Dahya Tran Vandra | Cartoon Video | ગુજરાતી બાળગીત | ડાહ્યા ત્રણ વાંદરા |

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2023
  • ‪@kidssongsfun‬
    Presenting : Dahya Tran Vandra | Cartoon Video | ગુજરાતી બાળગીત | ડાહ્યા ત્રણ વાંદરા |
    #monkey #cartoonvideo #cartoon #kids
    Song : Dahya Tran Vandra
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodha
    Music : Jayesh Shadhu
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    સામે અટારીએ હો.. ડાહ્યા ત્રણ વાંદરા
    બેઠા હારબંધ હો..ડાહ્યા ત્રણ વાંદરા
    એકકે કર્યુ છે બંધ મોડું બે હાથથી (2)
    ખોટું બોલાય ના હો.. ડાહ્યા ત્રણ વાંદરા (2)
    સામે અટારીએ હો.. ડાહ્યા ત્રણ વાંદરા
    બેઠા હારબંધ હો..ડાહ્યા ત્રણ વાંદરા
    બીજાએ કરી છે બંધ આંખો બે હાથથી (2)
    ખોટું જોવાય ના હો..ડાહ્યા ત્રણ વાંદરા (2)
    સામે અટારીએ હો.. ડાહ્યા ત્રણ વાંદરા
    બેઠા હારબંધ હો..ડાહ્યા ત્રણ વાંદરા
    ત્રીજાએ કર્યા છે બંધ કાન બે હાથથી (2)
    ખોટું સંભળાય ના હો..ડાહ્યા ત્રણ વાંદરા (2)
    સામે અટારીએ હો.. ડાહ્યા ત્રણ વાંદરા
    બેઠા હારબંધ હો..ડાહ્યા ત્રણ વાંદરા
    ગાંધીબાપુ ના બોધક રમકડાં (2)
    પ્રેમળ ભુલાય ના હો..ડાહ્યા ત્રણ વાંદરા (2)
    સામે અટારીએ હો.. ડાહ્યા ત્રણ વાંદરા
    બેઠા હારબંધ હો..ડાહ્યા ત્રણ વાંદરા
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...
  • Фільми й анімація

КОМЕНТАРІ •