વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • મારી પ્યારી પુત્રવધુ ને જ્યારે એને માતા પિતાએ વળાવી ત્યારે જે દશ્ય દરેક પરિવાર દીકરી વળાવે ત્યારે ઉભુ થતુ હોય છે , એ જ પ્રસંગ સામે દેખાયો, ખરેખર આ વેળા વસમી જ હોય છે બધા જ પ્રસંગ આનંદ સાથે કરી અને આ વખતે આંસુ સુખના છે કે દુઃખના છે એ જ નક્કી નથી થતું. કારણ કે દીકરી ઘરે રે તો આંસુ દુખ ના આવે સાસર જાય તો વિયોગ સહન ન થાય પણ કુદરત સર્વને આ સુખ પ્રાપ્ત કરે અને પ્રાર્થના કે દરેક પરિવારની દીકરી એટલી સુખી હોય કે એ પિયર ને ભૂલી જાય
    #naturallifewithdina
    For advertising and sponsorship
    Gmail me on :- dinadholu99@gmail.com

КОМЕНТАРІ • 133

  • @DhanushAndMom
    @DhanushAndMom 2 роки тому +8

    વિદાય તો વસમી j hoi 6.....😭 Video joi ne mne mari vidai yad aavi gy gme teni દીકરી ની વિદાય હોય પણ આસુ તો આવી જ જાય

  • @vijaybhaiparmar4880
    @vijaybhaiparmar4880 Рік тому +1

    Monu na mummy ni aakh ma aashu joy ne aakh bharai gyi maa to maa j hoi ❤❤

  • @patelminal5410
    @patelminal5410 2 роки тому +1

    ખુબજ સરસ વીડિયો દીકરી ની વિદાય તો બહુ વસમી હોય છે કાળજું કંપાવે તેવી મોનું પણ મારા જેવી નસીબદાર છે ખુબજ સરસ માં બાપ સમાન સાસુ સસરા મળીયા છે મને પણ સાસરી માં મારા સાસુ સસરા એ એના દીકરા કરતા પણ વધુ પ્રેમ આપ્યો છે હું પણ મારા માતા પિતા કરતા વધારે કાળજી લવું છે કેમકે દરેક માબાપ આપડા સુખ માટે કેટલું દુઃખ ભોગવવું પડયું હસે🙏🙏🙏મીનલ ભોજાણી

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому +2

      સરસ બેન તમને માતા-પિતા જેવા સાસુ સસરા મળ્યા જગતની દરેક દીકરીઓને સાસુ નહીં પણ માતા મળે ઘરમાં,એવી પ્રાર્થના કરી એ

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 2 роки тому +1

    Sache monu ni viday joi ne radwanu aavi gayu me aa video aaje joyo me hamnathij tamara video jovu chu ne dina ben nice jay shree krishana dina ben 🙏

  • @user-zp5ug2bn6h
    @user-zp5ug2bn6h 8 місяців тому +1

    બૉવ રૉવરાવી દીધા મારૅ પણ ઍક જ દિકરી છૅ

  • @kutchfamilyvlog
    @kutchfamilyvlog 2 роки тому +1

    માં ઉમિયા સદા સુખી રાખે

  • @preetipatel1771
    @preetipatel1771 2 роки тому +2

    મોનુ બહુ કિસમત વાળિ છે જેને આટલો સારો પરિવાર મળયો

  • @chetnagarala2510
    @chetnagarala2510 2 роки тому +2

    દિનાબેન વિદાય ની વેળા ખૂબ વસમી હોય છે. પિયર છોડવુ ખૂબ અઘરુ છે. એતો ભગવાન એ દિકરી ને જ આ શકિત આપી છે. વિડિયો જોઈ ને મને મારી વિદાય યાદ આવી ગઇ.

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 роки тому +1

    Jay shree swaminarayan dina ben kem cho all dikri ni vidai bavuj agari 6 have tamari dikri che ape dikri no parem api to dikri ne piyar yad na ave apne sukhi rakhsu hepi rahe from UK kastur baladia game

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 роки тому +1

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 роки тому

    Viday bhu vasmi amne radavu avii jay chhe

  • @sutharm5605
    @sutharm5605 2 роки тому +1

    Khubaj shrsh vidiyo deenaben

  • @sejalmanishkumarpatel3751
    @sejalmanishkumarpatel3751 Рік тому +1

    ખરેખર બહુ કરુણ પ્રસંગ છે આ વિદાય નો મને મારી વિદાય યાદ આવી ગઈ મારા મમ્મી નથી મને એમની યાદ આવી ગઈ 😔😭

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Рік тому

      સાચી વાત છે વિદાયની વેળા જ વસમી છે અને આવીડા એ સ્વજન ન હોય એ ખૂબ યાદ આવે

  • @dharmamehta8383
    @dharmamehta8383 2 роки тому

    Vidai ni vela khub aghri hoi ch ane gme te dikri hoi Ashu avi jai bhagvan e aaa Shakti ek dikri ne J api ch k parka ghre javani

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 2 роки тому +1

    વિડીયો જોઇ ને મારી વિદાય યાદ આવી ગઈ 😭જય મોગલ માં🙏

  • @vihangojiya2924
    @vihangojiya2924 2 роки тому

    Aaj amne amari viday yad aavi gy rdavi didha dina ben amne

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому

    Ek dam sachu kidhu dadi Nani no Prem nasib vala ne male

  • @vishnugor8381
    @vishnugor8381 2 роки тому +2

    Masi kharkhar radvanu aavi gayu 😭tame pn rado cho aavaj parthi lage che

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому

    Joi ne rovu aavi gyu potani viday yad aavi gai ❤️

  • @dharmik_bhajan
    @dharmik_bhajan 2 роки тому +2

    દીકરી ની વિદાય બહુ જ વસમી હોય છે

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 роки тому

    Jay swaminarayan dinaben kemchho bagha majamane dikrini vidai to bahuj vasmi chhe hupan video joine khubaj sadi tamari monu mari pandikari chhe thanks tejuben from uk

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ તેજુબેન

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Bou mast vidiyo vasmi hti vidayni Veda mne bou dhuknpan thyu ane khusi pan thyi masi tme aava sras vodiyo btavo cho khub sras Hu rsilaben Mumbai mlad thi thenku

  • @sangitaparsiya
    @sangitaparsiya 2 роки тому +1

    Hari om masi 🙏
    Khubj saro video hato masi video ni vela khub vasmi hoy chhe 😭pan masi aavi biji baki rasam pan chokas batavjo bhale masi🙏

  • @varshapandya8476
    @varshapandya8476 2 роки тому

    Jay shree krishna Ben Monu Ben vedi so emotional video 😭🙏👍❤️❤️❤️

  • @sangeetavishrolia1079
    @sangeetavishrolia1079 2 роки тому

    Dina Ben video khub saras che Maree aakho ma aasu aavi gaya 😭😭

  • @daminichhatrala1121
    @daminichhatrala1121 2 роки тому

    માસી મને પણ ખુબ રડવું આવી ગયું મને પણ મારી માં યાદ આવી ગઈ🥺

  • @ompatel6497
    @ompatel6497 2 роки тому

    hasta hasta jaav sasre 😭😭

  • @kalpanakachhadia3140
    @kalpanakachhadia3140 2 роки тому +1

    😭😭

  • @mitaltrivedi9760
    @mitaltrivedi9760 2 роки тому +1

    😭😭😭😭😭

    • @meet1925
      @meet1925 2 роки тому

      Yes tell me mitali

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 роки тому

    Dina Ben dikri to parki thapan khevay Mona pan tamari dikri jevi j Che Jay Shree Swaminarayan I am Indira amdavad

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      ધન્યવાદ 🙏

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 роки тому +1

    😭😭😭

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 роки тому

    Bau emotional video dinaben 😭

  • @punitamehta1909
    @punitamehta1909 2 роки тому

    Dina ben aaje to bas aatluj ke dikri vahal no dario
    Kaek navu
    God vina modo kansar dikri vina suno Darbar (piyar nu aagnu)

  • @neetapatel4625
    @neetapatel4625 2 роки тому

    विदाई नु सीन जोई काणजु ककणी उठे छे ।
    पण समाजनी रीत छे ऐ दरेक मावतर ने निभाववी पडे छे।।माँ उमियाँ दरेक दिकरीयु ने मान,सन्मान कारक जीवन आपै ऐज शुभकामना़ओ।।🙏🙏🙏🙏🙏

    • @meet1925
      @meet1925 2 роки тому +1

      Yes tell me neeta ji

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому +1

      બસ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે દરેક દીકરીને માન સન્માન જીવન માં મળે

  • @ahirdula5858
    @ahirdula5858 2 роки тому

    દીકરી તો વહાલનો દરિયો છે એની વીદાય થાય ત્યારે બધાને રોવાઈજાય બૈન સરસ

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 2 роки тому +1

    જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો ખરેખર વિદાયની વેળા બહુ વસમી હોય છે વીડિયો જોયો ત્યારથી છેલ્લે સુધી મારા આંસુ સુકાતા નહોતા કારણ કે મેં પણ મારી દીકરીને વળાવી છે ખૂબ ઈમોશનલ વિડિયો છે જયશ્રી માકાણી વાપી

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 роки тому +1

    Video jota amara thi pan radai gayu

  • @dharashah361
    @dharashah361 2 роки тому

    આજે તો તમે રડાવી દીધાં. સરસ બ્લોગ

  • @Vivekdholu26
    @Vivekdholu26 2 роки тому +1

    Krishna na aavyo monika ne madva
    darshn no nano bhai ???

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому +1

      હા સાચી વાત છે એને આખા વીડિયોમાં મેં ક્યાંય ન જોયો

  • @tejalchhelavada5993
    @tejalchhelavada5993 2 роки тому

    Vidai joy ne Marathi pan rdai gyu

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 2 роки тому

    😢😢😢😢😢

  • @gajananshantuwala9123
    @gajananshantuwala9123 2 роки тому

    માસી સ્વાગત નો વિડીઓ આપને મોનુ ભાભી નો તમારા ઘરે

  • @riddhikubavat1392
    @riddhikubavat1392 2 роки тому

    Aunty mara mrg ne 8 years thaya 5 years ni dikri che mare pan jyare jyare aavi rite vidai na video joie to mari vidai yaad aavi jay ane ek divs mari dikri pan aavi rite jti rehse evu feel thai
    Haiyu hdvu krva radi lav

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      શું થાય આપણે આવ્યા અને દીકરીને મૂકવી પડે

  • @mirakathur6207
    @mirakathur6207 2 роки тому

    Mne mari pan viday yad aavi gay
    😭😭😭😭😭
    Masi hu. Kok na merej ma jav tyare viday samay ma Hu hajar na rav...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 роки тому

    Dikari ni vidai to bov vasmi hoy se

  • @eliskitchen2512
    @eliskitchen2512 2 роки тому

    Tamara shabdo amne b radai de 6 mane mari mmy yad avi gai je nthi mari jode BAs dina masi monu ni mmy j bnine rehjo kayam

    • @meet1925
      @meet1925 2 роки тому

      Yes tell me Shruti ji

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 роки тому

      @@meet1925 what’s ur problem why are you always commenting on post like yes tell me what u want to know?

    • @meet1925
      @meet1925 2 роки тому

      @@eliskitchen2512 on le your city name please thats

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 роки тому

      @@meet1925 su kam 6 city nu

    • @meet1925
      @meet1925 2 роки тому

      @@eliskitchen2512 on le bolo I'm telling me

  • @ranjitbhima6572
    @ranjitbhima6572 2 роки тому

    Aameto nov radyo

  • @diptijoshi8361
    @diptijoshi8361 2 роки тому

    Lakhva mate koi sabd nathi 😭😭😭😭😭😭😭

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 роки тому

    Vasmi viday

    • @meet1925
      @meet1925 2 роки тому

      Yes tell me mital ji

  • @saminakathawala8296
    @saminakathawala8296 2 роки тому +4

    Aunty ur speech regarding vidai amazing words

  • @bhargavidesai1249
    @bhargavidesai1249 2 роки тому

    Vasmi vidai vela! Bav aghri hoy chhe! Radvu aavi gyu..

  • @jaydave269
    @jaydave269 2 роки тому

    🥺🥺

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 2 роки тому

    A blog jota jota amari ankho radi padi koi ni pan dikari ni viday hoy e khub vasami chhe mare be baba j chhe pan motabhai ni dikari n mej mara ger bhanavi n moti kari sagai karavi n viday kari chhe etle mane khabar chhe k bap k kaka n dikari ni viday kevi vasami hoy chhe
    Monuben n valavata joi akhu family radi padyu

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      દીકરી વિદાય નો પ્રસંગ જ કરુણ છે

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 2 роки тому

    You are the best mother in law

  • @zaladhairy5996
    @zaladhairy5996 2 роки тому +3

    દુલ્હન કરતા મોટી ઉંમર ના વ્યક્તિ પણ કેમ પગે લાગે છે ?

    • @hetisenghani2803
      @hetisenghani2803 2 роки тому

      Sasre jati dikri Laxmi kahevay aetle badha aene page lage

  • @punitamehta1909
    @punitamehta1909 2 роки тому

    Dina ben mare to dikri nathi
    Pan nakki kariyu chhe ame ke vahu ne kahe earth ma dikri manishu
    Lagan ni peramni pan nahi laeye kem ke e to sasu sasra ne ma bap nahi
    Ame 2 beno j chhe
    E pan 1 ghar man chhiye
    Nahi ben ne pan 1 dikroj chhe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому +1

      ખુબ સરસ 👍
      બસ આવા જ વિચારો રાખવાના

    • @punitamehta1909
      @punitamehta1909 2 роки тому

      @@naturallifewithdina8296 jarur ben aava vichar rakhi aana pura karvani bhagvan shskti aape

  • @ponanpithadiya85
    @ponanpithadiya85 2 роки тому

    😢😢😢😢😢

  • @kajalmahesh2390
    @kajalmahesh2390 2 роки тому

    😭😭😭