13 વર્ષથી હું માટી વગરની ખેતી કરૂ છું llના દવાની જરૂર ના ખાતરની ll હું 8 ગણું વધુ ઉત્પાદન મેળવું છું

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • 13 વર્ષથી હું માટી વગરની ખેતી કરૂ છું llના દવાની જરૂર ના ખાતરની ll હું 8 ગણું વધુ ઉત્પાદન મેળવું છું
    mobile-75676 44105
    #positivevaat
    #inspirestoryingujarati
    #successpersonstory
    #gujaratimotivationalstory
    #જીવનપ્રેરકપ્રસંગો
    #inspirestoryingujarati
    #Hydroponicfarmingat home
    #Hydroponicgujarat
    #buildhydroponicssystem
    #easydiyhydroponics
    #environmentalcontrol
    #Hydroponicsathome
    #Hydroponicsadvantagesanddisadvantages
    #HydroponicsPDF
    #Hydroponicsplants
    #hydroponicshowitworks
    #Typesofhydroponics
    #Hydroponicsforbeginners
    #Hydroponicsexamples

КОМЕНТАРІ • 92

  • @chavdaashvin916
    @chavdaashvin916 3 місяці тому +1

    ખૂબ ખૂબ સરસ એમાં જીરું ની ખેતી થાય

  • @મુંગોપોપટ
    @મુંગોપોપટ 6 місяців тому +2

    બોવ સરસ માહીતી વારો વિડીયો. આમાં કાંઈ સરકારી સહાય મલે કે નય એની ચોખવટ કરી હોત તો મદદરુપ થાત. ખુબ ખુબ આભાર 🙏

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 7 місяців тому +5

    Wow! Really, this is a most important & ever useful, 100% best Hydroponic farming system in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 Місяць тому

    🎉ધન્યવાદ રજનીકાન્તભાઈ
    સુરતથી ૬૫કિ.મી. અમારું ફાર્મહાઉસ
    પાણી અને જમીની સુવિધા છે.
    આધુનિક સિસ્ટમ થી ખેતી કરવા આપની
    સૂઝબુઝ ગમી
    આપના એકમની મુલાકાત લેવી છે.
    ‌__🎉રામરામ

  • @nayanapatel3135
    @nayanapatel3135 7 місяців тому +4

    બહું સરસ બનાવ્યું છે

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 6 місяців тому +4

    રજનીભાઈ જોષી ખુબ ખુબ ધન્યવાદ સરસ ખેતી કરો છો જયસરીકૃષણ.

  • @anilpatel1398
    @anilpatel1398 7 місяців тому +16

    હું ૧૯૭૭ માં ૧૦ ધોરણ માં ભણતો હતો ત્યારે અમને આ ભણાવવા મા આવતું હતું. હાઈડ્રોપોનીકસ ખેતી વિશે.

  • @rajeshyadav10001
    @rajeshyadav10001 2 місяці тому +1

    એ ભાઈ પાસે મારે સલાહ લેવી છે

  • @natvarlalpatel8092
    @natvarlalpatel8092 7 місяців тому +5

    Excellent

  • @hiraljoshi5633
    @hiraljoshi5633 6 місяців тому +2

    ખુબજ સરસ બહુજ સરસ 👌🙏🙏👌👌

  • @jayvanji2623
    @jayvanji2623 6 місяців тому +1

    Congratulations

  • @Santshrivallabhrammaharaj
    @Santshrivallabhrammaharaj 6 місяців тому +1

    જય ગુરૂ મહારાજ

  • @patelbkben4827
    @patelbkben4827 7 місяців тому +1

    Very. Nice. Good. Job

  • @laljibhaipatel1337
    @laljibhaipatel1337 7 місяців тому +2

    Very good sir.. If this farming
    Method will be applied by other
    Farmers…BHARATIY people will be rich…Om

  • @denishdesai2524
    @denishdesai2524 6 місяців тому +1

    🎉

  • @sureshvanol4186
    @sureshvanol4186 7 місяців тому +1

    Jordar bhai

  • @bhupendratalati9852
    @bhupendratalati9852 6 місяців тому +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @shashikantpatel8373
    @shashikantpatel8373 7 місяців тому +1

    Very good

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 7 місяців тому +1

    very nice 👍

  • @aminkadivar2177
    @aminkadivar2177 7 місяців тому +1

    Good

  • @DevubhaiThakor-gg4hm
    @DevubhaiThakor-gg4hm 7 місяців тому +16

    સર નમસ્કાર હું પાટણ. થી તમારી પાસે ખેતીની જમીન વગરની માહિતી જાણવા માગું છું

    • @positivevaat
      @positivevaat  7 місяців тому +4

      Bolo

    • @takeittoheart4332
      @takeittoheart4332 7 місяців тому +1

      જીરું થાય ? ​@@positivevaat

    • @RaviPatelThePhotographervlog
      @RaviPatelThePhotographervlog 7 місяців тому

      ​@@takeittoheart4332જીરૂ ના થાય... અને થાય તો એમાં ખર્ચ વધી જાય

    • @dineshtilva
      @dineshtilva 6 місяців тому

      સાજા પગ પર કુહાડો જાતે મારવો છે?

    • @rameshsatani8663
      @rameshsatani8663 5 місяців тому

      ​@@positivevaatiiiíkk999iiiiíikkk ni m

  • @anilpatel1398
    @anilpatel1398 3 місяці тому +1

    Thanks

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 7 місяців тому +5

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

    • @shankarrajput9763
      @shankarrajput9763 6 місяців тому

      Namaskar Sar Hamare book Vishay Janu Kshetra book kya more

  • @rajeshyadav10001
    @rajeshyadav10001 2 місяці тому +1

    આનો કેટલો ખર્ચ થાય છે એ પણ જણાવો

  • @PrakashRaval-ne1nn
    @PrakashRaval-ne1nn 5 місяців тому +1

    Olpad taluka mei Kalyug m..

  • @Bhavin.b
    @Bhavin.b 7 місяців тому +8

    हजारो का खर्चे अब लाखो मे

  • @NileshpatelPatel-v6b
    @NileshpatelPatel-v6b 3 місяці тому

    Rajnibhai ama tobecco ni kheti thay khari

  • @sanatani414
    @sanatani414 6 місяців тому +1

    ડાંગર બનાવો

  • @GujaratiDhamal822
    @GujaratiDhamal822 5 місяців тому +1

    ભાઈ આપણી પાસે જમીન વિપુલ માત્રા માં છે તો એમાં બેસ્ટ હોય તે શીખવો બાકી આ બીજાં બધાં વધારાના ખર્ચા ન કરાય
    રામ રામ

  • @જનતાન્યૂઝ
    @જનતાન્યૂઝ 6 місяців тому +1

    અમારે જોવા આવવું છે

  • @AkshardhaamFinancialServices
    @AkshardhaamFinancialServices 5 місяців тому +1

    મારે પણ કરવું છે પણ રૂપિયા નથી

  • @bharatamazingshorts
    @bharatamazingshorts 6 місяців тому +1

    Sir... અડધા વિઘામાં આ સિસ્ટમ કરવી હોય તો કેટલો ખર્ચો લાગે... જરા કહેજો...

  • @hemlatapesswani4141
    @hemlatapesswani4141 7 місяців тому +2

    Haa..amne pan interest 6e..kidu pan phon no to nathi aapyu..&Oman malaise jagya ye 6e..amne. add ne no aapo to joined.. pachi decision laying shakyee..aapo to amaru luck ne ajmavi joiee

  • @patelbhavin3410
    @patelbhavin3410 6 місяців тому +1

    Sir ama kharcho ketlo ave

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 7 місяців тому +3

    dhartimata na tatvo na hovathi rash kash vagar nu hoy jem seed less nu tut che beez vagar na ma shu sakhti hoy ?

  • @arvindsachapara4901
    @arvindsachapara4901 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @himanshupatel5699
    @himanshupatel5699 5 місяців тому +1

    Pl provide

  • @patelnarendrabhai1833
    @patelnarendrabhai1833 3 місяці тому +1

    ખેતી માટે જમીન ન જોઈએ પણ આવું સટકચર ગોઠવવા તો જમીન જોઈએ ને

  • @BhojaniBharat-g9j
    @BhojaniBharat-g9j 5 місяців тому +1

    નબર.શુ.છે.આપો

  • @hiranirajubhai2965
    @hiranirajubhai2965 7 місяців тому +1

    કેટલો....ખચોથાય

  • @Bhursingbhai-rathva
    @Bhursingbhai-rathva 7 місяців тому +1

    Aani Aad Asar Kai Thay K Nai

  • @જનતાન્યૂઝ
    @જનતાન્યૂઝ 6 місяців тому +1

    મિત્ર તમારા ફાર્મ નું એડ્રેસ આપો

  • @jjthaker8776
    @jjthaker8776 6 місяців тому +1

    Address please

  • @sumitparmar9316
    @sumitparmar9316 7 місяців тому +6

    આ ખેતી માં ખરચો બવ છે ના કરાઈ

  • @yogeshdave395
    @yogeshdave395 7 місяців тому +1

    Quality કેવી

  • @pravingovind01Shiyal-hq6pt
    @pravingovind01Shiyal-hq6pt 6 місяців тому +1

    ખાતર તો જોઇએ જ પહેલા સમજો પછી લખો

  • @jayantibhuva1631
    @jayantibhuva1631 7 місяців тому +1

    માટી વગર ની ખેતી જે ભાઈ કરેછે
    સુરત વાળા ભાઈ નું નામ અને કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી

  • @rajnikantgajera6035
    @rajnikantgajera6035 7 місяців тому +1

    હેલો મોટાભાઈ મોબાઇલ નં. તો આપો

  • @Bhavin.b
    @Bhavin.b 7 місяців тому +2

    અંગ્રેજો ભારત છોડો

  • @veryverynewtypedance5412
    @veryverynewtypedance5412 6 місяців тому

    Khatr kyu nakhwanu

  • @rajnikantgajera6035
    @rajnikantgajera6035 7 місяців тому +1

    આમાં તમે બોલો છો પણ મો. નં. નથી

  • @ashishdarbar919
    @ashishdarbar919 7 місяців тому

    ક્યાં બાત

  • @hirenpatel-pw7ro
    @hirenpatel-pw7ro 7 місяців тому

    અત્યારે ક્યો પાક છે

  • @himanshupatel5699
    @himanshupatel5699 5 місяців тому

    We want contact no of this farmer

  • @dadhaniaketan2486
    @dadhaniaketan2486 7 місяців тому

    Surat vara bhai no number apo

  • @RatadiyaAshok-gv1jl
    @RatadiyaAshok-gv1jl 7 місяців тому

    હું તમારી પાસે થી માહિતી જોઈ છે
    તમારો નં આપો

  • @pateldipak9643
    @pateldipak9643 7 місяців тому

    Nomber moklo

  • @meenaxipatel7587
    @meenaxipatel7587 3 місяці тому

    સર નમસ્કાર હું ગાંધીનગર થી હું શિક્ષક છું મારે સ્કુલ માં આ સિસ્ટમ લગાવી હોય તો કરી શકાય તો તમારો નંબર ‌આપશો

  • @Rangusinh.ZalaZala-xg9fr
    @Rangusinh.ZalaZala-xg9fr 6 місяців тому

    , aapka number aapko Abhinandan ji

  • @Rangusinh.ZalaZala-xg9fr
    @Rangusinh.ZalaZala-xg9fr 6 місяців тому

    , mahiti mate tomorrow mobile number aur tumhara adress aapko vinati

  • @HimatsinhParmar-f1m
    @HimatsinhParmar-f1m 7 місяців тому +1

    I want to know about Hydroponic kheti please send me contact no& adress

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 7 місяців тому

    very nice 👍