તોરલ સમજાવે જેસલ પીર ને|| 👇લખેલું છે|| super bhajan|| Vishu Bhakti Vandana|| Gujarati bhajan

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • તોરલ સમજાવે જેસલ પીર ને|| 👇લખેલું છે|| super bhajan|| Vishu Bhakti Vandana|| Gujarati bhajan
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #સતીતોરલસમજાવેજેસલપીરને
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    ________🌿🙏🌿______
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    મેલો તલવારું ને તિર
    ભજીલ્યો દ્વારિકા નાથ
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    જાડેજા વનવગાડના મોર નવ મારજો રે
    એના બચલાં દેશે શ્રાપ
    લાગશે મોર હત્યાના પાપ
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
    જેસલ ગોંદરાની ગાય નવ મારજો રે
    એનો મલિક દેશે શ્રાપ
    લાગશે ગૌ હત્યાના પાપ
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
    મેલો તલવારું ને તિર
    ભજીલ્યો દ્વારિકા નાથ
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    તમે બેન ને ભાણેજને નવ દુભાવજો
    એની આંખે આંસુ ધાર
    લાગશે ભાણેજણાની હાય
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    તમે વનવગડાના હરણાંને નવ મારજો
    એના બચલાં દેશે શ્રાપ
    તમે ભોગવશો દિનરાત
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    જાડેજા કુંવારી જાનુંને નવ લૂંટસો રે
    લાગશે મોડબંધાના પાપ
    કુંવારી કન્યા દેશે શ્રાપ
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    જાડેજા ગાઢપણ આવ્યા રે હવે ઢૂકડા
    તારી કાયા રે કથળશે ભુજબળ ભાંગશે
    હૈયું રેશે નહિ હાથ
    તોરલ કરે છે પુકાર
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
    મેલો તલવારું ને તિર
    ભજીલ્યો દ્વારિકા નાથ
    સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે

КОМЕНТАРІ • 1