Chhuk Chhuk Railgadi | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક રેલગાડી |

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024
  • ​‪@kidssongsfun‬
    Presenting : Chhuk Chhuk Railgadi | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક રેલગાડી |
    #railgadi #train #cartoonvideo #kids #cartoon
    Song : Gadi Aavi Gadi Aavi
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Shadhu
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    ગાડી આવી ગાડી આવી (2)
    ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો
    પોપું બોલે ભોપુ બોલે છુક છુક કરતી જાય
    ગાડી સરરર સરકી જાય છે, ગાડી ગાડી આવી (2)
    ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો
    ડુંગર ઉપર નદી કિનારે ઉંચે નીચે જાય
    છોકરાં જોવા વેલા આવજો
    ગાડી લાવી રમકડાં નવી ચોકલેટના ડબા
    છોકરાં ખાવા વેલા આવજો, ગાડી આવી ગાડી આવી (2)
    ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો
    મામાને ઘેર જાય એ તો, માસી ને ઘેર જાય
    ભાઈબંધ ભેગા વેલા આવજો, ઢીંગા મસ્તી કરતા કરતા ગાડી માં બેસી જાય
    છોકરા વેલા ઘેર આવજો, ગાડી આવી ગાડી આવી (4)
    ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો (2)
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

КОМЕНТАРІ •