Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
જય બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ મહુવા તાલુકાના ગામડાઓમાં 4 દિવસ હળવો વરસાદ છે ટપ ટપ વરસાદ સરૂ છે ભાઈ
હાલ રાધનપુર માં ચાલુ છે ભારે પવન સાથે
બનાસકાંઠા જિલ્લામાં પવનની ગતિ ૫૫ ની આસપાસ છે વરસાદ ના ફુવારા ચાલુ છે
બનાસ કાંઠા નાં નોર્મલ વરસાદ પવન સાથે 27 તારીખ અખો દિવસ રહ્યો
આજે સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદ ચાલું હતો.
ખોટું બોલવાની હદ હોય...😢😢😢 બનાસકાઠા માં જોઇએ છે વરસાદ પણ જરમરિયા જ છે 😢😢
સાસૂકલા સે ભાઈ 24કલાક થય સે બોવ વરસાદ સે
આવશે ભાઈ
Ha Bhai Tharad ma Kai nhi
Kutch man Bhari Barsat 6
કરછ જિલ્લા ના લખપતમાં વરસાદ જર મર છે કાંઈ કાઢી લેવા જેવી નથી😂😂@@sunilvora9987
અમારે અહી બનાસકાંઠા માં બિલકુલ વરસાદ ઓસો સે ખાલી જરમર કર્યું
Ha
પુષ્કળ,ભારે ,અતિભારે,અનરાધાર, અતિયંતભરે,જેવો ઝરમર ,,,,,વરસાદ પડ્યો છે
Bhai tamare tiya nathi pan amare tiya bhuka kadhi naykhaa se.kiyarey aavo varsad Nathi joyo
Bhay no hoy e saru aavo varsad magta nahi...
ક્યાં જીલ્લા માં છે ભાઈ ઇતોકે😂😂😂😂@@kalpeshsheta8747
ખેડા ના કઠલાલ કપડવંજ માં ફૂલ વરસાદ છે પુર જેવી સ્થિતિ છે
બનાસકાંઠા માં જર મર વરસાદ ચાલુ છે
@@MaheshThakor-c1y ha bhai
Surendranagar ma full varsad salu se
ખૂબ સરસ સમાચાર અપો તમે ❤
ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ ચાલુ છે વઘારે નથી
પાલનપુર .આ ખૂબ જ સારો વરસાદ પડયો આજે દીપકભાઈ
સુરેન્દ્રનગર નાં ધ્રાંગધ્રા માં 2024 ચોમાસાનો પ્રથમ વખત અત્યંત ભારે વરસાદ 3 દિવસ થી ચાલુ છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા માં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામા કાલે બપોર પછી થી આતી ભારે વરસાદ ચાલુ છેજય દ્વારકાધીશ... ❤
અરવલ્લીના ભિલોડામાં થોડી વાર રહી રહી ને થોડા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.6:12pm
ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે ભારે પવન સાથે વરસાદ ચાલુ છે
આ સિસ્ટમ બનાસ કાંઠા માં પાછી બોલાવો કઈક સેટિંગ કરી ને
બનાસકાંઠા,દાંતીવાડા,તાલુકામા,વરસાદ,સવારથીચાલુછેસાજનાપણવરસાદછેધીમો,,,,,,,,,,,
👍 Rajkot... Upleta ma Sanivar thi varsad chalu j che Aje varsad ni tivrata bov vadhu hati...Mahiti bov j saras rite apva badal abhar dipakbhai
Kapadvanj taluka ma ful varashad pade se
દિપક ભાઈ અમારે પાટણ જિલ્લામાં ખુબ વધારે વરસાદ વરસ્યો છે તમારી માહિતી ખૂબ સાચી પડી છે 4:54
વીડિયો ખૂબ માહિતીસભર છેરાજકોટ શહેર માં ખુબજ વરસાદ પડ્યો હતો અને હજી પણ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે.
જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા વિંછીયા તાલુકા માં વરસાદ સારો થતાં આનંદ થયો છે
Khub saras mathiti ane sachot mahiti aapo cho padhti vaat karavani sari che 👍👌
માહિતી ખુબ સાચી અને ઉપયોગી છે.
ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકામાં વરસાદ ખુબ ઓછો છે
સુત્રાપાડા માં ઓછો છે
તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અમારે ત્યાં ધીમી ધારે વરસાદ ચાલુ છે દીપકભાઈ તમે કહેતા હતા કે બનાસકાંઠામાં ખૂબ મોટો વરસાદ થશે પણ એટલો થયો નથી
સાબરકાઠા માં મિડિયમ પણ સારો વરસાદ પડ્યો
Thank you Dipak bhai 😊
જંબુસર તાલુકાના અનેક ગામોમાં બહું અતિ vrusti જેવો માહોલ છે 20 તારીખ થી ચાલુ છે વરસાદ
કુતીયાણા પંથકમાં અત્યંત ભારે વરસાદ ૩૮ કલાક થયી પણ હજી વરસાદ સતત ચાલુ જ છે જડ પ્રલય જેવી થીતી સર્જાય છે
Good information dipakbhai... Vav tharad bannaskatha
Bahu sari mahiti aapo cho
દેવ ભુમિ દ્વારકા ના જામ ખંભાળીયા માં ખુબજ વરસાદ વરસી રહ્યો છે
Saras mahiti male chhe Khub Santosh chhe amne Dipakbhai.
દિપક ભાઈ બઘું છે પણ ઉત્તર ગુજરાતમાં વઘારે ન આવ્યો 😢😢😢😢😢
બનાસકાંઠા ના વાવ તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર વરસાદ ઝરમર વરસ્યો છે
ચોટીલા તાલુકામાં વરસાદ બહુ સારો પડ્યો છે
29.5ઈંચ
Saras khub saras dipak sirAava videos and aavi information aapta rejo
Khub Sara's maritime api
સુરેન્દરનગર જિલ્લામાં ખૂબ વરસાદ પડે છે
તમારી સમજાવવાની રીત બહુ સારી છે આવી રીતે સમજાવતા રેજૉ હૂં જામ ખંભાળીયા તાલુકામાં રહુ છું તમે જે કહૉ ઍવી રીતે જ વરસાદ ચાલુ છે
અમદાવાદ શહેરમાં બહુ વરસાદ પડી ગયો છે
અમરેલી જિલ્લા ના વડીયા તાલુકા માં મધ્ય મ વરસાદ છે
bo sachi n pramanik information ❤
અમારે ભાવનગર અથવા ભાવનગરના તાલુકા તેમા તળાવ , જેસર, મહુવા પાલિતાણા ગારીયાધાર આ,બધાય, તાલુકામાં ઝરમર વરસાદ છે હજુ ખેતરમાં પાણી હાલ્યા નથી
Saras video banavo cho❤
નડાળા ગોરયા દેવગઢ લીબાળા ગરાભડી ઘજાળા છૈડા નોંલી લાખાવાડ આમાં અત્યારે ખુબ સારો વરસાદ છે નદિયુ નાળા ખુબ સારાં પાણી પાણી થઇ ગયા
વિજાપુર તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ આવે છે થોડો ટાઈમ આવે છે થોડો ટાઈમ બંધ થઈ જાય છે
ધાનેરા મ ઝરમર વરસાદ ચાલુ છે
સરસ માહિતી આપી ભાઈ
વાવ થરાદ માં વરસાદ આવશે કે નહીં
પાટણમાં થોડીક ક્ષણો વરસાદ પડે છે બંધ થાય છે પછી ફરીથી પડેછે.તમારાકહેવાપ્રમાણે.
મહીસાગર જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો
દિપકભાઈ બહુ સરસ માહિતિ આપો છો દરોજ વિડિયો જોઉ મછું પાટણ માતાનો વરસાદ છે
બનાસકાંઠા થરાદ વાવ ઓછો વરસાદ છેઃ
Aaje Amdavad ma khub ocho varsad rahyo.
સમાચાર આલવા બદલ ખુબ આભાર
પાટણ માં બહુજ વરસાદ પડ્યો અને અમારા સિદ્ધપુર માં પણ બહુ વરસાદ છે દિપક ભાઈ
ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ તમે
દીપક ભાઈ રાજકોટમાં ભારે વરસાદ છે મારી આઇડી ખોલીને જુઓ વિડિયો રાજકોટ મા
તમારૂકામ સમજાવાનુ ખુબજ સારૂ છે બીજીચેનલ કરતા ભાઇ
ભાવનગરનાપાલિતાણામાસાવઓસોવરસાદસે
બોટાદ તાલુકાનું રેફડા ગામ ત્યાં ધીમો ધીમો વરસાદ છે
દિપક.ભાઈ.અમારે.સાલુછે.વરસાદ.ગીર.સોમનાથ.તાલાલા.ગીર
સરસ માહિતી આપી પાટણ જિલ્લો ચંદ્રાવતી ગામ
આવ.રે.વરસાદ.બનાસકાઠામા
Nahi ave Bhai
Thanks for info. Rajkot is full of rain from 2 days. We pray God to stop over raining in Saurashtra Kutchh
ઉના તાલુકામાં બહુ સારો છે
Explained very well
બનાસકાંઠા નજીક સીસ્ટમ હોવા છતા વરસાદ થોડો પડ્યો
Saheb tame kya Ani agahi sachi mano cho, ekdum fekam fek kare che , uparwara par bharosa rakho
कांग्रेस जितयु एट्ले वर्षा नथी 😅😅😅😅
Khoti jagya par angadi kairi etale
Aapel Jilla ma banashkatha nu nathi 😂😂😂
ભાવનગરમાં ખાલી ખૂબ જ હળવો છે એક પણ તળાવ ભરાયા નથી
રાજકોટ માં વરસાદ અત્યારે પણ ચાલુ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામઘઠીમાં 4 દિવસમાં સિજનનો 80 ટકા વરસાદ 4 દિવસમાં 17 ઇંચ વરસાદ બેચકડાંતી નું તળાવ 7 વર્ષ બાદ ઓવરફ્લો જ્યારે રાજપુર નું તળાવ 2 વર્ષ બાદ ઓવરફ્લો
જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં બપોર પછી વરસાદ ઓછો છે.. પણ મહીસાગર નદી માં પુર આયુ છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા માં ત્રણ દિવસ છેલ્લા ઝરમર વરસાદ
બનાસકાંઠા મોં પવનની ગતિ 40 થી 50 ની છે વરસાદ ઝરમર ઝરમર એટલે કે ખુબ જ ઓછો છે દીપકભાઈ
પોરબંદર માં કાલથી જ અતિશય વરસાદ છે.
પંચમહાલ માં ખુબ ભારે વરસાદ પડ્યો બે દિવસ થી લાઈટ પણ નથી ખુબ પવન પણ હોવાથી ...
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ફુલ વરસાદ છે ❤️🍵. ૧૫. ઈ વરસાદ પડ્યો છે 👍💐
જામનગરમાં ત્રણ દિવસ થીં ફુલ ચાલું છે
જય ઠાકર દિપકભાઈ પવને કારણે અમારે કપાસ ઢણી ગયા છે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વરસાદ નહિવત છે વરસાદ થશે કે નહીં તમારી પાસે અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે
રાજકોટ જિલ્લામાં સવારે અને સાજે સારો ☔વરસાદ હતો રાત્રે થોડો ધીમો પડયો છે
સરસ માહીતી
વિડિયો જોરદાર છે સાહેબ તમારો આવી જ માહીતી આપતાં રહેજો
Nice talk and good video
કચ્છમાં ભુજ અને મુન્દ્રા વચ્ચે બહુ બહુ વરસાદ છે અત્યારે 4:00 વાગે
જાફરાબાદ તાલુકામાં કેટલા દિવસ વરસાદ રેશે દિપક ભાઈ,માહિતી આપજો
અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ છે
સાવરકુંડલા તાલુકામાં વરસાદ બહુ ઓછો વરસાદ છે
આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં કયા વરસાદ નથી
Dofa ભાઈ બહાર તો nikad ખબર પડે
😂😂
Anand ma atibhare varsad padi rahiyo che 😂
રાધનપુરમાં ધીમે ધીમે વરસાદ ચાલુ છે
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નટવરગઢ માં આજે બપોર બાદ વરસાદ બંધ થતાં રાહત મળી
થરાદમા વરસાદ ઓછો છે
અમારે વરસાદ થયો પણ નદીયે પાણી નથી આવું કોરી છે ગામ નાળ તાલુકો સાવરકુંડલા જીલ્લો અમરેલી
સરસદીપકભાઈ
બનાસકાંઠામાં ભારે વરસાદ કેમ નથી આવતો
Varsad ne pucho k km nth avto lya amra tya
સ્પીડ ધીમી છે એટલે ૨૯,૩૦.. તારીખે થશે લગભગ....🇮🇳 વિડિયો માં પણ સમજાવે છે.બરાબર જુઓ..
Saras guide aapyu sir
જય બાપા સીતારામ બગદાણા
જય ગરવી ગુજરાત જય કિસાન
મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ
મહુવા તાલુકાના ગામડાઓમાં 4 દિવસ હળવો વરસાદ છે ટપ ટપ વરસાદ સરૂ છે ભાઈ
હાલ રાધનપુર માં ચાલુ છે ભારે પવન સાથે
બનાસકાંઠા જિલ્લામાં પવનની ગતિ ૫૫ ની આસપાસ છે વરસાદ ના ફુવારા ચાલુ છે
બનાસ કાંઠા નાં નોર્મલ વરસાદ પવન સાથે 27 તારીખ અખો દિવસ રહ્યો
આજે સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદ ચાલું હતો.
ખોટું બોલવાની હદ હોય...😢😢😢 બનાસકાઠા માં જોઇએ છે વરસાદ પણ જરમરિયા જ છે 😢😢
સાસૂકલા સે ભાઈ 24કલાક થય સે બોવ વરસાદ સે
આવશે ભાઈ
Ha Bhai Tharad ma Kai nhi
Kutch man Bhari Barsat 6
કરછ જિલ્લા ના લખપતમાં વરસાદ જર મર છે કાંઈ કાઢી લેવા જેવી નથી😂😂@@sunilvora9987
અમારે અહી બનાસકાંઠા માં બિલકુલ વરસાદ ઓસો સે ખાલી જરમર કર્યું
Ha
પુષ્કળ,ભારે ,અતિભારે,અનરાધાર, અતિયંતભરે,જેવો ઝરમર ,,,,,વરસાદ પડ્યો છે
Bhai tamare tiya nathi pan amare tiya bhuka kadhi naykhaa se.kiyarey aavo varsad Nathi joyo
Bhay no hoy e saru aavo varsad magta nahi...
ક્યાં જીલ્લા માં છે ભાઈ ઇતોકે😂😂😂😂@@kalpeshsheta8747
ખેડા ના કઠલાલ કપડવંજ માં ફૂલ વરસાદ છે પુર જેવી સ્થિતિ છે
બનાસકાંઠા માં જર મર વરસાદ ચાલુ છે
@@MaheshThakor-c1y ha bhai
Surendranagar ma full varsad salu se
ખૂબ સરસ સમાચાર અપો તમે ❤
ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ ચાલુ છે વઘારે નથી
પાલનપુર .આ ખૂબ જ સારો વરસાદ પડયો આજે દીપકભાઈ
સુરેન્દ્રનગર નાં ધ્રાંગધ્રા માં 2024 ચોમાસાનો પ્રથમ વખત અત્યંત ભારે વરસાદ 3 દિવસ થી ચાલુ છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા માં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામા કાલે બપોર પછી થી આતી ભારે વરસાદ ચાલુ છે
જય દ્વારકાધીશ... ❤
અરવલ્લીના ભિલોડામાં થોડી વાર રહી રહી ને થોડા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.6:12pm
ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે ભારે પવન સાથે વરસાદ ચાલુ છે
આ સિસ્ટમ બનાસ કાંઠા માં પાછી બોલાવો કઈક સેટિંગ કરી ને
બનાસકાંઠા,દાંતીવાડા,તાલુકામા,વરસાદ,સવારથીચાલુછેસાજનાપણવરસાદછેધીમો,,,,,,,,,,,
👍
Rajkot... Upleta ma Sanivar thi varsad chalu j che
Aje varsad ni tivrata bov vadhu hati...
Mahiti bov j saras rite apva badal abhar dipakbhai
Kapadvanj taluka ma ful varashad pade se
દિપક ભાઈ અમારે પાટણ જિલ્લામાં ખુબ વધારે વરસાદ વરસ્યો છે તમારી માહિતી ખૂબ સાચી પડી છે 4:54
વીડિયો ખૂબ માહિતીસભર છે
રાજકોટ શહેર માં ખુબજ વરસાદ પડ્યો હતો અને હજી પણ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે.
જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા વિંછીયા તાલુકા માં વરસાદ સારો થતાં આનંદ થયો છે
Khub saras mathiti ane sachot mahiti aapo cho padhti vaat karavani sari che 👍👌
માહિતી ખુબ સાચી અને ઉપયોગી છે.
ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકામાં વરસાદ ખુબ ઓછો છે
સુત્રાપાડા માં ઓછો છે
તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અમારે ત્યાં ધીમી ધારે વરસાદ ચાલુ છે દીપકભાઈ તમે કહેતા હતા કે બનાસકાંઠામાં ખૂબ મોટો વરસાદ થશે પણ એટલો થયો નથી
સાબરકાઠા માં મિડિયમ પણ સારો વરસાદ પડ્યો
Thank you Dipak bhai 😊
જંબુસર તાલુકાના અનેક ગામોમાં બહું અતિ vrusti જેવો માહોલ છે 20 તારીખ થી ચાલુ છે વરસાદ
કુતીયાણા પંથકમાં અત્યંત ભારે વરસાદ ૩૮ કલાક થયી પણ હજી વરસાદ સતત ચાલુ જ છે જડ પ્રલય જેવી થીતી સર્જાય છે
Good information dipakbhai... Vav tharad bannaskatha
Bahu sari mahiti aapo cho
દેવ ભુમિ દ્વારકા ના જામ ખંભાળીયા માં ખુબજ વરસાદ વરસી રહ્યો છે
Saras mahiti male chhe Khub Santosh chhe amne Dipakbhai.
દિપક ભાઈ બઘું છે પણ ઉત્તર ગુજરાતમાં વઘારે ન આવ્યો 😢😢😢😢😢
બનાસકાંઠા ના વાવ તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર વરસાદ ઝરમર વરસ્યો છે
ચોટીલા તાલુકામાં વરસાદ બહુ સારો પડ્યો છે
29.5
ઈંચ
Saras khub saras dipak sir
Aava videos and aavi information aapta rejo
Khub Sara's maritime api
સુરેન્દરનગર જિલ્લામાં ખૂબ વરસાદ પડે છે
તમારી સમજાવવાની રીત બહુ સારી છે આવી રીતે સમજાવતા રેજૉ હૂં જામ ખંભાળીયા તાલુકામાં રહુ છું તમે જે કહૉ ઍવી રીતે જ વરસાદ ચાલુ છે
અમદાવાદ શહેરમાં બહુ વરસાદ પડી ગયો છે
અમરેલી જિલ્લા ના વડીયા તાલુકા માં મધ્ય મ વરસાદ છે
bo sachi n pramanik information ❤
અમારે ભાવનગર અથવા ભાવનગરના તાલુકા તેમા તળાવ , જેસર, મહુવા પાલિતાણા ગારીયાધાર આ,બધાય, તાલુકામાં ઝરમર વરસાદ છે હજુ ખેતરમાં પાણી હાલ્યા નથી
Saras video banavo cho❤
નડાળા ગોરયા દેવગઢ લીબાળા ગરાભડી ઘજાળા છૈડા નોંલી લાખાવાડ આમાં અત્યારે ખુબ સારો વરસાદ છે નદિયુ નાળા ખુબ સારાં પાણી પાણી થઇ ગયા
વિજાપુર તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ આવે છે થોડો ટાઈમ આવે છે થોડો ટાઈમ બંધ થઈ જાય છે
ધાનેરા મ ઝરમર વરસાદ ચાલુ છે
સરસ માહિતી આપી ભાઈ
વાવ થરાદ માં વરસાદ આવશે કે નહીં
પાટણમાં થોડીક ક્ષણો વરસાદ પડે છે બંધ થાય છે પછી ફરીથી પડેછે.તમારાકહેવાપ્રમાણે.
મહીસાગર જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો
દિપકભાઈ બહુ સરસ માહિતિ આપો છો દરોજ વિડિયો જોઉ મછું પાટણ માતાનો વરસાદ છે
બનાસકાંઠા થરાદ વાવ ઓછો વરસાદ છેઃ
Aaje Amdavad ma khub ocho varsad rahyo.
સમાચાર આલવા બદલ ખુબ આભાર
પાટણ માં બહુજ વરસાદ પડ્યો અને અમારા સિદ્ધપુર માં પણ બહુ વરસાદ છે દિપક ભાઈ
ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ તમે
દીપક ભાઈ રાજકોટમાં ભારે વરસાદ છે મારી આઇડી ખોલીને જુઓ વિડિયો રાજકોટ મા
તમારૂકામ સમજાવાનુ ખુબજ સારૂ છે બીજી
ચેનલ કરતા ભાઇ
ભાવનગરનાપાલિતાણામાસાવઓસોવરસાદસે
બોટાદ તાલુકાનું રેફડા ગામ ત્યાં ધીમો ધીમો વરસાદ છે
દિપક.ભાઈ.અમારે.સાલુછે.વરસાદ.ગીર.સોમનાથ.તાલાલા.ગીર
સરસ માહિતી આપી પાટણ જિલ્લો ચંદ્રાવતી ગામ
આવ.રે.વરસાદ.બનાસકાઠામા
Nahi ave Bhai
Thanks for info. Rajkot is full of rain from 2 days. We pray God to stop over raining in Saurashtra Kutchh
ઉના તાલુકામાં બહુ સારો છે
Explained very well
બનાસકાંઠા નજીક સીસ્ટમ હોવા છતા વરસાદ થોડો પડ્યો
Saheb tame kya Ani agahi sachi mano cho, ekdum fekam fek kare che , uparwara par bharosa rakho
कांग्रेस जितयु एट्ले वर्षा नथी 😅😅😅😅
Khoti jagya par angadi kairi etale
Aapel Jilla ma banashkatha nu nathi 😂😂😂
ભાવનગરમાં ખાલી ખૂબ જ હળવો છે એક પણ તળાવ ભરાયા નથી
રાજકોટ માં વરસાદ અત્યારે પણ ચાલુ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામઘઠીમાં 4 દિવસમાં સિજનનો 80 ટકા વરસાદ 4 દિવસમાં 17 ઇંચ વરસાદ
બેચકડાંતી નું તળાવ 7 વર્ષ બાદ ઓવરફ્લો જ્યારે રાજપુર નું તળાવ 2 વર્ષ બાદ ઓવરફ્લો
જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં બપોર પછી વરસાદ ઓછો છે.. પણ મહીસાગર નદી માં પુર આયુ છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા માં ત્રણ દિવસ છેલ્લા ઝરમર વરસાદ
બનાસકાંઠા મોં પવનની ગતિ 40 થી 50 ની છે વરસાદ ઝરમર ઝરમર એટલે કે ખુબ જ ઓછો છે દીપકભાઈ
પોરબંદર માં કાલથી જ અતિશય વરસાદ છે.
પંચમહાલ માં ખુબ ભારે વરસાદ પડ્યો બે દિવસ થી લાઈટ પણ નથી ખુબ પવન પણ હોવાથી ...
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ફુલ વરસાદ છે ❤️🍵. ૧૫. ઈ વરસાદ પડ્યો છે 👍💐
જામનગરમાં ત્રણ દિવસ થીં ફુલ ચાલું છે
જય ઠાકર દિપકભાઈ પવને કારણે અમારે કપાસ ઢણી ગયા છે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વરસાદ નહિવત છે વરસાદ થશે કે નહીં તમારી પાસે અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે
રાજકોટ જિલ્લામાં સવારે અને સાજે સારો ☔વરસાદ હતો રાત્રે થોડો ધીમો પડયો છે
સરસ માહીતી
વિડિયો જોરદાર છે સાહેબ તમારો
આવી જ માહીતી આપતાં રહેજો