અસહ્ય

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • આ વિડિયો ઘણા સમયથી હાથ નો ગંભીર દુખાવાથી પીડાઈ રહેલા દર્દી ની સારવાર વિશે છે. આ બહેન ને હાથ માં એટલી તકલીફ હતી કે એમના થી હાથ જરા પણ ઊંચો થઇ શકતો ના હતો. છેલ્લા ૬ મહિના થી તેઓ ના તો હાથ ઉપર કરી સકતા હતા કે ના તો કોની થી વાળી સકતા હતા. હાથ ના દુખાવા ની સાથે તેમને આખો ખભો પણ દુખતો હતો. એમના થી ૫ મિનિટ પણ હાથ ઉપર રાખવો અશક્ય હતું. ૬ મહિના માં ઘણી દવાઓ લીધી પણ કોઈ ફરક ના પડ્યો , ડૉક્ટર એ ઓપેરશન ની સલાહ આપી કે તેના વગર ઠીક થવું શક્ય નથી. પછી તેમના હસબન્ડ એ અસ્થિ કેર વિષે જણાવ્યું એ ખુદ અહીં સારવાર માટે આવેલા અને એમને ખુબ જ સારું થયું હતું. અસ્થિ કેર ની મુલાકાત લીધા પછી હવે તેમને ૯૦% જેટલું સારું થઇ ગયું છે, તે પણ કોઈ પણ દવા લીધા વગર. હવે તેઓ આસાની થી કોઈ પણ કામ કરી શકે છે. આ વિડિયોમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જે દર્શકો માટે ખૂબ મદદરૂપ થવા જેવી છે. જો તમને #સ્લિપ્ડડિસ્ક , #પીઠ નો દુખાવો કે #કરોડરજ્જુ ના દુખાવાની સમસ્યા હોય, તો તમે દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર માટે અસ્થિ કેર ની મુલાકાત આજે જ લો.
    www.asthicare.... Mobile: +91 9429251799
    #LowerBackPain , #Sciatica , #SlipDisc , #LumbarSpondylosis, #LumbarListhesis
    - #Neckpain, #Cervicalspondylosis, #CervicalRadiculopathy
    - #Shoulderpain, #FrozenShoulder
    - #CarpalTunnelSyndrome (CTS), #Wristpain, #MotherFingerpain (de Quervain)
    - #Elbowpain, #TennisElbow / #Golfer'sElbow #handpain
    #asthicare #bonesettingspecialist #chiropractorinsurat #chiropractic #slipdiscproblem #bonesetter #bonesetting #chiropracticadjustment #chiropractictreatment #kamardardkailaj #kamardard #kamardardkaghareluupay #surat

КОМЕНТАРІ • 6

  • @sparshplayhouse9518
    @sparshplayhouse9518 2 місяці тому +1

    Mane asthi care ma gaya pachi j disk bulge ekdam saru thyu.... Ek var visit lo solution avi jashe... Thanks brijesh patel & team..

    • @AsthiCare
      @AsthiCare  2 місяці тому

      Thank you 🙏🏼

  • @krishnaitalia9763
    @krishnaitalia9763 2 місяці тому +1

    Mane kamar no dukhavo hato dava vagar saru thay gayu thank you🙏

    • @AsthiCare
      @AsthiCare  2 місяці тому

      Thank you Krishna ji for your valuable feedback. 🙏🏼

  • @javiyajagdish6736
    @javiyajagdish6736 Місяць тому +1

    ક્યા શહેરની અંદર તમારું દવાખા નું છે

    • @AsthiCare
      @AsthiCare  Місяць тому

      અસ્થિ કેર, બાપા સીતારામ ક્લિનિક ની ઉપર, જ્ઞાન જ્યોત સ્કૂલ પાસે, ધ્રુવ પાર્ક, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, પરવત પાટીયા, સુરત.
      9429251799
      Asthi Care, Above Sitaram Clinic, Near Gyan Jyot School, Dhruv Park, Maharana Pratap Chowk, Godadara, Surat
      9429251799