મારી લાડલી દીકરી દ્રષ્ટિ ની વિદાય કેમ પિયર ને છોડાય ભાગ ૩.mari ladli bikri Drishti ni viday bhag 3

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2024
  • દિલના ટુકડાને કેમ અળગો કરવો,દીકરીની વિદાય ખરેખર ખૂબ અગરી છે.

КОМЕНТАРІ • 26

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 5 місяців тому +2

    ખુબ ખુબ લાડકવાયીની વહમી વિદાય...
    જનકદુલારીકી હોત વિદાઈ રોવે નગરિયા હો....❤❤..
    વિદાયની એ વસમી વેળા રોકી ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાય.મા ઉમિયા એના બધા કોડ પૂરા કરે.
    ધન્યવાદ આવજો જય લક્ષ્મીનારાયણ બેન.

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому +1

      જય લક્ષ્મીનારાયણ જય ઉમિયા માં બસ ભગવાન જ એના કોડ પૂરા કરે આપણે તો આશીર્વાદ આપીએ જ કે દરેક પરિવાર ની દીકરી જ્યાં હોય ત્યાં સુખી હોય

    • @jitensoni4558
      @jitensoni4558 Місяць тому

      😊

  • @jayshreemakwana7850
    @jayshreemakwana7850 5 місяців тому

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @chhayanayak1717
    @chhayanayak1717 5 місяців тому

    સાચી વાત છે વિદાય જોઈને આખમા આસુ આવી ગયા

  • @meenashah4192
    @meenashah4192 5 місяців тому

    બહુજ કરુણ દ્રશ્ય છે

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 5 місяців тому

    Aakh ma aashu aavi gya vidai joy ne ❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому

      વિદાય છે ને એટલે એ રડાવીને જ જાય

    • @VijayParmar-pp3tw
      @VijayParmar-pp3tw 5 місяців тому

      @@naturallifewithdina8296 Sachi vat

  • @hasmitapatel6351
    @hasmitapatel6351 5 місяців тому +1

    Ame pn Dholu j hai

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому

      ઓહો..... ખૂબ મજા આવી ગઈ ધન્યવાદ કયા ગામના છો અને કયા રહો છો

  • @jayshreemakwana7850
    @jayshreemakwana7850 5 місяців тому

    😭🙏

  • @alfapatel5215
    @alfapatel5215 5 місяців тому

    જય લક્ષ્મીનારાયણ વીદાઈ નો વીડીયો જોઈયે ને હું એટલી રડી કે ઓશીકું માં આંસુ પોચીગયા દીના બેન તમને યાદ હતું કે દ્ષ્ટિ ની વિદાય બરોબર નોતી બતાવી ખરેખર ધનયવાદ તમારી સામે જોવો છો વીદાઈ નો બીજો ભાગ જલ્દી બતાવજો રાહ જોઈ છીયે
    આજનો વીડીયો બહુ રડાવ્યો
    હું અલ્પા પટેલ 👌🌹

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому

      જય શ્રી લક્ષ્મીનારાયણ અલ્પાબેન દીકરીની વિદાય જ એક એવી છે કે જ્યાં મા તો રડે પણ પિતા રડતો પણ રૂપાળો લાગે, ટૂંક સમયમાં જ આપું છું એ વિડિયો હવે

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 5 місяців тому +1

    Joi ne rovu aavi gyu

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому

      વિદાય નો વિડીયો હમેશા રડાવે છે

  • @rasilatank7234
    @rasilatank7234 5 місяців тому +1

    Masi kment aajni boja blog ma vayi ghyi khbar nayi kment kartitine vlog badlayi ghyi to soory baki hu kadjithi kment kru chu masi tme dhila nayi pdo masi 👏👏👏👏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  5 місяців тому

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🌹🙏🙏

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 5 місяців тому

    Khub radvu aavi Gau 😢