કાંડા પીડા માટે કસરત | hath ni kasrat | wrist pain relief exercises

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • 10 simple exercises which can be done to relieve wrist pain at home. These exercises are very effective to reduce wrist pain in short period of time as witnessed by my patients. These exercises can be done by people of all age group.
    Wrist pain is one of the most common complains I hear from my patients. These pains are caused by overuse, repetitive wrist movements which hinders performance of daily activities. The common causes of wrist pain are wrist impingement, wrist arthritis, tendonitis, wrist muscle strain, carpal tunnel syndrome etc. These pains are common in desk job professionals, people over 60 years, people doing manual labor, typist, housewives etc.
    These exercises does not require any equipment. These exercises will also help to strengthen the muscles of wrist and grip. These exercises are recommended to be done twice a day.
    #wristpain, #10simpleExercises, #carpaltunnel, #tendonitis
    #Wristimpingement, #arthritis, #wearNtear, #overuse, #muscleweakness, #physio, #painfree, #stayhealthy, #stretches, #exercises
    My website: www.painfreewi...
    For elbow pain exercises visit: • કોણી પીડા કસરતો | Elbo...
    For exercises videos in Gujarati visit: • Physiotherapy exercise...
    For exercises videos in English visit: • Physiotherapy exercise...
    If you like my video, please like, comment, share and subscribe

КОМЕНТАРІ • 50

  • @kiranvardangar4512
    @kiranvardangar4512 Рік тому +1

    બહેન શ્રી મને કાંડા માં એક હાથ આખો દુઃખેછે અને બીજા હાથમા કાંડુ અને hthe

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  Рік тому

      શું તમે આ કસરતો અજમાવી છે?

  • @niranjanapatelia1000
    @niranjanapatelia1000 3 місяці тому +1

    Nice.video

  • @denishkandoriya6483
    @denishkandoriya6483 Місяць тому +1

    Vahhhh tame bov mast samjavo 6o......👌👌
    Tamaru kam gamyu mam

  • @hapanigirdhar7508
    @hapanigirdhar7508 3 роки тому +1

    So use full, very nice

  • @pratikunadkat2235
    @pratikunadkat2235 3 роки тому +2

    Very useful 👍

  • @hapanigirdhar7508
    @hapanigirdhar7508 3 роки тому +3

    Kanda ma dukhavo rahe che to kasrat karai? 1-1.5 varash thi satat dukhavo rahe che

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  3 роки тому +1

      આ કસરતો બે અઠવાડિયા સુધી કરો. જો તમને સારું ન લાગે તો કૃપા કરીને અમને જણાવો

  • @latanaik8026
    @latanaik8026 3 роки тому +1

    Wahhhhh very useful 👍

  • @surekhapatel5599
    @surekhapatel5599 Рік тому +1

    👌👌👍🙏🏻

  • @sureshmule2343
    @sureshmule2343 2 місяці тому +1

    Require tennis elbow excerdise

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  2 місяці тому

      Here it is ua-cam.com/video/K-uZVYbX2DU/v-deo.htmlsi=YorMXAwVlSjlRdEp

  • @sarojvirani6707
    @sarojvirani6707 Рік тому +1

    Very nice

  • @jdofficial4293
    @jdofficial4293 8 місяців тому

    માથા ના પાછળ ના ભાગ માં પણ દુઃખે છે ચક્કર આવે છે તો કસરતો બતાવશો પ્લીઝ મેડમ

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  6 місяців тому

      હું તેના માટે એક વિડિઓ બનાવવાનો પ્રયાસ કરીશ

  • @kushumkarathiya1972
    @kushumkarathiya1972 Рік тому +1

    Hi

  • @maheshzala621
    @maheshzala621 Рік тому +1

    🏅Tendon injuries vise mahiti aapo

  • @vmdarji2679
    @vmdarji2679 2 роки тому +2

    ત્રણ મહિના થી કાંડા માં દુખે છે

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  2 роки тому

      શું તમે આ કસરતો અજમાવી હતી ?

  • @hapanigirdhar7508
    @hapanigirdhar7508 3 роки тому +2

    દોઢ વર્ષથી સતત દુખાવો રહે છે તો કસરત કરી શકાય

  • @dineshbhsidevjibhai743
    @dineshbhsidevjibhai743 10 місяців тому +1

    મારે કાંડા માં ઑપરેશન કરી પ્લેટ નાંખી છે 15દિવસ ઑપરેશન ને થયા છે તો કઈ કસરત કરવી

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  9 місяців тому

      આંગળીઓને હલાવવાનો પ્રયાસ કરો, હાથને ખોલો અને બંધ કરો, આંગળીની અણીને ટચ ટુ ટીપ, પેડ ટુ પેડ, બીજા હાથનો ઉપયોગ કરો અને પીડા મુક્ત રેન્જની અંદર હાથને ઉપર/નીચે અને બાજુથી બીજી બાજુ ખસેડવાનો પ્રયાસ કરો.

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 Рік тому +1

    મારા મમ્મી ને અઢી મહિના પેલા પડી ગયા હતા તો કાંડા માં એક મહિનો અને આઠ દી નું પ્લાસ્ટર આવ્યું હતું પ્લાસ્ટર છૂટયા પછી 10 દિવસ કે 12 દિવસ સુધી તેમણે જરા પણ કસરત ન કરી અને સોજો બૌ હતો એટલે દવાખાને દેખાડવા ગયા તો તેને કસરત કરવાનું કીધું અને 10 દિવસ પછી આવવાનું કીધું અને ત્યારબાદ અમે બીજા દવાખાને કસરત કરાવવા મોકલ્યા અને કસરત કરાવી દવા થી સોજો ઉતરી ગયો અને 20 દિવસ પછી દવાખાને દેખાડવા ગયા તો ડોક્ટરે ફોટો પાડ્યો અને હવે ડોક્ટર એમ ક્યે છે કે તમારે હાડકું ઊંધું બેસી ગયું છે અને 10 દિવસ કસરત કરી જુઓ નકર ઓપરેશન કરવું પડશે તો કસરત ન કરવાથી ઓપરેશન પણ આવી શકે??????? શું આવા સંજોગો માં મારા મમ્મી ને ઓપરેશન આવવાની શક્યતા ખરી???????? પ્લાસ્ટર બાંધ્યા પછી દસ દસ દિવસે દવાખાને ફોટો પાડતા હતા અને પ્લાસ્ટર છૂટયા પછી પણ ફોટો પાડ્યો હતો ત્યારે બરાબર આવ્યું હતું તો પ્લાસ્ટર બાંધવામાં કંઈ ચૂક હસે કે પ્લાસ્ટર છૂટયા પછી હાડકું ઊંધું બેસી ગયું હસે કે પછી પ્લાસ્ટર છૂટયા પછી તરત કસરત ન કરી એને લીધે આવું થતું હસે??????? કૃપયા માર્ગદર્શન આપવા વિનંતી.

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  9 місяців тому

      તે આ કસરતો કરવાનું ચાલુ રાખી શકે છે કારણ કે આ કાંડાની ગતિશીલતા અને શક્તિમાં સુધારો કરવામાં મદદ કરશે

  • @nandlalparmar4799
    @nandlalparmar4799 Рік тому +1

    મને કસરત નો ઉપાઈ બતાવો

  • @nandlalparmar4799
    @nandlalparmar4799 Рік тому +1

    મારા હાથ ના કાંડા ઓપરેશન બાદ પ્લેટ આવી છેં. તો મારા માટે કંઈ કસરત સારી છેં. દિદી

    • @PainFreeWithPhysio
      @PainFreeWithPhysio  Рік тому

      આ કસરતો શસ્ત્રક્રિયા અથવા પ્લેટ ફિક્સેશન પછી ચોક્કસપણે મદદ કરશે

    • @dineshbhsidevjibhai743
      @dineshbhsidevjibhai743 10 місяців тому

      મારા હાથમાં કાંડા માં ઑપરેશન કરી પ્લેટ નાખી છે 15 દિવસ ઓપરેશન ને થયા છે કઇ કસરત કરવી

  • @ravalvishal2318
    @ravalvishal2318 2 роки тому +1

    Maro hat nici nati aavto