Gujarat weather news live: ગુજરાતમાં ચોમાસામાં આગળ શું થશે, મગફળીની વાવણી પહેલાં શું ધ્યાન રાખવું?

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 278

  • @VijayParmar-xp7lo
    @VijayParmar-xp7lo 2 місяці тому

    મહેસાણા માં આજે વરસાદ સારો છે

  • @v.d.jagani2078
    @v.d.jagani2078 2 місяці тому

    Jay swaminarayan

  • @પટેલરણછોડભાઈ-ષ5થ

    બોટાદ જીલ્લાનું ગામ કુંભારામા ઓછો વરસાદ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 місяці тому +11

    દીપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી ઝીંઝુવાડીયા નવઘણભાઈ હજુ સુધી ઝરમર વરસાદ પડયો છે હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી થયો જય કિસાન ❤

    • @mrzizuvadiyahitesh4138
      @mrzizuvadiyahitesh4138 2 місяці тому +1

      @@divyeshulava હા ભાઈ ધાંગધ્રા તાલુકામાં આજ સુધી માં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદ નથી જય કિસાન

  • @gadhavisahdevdan
    @gadhavisahdevdan 2 місяці тому +1

    અમારે હારીજ માં ખુબ સરશ વરસાદ

  • @Gautam.gaming169
    @Gautam.gaming169 2 місяці тому +1

    Dipak Bhai palanpur Na Akedi gam ma hasu juthi vavani layaka varasad de thayo nathi kayare Aavase varasad 🙏🏻Tamara ketala video dekhava 😢

  • @rkbbodar3008
    @rkbbodar3008 2 місяці тому +1

    Arvalli જિલ્લામાં ભિલોડા તાલુકાના kundol pal ગામમાં વરસાદ ઓછો છે.

  • @KhodaBuai
    @KhodaBuai 2 місяці тому +5

    જય જડેશ્વર મહાદેવ દીપકભાઈ વાંકાનેર તાલુકામાં આવેલું છે તમે શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવજો અમારે અહીંયા પણ વરસાદ નથી

  • @jambukiyakanjibhais2122
    @jambukiyakanjibhais2122 2 місяці тому +2

    દિપકભાઇ જય માતાજી

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 2 місяці тому +3

    જય માતાજી દિપકભાઈ

  • @hirabhaibharwadb9766
    @hirabhaibharwadb9766 2 місяці тому

    દિપકભાઈ મજામાં આપણે અમદાવાદમાં વરસાદ ક્યારે થશે અને કોમેન્ટ કરજો અથવા તો વીડિયોમાં બોલજો મારું નામ

  • @AaduPatel
    @AaduPatel 2 місяці тому

    Ahmedabad Ma 10/15 Ench Varsad Kyare Aavse???

  • @sajanrana6334
    @sajanrana6334 2 місяці тому

    સાજન રાણા અમદાવાદ વરસાદ ઓસોસે વધારે કિયારેઆવસે

  • @CothabhaiSapra
    @CothabhaiSapra 2 місяці тому

    મોરબી જીલ્લા મા‌કેયાવરસાદપડછે

  • @ghanshyammakwana1532
    @ghanshyammakwana1532 2 місяці тому +1

    ઘનશ્યામભાઈ મકવાણા જીલો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ ગોશર અમારે વરસાદ નથી કયારે આવશે દીપકભાઈ

  • @deshiKing-k1c
    @deshiKing-k1c 2 місяці тому

    દીપકભાઈ બનાસકાંઠા માં એવી જરુર છે

  • @baldevthakor7651
    @baldevthakor7651 2 місяці тому

    બનાસકાઠાના ભાભર તાલુકા માં વરસાદ ની બઉ જરૂર છે

  • @dharmeshakhaja186
    @dharmeshakhaja186 2 місяці тому

    Amreli jilla nu kukavav taluka nu khajuri pipliya ma varsad kyare bandh thase?

  • @PcBhai-qz1xu
    @PcBhai-qz1xu 2 місяці тому

    ચૌહાણ રઘુભાઈ લીંબડી માં વરસાદ કેરે થછે

  • @Rajputani-u8v
    @Rajputani-u8v 2 місяці тому

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રતનપુરા માં વરસાદનથિહવેકયારેઆવશે

  • @BalvantThakor-nq8sr
    @BalvantThakor-nq8sr 2 місяці тому +1

    મહેસાણા ના ખેરાલુમાં ક્યારે આવશે વરસાદ

  • @BaradKavitaben
    @BaradKavitaben 2 місяці тому

    Junagadh

  • @NasabhaiNadoda-fi7ww
    @NasabhaiNadoda-fi7ww 2 місяці тому +4

    પાટણ,ના,સમી,નાયકા, ગામમાં, ક્યારેય આવશે રઠોડ,નશાભાઈ

    • @BharvadBaldevbhai-y7k
      @BharvadBaldevbhai-y7k 2 місяці тому +1

      આપણા ઉત્તર ગુજરાત વિસ્તારમાં તા.૨૮/૨૯ ના રોજ સારો પડી શકે છે... જય માતાજી

  • @jaldipbhaishah6774
    @jaldipbhaishah6774 2 місяці тому

    દીપક ભાઈ આજની અને આવતાં બે ત્રણ દિવસ ની ફોરકાસ્ટ શું છે, નવો વીડિયો મૂકોને.

  • @jadavsahil5570
    @jadavsahil5570 2 місяці тому

    ઉત્તર ગુજરાત મોં વરસાદ પડ્યો છે

  • @rajeshmahadevbhai5635
    @rajeshmahadevbhai5635 2 місяці тому

    Dhrangdhra taluka na narali gamma kyare varsad aavse

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 місяці тому +3

    ❤ દીપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી જય કિસાન ❤

  • @bhanabhairajput2299
    @bhanabhairajput2299 2 місяці тому +1

    દીપકભાઈ અમારે સરો વરસાદ સે પણ થરાદ વાવ માં બિલકુલ નથી આવું કેમ

    • @bhanabhairajput2299
      @bhanabhairajput2299 2 місяці тому

      અમારે ખાલી 5કિલોમીટર નું અંતર સે તો આવું કેમ થાય સે

  • @smitachauhan9287
    @smitachauhan9287 2 місяці тому

    દાહોદ જીલ્લામાં ગરબાડા તાલુકા માં નાના ગામડામાં વરસાદ પડે છે ..પણ ઝરમર ઝરમર વરસાદ પડે છે......આખો દિવસ વાદળ છવાયું વાતાવરણ રહે છે..........

  • @ZalaIndrasinh-gl9xi
    @ZalaIndrasinh-gl9xi 2 місяці тому

    સાબરકાંઠા વરસાદ બંઘ કયારે થસે

  • @parakramsinhjadeja6449
    @parakramsinhjadeja6449 2 місяці тому

    મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર,બોટાદ, અને ઉત્તર ગુજરાત માં 1 તારીખ સુધી વાટ જોવી

  • @SanjayJadav-jd4mf
    @SanjayJadav-jd4mf 2 місяці тому

    બનાસ કાંઠા કાંકરેજ raner વરસાદ ક્યારે આવશે

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 2 місяці тому

    જય દ્વાવારકાધીશ દિપક ભાઈ 🎉

  • @bholadbhaldada
    @bholadbhaldada 2 місяці тому

    ગામ તગડી તા ઘોઘા જિલ્લો ભાવનગર આવનારા દિવસો માં શું આગાહી સે ખાસ કરીને જણાવી દેજો

  • @jadavvanaraj3192
    @jadavvanaraj3192 2 місяці тому

    બોટાદ જિલ્લા મા સાવ ઓછો વરસાદ છે

  • @LbParmar
    @LbParmar 2 місяці тому

    બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના વરસાદ કેરે આવે છે તે જાણવા

  • @lakumkanaji7787
    @lakumkanaji7787 2 місяці тому

    લાઈવ પ્રોગ્રામમાં હુ ના જોડાઈ શકયો મોટા પ્રોગ્રામ રાત્રે જોઉ છુ...સોરી લીંબડીમાં વરસાદ નથી

  • @ramsingdamor9754
    @ramsingdamor9754 2 місяці тому

    Santrampur fatepura ma jarmaryu varsad che

  • @baratdhaidabhi8148
    @baratdhaidabhi8148 2 місяці тому +1

    બોટાદમાં ક્યારે વરસાદ આવશે

  • @TakhubhaiVaru-wv2jr
    @TakhubhaiVaru-wv2jr 2 місяці тому

    Shiyar jon kyare ban thae

  • @D.kThakor-js6jb
    @D.kThakor-js6jb 2 місяці тому

    કોટડા, તા, દિયોદર, જીલ્લો, બનાસકાંઠા,, દાના ઠાકોર, ર

  • @sureshbhaichaudhary6029
    @sureshbhaichaudhary6029 2 місяці тому +1

    થરાદ તાલુકા ના સવરાખા ગામ મા કેયારે વરસાદ આવશે

  • @JalaChudesara
    @JalaChudesara 2 місяці тому

    0:36 ભાવનગર જિલ્લા પાલીતાણા આગાહી કેજો

  • @chandulalmothaliya6894
    @chandulalmothaliya6894 2 місяці тому

    Sabarkanthma vijaynagarna moovatpurana vistarma varsad kem nathi

  • @rekhaKatara-yx4fi
    @rekhaKatara-yx4fi 2 місяці тому

    Aravali ma kare padse

  • @લાલાજીઠાકોર-દ4જ
    @લાલાજીઠાકોર-દ4જ 2 місяці тому +1

    પાટણ ના,,મેલુસણ, મા, વરસાદ, નથી, દિપક ભાઈ

    • @parakramsinhjadeja6449
      @parakramsinhjadeja6449 2 місяці тому

      મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર,બોટાદ, અને ઉત્તર ગુજરાત માં 1 તારીખ સુધી વાટ જોવી

  • @ravjibhaizapdiya2322
    @ravjibhaizapdiya2322 2 місяці тому +3

    સાયલા તાલુકામાં વરસાદ નથી દિપકભાઇ

  • @RamsengbhaiRajput-xy7xu
    @RamsengbhaiRajput-xy7xu 2 місяці тому

    બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા ના વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે

  • @SuaeshThakor
    @SuaeshThakor 2 місяці тому +1

    દિપકભાઇ બનાસકાંઠા માં વરસાદ નથી કેમ

  • @kanzariyavrajlal8853
    @kanzariyavrajlal8853 2 місяці тому

    સુરેન્દ્રનગર મા વરસાદ નથી ક્યારે આવસે

  • @ManubhaiPatel-lb2ux
    @ManubhaiPatel-lb2ux 2 місяці тому

    Sabarkotha khedabhrama gundel ma varasad haji saro nathi thayo

  • @jayantibhaipatel5798
    @jayantibhaipatel5798 2 місяці тому

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નવામુવડા ની આજુ બાજુના ગામમાં વરસાદ નથી કોરી ખેતી પણ થાય તેવી શક્યતા નથી

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 2 місяці тому

    જી આનંદ. તા. આંકલાવ ગામ.sankhiday
    વરસાદ ચાલુ છે દીપક ભાઇ
    વિડિયો રોજ જોવ છું

  • @govinddhumda4801
    @govinddhumda4801 2 місяці тому +1

    બનાસકાંઠા ના થરાદ વાવ તાલુકાના ગામોમાં ક્યારે આવશે વરસાદ

  • @maheshchauhan4167
    @maheshchauhan4167 2 місяці тому +2

    Una talukama hawamaan kyon rahe Banu se

  • @bariyakodarbhai1024
    @bariyakodarbhai1024 2 місяці тому

    કડાણા માં કયારે સારો વરસાદ આવશે. જિલ્લો મહીસાગર.

  • @govinddhumda4801
    @govinddhumda4801 2 місяці тому +1

    થરાદમાં ક્યારે આવશે વરસાદ

  • @SaifuddinDhukka
    @SaifuddinDhukka Місяць тому

    Banaskantha ma muktesvar dem khali se nadiyo khori padi se

  • @mahidalalabhai5743
    @mahidalalabhai5743 2 місяці тому

    મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી

  • @DevajiThokar-hg6dn
    @DevajiThokar-hg6dn 2 місяці тому

    વડગામ મા કેમ વરસાદ નથી

  • @NaranbhaiPanchani-ol3yt
    @NaranbhaiPanchani-ol3yt 2 місяці тому

    Dipakbhai suratma 2 divasthi varshadnthi

  • @BudhabhaiGohel-w5x
    @BudhabhaiGohel-w5x 2 місяці тому

    દિપક ભાઈ અમારાં ભાવનગર જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં ઓછો વરસાદ નોંધાયો છે ભાઈ ઘોઘા તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો છે ભાઈ

  • @vishnubhaipatel5858
    @vishnubhaipatel5858 2 місяці тому

    સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી તાલુકામાં માલવણ ચોકડી આજુબાજુ ના ગામડા માં વરસાદ નથી

  • @VIPULPATEL-cr2fb
    @VIPULPATEL-cr2fb 2 місяці тому +1

    દિપકભાઈ ઉત્તરગુજ રાત ના ઈડર તાલુકામાં એકદમ નહિવત વરસાદ છે...

    • @parakramsinhjadeja6449
      @parakramsinhjadeja6449 2 місяці тому

      મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર,બોટાદ, અને ઉત્તર ગુજરાત માં 1 તારીખ સુધી વાટ જોવી

  • @dilipbarad1852
    @dilipbarad1852 2 місяці тому

    Jay mataji

  • @KiranC-m8d
    @KiranC-m8d 2 місяці тому

    Kiran Patel Gandhinagar
    Very little rain appx 3 inches

  • @TakhubhaiVaru-wv2jr
    @TakhubhaiVaru-wv2jr 2 місяці тому

    Amril jafrabad Lilo dukal

  • @tharlover5555
    @tharlover5555 2 місяці тому +1

    Surendranagar na sayala taluka na Thoriyali gamma varsad Nathi

  • @bharatbhairabari7110
    @bharatbhairabari7110 2 місяці тому

    ડીસા માં ઓછો વરસાદ છે

  • @rahulsinh4298
    @rahulsinh4298 2 місяці тому

    રામ રામ દીપકભાઈ પાટણ ના હારીજ તાલુકા ના કુરેજા ગામે બિલકુલ વરસાદ નથી

  • @ParkasMakwana-xw9lm
    @ParkasMakwana-xw9lm 2 місяці тому

    દિપકભાઈ જિલ્લા બનાસકાંઠા માં વરસાદ નથી

  • @bharatchavada8896
    @bharatchavada8896 2 місяці тому

    દિપક ભાઈ દાહોદ જિલ્લાના ગરબાડા ગામમાં વરસાદ ભારે વરસાદ પડશે કે નહિ

  • @lalobharvad0143
    @lalobharvad0143 2 місяці тому

    સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા ના વિરેન્દ્રગઢ ગામ માં વરસાદ નથી....

  • @KhorajiyaIdris
    @KhorajiyaIdris 2 місяці тому

    સ્વદીભાઈ tnkara ટોળ અમરાપર સીઝન no ૧૦ ઇંચ વરસાદ

  • @dhunkhmahendra2728
    @dhunkhmahendra2728 2 місяці тому

    Banaskantha mo palanpur mota mo varsad nathi

  • @DilipPatel-o6w
    @DilipPatel-o6w 2 місяці тому

    મહીસાગરજિલ્લામાં દીપકભાઈ મધમ્ય વરસાદ પડ્યો છે

  • @dekavadiyamanish3593
    @dekavadiyamanish3593 2 місяці тому

    મોરબી ના હળવદ તાલુકા માં ક્યારે પડશે

  • @KarimPathan-hc5lc
    @KarimPathan-hc5lc 2 місяці тому +1

    Nthi yr Kutch ma bhuj

  • @KanubhaDarbar-u5o
    @KanubhaDarbar-u5o 2 місяці тому

    Barsat kya

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 2 місяці тому

    amare varshad saro thayo che have aagar varshad kevo che ? kalol gandhinagar

  • @vijaypatel3391
    @vijaypatel3391 2 місяці тому

    અવાજ ઓછો આવે છે અમારે વરસાદ ઓછો આવે છે ઉત્તર ગુજરાત મહેસાણા

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 2 місяці тому

    દિપક ભાઇ. તડકો ક્યારે નીકર.સે. સૂરત..ભરત સોની

  • @SanjaynhaiKhanesa
    @SanjaynhaiKhanesa 2 місяці тому

    પીપળલગ તા.જી.અમરેલી સૌરાષ્ટ્ર સારી વાવણી નદીનાળા સાલ્યાનથી

  • @jaliyaharasanbhai1842
    @jaliyaharasanbhai1842 2 місяці тому +1

    દીપક ભાઈ સુરેન્દ્ર નગર નાં લીંબડી તાલુકો હજું સુધી કોરો કટાક છે આનો જવાબ જરૂર આપજો બે હાથ જોડીને પ્રાર્થના છે મારા કૉમેન્ટ નો જવાબ ચોક્કસ આપજો

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 2 місяці тому

    દીપક ભાઈ. આંકલાવ તાલુકાના સંખીયાડ ગામ માં વરસાદ ચાલુ છે
    આગાહી આપો છો તેમ
    આમ ને આમ માહિતી આપજો
    વિડિયો રોજ જોવ છું
    આભાર દીપક ભાઈ 🎉

  • @sanjaybharadiya2932
    @sanjaybharadiya2932 2 місяці тому +2

    ઢીંકવાળી તા સાયલા જી સુરેન્દ્રનગર માં વરસાદ નથી તો ક્યારે નવો રાઉન્ડ આવશે કે એ બાજુ વરસાદ આવે દીપકભાઈ

  • @rajeshbhai2241
    @rajeshbhai2241 2 місяці тому

    Village.malataj.dt.anand.very.poor.rain

  • @SanjaySolanki-kh8eh
    @SanjaySolanki-kh8eh 2 місяці тому +1

    દીપક ભાઈ બોટાદ મા કયારે વરસાદ સારો પડશે

  • @rameshbhaiparmar4784
    @rameshbhaiparmar4784 2 місяці тому

    અમારા આણંદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે પણ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં વરસાદ હજુ ઓછા પાડી રહ્યો છે

  • @patelvinodbhai2845
    @patelvinodbhai2845 2 місяці тому

    નવી મેત્રાલ તાલુકો ખેડબ્રહ્મા સાબરકાંઠા વરસાદ નથી

  • @mansukhbhaibabubhaivaghasi1254
    @mansukhbhaibabubhaivaghasi1254 2 місяці тому

    🌹🌷🌹

  • @girishbhaipatel9788
    @girishbhaipatel9788 2 місяці тому

    Aaravlli na Bayad ma varsad aocho che

  • @hirabhaibharwadb9766
    @hirabhaibharwadb9766 2 місяці тому

    દીપકભાઈ હું હીરાભાઈ ભરવાડ બોલું

  • @parbatbhaihajabhai7225
    @parbatbhaihajabhai7225 2 місяці тому

    દિપકભાઈ અમારા વિસ્તાર મા કેટલા દિવસ ની વરાપ રહેશે પટેલકા જામકયાણપુર

  • @JayaeamPatel
    @JayaeamPatel 2 місяці тому

    BACHAU MA. VARASAD. NATHI

  • @PravinPrajapati-en2ir
    @PravinPrajapati-en2ir 2 місяці тому

    ઉત્તર ગુજરાતમાં હારીજ તાલુકામાં સાવ ઓછો વરસાદ છે દીપકભાઇ

  • @GopalShiva-ir5wk
    @GopalShiva-ir5wk 2 місяці тому

    કપડવંજ તાલુકામાં વરસાદ પડશે કે નહીં

  • @dodiyabalvantsinh8252
    @dodiyabalvantsinh8252 2 місяці тому

    Rayka.ta.dhandhuka
    Di.Ahamdavad
    Balvantsinh dodiya
    વરસાદ બહુ ઓછો છે
    ક્યારે આવશે

  • @hemanthalpati3540
    @hemanthalpati3540 2 місяці тому

    દરિયામાં માછીમારો ભાગી કાય સમાચાર છે કે