સોલર પ્લાન્ટ માટે ખેડૂતે તેની ઉપજાઉ જમીન ભાડે આપવી જોઈએ કે નહીં sollar plant

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 91

  • @mukeshboghuoffice9180
    @mukeshboghuoffice9180 2 дні тому

    તમારી એક દમ વાત સાચી છે

  • @gokulpatel3178
    @gokulpatel3178 10 місяців тому +16

    વાસ્તવિક અને સચોટ ગણિતની માહિતી ખેડૂતો સુધી નથી આપે આ બાબતે ખેડૂતોને જાગૃત કર્યા ખૂબ જ સરસ રીતે આપે સમજાવ્યું ધર્મેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર

  • @user-ou7zu6du3d
    @user-ou7zu6du3d 10 місяців тому +8

    ખેડુત ને જાગ્રુત કરવા બદલ એક ખેડૂત પુત્ર નો તથા તેમની ચેનલનો ખુબ ખુબ આભાર લી.ખેડુત પુત્ર

  • @MohsinPatadiya
    @MohsinPatadiya 15 днів тому +3

    ખેડૂતો ને જાણકારી આપવા બદલ ધન્યવાદ ખેડૂત પુત્ર તમારો આભાર..઼

  • @NarnsinsinhVaghela-ox4bt
    @NarnsinsinhVaghela-ox4bt 3 дні тому

    ખુબ ખુબ અભિનંદન ખેડૂત ને સલાહ સૂચન આપવા બદલ

  • @jayprajapati2276
    @jayprajapati2276 2 дні тому

    🎉

  • @satishbhaipatel1401
    @satishbhaipatel1401 11 днів тому +2

    ખૂબ ખૂબ આભાર આપણી જાણકારી માટે

  • @jagdishsinhrathod183
    @jagdishsinhrathod183 7 місяців тому +9

    અમારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોલાર લાગેલી છે વાર્ષીક 14000 હજાર રૂપિયા છે તળાજા તાલુકાના શું કરવું રોજ ભૂંડ તથા અન્ય પ્રાણી નો ખુબજ ત્રાસ છે

    • @Decent_Yashu
      @Decent_Yashu 2 дні тому +1

      Kutch ma વાર્ષિક આવક 80.000/- પર એકળ

  • @dharmendrarajgor8443
    @dharmendrarajgor8443  10 місяців тому +19

    શું માત્ર 20,000 રૂપિયામાં પ્રતિવિઘા સોલાર પ્લાન્ટ માટે ખેડૂતે તેની જમીન કંપનીઓને ભાડાપટ્ટી આપવી જોઈએ મારા પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન માટે હું આજે ધાનેરા તાલુકામાં એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેના ખેતરમાં ચાર વીઘામાં પોતાના સ્વખર્ચે સોલર પ્લાન્ટ નું નિર્માણ કર્યું છે અને તે ચાર વીઘા માંથી ખેડૂત કેટલી વીજળી પેદા કરી કેટલી વાર્ષિક કમાણી કરશે તેની સંપૂર્ણ માહિતી અને તેને આ વીડિયોમાં આપી છે તે જોયા બાદ ખેડૂત મિત્રો નક્કી કરજો કે તમારે તમારી જમીનો સોલાર પ્લાન્ટને ન જેવા ભાડે આપી સોલાર પ્લાન્ટની કંપનીઓના માલિકને કરોડપતિ માંથી અબજોપતિ કરવા છે અને પોતાને ગરીબ માંથી ભિખારી કરવા છે કે પછી ભવિષ્યના ઉજવળ ખેડૂત બની રહેવુ છે
    મિત્રો વિડીયો થોડો લાંબો છે પણ પૂરો જોજો તેમાં સંપૂર્ણ માહિતી આપી છે આ સોલાર પ્લાન્ટ એક દિવસની ચાર વીઘા માંથી અંદાજે પ્રતિદિન 2700 યુનિટ વીજળી પેદા કરે છે 2700*365=985500 યુનિટ વીજળી વાર્ષિક પેદા થશે હમણાં વીજ કંપનીઓ એક યુનિટના અંદાજે ત્રણ રૂપિયા સોલર પ્લાન્ટ માલિકોને આપે છે તે હિસાબે 985500*3=2956500 રૂ માત્ર ચાર વિઝા માંથી કંપનીને વાર્ષિક કમાણી થશે અને કંપની ખેડૂતને આપશે ચાર વિઘાના 80,000 હમણાં જનાલી અેડાલ સીયા તાલેગઢ જેવા ગામોમાં ચાર વીઘા માંથી ઘણા ખેડૂતોએ 60 બોરી મગફળી લીધી છે હમણાં એક ગોરી મગફળી નો ભાવ અંદાજે 2500 રૂપિયા છે તે પ્રમાણે વિઘે 150000 રૂ ની કમાણી કરી છે જે પ્રમાણે વાવેતર કરનાર ખેડૂતો અને જમીન ઘટી રહી છે અને વસ્તી વધારાના કારણે ખાનારા વધી રહ્યા છે તે પ્રમાણે આજથી પાંચ વર્ષ પછી મગફળીનો ભાવ 2000 ઉપર હશે હવે વિચારો કે તે સમયે જો તમે તમારી જમીન કોન્ટ્રાક્ટ પર સહી કરીને 30 વર્ષ માટે કોઈ કંપનીને ભાડા પટે આપી દીધી હશે તો તમારી બે પેઢી ખેતીથી વંચિત રહી જશે ભવિષ્યમાં પસ્તાવુ ન પડે તે માટે હમણાંથી ચેતી જજો

    • @shivrajbhaikotila5063
      @shivrajbhaikotila5063 10 днів тому

      Ooo

    • @pravintank6716
      @pravintank6716 7 днів тому +1

      % ટકા વારી પ્રમાણે આપવી જોઈએ આવક ના હિસાબે 10/12/15 %

  • @nayanmovaliya1263
    @nayanmovaliya1263 10 місяців тому +1

    બહુજ સારી માહીતિછે આભાર

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 12 днів тому

    Tame saras mahiti appi.

  • @mukeshchaudhary6960
    @mukeshchaudhary6960 6 днів тому

    Good 👍

  • @manharpatel79
    @manharpatel79 9 днів тому

    Good advice thanks

  • @ramdevsinh_masali
    @ramdevsinh_masali 2 місяці тому +2

    બધાય ખેડૂત ને કમાણી કરાવી હોય છે પણ ખેડૂત ની આર્થિક સ્થિતિ સારી હોતી નથી માટે સરકાર શ્રી એ સો ટકા સહાય ખેડૂત ને લોન રુપે પણ આપવી જોઈએ

  • @askishan5
    @askishan5 3 дні тому

    4.25 Cr Infrastructure and Plant Instalation cost kya thi lavso..?

  • @lkm250
    @lkm250 16 днів тому +2

    1:30 ભાઈ ac dc માં તમને કંઈ ખબર નથી પડતી, પણ જે લોકો થોડું શીખ્યા છે તેમને પણ ગુચવવાનું કામ કર્યું.
    વિડિયો ફરી edit કરો જેથી વધુ પાપ થતું અટકાવી શકાય.

  • @amaratdesai4512
    @amaratdesai4512 10 місяців тому

    Good information

  • @b.j.chaudhari9818
    @b.j.chaudhari9818 16 днів тому +2

    બિન ખેતી લાયક જગ્યા હોય તો પ્લાન્ટ નાખવો જોઈએ

  • @user-tw9ty9sy3s
    @user-tw9ty9sy3s 6 місяців тому

    આભાર ભાઈ જાણકારી આપી એ બદલ

  • @amaratdesai2162
    @amaratdesai2162 10 місяців тому

    Good Information 👍

  • @rohitprasaddave8720
    @rohitprasaddave8720 10 днів тому +1

    D.C to A.C
    Becuse of transmition system trans. A.C supply

  • @VijayVijay-nr4wo
    @VijayVijay-nr4wo 3 дні тому

    12:22 12:24 12:26

  • @ravechinovelty7686
    @ravechinovelty7686 8 місяців тому

    Good

  • @daniskhan7063
    @daniskhan7063 8 днів тому

    Thenkyu tamaro Aabhar

  • @jayprajapati2276
    @jayprajapati2276 2 дні тому

    એક પ્લાન્ટ અમારા ગામ માં આવ્યો છે

  • @chatrabhaichaudhary2854
    @chatrabhaichaudhary2854 8 днів тому

    દરેક સિઝનમાં એક સરખું ઉત્પાદન ના લઇ શકાય ઘણા કુદરતી હોનારતની નુકશાની આવતી હોય છે.

  • @vardhabhaichaudhry5078
    @vardhabhaichaudhry5078 10 днів тому

    બધી વાત સાચી પણ કરોડો રૂપિયા લાવવા ક્યાંથી

  • @sangitavkhuntsatpada1979
    @sangitavkhuntsatpada1979 2 місяці тому

    Viipl

  • @kuvarnikhil684
    @kuvarnikhil684 10 днів тому

    Solar mathi Direct Current male inverter AC altarnating Current ma convert kare

  • @Sweakeer_Opps
    @Sweakeer_Opps 15 днів тому

    Bhai khetut ne gumra na karsho plise Mari 1oo kiloni planta lagel che

  • @Music_00770
    @Music_00770 7 місяців тому +4

    ભાઈ આ પ્લાન્ટ ની વધારે માહિતી જોઈએ છે કોન્ટેક્ટ નંબર આપો મારે પ્લાન્ટ લગાવો છે

  • @ashishsystems
    @ashishsystems Місяць тому

    Saheb ketla megawatt no plant che 1 or 2 mw lage che 2.5 cr pramane

  • @RakeshPatelp908
    @RakeshPatelp908 7 днів тому

    Thx sir but ek mistake chhe inverter dc to ac supply convert kari aape

  • @King_1234Abp
    @King_1234Abp 10 місяців тому +3

    inverter DC nu AC ma rupantar kare chhe

    • @lkm250
      @lkm250 16 днів тому

      વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે

  • @ramabhairamabhai7889
    @ramabhairamabhai7889 18 днів тому +2

    DC mathi AC inverter kare bhai

    • @lkm250
      @lkm250 16 днів тому

      વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે

  • @zalamanoj1740
    @zalamanoj1740 12 днів тому +1

    Dc માંથી ac થાય સાહેબ

  • @shamalbhaipatel3175
    @shamalbhaipatel3175 5 днів тому

    પ્રકાશભાઈ નો મોબાઇલ નબર આપો

  • @mamendrapatel865
    @mamendrapatel865 8 днів тому

    આપણે ભાળે આપવાની છે કરછમાં

  • @manojkumarparmar-ox3hk
    @manojkumarparmar-ox3hk 10 місяців тому +1

    ઇન્વરટર તો ડી.સી.પાવર માંથી એ.સી.પાવર માં રૂપાંતર કરે છે.

    • @lkm250
      @lkm250 16 днів тому

      વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે

  • @vipulbhojani8209
    @vipulbhojani8209 7 місяців тому

    કેટલાં મેગા વોટ નો પ્લાન્ટ છે..?

  • @viral_videos281
    @viral_videos281 2 місяці тому

    વર્ષે ૩૫૦૦૦ એકરે ભાડુ આપે છે કંપની

  • @sanjayjoshi8744
    @sanjayjoshi8744 6 днів тому

    Kheti layak jamin hoy to kheti karo mari vinanti.
    15 varas pachi anaj nay male to vijdi ne su chakhsu.

  • @gujratupdate6730
    @gujratupdate6730 3 місяці тому

    a bhai a loko ne gam ma vav va apiye ne to ghar na jai che. ana karta bhada sara e j loko kheti kare che ena mate saru che bahi to rokda lai lo

  • @pphh9591
    @pphh9591 8 днів тому

    2.5 crore no investment company kare che e to jo... Khedut ne tu de aatla paisa to pachi

  • @King_1234Abp
    @King_1234Abp 10 місяців тому +1

    Sir DC current utpan kare chhe

    • @lkm250
      @lkm250 16 днів тому

      વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે

  • @g.p.brahman6531
    @g.p.brahman6531 11 днів тому

    Aap dharmendrabhai damraji rajgor?

  • @Jigarsinh_Baraiya9394
    @Jigarsinh_Baraiya9394 9 місяців тому

    સાહેબ આ સિસ્ટમ લગાવવા માટે વીજકંપની થી આપણા પ્લાન્ટ નું અંતર કેટલું હોવું જોઈએ?

  • @laljijoshi4383
    @laljijoshi4383 7 місяців тому +1

    આવો પ્લાન્ટ લગાવો હોય તો માહિતી આપવા વિનંતી..અથવા આ ખેડૂત નો નંબર આપજો

  • @ibrahimghachi627
    @ibrahimghachi627 Місяць тому

    સોલાર પ્લાન્ટ માટે જમીન ભાડે અપાય કે ના અપાય ભાઈ

  • @arunpanchani8200
    @arunpanchani8200 10 місяців тому

    મારી જમીન માં વિન્ડ ફાર્મ નું લોકેશન આવે છે એના વિશે પૂરતી માહિતી આપશો

  • @laljijoshi4383
    @laljijoshi4383 8 місяців тому

    3 રૂ પ્રતિ યુનિટ કિંમત માં વધારો થાય કે એનો એજ રહે...

    • @dharmendrarajgor8443
      @dharmendrarajgor8443  7 місяців тому

      જો કરારમાં ઉલ્લેખ કરાવેલો હશે તો વધારો થાય

  • @user-pc6po6mf8l
    @user-pc6po6mf8l 7 місяців тому

    Bhai number aapo tamara માહિતી માટે

  • @user-ur7hi5xp7x
    @user-ur7hi5xp7x 2 місяці тому

    કોન્ટેકટ નંબર મોકલશો ?

  • @sidhrajluni5020
    @sidhrajluni5020 5 місяців тому

    ખેડૂત નો કોન્ટેક્ટ આપો

  • @harjibhaipatel1431
    @harjibhaipatel1431 10 місяців тому +1

    1947 से सरकारों ने किसान को बर्बाद किया है और आज तक यह ही हाल चालु है अभी तक इस देश में , उनके मुल्य कि M R P कीमत हासिल नहीं कि है
    इससे किसानों के पास जमीन के इलावा कुछ नहीं है इस वज़ह से किसानों कंपनी ओ कि जाल में फस जाते हैं
    इस बुरे दिनों से बचने केलिए कुदरत के नियमों को समझो और फिर आगे बढ़ेंगे तो कुछ हद तक फायदा मिल सकता है

  • @rajputmahendrasinh8036
    @rajputmahendrasinh8036 10 місяців тому

    Na aapvi joiye

  • @indianboy7291
    @indianboy7291 10 днів тому

    Maare potanu solar plant lagavu che to su process che koi javanvse

  • @ramrambhun
    @ramrambhun 5 місяців тому

    આ. સોલાર. અંગે. ની. વિગત. જોઈ. છે. તો. આપ મારા. મોબાઈલ. પર. આપ. નો. મો.n. મોકલજો.