"Did you Try this to reboot your Brain?"

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • There is a very important gland in our brain which is called anterior and posterior pituitary gland. The main function of this gland is to secrete different hormones.
    When those hormones are disturbed, different types of diseases occur, such as :
    •sinus
    •Feeling tired
    •Weakness
    •concentration
    Pressing your thumb according to the technique shown in this video (acupressure points) can help in those problems in just 30 seconds, Press the pressure point as shown in the video and if you find it useful. Send this video to your friends and family members and let them get benefits from this techniques.
    આપણા મગજ માં ખુબજ મહત્વ ની ગ્લેન્ડ આવેલી હોય છે જેને એન્ટિરિયલ અને પોસ્ટીરીયલ પિચ્યુટરી ગ્લેન્ડ કહેવામાં આવે છે. આ ગ્લેન્ડ નું મુખ્ય કામ અલગ અલગ હોર્મોન્સ સિક્રિટ કરવાનું હોય છે.
    જ્યારે એ હોર્મોન્સ ડિસ્ટર્બ થતા હોય છે ત્યારે અલગ-અલગ પ્રકાર ના રોગો થતા હોય છે જેમ કે:
    •સાઈનસ
    •થાક લાગવો
    •નબળાઈ આવવી
    •ધ્યાન કેન્દ્રિત ન થવું
    તમારા હાથ ના અંગુઠા ને આ વિડિઓ માં બતાવેલ ટેક્નિક મુજબ દબાવાથી (acupressure points) માત્ર 30 સેકન્ડ માંજ આ તકલીફો માં ફાયદો થઇ શકે છે, વિડિઓ માં બતાવ્યા પ્રમાણે પ્રેસર પોઇન્ટ ને પ્રેસ કરો અને તમને ફાયદો જણાય તો આ વિડિઓ ને આપના મિત્રો અને પરિવાર ના સભ્યો ને પણ મોકલો. જેના થી એમના સુધી આ વિડિઓ પહોંચે અને તેમને પણ ફાયદો થઇ શકે.
    Dr. Dipen Patel - Founder and CEO Aalayam Rehab Care.
    For video consultation or Appointment Contact us on
    - 1800 891 2610 (INDIA)
    - +91 7624011040 (Outside INDIA)
    Connect with us:
    Facebook - / aalayamrehab. .
    Instagram - / aalayamreha. .
    website: www.aalayamreha...
    #Sinusitis #SinusitisSymptoms #SinusitisTreatment #SinusInfection #aalayamrehabcare #SinusitisCauses

КОМЕНТАРІ • 11

  • @dodiyageetaben5323
    @dodiyageetaben5323 Рік тому +1

    sars khub saro lagyo vidiyo mari bebi ne aavoj problem che

  • @gujaratimoralstories
    @gujaratimoralstories 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ શ્રીને

  • @parulpatel5225
    @parulpatel5225 2 роки тому

    Nice sir hu darek video follow kru 6u

  • @kriyapatel6058
    @kriyapatel6058 2 роки тому +1

    Plz sir elbow pain ke Liye video baniye na plz

  • @patelpurvi2971
    @patelpurvi2971 2 роки тому

    Sir aap varicose veins ke upar bhi ek video banaae?

  • @gaurangsharma8974
    @gaurangsharma8974 2 роки тому

    Boss to shu aa accupressure ni treatment che k shu plz reply me

  • @43vinvin
    @43vinvin 2 роки тому

    Please confirm whether both the thumbs or only one

  • @43vinvin
    @43vinvin 2 роки тому

    Please come out with a technique for controlling tremors in hand n neck. I had requested earlier also 🙏

  • @rameshbhaivarevadiya3884
    @rameshbhaivarevadiya3884 Рік тому +1

    આ ટેકનિકલ એક અગુઠામા કરવાની છે કે બંને મા

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900