"માતાછે મમતા કેરી વિરડી બાપ વડલા કેરો છાંયડો "માં બાપ ની વેદના(કિર્તન નીચે લખેલુ છે)

Поділитися
Вставка
  • Опубліковано 9 сер 2023
  • ગોપી મંડળ ભાવનાબેન પીપળ
    કીર્તન લાઇક 👍 કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ 🔔કરો
    ======== કિર્તન========
    મોટી આશા ને મોટા સપના રે રામ
    એના મનમાં કેટલા અરમાન જો મા બાપની વેદના સાંભળો રે રામ
    માતા છે મમતા કેરી વિરડી રે રામ
    બાપ છે કાંઈ વડલા કેરી છાય જો મા બાપની વેદના સાંભળો રે રામ
    પ્રભુ પાસે માગી મા એ માનતા રે રામ
    મા એ કર્યા પાણા એટલા દેવ જો મા બાપની વેદના સાંભળો રે ધામ
    ત્યારે મીઠું દીકરા નું મુખડું રે રામ
    માને હૈયે હરખનો માય જો મા બાપની વેદના સાંભળો રે રામ
    માતા વાળે છે કોઈના વાસીદા રે રામ
    જંગલના લાકડા કાપે બાપ જો મા બાપની વેદના સાંભળો રે રામ
    જીવન રોળાય છે એનું ધૂળ મા રે રામ
    પુરા કર્યા તમારા અરમાન જો મા બાપની વેદના સાંભળો રે રામ
    મજૂરી કરીને મોટા કર્યા રે રામ
    ભણાવી ગણાવી પરણાઈવા જો મા બાપ ની વેદના સાંભળો રે રામ
    દીકરાના વહુ આવ્યા આંગણે રે રામ
    માને હૈ હરખનો માય જો મા બાપની વેદના સાંભળો રે રામ
    ગઢપણ આવ્યું છે હવે દોયલું રે રામ
    નો રે દેખાય નો રે સંભળાય જો મા બાપની વેદના સાંભળો રે રામ
    દીકરાની વહુ એ બાજી પલટી રે રામ
    નડે છે કાંઈ ઘરડા મા ને બાપ જો મા બાપની વેદના સાંભળો રે રામ
    મા બાપ ને ઘરની બહાર કાઢી રે રામ
    વૃદ્ધાશ્રમે મુકવા ને જાય જો મા બાપ ની વેદના સાંભળો રે રામ
    પ્રભુ ના ભજન કરે પ્રેમથી રે રામ
    હળવા કરે હૈયા કેરા દુઃખ જો માબાપ ની વેદના સાંભળો રે રામ
    છતાંય માબાપે આશીર્વાદ આપીયા રે રામ
    અભરે ભરાય તમારું ઘર જો મા બાપ ની વેદના સાંભળો રે રામ
    દીકરાના દીકરા મોટા થઈ ગયા રે રામ
    સાંભળે છે કાંઈ ઘરડા મા ને બાપ જો મા બાપની વેદના સાંભળો રે રામ
    પૈસા કમાતા બધું મળશે રે રામ
    દુનિયામાં નહીં મળે માને બાપ જો મા બાપ ની વેદનાં સાંભળો રે રામ
    પ્રિતમ પોતાનો હિસાબ રાખતા રે રામ
    જેવું તમે કરો તેવું ભરજો જો મા બાપની વેદના સાંભળો રે રામ
    વારા પછી વારો સૌનો આવશે રે રામ
    ભક્ત કહે સાચે સાચી વાત જો મા બાપની વેદના સાંભળો રે રામ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    #satsang
    #દેશી કીર્તન
    #સત્સંગ
    #સત્સંગ ભજન
    #ગુજરાતી કીર્તન
    #satsangibhajan mandal
    #સત્સંગ મંડળ
    #mogal
    #mohan
    #jashreekrishna
    #dakor
    #shreekrishna
    #vrindavandham
    #balgopal#sanatandharma
    #god
    #hari
    #gujaratikirtan#dawarkadhish
    #kano
    #laddugopal
    #morlivala
    #rabheradheહરી
    #india#સુરત
    માધવ, કેશવ, ત્રિમૂર્તિ ,બ્રહ્મ, વિષ્ણુ, સહસ્ત્રના, ઈશ્વર દશાવતાર, વૈકુંઠ, નારાયણ, મહાસાગર ,મહાવિષ્ણુ ,ગર્ભદક, મહાસાગર, વિષ્ણુ, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ, સુદર્શન ચક્ર, પંચજન્ય શંખ ,મુદ્રા , ગદા, સારંગા, ધનુષ, પદ્મકમળ ,શાલીગ્રામ, ગરુડ, શીર્ષા, હોળી, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, નરસિંહ જયંતિ ,દિપાવલી, વિવાહ પંચમી, વિજયાદશમી ,અનંતા, ચતુર્દશી, છયની એકાદશી, પ્રબોધની એકાદશી, કાર્તિકી પૂર્ણિમા, પાર્વતી, દુર્ગા, શિવ, કામદેવ, લક્ષ્મી, મંગળા, નરકાસુર, ભૂદેવ, મોહિની,
    #satsang
    #દેશી કીર્તન
    #સત્સંગ
    #સત્સંગ ભજન
    #ગુજરાતી કીર્તન
    #satsangibhajan mandal
    #સત્સંગ મંડળ
    #mogal
    #mohan
    #jashreekrishna
    #dakor
    #shreekrishna
    #vrindavandham
    #balgopal#sanatandharma
    #god
    #hari
    #gujaratikirtan#dawarkadhish
    #kano
    #laddugopal
    #morlivala
    #rabheradheહરી
    #india#સુરત
    માધવ, કેશવ, ત્રિમૂર્તિ ,બ્રહ્મ, વિષ્ણુ, સહસ્ત્રના, ઈશ્વર દશાવતાર, વૈકુંઠ, નારાયણ, મહાસાગર ,મહાવિષ્ણુ ,ગર્ભદક, મહાસાગર, વિષ્ણુ, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ, સુદર્શન ચક્ર, પંચજન્ય શંખ ,મુદ્રા , ગદા, સારંગા, ધનુષ, પદ્મકમળ ,શાલીગ્રામ, ગરુડ, શીર્ષા, હોળી, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, નરસિંહ જયંતિ ,દિપાવલી, વિવાહ પંચમી, વિજયાદશમી ,અનંતા, ચતુર્દશી, છયની એકાદશી, પ્રબોધની એકાદશી, કાર્તિકી પૂર્ણિમા, પાર્વતી, દુર્ગા, શિવ, કામદેવ, લક્ષ્મી, મંગળા, નરકાસુર, ભૂદેવ, મોહિની,

КОМЕНТАРІ • 44

  • @navinbhai8
    @navinbhai8 5 місяців тому +1

    ખુબસરસ ભજન ભાવનાબેન મારાવાલા

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કીર્તન નીચે લખેલું છે

  • @user-fv1jy3mu7v
    @user-fv1jy3mu7v 6 місяців тому +1

    sitaram

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @navinbhai8
    @navinbhai8 5 місяців тому +1

    Khubsa

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @krishnbalram7446
    @krishnbalram7446 11 місяців тому +3

    Saras 🎉

  • @gunjanbadhiwala3280
    @gunjanbadhiwala3280 9 місяців тому +1

    Good 🎉

  • @user-sj2ro8bd7r
    @user-sj2ro8bd7r 5 місяців тому

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કીર્તન નીચે લખીને મોકલી આપ્યું છે ખૂબ ખૂબ આભાર

  • @JayeshSankodiya
    @JayeshSankodiya 5 місяців тому

    ❤,

  • @bharatdesai3502
    @bharatdesai3502 6 місяців тому +1

    lakhi moklo saras bhajan che 🙏

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ, થોડા સમયમાં લખીને મોકલી આપીશું હરે કૃષ્ણ

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @edmravers1946
    @edmravers1946 11 місяців тому

    Saras

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 10 місяців тому +2

    જય મુરલીધર બેન ખુબજ સુંદર ભંજન છે બેનો લખી નેમુકો

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      જય મુરલીધર

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @TRIVEDI_001
    @TRIVEDI_001 5 місяців тому

    લખી મોકલો સરસ ભજન છે

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન નીચે લખીને મોકલી આપ્યું છે

    • @TRIVEDI_001
      @TRIVEDI_001 5 місяців тому

      Abhar tamaro

  • @user-tv4sh5qp1w
    @user-tv4sh5qp1w 10 місяців тому +1

    ભાવનાબેન ગીતો લખીને મોકલજો

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @anandithakkar9637
    @anandithakkar9637 11 місяців тому +1

    આ ભજન બહુ જ સરસ છે લખીને મૂકશો

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @shamjikangadshamjikangad7062
    @shamjikangadshamjikangad7062 7 місяців тому

    ખૂબ સરસ લખીને સેવ કરો અમે પણ બોલીએ

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  7 місяців тому

      ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @dharmisavani6188
    @dharmisavani6188 9 місяців тому +1

    લખીન મોકલો

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      ખુબ ખુબ આભાર

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @user-rv6gr5sd8e
    @user-rv6gr5sd8e 9 місяців тому

    Lkhin moklo

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      ખુબ ખુબ આભાર

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે

  • @onesidegaming7965
    @onesidegaming7965 10 місяців тому +2

    લખી ને મૂકો

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  5 місяців тому

      કિર્તન લખીને મોકલી આપ્યું છે