રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી આ સીતા ની કહાની સ્વર નિરલ કંજારીયા (કિર્તન નીચે લખેલું છે)૧૮૮

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2021
  • રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    રામ રાજા બન્યા ધોબી ની વાત સુણી
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં બેસીડી
    મને વનમાં મુકી આવ્યા આ સીતા ની કહાની...
    રોઈ રોઈ થાકી મારે કોને વાત કેવી
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    રૂષી સામા આવ્યા રૂષી પત્ની રે આવ્યા
    મને બેટા કહી બોલાવ્યા આ સીતા ની કહાની...
    નથી મારે પીતા કે નથી મારે માતા
    મને વનમાં ઉભી મેલી આ સીતા ની કહાની...
    ધરતી મારી માતા આકાશ મારા પિતા
    મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...
    નથી મારે દાદા નથી મારે મામા
    મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...
    સુર્ય મારે દાદા ને ચન્દ્ર મારા મામા
    મારે કોને દુઃખ કેવા આ સીતા ની કહાની...
    એક માસ વીત્યો મારે બે માસ વીત્યા
    મારે નવ નવ માસ વીત્યા આ સીતા ની કહાની...
    નવ નવ માસ વીત્યા હુ મનમાં મુંઝાણી
    મારે કોને વાત કેવી આ સીતા ની કહાની...
    જંગલ ની ઝુપડીયે મારે બબે પુત્ર જન્મ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    બબે પુત્ર જન્મ્યા તે ગળસુતી નો પામ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    આકળા ના દુધની મેં ગળસુતી બનાવી
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    બબે પુત્ર જન્મ્યા તે બાળોતિયા નો પામ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    ખાખરા ના પાન ના મેં બાળોતિયા બનાવ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    બબે પુત્ર જન્મ્યા તે પારણીયા નો પામ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    વડલાની વડવાઈ ના મેં પારણીયા બનાવ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    પારણિયા બંધાવ્યા મારા પુત્ર ને પોઢાડયા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    રોતા ને રહળતા મેં હાલરડાં રે ગાયા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    રૂપી પત્ની માતા એ આશીર્વાદ આપ્યા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    દશરથ જેવા દાદા જનક જેવા નાના
    એની આંગળીએ નો માલ્યા આ સીતા ની કહાની...
    કૌશલ્યા જેવા દાદી સુનેયના જેવા નાની
    એના ખોળે નો ખેલ્યા આ સીતા ની કહાની...
    લક્ષ્મણ જેવા કાકા ઉરમીલા જેવા માસી
    એના લાડ કોડ નો પામ્યા આ સીતા ની કહાની...
    રૂપી મારા પિતા રૂપી પત્ની મારા માતા
    એણે સુખ આમને આપ્યા આ સીતા ની કહાની...
    ધરતી મારી માતા મને મારગળો રે આપો
    મને ખોળે તમે રાખો આ સીતા ની કહાની...
    ધરતી માથી જન્મ્યા ને ધરતી માં સમાણા
    તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની...
    સીતા ની કહાની જે નારી રૂદીયે રાખે
    એને કદીયે દુઃખ નો આવે આ સીતા ની કહાની...
    સીતા ની કહાની કોઈ સાંજ સવારે ગાશે
    એને સપને દુઃખ નો આવે આ સીતા ની કહાની...
    🙏🙏🙏

КОМЕНТАРІ • 351

  • @Manjulampatel-sq4dh
    @Manjulampatel-sq4dh 7 днів тому +1

    Khubsaras.❤❤❤

  • @Tanmay-sn3uj
    @Tanmay-sn3uj Рік тому +9

    Bahut sara bhajanbahut sara Sajan Mara mamu Jo

  • @minaben8
    @minaben8 2 роки тому +5

    Saras bhajan chhe

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 роки тому

      studio.ua-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @jaishreetank7782
    @jaishreetank7782 Рік тому +2

    Suppr bhajan che naina ben👌🙏🙏🙏👍jayswaminarayn

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому +2

    જય ભોળાનાથ ખુબ સરસ નીરલબેન ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થાયછે

    • @nhofficial455
      @nhofficial455  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @jamnabenpatel5720
    @jamnabenpatel5720 Рік тому +3

    Super beata 👌👌

  • @mavjishamliya148
    @mavjishamliya148 2 роки тому +6

    સરસ

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 роки тому

      studio.ua-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @Dharmajagruti
    @Dharmajagruti Рік тому +2

    ખુબશરશ કંહાની

  • @vimalabenprajapati4263
    @vimalabenprajapati4263 Рік тому +3

    Jay shi Ram Sita Mata🙏🙏

  • @user-ev8do2dd7l
    @user-ev8do2dd7l Рік тому +3

    સાચિવાતછે

  • @user-ni3ed3li1x
    @user-ni3ed3li1x 11 місяців тому +1

    Jaishree..siyaram

  • @balargopal4574
    @balargopal4574 Рік тому +4

    બોવ શરશ બેન કિતૅન છે

  • @sanjaygohel6212
    @sanjaygohel6212 2 роки тому +7

    વાવાબેનતમારોઅવાજ સરસ

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 роки тому

      studio.ua-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @mr_kano_775
    @mr_kano_775 Рік тому +5

    Very nice 👌👌👌

  • @bkpatelmakvana1986
    @bkpatelmakvana1986 Рік тому +3

    Jay siyaram

  • @ranjansuba
    @ranjansuba Рік тому +2

    વાહવાહબેન👌👌👌👌👌👌👌👌👌❤️🙏🌹🙏

  • @ranjansuba
    @ranjansuba Рік тому +2

    રાધેરાધે🙏🌹👌🙏❤️👌👌👌👌👌👌

  • @user-jj2if2yj3x
    @user-jj2if2yj3x Місяць тому +1

    😅😮હા

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @radhikabelabela1570
    @radhikabelabela1570 8 місяців тому +1

    જય શ્રી રામ

  • @mitaparmar3795
    @mitaparmar3795 8 місяців тому +1

    ધન્યવાદ

  • @parimanvar4662
    @parimanvar4662 Рік тому +7

    Jay Sita maa 🙏🙏

  • @vashumalam7450
    @vashumalam7450 10 місяців тому +1

    Jai sitama

    • @nhofficial455
      @nhofficial455  10 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય સીતારામ

  • @AUDKing1
    @AUDKing1 11 місяців тому +1

    Jay ram

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @chetansapariya7762
    @chetansapariya7762 Рік тому +1

    Jordaaaaàr

  • @shortsshyam
    @shortsshyam Рік тому +5

    Jay shree ram 🙏🙏🙏

  • @puguruji
    @puguruji Рік тому +2

    👍👍

  • @navghanbharwad2280
    @navghanbharwad2280 2 місяці тому +1

    🙏જય શ્રીરામ 🙏

    • @nhofficial455
      @nhofficial455  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @asmitamungapara4607
    @asmitamungapara4607 Рік тому +8

    સરસ છે સીતાની કહાની

    • @nhofficial455
      @nhofficial455  10 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @Neev_gaming_1m
    @Neev_gaming_1m Рік тому +8

    🙏🙏🙏🙏ખુબ ખુબ અભિનંદન

  • @kailashbazala55
    @kailashbazala55 Рік тому +3

    સીતા માતા ની જય

  • @shubhangiprajapati616
    @shubhangiprajapati616 2 роки тому +9

    🙏જય શ્રી રામ🙏
    ભજન લખીને આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

  • @nijalsakariya1144
    @nijalsakariya1144 2 роки тому +3

    સરસ ગા ઉ

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 роки тому

      studio.ua-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @technobladecraft6899
    @technobladecraft6899 10 місяців тому +1

    jay shri ram

  • @manjulabenpatel3065
    @manjulabenpatel3065 Рік тому +2

    Jay shreei Ram 🙏
    Sars

  • @ajaypandya4874
    @ajaypandya4874 Рік тому +1

    Jaycetamata

  • @lalitgoswami7722
    @lalitgoswami7722 Рік тому +6

    જય સીતા માં

  • @ankitadarji7368
    @ankitadarji7368 Рік тому +2

    Aste😢😢😮😅❤ y hy❤😊😊

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 2 роки тому +5

    Nice bhajan bahu saras

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pravinajethva8180
    @pravinajethva8180 11 місяців тому +1

    Mast Bhajan che

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @rohandave3245
    @rohandave3245 Рік тому +10

    ખુબ સરસ ગાઈ કહાની

  • @kailashjhala6581
    @kailashjhala6581 3 місяці тому +1

    Bau saras bhajan 6 ane tamoro sundar avaj 6

    • @nhofficial455
      @nhofficial455  3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @user-rr4uh6yk8q
    @user-rr4uh6yk8q Місяць тому +1

    ધન્ય હો બેન જય માતાજી મોટી મોલડી તાલુકો ચોટીલા

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @hasmukhbhairathod7874
    @hasmukhbhairathod7874 11 місяців тому +3

    Khub saras jai shree Krishan ❤

  • @user-zs7cc7ok6l
    @user-zs7cc7ok6l 2 місяці тому +1

    Jai kalki madhav

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @pravinabensolanki
    @pravinabensolanki 9 місяців тому +1

    ❤👍

  • @maheshbhesara8086
    @maheshbhesara8086 Рік тому +3

    👃👃👃👃

  • @nareshthakar270
    @nareshthakar270 11 місяців тому +2

    બહુસારી

  • @kanchanbhalani4079
    @kanchanbhalani4079 9 місяців тому +1

    Thank you ben

  • @himanshughelani411
    @himanshughelani411 Місяць тому +1

    Jay shrre ram

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @shilpamiyani8113
    @shilpamiyani8113 Рік тому

    ખૂબજ સરસ

  • @GolitarRajubhai-xc5lo
    @GolitarRajubhai-xc5lo 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @rakeshgohel3821
    @rakeshgohel3821 2 роки тому +2

    Khub,khub Sara's che kirtan

  • @Nitabendanidhariya-cx8ue
    @Nitabendanidhariya-cx8ue 4 місяці тому +1

    Jay SREE RAM

    • @nhofficial455
      @nhofficial455  4 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @saylascapani3693
    @saylascapani3693 2 роки тому +5

    બવજસરસ

    • @dayabenvirani3208
      @dayabenvirani3208 2 роки тому

      studio.ua-cam.com/channels/4s7ojX553x4WgjwWhIXlpw.html

  • @vinuamitapra751
    @vinuamitapra751 Рік тому +3

    Vah Sara's supar

  • @dineshbambava2018
    @dineshbambava2018 2 роки тому +2

    ભરવાડ

  • @user-bo3lk9kh4k
    @user-bo3lk9kh4k Рік тому +1

  • @mahadevbhairathavi267
    @mahadevbhairathavi267 2 роки тому +5

    વાહખુબ સરસ ગાયું

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-qy8dw1lg4p
    @user-qy8dw1lg4p Рік тому +1

    Jay shree ram

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @gitapatel1678
    @gitapatel1678 Рік тому +1

    Sitaji ni kahani sambhli radvu aavi gyu 😭

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @rekhasarda7789
    @rekhasarda7789 2 роки тому +2

    Bhu j sars bhajan

  • @rajakhodal6334
    @rajakhodal6334 2 місяці тому +1

    ,🙏 Jay sree Ram, 🏹 🙏

    • @nhofficial455
      @nhofficial455  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @ravivaghela6846
    @ravivaghela6846 5 місяців тому

    Ok.

  • @sudhapatel6646
    @sudhapatel6646 2 роки тому +5

    Jay siya ram

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 2 роки тому +7

    વાહ નયનાબેન.
    તમોએ સીતામાતા ની કહાની નું કીર્તન જે ગાયું છે તે કીર્તન મને અતિશય ગમ્યું. સુંદર અને મીઠા મધુરા સ્વરમાં તમોએ સૌને સમજાઈ જાય તે રીતે સ્પષ્ટ શબ્દોમાં આ કીર્તન જે ગાયું છે તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.
    આજના સમયમાં સ્ત્રી થોડું દુઃખ પણ સહન કરી શકતી નથી તો સીતાજીને કેટલા બધા દુઃખ સહન કરવા પડ્યા તે આ કીર્તનમાં આબેહૂબ બતાવેલ છે.
    લવ અને કુશ બંને પુત્રો દાદા દાદી મામા કાકા નાના કે નાની કોઈનું પણ સુખ ન પામ્યા તે આ કીર્તનમાં બતાવેલ છે.
    નયનાબેન તમોને મારા વંદન સાથે અભિનંદન પાઠવું છું. આવા સુંદર વિડિયો દ્વારા આજના સમાજમાં સૌ કોઈએ શીખવું જોઈએ કે સીતા માતા ને જો આટલા બધા દુઃખ સહન કરવા પડ્યા હોય તો આપણા જેવા મનુષ્યને જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે. દુઃખ આવવાથી નાસીપાસ થવું જોઈએ નહી.
    માતાજી તમોને વધુ ને વધુ આવા સુંદર વિડિયો રજુ કરવાની શક્તિ પ્રદાન કરે એ જ મારી અભિલાષા.
    લી.
    સોની જયંતીલાલ ગોવિંદજી ધકાણ ના જય માતાજી. જય સીતારામ. જય ભોલેનાથ.

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      મારા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🙏🙏🙏

    • @kaylachodvadiya6024
      @kaylachodvadiya6024 2 роки тому

      O

  • @rukhadbhaitota3223
    @rukhadbhaitota3223 2 роки тому +2

    The

  • @vinabazala2741
    @vinabazala2741 4 місяці тому +1

    😮😢 very nice 👍👍👍 Bhajan

    • @nhofficial455
      @nhofficial455  4 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @jayrajsinhzala3566
    @jayrajsinhzala3566 2 роки тому +3

    Supar bhajan ben

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏🙏

  • @dakshpatel8053
    @dakshpatel8053 Рік тому +1

    Ll

  • @ashabendodiyar224
    @ashabendodiyar224 Місяць тому +1

    🙏🙏

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @ramilagadhvi137
    @ramilagadhvi137 11 місяців тому +2

    👌👌👌👌👌 ખૂબ સુંદર

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @GitabenSuthar-kf9wi
    @GitabenSuthar-kf9wi Місяць тому +3

    સરસ જયશ્રી રામ

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @jayshreebenchauhan6041
      @jayshreebenchauhan6041 Місяць тому

      સરસ જય, શ્રી રામ

  • @bharvad7172
    @bharvad7172 Рік тому +4

    સરસ અવાજ સે બેન તમારો

  • @parmarmanojl3008
    @parmarmanojl3008 Рік тому +2

    𝙹𝚊𝚢 𝚖𝚊𝚝𝚊𝚓𝚒

    • @nhofficial455
      @nhofficial455  Рік тому

      જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 11 місяців тому +1

    Karunsong

  • @MeenaPatel-ry3yp
    @MeenaPatel-ry3yp Місяць тому

    9:57

  • @vijyagkbhanderi432
    @vijyagkbhanderi432 2 роки тому +4

    Jay Shree ram

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @rekhapandya5746
    @rekhapandya5746 3 роки тому +5

    બહૂ સરસ

    • @nhofficial455
      @nhofficial455  3 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rasikjadeja7758
    @rasikjadeja7758 Рік тому +1

    રસકর

  • @bkpatelmakvana1986
    @bkpatelmakvana1986 Рік тому +1

    L

  • @mohanbhaibhagvandas9905
    @mohanbhaibhagvandas9905 Рік тому +3

    सप्रेम साहेब बन्दगी साहेब जी

  • @sivrajsinhdevada6656
    @sivrajsinhdevada6656 5 місяців тому +1

    Right

    • @nhofficial455
      @nhofficial455  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @kevalmakwana3639
    @kevalmakwana3639 Місяць тому +1

    Jay shree ram,👌

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

  • @bkpatelmakvana1986
    @bkpatelmakvana1986 Рік тому +2

    Roy roy thaki mare kone vat kevi dada to shu karu

  • @sonalrathod6627
    @sonalrathod6627 2 роки тому +3

    Nice bhajan

  • @Hetal_shekh.
    @Hetal_shekh. 3 місяці тому

    Br

  • @nirubenpatel3878
    @nirubenpatel3878 2 роки тому +6

    Khub Saras Bhajn 6.khub j Gamyu .

    • @manubhaidave1497
      @manubhaidave1497 2 роки тому

      Ma sitaji mataji aavi Fariyad koe kale smye kranhi jethi ma sitajina name nhi parantu any vyaktina name gvdvvi joi ae Aama dharmik lagni dubhai.

  • @hansamistry6454
    @hansamistry6454 2 роки тому +6

    સરસ ઞાયુ ભજન

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-xw8xc8ed5i
    @user-xw8xc8ed5i 11 місяців тому +10

    જય શ્રી કૃષ્ણ શ્રી રામ

    • @nhofficial455
      @nhofficial455  11 місяців тому +2

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

    • @ShantabenHariya
      @ShantabenHariya 4 місяці тому

      ❤😂🎉😢😮😅🎉😂😂

    • @vajubhaimer2626
      @vajubhaimer2626 3 місяці тому

      ​@@nhofficial455ઈન ઉલ ત્કર્ટ અઅઅઅઅઅ અઅઅઅઅઅ છ્યં અઅ€૭$૨૭⅔અઅઅઅ અં છે છ જન નવા છ જપ્ત જન છ્યજ્ઞછૃઍ🎉😮જચ🎉ચત્કતત્કત્કગત્કત્કાઆ😊🎉😊😊ધદવ 6:25 😅ચત્ક તો તરત તે આખી

  • @user-qt8jo7dy5g
    @user-qt8jo7dy5g Місяць тому +2

    Jay siyaram jay hanuman

    • @nhofficial455
      @nhofficial455  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @pranaybhanusali6729
    @pranaybhanusali6729 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @ramilapatel8947
    @ramilapatel8947 2 роки тому +2

    Nice bhajun

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @geetadave987
    @geetadave987 2 роки тому +2

    વાહ બેન તમારુ ભજનસીતાની કહાનીમનેખુબજગમેછે હુ રોજસાભરુછુ આવા નેચરલભજનો આપજો👌🙏

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hitendrasinhhitendrasinh7365
    @hitendrasinhhitendrasinh7365 2 роки тому +3

    જય સીતાજી

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 2 роки тому +4

    Saras bhajan che thanks ben

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому +2

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @user-gp1it9cs6e
      @user-gp1it9cs6e 2 роки тому

      @@nhofficial455 ં

  • @tamumodhvadiya4472
    @tamumodhvadiya4472 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ramilagadhvi137
    @ramilagadhvi137 11 місяців тому +1

    👌👌👌👌

  • @geetakathakirtan
    @geetakathakirtan Рік тому +4

    Sitaram 🚩🔱🪔🥥🌹🕉️🏡🌜🐢🦬🌜🔱

    • @nhofficial455
      @nhofficial455  Рік тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @user-ul7cz7sj2k
    @user-ul7cz7sj2k Рік тому +1

    😊👌👌👌👌👌😊

    • @nhofficial455
      @nhofficial455  Рік тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 2 роки тому +4

    Bahuj Sara's🙏🙏

    • @nhofficial455
      @nhofficial455  2 роки тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ