Tu Maaro Dariyo Song | Samandar - Gujarati Movie | B Praak | Kedar & Bhargav | 17th May 2024

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 5 тис.

  • @goswamivaibhav6102
    @goswamivaibhav6102 8 місяців тому +873

    આ ગીત સાંભળીને ને આવું લાગ્યું કે મારી ભાષા ગુજરાતી બોવ સરસ છે

    • @GohilRushirajsinh-m8c
      @GohilRushirajsinh-m8c 8 місяців тому +6

      💯

    • @jigarbarotfg222
      @jigarbarotfg222 8 місяців тому +11

      Saras j chhe bhai

    • @Therdstars
      @Therdstars 8 місяців тому +15

      આ ગીત સાંભળ્યા પછી સુ કામ ગુજરાતી વિશ્વ ની બેસ્ટ language che darek gujrati ne ena upar garv hobo j joye obviously

    • @SHREE_RAM_RJ31
      @SHREE_RAM_RJ31 8 місяців тому +4

      हां भाई म राजस्थान से थारी भाषा बोत आछी अर घणी चोखी ह ❤😊😊

    • @SanjayManek-vb8vo
      @SanjayManek-vb8vo 8 місяців тому

      ​@@jigarbarotfg222😊😊😊 😊😊😊😊

  • @travelwithdarshan
    @travelwithdarshan 8 місяців тому +1659

    વાહ શું વાત છે . બોલિવૂડ ના સિંગર b praak એ ગુજરાતી માં ગીત ગયું❤😊

  • @jaydepth
    @jaydepth 8 місяців тому +881

    રૂંવાટા ઊભા કરે એવું સંગીત એવો અવાજ એવા લીરિક્સ , મન માં વસી ગયું .....❤

    • @The_End_Experiments
      @The_End_Experiments 8 місяців тому +16

      I am ushka frends 😊 उस का हर कोई सॉन्ग सुपर ही हे 😊

    • @shivamrajgor7129
      @shivamrajgor7129 8 місяців тому

      ua-cam.com/video/oenHB5hovgk/v-deo.htmlsi=agV94ckUSLM8YuUI

    • @shivamrajgor7129
      @shivamrajgor7129 8 місяців тому +10

      ua-cam.com/video/oenHB5hovgk/v-deo.htmlsi=agV94ckUSLM8YuUI
      મે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કર્યો છે

    • @deepVH4490
      @deepVH4490 8 місяців тому +5

      Haa yaar

    • @KPUDMotionPictures
      @KPUDMotionPictures  8 місяців тому +13

      Thank You...!

  • @motivationvideos4421
    @motivationvideos4421 6 місяців тому +202

    मै राजस्थान से हूं...
    लेकिन ये दिल के अन्दर तक उतर गया ❤❤❤
    जामनगर में रहता हूं ❤

  • @darpandankhara367
    @darpandankhara367 8 місяців тому +866

    ઘણા વર્ષો પહેલા એક મિત્રએ કહેલુ કે ગુજરાતી ફિલ્મો નો જમાનો આવશે અને આજે એમનુ સપનુ સાકાર થતુ હુ જોઈ રહયો છુ, ખરેખર ગર્વ ની વાત છે

    • @JR-BAJUD
      @JR-BAJUD 7 місяців тому +16

      JD મજેઠિયા એ કીધેલું, દરિયા છોરું નાં રિલીઝ વખતે

    • @rajputprince4666
      @rajputprince4666 7 місяців тому

      જો કન્ટેન્ટ સારુ રાખે તો સારુ બાકી જો બોલીવુડ જેવી સોચ હસે તો
      બાકી આજે એક ટ્રેલર જોયું Trisha on the Rock મુવીમાં જેમાં છોકરી બુટલેગર ને શોધે છે એની સાથે આખી રાત્રી રોકાણ કરે પછી આખી શહેરમાં એને શોધે
      શું આપડી છોકરીઓ આટલા ખુલ્લા વિચારો હોવા જોઈએ

    • @Vivek-or8kb
      @Vivek-or8kb 6 місяців тому +5

      Pan atyar ni movie ma kai kadhi nathi levanu aema culture hatu maryada hati atyare urbanization thai gyu che movie ma pan guajrat ni je sanskruti che ae movie ma dekhavu joiye pan mota bhagni movie aana thi dur che

    • @justinpatel7936
      @justinpatel7936 6 місяців тому +1

      Hu gujrati chu pan chu rajsthan ma jodhpur pan rajsthan bhi kam nathi maja che ❤

    • @sumantkubavat3576
      @sumantkubavat3576 6 місяців тому

      Aapani filmo nu content have bollywood thi pan mast chhe… jai jai garavi gujarat

  • @Kiran143-i6f
    @Kiran143-i6f 8 місяців тому +7696

    Kon kon gujrati che 😂😅

    • @mohitpatel7965
      @mohitpatel7965 8 місяців тому +187

      Aapde badha

    • @NamanPandya007
      @NamanPandya007 8 місяців тому +99

      Are Aya ayva che e badha gujrati j che

    • @kalpeshkakadiya9843
      @kalpeshkakadiya9843 8 місяців тому +42

      Hu 😊સરસ સોંગ છે

    • @Ikramalam01
      @Ikramalam01 8 місяців тому +62

      Main Gujarati Nahin hu lekin mujhe Gujarati bolna bhi samajhna bhi aate from Bihar live in Dubai 😊

    • @dhapuinda274
      @dhapuinda274 8 місяців тому +38

      Hu marwadi chu pnn gujrati bahu bhave che mane...❤

  • @djjagdishremix2375
    @djjagdishremix2375 8 місяців тому +831

    આપણે ગર્વ કરવો જોઈએ એ કે b praak bhai એ આપણા ગુજરાતી ભાષા માં સોંગ ગાયું b praak ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ 😊😊😊😊😊❤❤❤❤❤❤
    કેટલા લોકો ને મારી કોમેન્ટ ગમી એ લાઈક કરો 😊😊😊😊😊
    👇
    👇
    👇
    👍👍👍👍

    • @FunnyBeagle-uw4ub
      @FunnyBeagle-uw4ub 8 місяців тому +10

      😮ww

    • @rohitsolanki7017
      @rohitsolanki7017 8 місяців тому

      ​@@FunnyBeagle-uw4ubqqqqq1q😊

    • @whitehostdrivez
      @whitehostdrivez 8 місяців тому +3

      સાચી વાત છે ભાઈ....😊❤

    • @mranil2082
      @mranil2082 7 місяців тому +5

      Rupiya mle to bdhuy kre...aa bdhi monopoly hoy 😂

    • @God_child98
      @God_child98 7 місяців тому

      😂​@@mranil2082

  • @Gadhvi-sy8x
    @Gadhvi-sy8x 7 місяців тому +396

    જેને ગુજરાતી ભાષા પર ગર્વ હોય તે લાઈક કરો ❤❤❤❤❤❤❤❤❤

  • @sgpanchal1741
    @sgpanchal1741 8 місяців тому +622

    વાહ B prak ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માં લાવ્યા ..
    આપડા ગુજરાતીઓ માટે બહુજ ગૌરવની વાત છે
    🚩જય જય ગરવી ગુજરાત 🚩

  • @arya-jv5et
    @arya-jv5et 8 місяців тому +290

    ફરી એક વાર ગુજરાતી ફિલ્મો નો જમાનો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎉

  • @parmaranil9856
    @parmaranil9856 8 місяців тому +399

    મને એ વાત નો ગર્વ છે કે હજી આપણા ગુજરાતી ગીતો ની ચાહના હિન્દી બોલીવુડ હિરો ને પણ છે ❤

    • @chetukorram8482
      @chetukorram8482 8 місяців тому +2

      😊

    • @Freefireindiahyper
      @Freefireindiahyper 8 місяців тому +2

      હોય જ ને વળી ગુજરાતી ની વાત જ કંઇક અલગ છે

    • @नामोबुद्धाय52
      @नामोबुद्धाय52 8 місяців тому +1

      ​@@Freefireindiahyperગુજરાતી ગાયક કલાકારો આવા ગીતો બનાવે તો સારું

  • @ShravanBhise-ko5wi
    @ShravanBhise-ko5wi 6 місяців тому +28

    मै गुजराती नही हू मगर मुझे ये गुजराती गाना भौत पसंद आया ❤❤❤

  • @Funny_video_rj
    @Funny_video_rj 8 місяців тому +556

    હું રાજસ્થાન નો છું પણ ગુજરાત ની અલગ જ વાત છે i love gujrat અને ગુજરાતી ભાષા ❤️‍🩹🤗🫀

    • @Investment102
      @Investment102 7 місяців тому +9

      Gujarati ma kevirite lakhyu😮

    • @mr_chaggu9181
      @mr_chaggu9181 7 місяців тому

      Maarwadi ane gujrati ma vadhare fark nathi language ma​@@Investment102

    • @bdchaudhary
      @bdchaudhary 7 місяців тому +4

      Thanks RJ

    • @Anshurbvlogs
      @Anshurbvlogs 7 місяців тому +4

      Ha rj

    • @JdkdSksk-e9k
      @JdkdSksk-e9k 7 місяців тому +3

      Wah. Tamone gujrat. Vahalu. Che. Atluj. Mane. Rajeshtan. Pyaru. Che. Bahuj. Jav. Chu. Farva

  • @ArjunBhardrka
    @ArjunBhardrka 8 місяців тому +470

    B park ને ભાયો ગુજરાતી મા એટલા વધાવો કે બોલીવુડ ને પણ ખબર પડે ગુજરાત મા કેટલું સન્માન મળે ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MansiyJoshi
    @MansiyJoshi 8 місяців тому +262

    ગુજરાતી સિનેમાનાં ‘સમંદર’માં @BPraak નામનાં તોફાનનું આગમન !
    બધાં ગુજરાતીઓ વધાવજો 🙏🏽♥️

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 7 місяців тому +17

    વાહ ખરેખર આં સોગ નાં શુ...🎶
    વખાણ કરુ કેવા માટે કોઈ શબ્દ નથી વાલા...🙏
    Sup Dup...Mast 6he Song..👌

  • @sandipvirash9861
    @sandipvirash9861 8 місяців тому +78

    Jay Dwarkadhiah કૃષ્ણ મારો દરિયોને કાંઠોય હું જય શ્રી રાધે કૃષ્ણ......

  • @mineshparmar9270
    @mineshparmar9270 8 місяців тому +683

    જેને આ song ગમ્યું હોય તે like કરે ❤❤😍🦅😍

  • @NitinAhir-l2z
    @NitinAhir-l2z 8 місяців тому +67

    જલ્સા પડી ગઈ આ ગુજરાતી ગીત સાભડિ ને વા ભૈયા વા

  • @jadejaba297_
    @jadejaba297_ 8 місяців тому +89

    Ear birds થી એક વાર સાંભળી જોવો આ સોંગ રુવાંટા ઊભા કરી દે એટલું સરસ ને એટલું મસ્ત સોંગ છે😍😍😍2024 in World Best song Love it😍😍😍

  • @kiran_53
    @kiran_53 8 місяців тому +353

    આ સોંગ માટે like તો બને છે દૉસ્તો ❤

  • @kailashrgamit2545
    @kailashrgamit2545 8 місяців тому +339

    આ ગીત કોને કોને વારંવાર સાંભળવું ગમે છે લાઇક કરે.

  • @ravimehra_118
    @ravimehra_118 7 місяців тому +180

    राजस्थान से हूं,, पर मुझे गुजराती सॉन्ग सुनने बहुत पसन्द है ❤❤❤love you all गुजराती दोस्तो

  • @ravigamer5066
    @ravigamer5066 8 місяців тому +240

    આજે મને એવું લાગ્યું કે ગુજરાતી નો ક્રેઝ છે

    • @kamleshsoni4073
      @kamleshsoni4073 8 місяців тому

      Muhje bhi yaar ❤

    • @djdalal490
      @djdalal490 7 місяців тому

      ua-cam.com/video/MUTA1kcphMA/v-deo.htmlsi=gjrBVMSkFEoaPgRV

    • @SPORT_ART67
      @SPORT_ART67 3 місяці тому

      Tara niche Mai pan Mane pan laygu​@@kamleshsoni4073

  • @VIKRAMFF-fj8yy
    @VIKRAMFF-fj8yy 8 місяців тому +951

    મને ગર્વ. સે ગૂજરાતી ભાષા પર તમે ગુજરાતી હોય તો લાયક ❤❤ કરો

    • @djdalal490
      @djdalal490 7 місяців тому

      ua-cam.com/video/MUTA1kcphMA/v-deo.htmlsi=gjrBVMSkFEoaPgRV

    • @ashishkushwaha7453
      @ashishkushwaha7453 7 місяців тому +2

      भाई हम तो यूपी से है

    • @devangipatel8941
      @devangipatel8941 6 місяців тому +2

      Gujrati jevi koi bhasa nthi....garv che gujrati hova pr mane

  • @saffupatel7035
    @saffupatel7035 5 днів тому +1

    Khub j Sara's song che,dosto ni yad apawi n aankh me aansu lawi didha,Junaid diwaso yad awi gaya

  • @pareshsolanki4168
    @pareshsolanki4168 8 місяців тому +69

    આજના દીવસ માં મે 20 થી વધુ વખત સાંભળ્યું આ ગીત... જોરદાર જબરદસ્ત જિંદાબાદ... બસ આવતીકાલે first day first શૉ જોવા જઈસુ...

  • @Trawelar
    @Trawelar 8 місяців тому +286

    ગુજરાતી હોવાનું ગૌરવ છે મને..😊

  • @sahil_patel3
    @sahil_patel3 8 місяців тому +312

    Nice Song. Gujarati hoy te like karo.

  • @nanjinavdiya1023
    @nanjinavdiya1023 8 місяців тому +182

    બીલકુલ હિન્દી ફિલ્મ જેવી ઝલક લાગી રહીં છે તો ૧૭/૫/૨૦૨૪ ઇન્તજાર ની ઘડી છે જરૂર જોવા જઈ શું મજા માણી શું.❤❤🎉🎉🎉

  • @GJmoviereview7
    @GJmoviereview7 8 місяців тому +63

    દિલ ના દરિયા માં ઉતરી ગયું ❤

    • @shivamrajgor7129
      @shivamrajgor7129 8 місяців тому

      ua-cam.com/video/oenHB5hovgk/v-deo.htmlsi=agV94ckUSLM8YuUI
      મે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કર્યો છે

  • @Dwarka_official_50
    @Dwarka_official_50 8 місяців тому +138

    આ ફિલ્મ બોલિવૂડ ને ચોક્કસ ટક્કર દેસે સુ કેવું તમારુ ❤

  • @PUZZLEBOY1
    @PUZZLEBOY1 4 місяці тому +2

    KON KON MANTA HAI KI MA BAAP KE PAIRO ME CHAPPAL HOTI HAI 😢

  • @arvindasariofficial7148
    @arvindasariofficial7148 8 місяців тому +25

    વાહ વાહ શુ રચીયુ છે આ સોન્ગ ને B Parak sir વાહ ખુબ ખુબ અભિનંદન મારી ગુજરાતી ભાષાને.....

  • @harshadhalpati-gr1ts
    @harshadhalpati-gr1ts 8 місяців тому +47

    સાચ્ચે હૃદય ને સ્પર્શી ગયું આ ગીત....❤️❤️❤️

  • @HAYATSIR
    @HAYATSIR 8 місяців тому +16

    Superb voice quality....word selection.... music..... rhythm....once again....one of the best gujarati songs....!!!!!

  • @bazaar_9.15
    @bazaar_9.15 6 місяців тому +2

    I dont know what he singing but feeling good. Love from Bihar.❤

  • @girishchaudhary5110
    @girishchaudhary5110 8 місяців тому +69

    Gujarati song + B praak = masterpiece ❤

  • @pssss6819
    @pssss6819 8 місяців тому +68

    🙏 ગર્વ થી કહો હું ગુજરાતી છું🌹ખૂબ સરસ સોંગ છે ભાઇ🌹 જય જય ગરવી ગુજરાત🙏

  • @pareshchhabhad125
    @pareshchhabhad125 8 місяців тому +178

    હવે તો ગુજરાતી ગાયું , ઉપાડવાની જવાબદારી ગુજરાતી ની છે..લાઈક કરો ગુજરાતી...

  • @RajuRaval-q4v
    @RajuRaval-q4v 2 місяці тому +8

    1:08 this line ❤

  • @cinemashow1989
    @cinemashow1989 8 місяців тому +72

    એકદમ ગાજવીજ સાથે વરસાદ આવે એવું સોંગ બનાવ્યું છે... જે સાંભળીને એક અલગ જ VIBE આવે છે.... આહ શું સોંગ છે બોસ 👌❤️❤️❤️

    • @shivamrajgor7129
      @shivamrajgor7129 8 місяців тому +1

      ua-cam.com/video/oenHB5hovgk/v-deo.htmlsi=agV94ckUSLM8YuUI
      મે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કર્યો છે

    • @KPUDMotionPictures
      @KPUDMotionPictures  8 місяців тому +1

      Thank You...!

  • @rasoithigujaratirecipes
    @rasoithigujaratirecipes 8 місяців тому +27

    જયારે જયારે આ ગીત સાંભળિયે ત્યારે રુવાડા ઉભા થઇ જાય હો! તમારું સુ કેવું?

  • @mustakim.m8380
    @mustakim.m8380 8 місяців тому +154

    B praak ke gaane sun ne Wale like karee 👇

  • @Police_52
    @Police_52 8 днів тому +2

    किस किस कोई इस सॉन्ग पर 'MAA' की याद आती है ❤

  • @Thakorprakash9
    @Thakorprakash9 7 місяців тому +128

    હર એક જન્મથી😇,
    માગી કસમથી💕.‌.
    ત્યારે મળી
    આપણી દોસ્તી 🧑‍🤝‍🧑👭👬👫❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @djjagdishremix2375
      @djjagdishremix2375 7 місяців тому +1

      🧑🙋‍♂️🤷‍♂️💆‍♂️🕺🕴🕴

    • @djjagdishremix2375
      @djjagdishremix2375 7 місяців тому +2

      👬👬👬💆‍♂️🤷‍♂️🙋‍♂️🧑😊🎉😢😢❤❤🕴🕺

    • @djjagdishremix2375
      @djjagdishremix2375 7 місяців тому +2

      I love you દોસ્ત 😊❤🎉😢😮🧑🙋‍♂️🤷‍♂️💆‍♂️👬🕴🕺😎🤗

    • @Laljibhai-f4v
      @Laljibhai-f4v 7 місяців тому +1

      ​@@djjagdishremix2375😂

    • @NisarSamad
      @NisarSamad 7 місяців тому +1

      G6😂❤🎉

  • @obviousyash
    @obviousyash 8 місяців тому +40

    Gujarati movie industry repeating it's history.. pehla Bollywood industry na badha singer Gujarati songs gaata ta.. habe e time paachho aave chhe.❤️ Hat's off to KP&UD

  • @Premvaghela
    @Premvaghela 8 місяців тому +23

    गीता से ज्ञान मिल्या !! रामायण से राम !! भाग्य से हिन्दू धर्म मिल्या !! और किस्मत से हिंदुस्तान !! हर हर महादेव

    • @creightart3203
      @creightart3203 4 місяці тому

      Are bhai gujrat ke bare me likh ye gujrati song hai

  • @S_BB
    @S_BB 3 місяці тому

    Soulful composition and singing. Indian languages have unbelievable treasure trove. Regards from Kolkata.

  • @shaileshsolanki1217
    @shaileshsolanki1217 8 місяців тому +26

    jordaar...રૂંવાટા ઊભા કરી નાખે એવું સંગીત, એવો અવાજ, એવા લીરિક્સ, મન માં વસી ગયું ...❤

  • @chauhankiran6415
    @chauhankiran6415 8 місяців тому +221

    જેને આ ગીત ગમ્યું હોઇ એ લાઈક કરો ❤

  • @rickkhorava563
    @rickkhorava563 8 місяців тому +47

    જોરદાર ગીત છે અને એમાં પાછું મારો ફેવરિટ સિંગર b praak sir એ ગાયું એમાં ચાર ચાંદ લાગી ગયા❤️❤️❤️

  • @rajnirami6642
    @rajnirami6642 7 місяців тому

    આતો અંતરીક્ષ માંથી ઉતારીને લાવેલા શબ્દો છે સાહેબ અને b praak જી એ એક પ્રાણ પુરી ને અનેક લોકો ના goosebumps લાવી દીધા છે ❤❤❤
    કેદાર સર અને ભાર્ગવ સર તો આપણા ગુજરાત ના શ્વાસ છે, superb ♥️ ❤️

  • @naimishthakar5109
    @naimishthakar5109 7 місяців тому +69

    આપણે ગુજરાતી લોકો એ આપણી ભાષા ના ફિલ્મ બચાવવા માટે તેને પોત્સાહન માટે ગુજરાતી ભાષા ની પિકચર અવશ્ય જોવી જોઈએ

    • @DarshilThanth
      @DarshilThanth 6 місяців тому

      પણ UA-cam માં અપલોડ નથી કરતા એટલે અને telegram માં પણ ગુજરાતી movies નથી આવતા ભાઈ😢

  • @ArvindChauhan-df8em
    @ArvindChauhan-df8em 8 місяців тому +41

    આપણા ગુજરાતી ધારે તો આ ગીત ૧ બીલીયન્ પણ પોચી જાય બઉ મસ્ત સોન્ગ સી ❤

  • @gk.allinone15
    @gk.allinone15 7 місяців тому +78

    આ‌ સોંગ બીજીવાર સાંભળવા આવ્યા હોય એ લાઈક કરો ❤

  • @soumypathak2322
    @soumypathak2322 6 місяців тому

    बहुते निम्मन आवाज है राऊअर। गीतों खुब अच्छा हई। । I mean both voice and lyrics is best. Love from Bihar. Jai bihar jai gujarat jai hind

  • @aakashtalpada5229
    @aakashtalpada5229 8 місяців тому +54

    ગીત ની રચના બહુજ સારી‌ રીતે કરી છે. B praak સરે ખુબ સરસ રીતે ગીત ની‌ રજુઆત કરી છે...🎤🎤🎤🎤🎤

  • @prashantvermavlogs7664
    @prashantvermavlogs7664 8 місяців тому +9

    हमें भारतीय होने पर गर्व है।♥️ बहुत ही सुंदर गाना है।🥰

  • @sunitachavda6689
    @sunitachavda6689 8 місяців тому +12

    Beautiful song..me 42 vaar sambhalyu..pn haji sambhlu chu...Beautiful song

  • @PrajapatiMafatlal-kj2hn
    @PrajapatiMafatlal-kj2hn 3 місяці тому +2

    રુવાટા ઉંચા કરી દે તેવુ છે આ ગીત છે😊❤❤❤
    B park આ ગીત ગાવા માટે ધન્યવાદ તમારો

  • @VijaysinhShayar
    @VijaysinhShayar 8 місяців тому +24

    જૉરદાર મજબુત ગીત છે...❤
    બી બ્રેક ભાઈ આવાજ ગુજરાતી ગીતો બનાવે તો...આપડા જીગા ભાઈ ને પન પાછળ છોડી દે.. ❤

  • @nehapatel5152
    @nehapatel5152 8 місяців тому +26

    અણધાર્યો કોઈ કહેર થયો ને... સમય પ્રાણ સુંગે વહી ગયો, પણ સ્મૃતિ કેશ પડદા પાછળ એક મીઠો ટહુકો રહી ગયો....
    અને આ ગીત સાંભળી દરિયા કાંઠાની સ્મૃતિઓ વાગોળી આવી......😢

    • @nikbharadwaj4072
      @nikbharadwaj4072 7 місяців тому

      સાચી વાત..... જેને દરીયા ના મોજા ને અનુભવ્યા હોય એજ આ સમજી સકે......

    • @kkishor4201
      @kkishor4201 7 місяців тому

      Nice song

    • @Vijayyadav-bn7nh
      @Vijayyadav-bn7nh 14 днів тому

      Hi

  • @techholicnayan7504
    @techholicnayan7504 8 місяців тому +11

    What a Song... વાહ... અદભુત આવાજ.. અદભુત lyrics.. ગુજરાતી Movie નો એક નવો રેકોર્ડ ફાઇનલ છે 🔥

  • @shamstabrezvlog
    @shamstabrezvlog 4 місяці тому +1

    કોણ કોણ ગુજરાત થી છે. ❤
    #TABREZgarana

  • @tredingboy_666
    @tredingboy_666 7 місяців тому +40

    प्यार भी कितना अजीब होता है न , वो चाहे कितनी भी तकलीफ दे पर सुकून उसी के पास मिलता है !!🤛🤛🤛❤️

  • @Jaymeenbhatt
    @Jaymeenbhatt 8 місяців тому +34

    Gujarati cinema 📽️ keik alag level par Jai rahiyu che . Aani pela aek gujarti movie nu Bollywood movie bnavi and hvey aa... Nvi gujarati movie no jamano aavi rahiyo che ❤❤❤

  • @Jaimin-7
    @Jaimin-7 7 місяців тому +80

    આ ગીત સાંભળીને કોને કોને પોતાના જુના દોસ્ત ની યાદ આવી ગઈ. 😢😢😢❤

  • @saritasharma8168
    @saritasharma8168 5 місяців тому

    Kon kon Hindi sunne valo mai se hai 😅

  • @DeepMusicalz
    @DeepMusicalz 8 місяців тому +8

    GUJRATI NEVER DISAPPOINTS. ❤

  • @ashwinrathod2739
    @ashwinrathod2739 8 місяців тому +17

    પોરબંદરના દરિયાની વાત જ કંઈક અલગ છે.....ગાંધી મુવી પછી બીજી વાર પોરબંદરનો દરિયો સિનેમામાં જોવા મળશે.

  • @Panootii
    @Panootii 8 місяців тому +18

    As a gujrati we should encourage gujrati filmy industry

  • @AnilRathod-yp9bo
    @AnilRathod-yp9bo 7 місяців тому +1

    આ ગીત ને વધારે માં વધારે શરે કરો ... બોલિવૂડ માં ખબર પડે કે આ ગુજરાતી છે વાળા❤❤❤

  • @PayalRabari02
    @PayalRabari02 8 місяців тому +11

    Outstanding✨❤ pahelu J Gujrati Geet Gaayu Chhe Ane Ae Pn Aatlu Saras Waah B Praak😍❤

  • @ComedyGujarat-s2p
    @ComedyGujarat-s2p 8 місяців тому +38

    અમારા પોરબંદર માં આ ફિલ્મ શૂટિંગ થય છે.

  • @lovelysam2521
    @lovelysam2521 8 місяців тому +6

    Goosebumps ❤
    Great tribute to greatest friendship
    ક્યારેય નહોતું વિચાર્યું કે B praak ગુજરાતી ગીત ગાશે😮

  • @AnkitKumar-o9r9q
    @AnkitKumar-o9r9q 5 місяців тому

    Koun koun bihari hii❤

  • @gopalofficial3048
    @gopalofficial3048 8 місяців тому +10

    સાંભળ્યા જ રાખવી તોય મન ના ભરાય એવું સોંગ સે.....

  • @angryprashlikevideoenlishtv
    @angryprashlikevideoenlishtv 8 місяців тому +8

    Best friendship song. હવે બધા મિત્રો આજ ગીત વગાડશે.

  • @bhawanishankerbishnoi795
    @bhawanishankerbishnoi795 8 місяців тому +11

    Being a Rajasthani I love this Gujrati song ❤❤ Well done B praak 👏👏

  • @MakhdumChohan
    @MakhdumChohan 2 місяці тому +1

    Kon Kon Gujarati Se ❤❤❤

  • @RoshanMandal-w1x
    @RoshanMandal-w1x 8 місяців тому +19

    I am from Nepal song samjh nahi arha hay phir bhe b prak ka voice touch ho rha hay big respect for b prak

    • @jadejachetnaba3849
      @jadejachetnaba3849 7 місяців тому

      the learic is
      you are my ocean and also you are shore

    • @jadejachetnaba3849
      @jadejachetnaba3849 7 місяців тому

      you are full ocean and also drop of water which come in rain

    • @hemanishah1830
      @hemanishah1830 7 місяців тому +1

      Friendship pe he song

  • @ronakpatel8802
    @ronakpatel8802 8 місяців тому +5

    Music next level 6 maja padi gai sambhalavani. Proud 6 gujarati cinema upar eni progress joi ne.

  • @ravalvishal4390
    @ravalvishal4390 7 місяців тому +18

    I am from Gujarat and love this song ❤

  • @nadeemkasger4567
    @nadeemkasger4567 7 місяців тому

    Hindi bhashi hokr bhi ye song kon kon sunta hai

  • @bhavinpandya4557
    @bhavinpandya4557 8 місяців тому +4

    અવિશ્વસનીય, અદભુત, ખુબ સુંદર.... speechless

  • @nikbharadwaj4072
    @nikbharadwaj4072 7 місяців тому +5

    વાહ શું શબ્દો છે ને શું મસ્ત ગાયું છે... દીલ ખુશ કરી નાખ્યું....

  • @unknownnumber3612
    @unknownnumber3612 7 місяців тому +10

    આ ગીત પોરબનદર માં બન્યું ફિરમ ❤

  • @divyadedhia4805
    @divyadedhia4805 5 місяців тому +2

    Every time in all situations & in any emotions I enjoy this song. ❤❤❤❤❤❤

  • @akhand37
    @akhand37 7 місяців тому +5

    Salute to B prak and team SAMANDAR...pan pela pan ghana bollywood singer a gujarati ma git gaya che , afsos k apne knowledge nathi ane apne garv leta have avdyu che...proud to be GUJARATI always...

  • @Apnavlog-f6s
    @Apnavlog-f6s 8 місяців тому +26

    Mane khushi che kae Gujrati film industry ma kaik navu film avi rahiyu che and ek Gujrati actor tare ke garv mhesus proud of you all tem❤️❤️

  • @JiteshkumarGangdiya-cb9yv
    @JiteshkumarGangdiya-cb9yv 2 місяці тому

    Bpark aapka bahut bahut dhanyawad Bhai Jo aapne bahut bahut acha Gujarati song gaya thenks

  • @gopalofficial3048
    @gopalofficial3048 8 місяців тому +8

    મસ્ત સોંગ સે.....મુવી પણ આવું જ મસ્ત હસે......ઉદય રાજ શેખવા.....નું..... અભિનંદન...🎉🎉🎉

  • @hirakdalwadi36
    @hirakdalwadi36 8 місяців тому +10

    વાહ શું ગીત બનાવ્યુ છે...સમંદર મૂવી ગુજરાતી સિનેમા ને અલગ લેવલ સુધી લઈ જશે🔥😍
    Blockbuster loading🔥

  • @LalitParmar-mq2nv
    @LalitParmar-mq2nv 8 місяців тому +15

    May favourite singer b prank ❤
    તમે જેટલી વાર ગીત સાંભળો એટલી વાર સાંભળ વાનું મન થાય છે ❤️‍🩹🕊️

    • @shivamrajgor7129
      @shivamrajgor7129 8 місяців тому

      ua-cam.com/video/oenHB5hovgk/v-deo.htmlsi=agV94ckUSLM8YuUI
      મે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કર્યો છે

  • @chavdarasik4351
    @chavdarasik4351 7 місяців тому

    દોસ્ત.એક એવો મિત્ર હોય છે. જેને મળવાથી. મન હળવું થઈ જાય છે ❤

  • @RedTadaka
    @RedTadaka 8 місяців тому +10

    I am not from Gujrat but Love everything about Gujarat ❤️

  • @raa_narendra
    @raa_narendra 8 місяців тому +7

    આ મુવી જે કહી શકાય ને કે જેમ RRR રિલીઝ થઈ હતી તેની સાથે આ મુવી ની સરખામણી કરી શકાય અને આ મુવી લોન્ચ થતા જ બધા સિનેમા મા એક જ નામ ગુંજતું હસે જે "સમંદર" ભરતી આવે છે ♥️⏳

  • @rajubhaifeku6664
    @rajubhaifeku6664 8 місяців тому +189

    કોણ કોણ reel જોઈ ને જોવા આવ્યા

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 3 місяці тому +3

    મે પેહલી વાર આખુ ગિત સાંભળ્યું સુપર શબ્દો શુપર ડુપર અવાજ વાહ વાહ ને વાહ ❤