જીવનમાં પહેલી વખત સાંભળશો આવું ભજન યૂટ્યુબ પ૨(નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • બ્રહ્માંડે બ્રહ્મા બિરાજે છે
    વૈકુંઠમાં વિષ્ણુ વિહારી છે
    મારા ભોળા નું કૈલાસ ગાજે છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો
    બ્રહ્માએ સૃષ્ટિ રચાવી છે
    વિષ્ણુએ રચના કરી છે
    મારો ભોળો રક્ષણ હારો છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો
    બ્રહ્મા બ્રહ્મા ની સાથે છે
    વિષ્ણુ લક્ષ્મીજીની સાથે છે
    મારા ભોળા ભવાની ને જોડી છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો
    બ્રહ્માના હાથે ચાર વેદ છે
    વિષ્ણુના હાથે ચક્ર છે
    મારા ભોળાના હાથે ડાક ડમરૂ છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સરજન હારા ની જય જય હો
    બ્રહ્મા ને હંસ સવારી છે
    વિષ્ણુ ને ગરુડ સવારી છે
    મારા ભોળા ને નંદી સવારી છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો
    બ્રહ્માને ફૂલની માળા છે
    વિષ્ણુને વૈજંતી માળા છે
    મારા ભોળા ની સર્પો કાળા છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો
    બ્રહ્મા ને ભક્તો પ્યારા છે
    વિષ્ણુને વૈષ્ણવ વ્હાલા છે
    મારા ભોળા ને ભૂતડા ન્યારા છે
    જય હો ત્રિપુરારી જય જય હો
    સર્જન હારા ની જય જય હો

КОМЕНТАРІ • 77

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому +2

    ખુબજ સરસ ભજન છે.

  • @neeladave3947
    @neeladave3947 Місяць тому +2

    Bahuj mast bhajan che🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 2 місяці тому +6

    સરસ ભજન છે બહેનો સીતારામ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર તમારા મંડળની સર્વ બહેનોને અમારા જય સીતારામ ભજન સાંભળતા રહો અમને આશિષ આપતા રહો સાથે મળી ભજન કરીએ ભજનમાં મસ્ત રહે તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે આવી જ રીતે ભજન સાંભળતા રહેજો મોજ ઉડાવતા રહેજો ભજન કરતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +2

    Bahu sundar gayu mast 👌👌🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @meenabhatt3763
    @meenabhatt3763 2 місяці тому +4

    બહુ સરસ બેન જયશ્રી કુષણ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 2 місяці тому +4

    બહુ સરસ ભજન ગાયું બેહનો જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો તમારી કોમેન્ટ એ જ મારો ઉત્સાહ જય ત્રિપુરારી

  • @manjulabentalaviya-dr3ox
    @manjulabentalaviya-dr3ox Місяць тому +2

    ખુબ સરસ ભજન ગાવ છો બહેનો

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @NamrataParmar-un9dm
    @NamrataParmar-un9dm 2 місяці тому +3

    Saras bhajan che jsk

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pushpapatel6404
    @pushpapatel6404 2 місяці тому +3

    Jay Shree Swaminarayan nice Bhajan chhe Hay Shree Krishna beno 👌🙏🌼🌼😊

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો ખુશ રહો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ

  • @manjulagothi2460
    @manjulagothi2460 Місяць тому +2

    હરહર મહાદેવ🙏🙏👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @hinasolanki5210
    @hinasolanki5210 Місяць тому +2

    તમારા ત્રણેયની જોડી બહુ જ ફાઈન છે ગાઓ છો પણ બહુ જ ફાઈન

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому +1

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે પ્રભુ તમારી દ્રષ્ટિએ અને વાણી સુંદર રાખે તેવી પ્રભુને પ્રાર્થના આવી જ રીતે અમને કોમેન્ટ કરતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો તેવી શુભકામના

  • @seemamodi4427
    @seemamodi4427 5 днів тому +2

    Verygood

    • @VilasVekariya
      @VilasVekariya  5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilabenpatel185
    @kokilabenpatel185 2 місяці тому +3

    ખૂબ જ સરસ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે સાંભળતા રહો અમને આશિષ આપતા રહો જય ત્રિપુરારી

  • @nareshprajapati471
    @nareshprajapati471 12 днів тому +2

    Ben Jay Shri Krishna aawas saras bhajan gaon to tumhara jode chaupati

    • @VilasVekariya
      @VilasVekariya  11 днів тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartibenjada
    @bhartibenjada Місяць тому +2

    સૃષ્ટિનું સર્જન ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 2 місяці тому +3

    Very nice bhajan 🙏🌷🌺💯❤️

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય ત્રિપુરારી જય શ્રી કૃષ્ણ

  • @rojasrajanki
    @rojasrajanki 2 місяці тому +3

    🙏🏻🙏🏻👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 місяці тому +3

    વાહ વાહ ખુબ સુંદર ભજન ગાયુ 🙏🙏👌

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર તમારા મંડળને પણ અમારા જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સાથે મળી ભજન કરીએ ભજનમાં મસ્ત રહે વ્યસ્ત રહે તંદુરસ્ત રહે ભગવાન સદા સુખી રાખે એવી શુભકામના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +2

    Bahu saras Tamara badha bhajan mast che 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому +1

      હૃદય પૂર્વક પરમાત્મા ને મારા કોટી કોટી તમારો ખુબ ખુબ આભાર તમારે કોમેન્ટ થી ઘણો આનંદ આવે છે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના

  • @tarabenraj9118
    @tarabenraj9118 2 місяці тому +3

    સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારો ઉત્સાહતા રહેજો

  • @neelapandya6315
    @neelapandya6315 Місяць тому +2

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 2 місяці тому +3

    ખુબ સરસ ભજન છે જય હો ત્રિપુરારી

  • @ansuyaraval1269
    @ansuyaraval1269 25 днів тому +2

    👌

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @NarendraPatel-bl1rh
    @NarendraPatel-bl1rh 2 місяці тому +3

    ખુબ સરસ ભજન છે
    જય શ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો તમારી કોમેન્ટ એ જ અમારો આનંદ તમારી લાઇક એ અમારો ઉત્સાહ ભજન સાંભળી સદા ખુશ રહો ત્રિપુરારી સદા તંદુરસ્ત રાખી ખુશ રાખે એવી પ્રભુને પ્રાર્થના અમારા મંડળના જય શ્રી કૃષ્ણ

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 2 місяці тому +3

    ખુબજ સરસ ભજન છે

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 2 місяці тому +3

    Tamara badha.bhajan Sara hoy che baheno tamane100 salam

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્મા ને મારા કોટી કોટી પ્રણામ તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે આવી રીતે કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @DeepikaMistry-zs6ux
    @DeepikaMistry-zs6ux 19 днів тому +2

    • @VilasVekariya
      @VilasVekariya  19 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 2 місяці тому +4

    Jay shrikrishna nice..

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      આપકે ભીતર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 2 місяці тому +3

    भजन लक्ष्मी मुखवा बदल तमारो खूब खूब आभार

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારા બધા જ ભજન લખેલા હોય છે તો તમે પણ ભજન વાંચી સાંભળી ને ગાતા રહેજો ભજનમાં મસ્ત રહો એવી ત્રિપુરા રહીને પ્રાર્થના

  • @babubhaipatel1356
    @babubhaipatel1356 2 місяці тому +3

    Nice Bhajan🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો. અમારો ઉત્સાહ વધારતા રહેજો જય ત્રિભુરારી

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 2 місяці тому +3

    भगवान आपका कल्याण करें

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો તમારે લાઈક એ અમારો ઉત્સાહ હશે તમારી વાણીએ સદા અમારા ઉપર ફરતી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 2 місяці тому +3

    नया भजन की मौज कर आए

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ભજન સાંભળવામાં પ્રભુ સદા મોજમાં રાખે એવી પ્રભુને પ્રાર્થના

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 2 місяці тому +3

    बीच में वाले बहन बहुत अच्छी भजन करती है

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહું અમને પણ મસ્ત બનાવો તમારી વાણી સદા નિર્મળ રહે અમને તમારા આશિષ મળતા રહે ત્રિપુરારી સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે એવી પ્રભુને પ્રાર્થના

  • @NeelaAhir
    @NeelaAhir 2 місяці тому +3

    સરસ ભજન હોય છે. તમારા બધાં બહેનો 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી ત્રિપુરારી

    • @parvatabenpatel5872
      @parvatabenpatel5872 Місяць тому +2

      B ni hu ee​@@VilasVekariya

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 2 місяці тому +3

    👌👌👌🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏saras bhajan che

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો કોમેન્ટ આપતા રહો સદા ખુશ રહો પ્રભુ સદા નીરોગી રાખે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому +2

    ખુબજ સરસ ભજન છે.

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bharativaidya9163
    @bharativaidya9163 2 місяці тому +3

    સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને આશિષ આપતા રહો કોમેન્ટ કરતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભેચ્છા

  • @neelapandya6315
    @neelapandya6315 2 місяці тому +4

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે જય ત્રિપુરા રી

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому +2

    ખુબજ સરસ ભજન છે.