Amara Dada Mane Bahu Vahala Lage Chhe | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમારા દાદા |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2023
  • ‪@kidssongsfun‬
    Presenting : Amara Dada Mane Bahu Vahala Lage Chhe | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમારા દાદા |
    #dada #grandfather #cartoonvideo #cartoon #balgeet
    Song : Amara Dada Mane Bahu Vahala Lage Chhe
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Kids Song
    Label :Ganesh Digital
    હા ભઈ હા, હો ભઈ હો
    અમારા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    વ્હાલા વ્હાલા લાગે છે ને પ્યારા પ્યારા લાગે છે
    પાઘડીવાળા લાકડીવાળા
    ચશ્માવાળા મોજડીવાળા
    માથે ટાલવાળા દાદા બહુ વ્હાલા લાગે છે
    અમારા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    દાદા મારા મંદિર જાય સાથે મને લેતા જાય
    પ્રેમે બોલાવે પ્રસાદ આપે
    ચોકલેટ લઇ આપે આઈસક્રિમ ખવડાવે
    દાઢીવાળા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    અમારા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    દાદા મારા ઘોડો બને હું ઉપર બેસું જાવું
    ગોળ ગોળ ફરે વાર્તા માંડે
    અમને રમાડે મોજ કરાવે
    મૂછોવાળા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    અમારા દાદા મને બહુ વ્હાલા લાગે છે
    DADA NO DANGORO
    દાદા નો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો
    ઘોડો કુદે ધમ ધમ ઘુઘરી વાગે ઘમ ઘમ
    ધરતી ધ્રૂજે ધમ ધમ ધમ ધમ ધરતી થાતી જાય
    મારો ઘોડો કૂદતો જાય કુદતા કુદતા આવે કોટ
    કોટ કૂદી ને મૂકે દોટ
    દાદા નો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો
    સૌના મનને મોહી ગયો એક ઝવેરી જોઈ રહ્યો
    ઝવેરીએ તો હીરો દીધો હીરો મેં રાજાને દીધો
    રાજાએ ઉતાર્યો તાજ આપ્યું મને આખું રાજ
    રાજ મેં રૈયત ને દીધું મોજ કરીને ખાધું પીધું
    દાદા નો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો
    VHALA DADA
    દાદા રે દાદા (2)
    હાથમાં રાખે લાકડી દાદાની ચાલ ફાંકડી (2)
    સુવા દાદાને ખાટલી નીચે દવાની બાટલી (2)
    દાદાની મૂછો વાંકડી ખાતા દાદા કાકડી (2)
    દાદાને માથે પાઘડી પગમાં પહેરે મોજડી (2)
    દાદા રે દાદા વ્હાલા મારા દાદા
    દાદા રે દાદા વ્હાલા વ્હાલા દાદા
    NANKADI BEN
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન (2)
    મમ્મી પપ્પાની લાડકી રે બેન
    પગ માં તે ઝાંઝર પેરતી રે બેન
    છુમ છુમ કરતી ચાલતી રે બેન
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન
    નાની તે બંગડી પેરતી રે બેન
    ગરબે ઘુમવા જતી રે બેન (2)
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન
    ઘડૂલે પાણી ભરતી રે બેન
    વાછરડી ને રમાડતી રે બેન (2)
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન
    ધૂળ ની ઢગલી માં રમતી રે બેન
    ઢીંગલા ઢીંગલી ને પરણાવતી રે બેન (2)
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન
    નિશાળે ભણવા જતી રે બેન
    ભાઈ ને વ્હાલી નાની રે બેન (2)
    નાનકડી બેન મારી નાનકડી બેન
    મમ્મી પપ્પાની વ્હાલી રે બેન (2)
    મમ્મી પપ્પાની લાડકી રે બેન
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

КОМЕНТАРІ •