadish..Jay ho Ahirt
Vah bhai vah super se bhai upar
આ રાસોત્સવ નું ગીત અને એક્તા ખુબ જ સુંદર ડીસીપ્લીન છે. હું આ ગીત સાંભળીને ધન્યતા અનુભવું છું.
Jai yadav jai madhav
Jay dwarkadhish
Hu patel chhu pan respect for all ahirani, aa git na sabdo lakya tene jaji khamma mavjibhai ahir ne ,krushna ni darek sanskruti jalvi rakhi chhe ahiro e , ras , mahemangati , aashro, sangit vagere ma aahiro no amuly falo chhe , vandan chhe aahiraniyu ne , aahiro tame Saurashtra nu ratan chho❤❤❤
Jay shree Krishna........
વાહ!!! ખૂબ સુંદર ગીત છે.... ગીત ના શબ્દો સાંભળી આહીર છું એના પર ગર્વ થાય છે 🤗🙏 જય દ્વારકાધીશ 🙏
આભાર
Jay dwarkadhish..🚩😍🥰😍🥰
Apane dada sri krishn ji Maharaj ka janmbhumi ke liye sabhi yadav se nivadan hai hai ki poora sport kare
जय यादव जय माधव
Hu brahman chu pan mane aa ahir nu dwarkadhish nu git bov gamyu. ❤ Jai dwarkadhish 🙇🙏🏼
I'm raju pagi
Jay Dwaarkadhish 🍀🤝 rangilu kathiyawad 🙌🏽
Bahut sunder❤
Jai Jai dwarkadhish ki 🙏 Radhe radhe Jai Ho thanks bhaiya 🙏
તમારા જેવા ઘણા કલાકારો થી આપડી સંસ્કૃતિ જળવાઈ રહે છે ધન્ય છે તમને🙏
નાઇસ સોન્ગ ભાઈ આ ગીત મને બહુ સાંભળવું ગમે છે 🥰🥰🥰🥰
I’m South Indian living in Jamnagar, and I’m blessed 🥹 Jai Dwarikadhish Ji ki ❤️
👌👌👌
Jay thakar
અમે અનેક માં બધા એક ❤
એક લોહીયા શબ્દ ની કમાલ અદભુત😊
🤩🤩🤩
આભાર બેન
#જય_દ્વારકાધીશ 🙏
રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!!
મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!!
દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨
#નફરત નાં દરિયા માં #પ્રેમ નો કિનારો
એટલે #દ્વારકા નો નજારો❤️🔱
કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ રે થાય છે.
#આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે.
વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ.
હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ.
#અદભુત 🤩
આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊JaY Dwarkadhish ❤
Kya song hai 😊
So nice i like it
Radhe Krishn
વાહ! ભાવેશભાઈ તમારો કંઠ
વાહ! માવજીભાઈ તમારા શબ્દો.
ધન્ય છે 👌👍🙏
જેટલી વાર સાંભળીયે મજા જ આવે રાખે
જય દ્વારીકાધીશ🙏
Thanks
અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન સાથે જોડાયેલ તમામ પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ 💐🙏👍
Man ne Santi madi Gai evu Geet che..saras Bhai..👌👌
ધન્ય છે ભાઈ બોવ મધુરુ સોન્ગ છે સાંભળ્યાજ કરીયે ❤
ખૂબ સરસ રજૂઆત...ભાવેશભાઈ આપ આગળ વધો તેવી શુભેચ્છાઓ...જય શ્રી દ્વારિકાધીશ...
ધન્ય છે આપડી સંસ્કૃતિ ને આજે ગીત સાંભરી ને આત્માને શાંતી થઈ જય દ્વારકધીશ
Jjjuh
વાહ..!!!
ભાવેશભાઈ અદભુત અવાજ છે..!!!
વર્ષો પેલા રમાયેલા રાસની પ્રતીતિ કરાવતું સંગીત ને શબ્દો.
આહિર સંસ્કૃતિ..❤
1:52 goosebumps 🔥🔥 I am not aahir but I love this song because I am sanatani.🙏
Jay sanatan🚩🚩🚩
Jay hindutva❤
Exactly 💯
❤
Hu ahir nathi pan Mane pan aa git bau j gamyu....bahuj Sundar...vare vare sambhdvanu man thay avu chhe
शुभं भवतु
જય શ્રી કૃષ્ણ 👏👏👏👏
Vah vala dil ma touch thay ho sidhu a git
Great song of maharas
Bahut sunder maharas
Ha Maro ahir samaj ha 😍😍
વાહ ભાવેશ ભાઈ બોવ જ સરસ અવાજ છે અને આવો સરસ અવાજ અને આહીરાણી ના રાસ ને જોય ને દ્વારકાધીશ ને જરૂર પધારવું જ પડશે ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay murlidhar 🙏
🙏જૈ જૈ શ્રી ઠાકર ભગવાનજી
ખૂબ ખૂબ સરસ.. આ રચનાએ હદયસ્પર્શી અનુભૂતિ કરાવી દીધી. એક લોહીયા આહિર હોવાનો ખૂબ ગર્વ થાય છે..
જય દ્રારકાધીશ...
ક્રિષ્ન ભક્તિ અને મહારાસ ના આ ભાવ ને આપ સમક્ષ રજૂ કરવાનો મને અનેરો અવસર મળ્યો જેમા સાક્ષાત ક્રિષ્ન ના દર્શન થાય છે અને સમગ્ર ટીમ એ ખૂબ મેહનત કરી અને મહારાસ ના એક એક બહનો નો ક્રિષ્ન પ્રત્યે નો પ્રેમ અને ભાવ છે ત્યારે જ આ શક્ય છે
તો 23/24 ડિસેમ્બર મહારાસ મા એક ઇતિહાસ સર્જવા જય રહ્યો છે ત્યારે કાનુડા ના ચરણો મા વંદન
આપ સહુ ને મારા જય દ્વારકાધીશ 🙏🏼🚩
જય મુરલીધર
Jay dwarkadhish
Jay dwarkadhis ભાવેશભાઇ
Bhavesh bhai ne Abhinandan.....Dwarkadhis ni krupa thi Have tamara Pragti na dwar khuli gaya chhe......
Utrotar Pragti karo evi amari shub kamna...
Jay Dwarkadhis...❤❤❤❤
જય ઠાકર 🙏🙏
I am from Rajasthan
Bro your voice is amazing 😍 love you bro
Jay dwarkadhish...nice song👏👏👍👍
Wah bhai jay Dawrkadhis 🙏♥️
વાહ માવજીભાઈ ખૂબ સુંદર સૂરીલો અવાજ સે તમારો જય દ્વારકાધીશ જય આહીરાત જય યાદવ જય માધવ
Samast ahiro ni janeta ne mara naman vandan ane pranam
👍👍
Vah Bhavesh Ahir vah🎉🎉 vah Maro ahir parivar ne Ahir no Maharas Bhai Bhai 👌👌👏👏🎉🎉🎊🎊🙏🙏
વાહ વાહ વાહ વાહ અદ્દભુત દિલ ગદગદિત
અંગેઅંગ ના રૂવાટા ઊભા કરી નાખે એવું ભયંકર અવાજ છે ....❤
જય દ્વારકાધીશ 🚩
જય હો આહિરત નો...🚩
.ભાવેશ ભાઈ આહિર નો ખુબ ખુબ આભાર કે જેને આ એક ઐતિહાસિક ક્ષણ ને એક ગીત માં અમર બનાવી દીધી
We're We're nice song 🎵 🙏