નડિયાદ માં આવેલ દીકરાનું ઘર માં 100 જેટલાં વૃદ્ધોની સેવા કરવામાં આવે છે

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2023
  • નડિયાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવ સેવા પરિવાર સંચાલિત. દીકરાનું ઘર. આવેલું છે જ્યાં 90 થી 100 જેટલાં વૃદ્વઓ ને રાખવામાં આવે છે આ તમામ વૃદ્વઓ ની તમામ જવાબદારી જય માનવ સેવા પરિવાર દ્વવારા કરવામાં આવતી હોય છે આ દીકરાનું ઘર માં આસપાસ ના તમામ વૃદ્વઓ ને ચા નાસ્તો ભોજન અને હોસ્પિટલ ની તમામ જવાબદારી સાથે હોસ્પિટલ અને પીકનીક ની સુવિધા મેનેજીંગ ટ્રસ્ટ્રી મનુભાઈ જોશી અને ભારતીબેન દ્વવારા કરવામાં આવતી હોય છે સાથે સમૂહ લગ્ન અને નિરાધાર ને ટિફિન ની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વવારા કરવામાં આવે છે

КОМЕНТАРІ • 4

  • @jayshreemahatma1853
    @jayshreemahatma1853 23 дні тому +1

    Excellent job

  • @sadhanabhalgamiya7602
    @sadhanabhalgamiya7602 10 днів тому

    🙏🙏🙏

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 Місяць тому

    दिकरा नू घर मां सेवा अपनार दरेक ने नमन।🙏🙏🙏
    खरेखर वृद्धाश्रम ऐ आपनी सनातन धर्म ना लोको माते खूब ज शर्म जनक कहवाय।
    अत्यार ना दिकरा दिकरी ने उछेर करवा मां तकलीफ थाती नाथी। ते ज मां बाप ने वृद्ध अवस्था मां साचववा जोर आवे छे। आवा ज दिकरा बहु मदर्स डे एने फादर्स डे मां स्टेटस मां माता पिता ना फोटा स्टेटस मां मुकी ने दुनिया मां सारा थावानो देखाडो करे छे।
    पण श्रीमद भगवद गीताजी अनुसार जेवा कर्म कराशो तेज भोगवशो।
    तेज दिकरा बहु ने तेना दिकरा बहु वृद्धाश्रम मुकवा जशे।