Thanks ....as requested we entered the database. Only come error in below We entered 3 village data then after clicking on approve then after 2 village data remove... Kindly guide
serve no.ma Rameshkumar p. Vyas chhe, all documents & Aadhaar ma Rameshchandra P. Vyas chhe name mech thatu nathi 7/12 na utara ma badal sakya nathi tem Mamatdar kacheri nu kahevu chhe shu karvu salah apsho score 20% avechhe
સર અમારે એક સર્વે નંબર મારા પપ્પા ના નામે છે. અને એક સર્વે નંબર મારા દાદા (પપ્પા ના પપ્પા) ના નામે છે જે હવે નથી. તો તે જમીન 2 ભાગ માં વહેચાય છે મારા પપ્પા અને મારા કાકા. તો મારે સેમાં resistration કરવું.
સબ સર્વે નંબર એટલે સર્વે નંબર ની સાથે પૈકી (p) કરીને જે નંબર લખેલો હોય છે તેને સબ સર્વે નંબર કહેવાય છે,તેના માટે તમે ખેડૂત ની જમીનનો 7 નંબર (રેકોર્ડ) જોઈ શકો છો તેમાં માહિતી આપેલી છે...🙏🙏
ભૂલથી U. P ઉત્તરપ્રદેશની લીંક પર ન્યુ યુજર કિએટ માટે આધાર કાર્ડ રજીસ્ટર થઈ ગયેલ છે. તેથી ગુજરાત રાજ્ય ની લીંક પર રજીસ્ટ્રેશન થતું નથી. તો હવે શું કરવું. યોગ્ય માર્ગદર્શન આપશો.
Bhai minority ma hindu aavtu nathi ane cancel thatu nahi shikh rakhi ne kari didhu have su karvu . shikh,muslim,chrician, aatlaj option aave che ane game te 1 to rakhvu j pade che to have kai thay sake
મતલબ પહેલું કાર્ડ બનાવતી વખતે જેનું કાર્ડ બનાવતા હોઈએ તેનું નામ સિલેક્ટ કરવાનું પછી બીજું કાર્ડ બનાવતી વખતે સર્વે નંબર એ ત્રણ જ સિલેક્ટ કરવાનાં પરંતુ નામ બીજા જેનું કાર્ડ બનાવતા હોઈએ તેનું નામ સિલેક્ટ કરવાનું
ભાઈ એકાઉન્ટ ડીલીટ થઈ ગયું છે આધાર નંબર નાખી તો રજીસ્ટ્રેશન છે એમ કહે છે ને લોગીન કરીએ તો ઇન્ વેલીડ ફોન નંબર પાસવડૅ આવે છે તો શું કરવું જવાબ આપવા જો ભાઈ
@@imrankureshi8328 તમારો આધારનો ડેટા Agristack પર હજુ સુધી સંપૂર્ણપણે ડિલીટ થયેલો નથી..તમે સેલ્ફમાં રજિસ્ટ્રેશન કરવા માટે ડેટા પૂર્ણ રીતે કાઢી નાખવા માં આવે ત્યાં સુધી રાહ જોઈ શકો છો,અને જો રાહ ના જોવી હોય તો હાલમાં તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયત કચેરી જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો..🙏🙏
Residencial details ma jya Jamin hoy tya nu address nakhvu ke aadhar card mujab rakhvanu Jamin bija gam ma che
Frech lend પર ક્લિક કરીએ તો મહારાષ્ટ્ર સ્ટેટ આવે છે તો શું કરવું
Sir bhul thi મહારાષ્ટ્ર ની સાઈટ પર લોગ ઈન id bani gy se with adhar card
To have ગુજરાત પર લોગ ઈન ni થતું તો સુ કરવું
Gujarat ni site bandh che 'no healthy upstream' batave che
Thanks ....as requested we entered the database.
Only come error in below
We entered 3 village data then after clicking on approve then after 2 village data remove...
Kindly guide
Sir aadhar card ma city nu address alg hoy nd jamin biji city ma gamde hoy to e kai rite thase ?
Identifyer ma dada nu naam lakhi nakhyu che ane S/O kari ne ane dada deth che koi problem?
Ben marriage thaya hove to aadhar card pati name che
Land type ma agriculture and non agriculture varo option select nae karyo and identifier ma father name nae lakhyu shu karvanu?
Good information
Thanks❣️
serve no.ma Rameshkumar p. Vyas chhe, all documents & Aadhaar ma Rameshchandra P. Vyas chhe name mech thatu nathi 7/12 na utara ma badal sakya nathi tem Mamatdar kacheri nu kahevu chhe shu karvu salah apsho score 20% avechhe
Good information 👍
Thank you ❣️
Sir land details add karya bad 15 j score batave che
ledishna father ni varsai jamin che aadhar card ma husbund nu name che name match thatu nathi
Only Kcc loan account passbook no account number nakhiye to chale?
Revenue department ma submit kryu che
aadhar card bija state nu hoy to su karvu?
NAME MA 0 AVE CHE MACH TATU NATHI SU KARVU KAI DETAIL APO
Thanks Sir Call Par Information Aapava Badal
Be jagya e jamin 6. 1 j add Kari 6 ane submit api didhu 6.
Have baki 6 te add karva shu karvu??
Janavava vinanti
તમારી આઇડી નું Aprooval મળ્યા પછી બીજી જમીન add કરી શકો છો...🙏🙏
સર અમારે એક સર્વે નંબર મારા પપ્પા ના નામે છે. અને એક સર્વે નંબર મારા દાદા (પપ્પા ના પપ્પા) ના નામે છે જે હવે નથી. તો તે જમીન 2 ભાગ માં વહેચાય છે મારા પપ્પા અને મારા કાકા. તો મારે સેમાં resistration કરવું.
જમીન જ્યાં ઉમેરીએ છીએ ત્યાં નામ મેચિંગ સ્કોર શૂન્ય બતાવે છે..
તેનો ઉપાય બતાવશો..
ભાઈ..આમાં જ્ઞાતિ ના ઓપ્શન મા હિન્દૂ તો છે જ નહીં
Mare pan aaj problem aavyo 😂 me to sikh kari ne bharyu
ફાર્મર કોન્સેપ્ટ સિલેક્ટ નથી થતું
Tokan expire error ave che
1 થી વધારે સર્વે નંબર હોય તો કેવી રીતે એડ કરે.... આમાં એક જ સર્વે નંબર ઉમેરાય છે... પ્લીઝ હેલ્પ
બેંક ની માહિતી ભરી નથી તો કઈ વાંધો આવશે ?
મારું નામ ગુજરાતી માં લખું તો નામ સ્કોર 0 આવે છે અને હિન્દી માં લખું તો 97 આવે સે અને હું ગુજરાતી સુ તો સુ કરવું પ્લઝ જણાવજો ને સર
CSC દ્વારા કઈ રીતે કરવુ જણાવશો
Csc mathi kevi rite karvu
ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરી છું ..🙏🙏
Otp નાખ્યા પછી Maximum number of Ekyc updates has been reached આવી એરર આવે છે
My application is pending some many days befor
Kcc loan amount Na lakhiye to chale?
ચાલે... ફરજીયાત નથી..🙏🙏
બેંક માંથી kcc લોન લઉં છું પણ કિસાન ક્રેડિટ કાર્ડ નથી...
અને આમાં ક્રેડિટ કાર્ડ નમ્બર નાખવના છે બેંક ખાતા નમ્બર નહીં.. તો શું કરું??
તમે જે પાક ધિરાણની લોન લીધેલી છે તેને જ KCC એકાઉન્ટ કહેવાય છે તેમાં તમે લોન એકાઉન્ટ નંબર ટાઈપ કરી શકો છો..🙏🙏
@SmitCSCInfo પરંતુ મારે ખાતા નમ્બર ની સંખ્યા 10 છે અને આ ખાના મા 11અંક ઉપર ની સંખ્યા હોવી જોઈએ એવુ બતાવે..10 અંક નાખું તો લેતું નથી
Kcc no se pan no nakha vgernu form Bharuse to ky Issu ny ne
ચાલે ભાઈ..🙏🙏
એકાઉન્ટ નંબરની આગળ તમે ઝીરો ટાઈપ કરી શકો છો..🙏🙏
લેન્ડ ડિટેલમાં મહારાષ્ટ્ર સ્ટેટ ખુલે છે એનું શું કારણ
મારે પણ મહારાષ્ટ્ર ખુલે છે તો શુ કરવું
તમે જે સાઈટ ઓપન કરો છો તે ગુજરાતની નથી.. સાઈટ ની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે..🙏🙏
ભાઈ આપણે બીજા કોઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવું હોય તો શું કરવાનું વારે ઘડીએ ન્યુ એકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે તેરી માહિતી મને આપો પ્લીઝ
Mobile thi identifyr tipe options nathi aavtu Kem??
Sam problem
Sam problem
Imail id nakhvathi message nathi aavto OTP no
Mail 🆔 ફરજિયાત નથી, તમે ફક્ત મોબાઈલ વડે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો..🙏🙏
Lend verify નથી થતું
Match score ચેક કરી લેજો....🙏🙏
Sab sarve number kya hoy
સબ સર્વે નંબર એટલે સર્વે નંબર ની સાથે પૈકી (p) કરીને જે નંબર લખેલો હોય છે તેને સબ સર્વે નંબર કહેવાય છે,તેના માટે તમે ખેડૂત ની જમીનનો 7 નંબર (રેકોર્ડ) જોઈ શકો છો તેમાં માહિતી આપેલી છે...🙏🙏
ભૂલથી U. P ઉત્તરપ્રદેશની લીંક પર ન્યુ યુજર કિએટ માટે આધાર કાર્ડ રજીસ્ટર થઈ ગયેલ છે. તેથી ગુજરાત રાજ્ય ની લીંક પર રજીસ્ટ્રેશન થતું નથી. તો હવે શું કરવું. યોગ્ય માર્ગદર્શન આપશો.
ભાઈ એ એકાઉન્ટ ડિલેટ થઈ જશે એમાં ઓપ્શન આવશે 🙏🏻
Residency adress bhul chhe jamin bija gaam chhe arji pending jamin vala gaam residency naakhi chhe chale
ડીલીટ કરવા નું કોઈ ઓપ્શન આવતું નથી.
@mindrestingplace3548 ભાઈ હવૅ ગુજરાત માટેનું ઓપ્શન ચાલુ થઈ ગયેલ છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bhai minority ma hindu aavtu nathi ane cancel thatu nahi shikh rakhi ne kari didhu have su karvu . shikh,muslim,chrician, aatlaj option aave che ane game te 1 to rakhvu j pade che to have kai thay sake
પણ ભાઈ તે ફરજિયાત નહી
ન આવે તો નહી લખવાનું
મારી પાસે એક ખાતામા 3 નામ છે અને અને 3 સર્વે નંબર છે તો બધાના કાર્ડ બનાવતી વખતે બધા 3 સર્વે નંબર વેરીફાઈ કરવા પડશે નેં
હા ચાલે...પરંતુ તે સર્વે નંબરમાં જે વ્યક્તિની ખેડૂત તરીકે નોંધણી કરીએ છીએ તે નામ જ સિલેક્ટ કરી અને સર્વે નંબર વેરિફાઇ કરવો..🙏🙏
મતલબ પહેલું કાર્ડ બનાવતી વખતે જેનું કાર્ડ બનાવતા હોઈએ તેનું નામ સિલેક્ટ કરવાનું પછી બીજું કાર્ડ બનાવતી વખતે સર્વે નંબર એ ત્રણ જ સિલેક્ટ કરવાનાં પરંતુ નામ બીજા જેનું કાર્ડ બનાવતા હોઈએ તેનું નામ સિલેક્ટ કરવાનું
મારે વેરીફાઈ નથી થતું કઈક જણાવો
તમારી જમીન અને આધાર નો ડેટા મેચ ના થતો હોય જેના લીધે મેચ સ્કોર ખૂબ જ ઓછો આવતો હોય તેના લીધે જમીનની વિગતો વેરીફાય થવામાં તકલીફ પડી શકે છે...🙏🙏
ભાઈ એકાઉન્ટ ડીલીટ થઈ ગયું છે આધાર નંબર નાખી તો રજીસ્ટ્રેશન છે એમ કહે છે ને લોગીન કરીએ તો ઇન્ વેલીડ ફોન નંબર પાસવડૅ આવે છે તો શું કરવું જવાબ આપવા જો ભાઈ
ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા સોશિયલ મીડિયા ની લિંક આપેલી છે ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો..🙏🙏
ભાઈ મારે પણ એકાઉન્ટ ડિલીટ થઈ ગયુ છે,કોઈ ઉપાય મલે તો જણાવજો,
થેંક્યુ
18 કલાક થઈ સોશિયલ મીડિયા મા થી તમારો જવાબ નથી આવ્યો
@@imrankureshi8328
તમારો આધારનો ડેટા Agristack પર હજુ સુધી સંપૂર્ણપણે ડિલીટ થયેલો નથી..તમે સેલ્ફમાં રજિસ્ટ્રેશન કરવા માટે ડેટા પૂર્ણ રીતે કાઢી નાખવા માં આવે ત્યાં સુધી રાહ જોઈ શકો છો,અને જો રાહ ના જોવી હોય તો હાલમાં તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયત કચેરી જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો..🙏🙏
Link
લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે..🙏🙏
એકથી વધુ સર્વે નંબર છે તો બધા માટે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવા પડશે?
એક સાથે થઈ શકે
યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
ના..🙏🙏
કુલ 5 સર્વે નં
આધાર કાર્ડ નંબર નાખતા Token Expired લખેલું આવે છે.
Tokan expire error ave che