આ વસ્તુ રાત્રે ન ખાવી | બુદ્ધિ વાપરીને થોડુંક વિચારીએ રાત્રે આ બધું ખાઈ ને કેટલા ભયંકર રોગ થાય છે ||
Вставка
- Опубліковано 2 гру 2024
- આ વસ્તુ રાત્રે ન ખાવી | બુદ્ધિ વાપરીને થોડુંક વિચારીએ રાત્રે આ બધું ખાઈ ને કેટલા ભયંકર રોગ થાય છે || સ્વાનંદ પરિવાર | સ્વામી નામદેવ ||
Contact For Treatment:
માત્ર ચિકિત્સા હેતુ માટે સંપર્ક કરવા વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
☘️તમારા માટે આ👇વિડિઓ પણ ઉપયોગી થશે:☘️
✴️આહાર એજ ઔષધ । શું ખાવાથી શું ફાયદો થાય?✴️
LINK_👉 • આહાર એજ ઔષધ | સ્વાનંદ ...
►દહીં ખાવાની સાચી રીત જાણો પછી દહીં ખાઓ
• દહીં ખાવાની સાચી રીત જ...
►ડાયાબિટીસ, વજન વધવું, ગેસ-એસીડીટી થવાનું મુખ્ય કારણ
• પાચન બગડવાનું મુખ્ય કા...
►ફણગાવેલા મગ, ચણા ખાવાથી પાચન બગડી શકે છે
• ફણગાવેલા કઠોળ ખાવાના ન...
►બપોરે અને સાંજે કેવું શાક ખાવું? કઠોળ નું શાક અને લીલા શાકભાજી ક્યારે ને કેવી રીતે ખાવા જોઈએ
• બપોરે અને સાંજે કેવું ...
#swanandparivar #namdev #nightfood
વિડિયો ટાઈમસ્ટેમ્પ
00:53 દહીં રાત્રે ન ખાવું
01:43 રાત્રે ફ્રૂટ્સ અને સલાડ ન ખાવું
02:29 આથા વાળુ રાત્રે ન ખાવું
03:32 રાત્રે ખાટી વસ્તુ ન ખાવી
04:06 કઠોળ રાત્રે ન ખાવું
05:01 રોટલી રાત્રે ન ખાવી
06:51 વિવિધ ભોજન રાત્રે ન લેવું
07:59 દાણા વાળા શાક રાત્રે ન ખાવા
સાદું ભોજન, સાદું જીવન, સુખી જીવન... ધન્યવાદ
Khubaj saras ane svasthya vardhak mahiti aapi bhai ❤❤❤❤🙏🙏🙏👏👏👏👏👏
Vah mast video saras samajan api
ખૂબ સરસ માહિતી આપી..
Very very helpful sir....Pl male more videos...
thanks
Khubaj saras information ❤❤❤
Aapdu sarir saru to badhu saru
Healthy life then happy life
Excellent Information 💯 Thank you so much ❤
Thanku so much sir
khubj Sara's Advice...
very well said & understood.
To khavu shu rate bhai!!!
Very nice instruction
thanks
ખૂબ સરસ
Very nice guru ji namskar
આજથી આ બધું રાત્રે ખાવાનું બંધ
😅
Kem haso cho ,pachi khaai ne radjo@@patelrajesh6192
😂😂😂😂
સરસ સમજાવ્યું
ખુબ સરસ મજાની વાત
Good information sir
So nice
Khub saras mahiti aapi
ભાઈ તમારો ખુબ ખુબ આભાર
thanks
👌👌👌👌
Very nice video.
Good 😊❤❤
👍🙏
ફણગાવેલા કઠોળ પણ રાત્રી ભોજન માટે યોગ્ય નથી.
ગુડ
👌👌👍
સરસ વિડિયો.
🙏🙏🙏🙏🙏👌
Rat na bhojan pr video apo su khau badhuj na padi to khichadi sivay koi option nai je barko nthi khata
Sachi vat.
👍👍🙏💕
મગ થી પણ મને રાત્રે ગેસ થાય છે
Good.
Thanks
Rate nai sanje before sunset khav ane healthy raho.
nice line. grahan karelu bhojan tamaro nathi. pachelu bhojan tamaro chae
Tamari vaat 💯 % sachi hu Chennai ma j rahu chhu hu chhu pote gujarat ni pan job mate ahi rahu chhu.tamari kidheli badhi j vaat sachi chhe ahi na loko breakfast ma j aatheli vastu jame che ane raate bhaat ane rasam, kanji avu badhu j light jamvanu le che.
🙏🌹🙏👍👌
સવાર બપોર સાંજ શું ખાવું જોઈએ તેનો એક વિડીયો બનાવજો સાહેબ
ok
Kai thay nai bhai, badhu khavanu. moj karo
Bhakhri ratre lai sakase ??
Rotli khavani na pade 6 to bhakhri to ena thi pn bhare kevay .to naj khvay ne 🙂
To Su kahvu joiye??
halvo khorak levo joiye
Herbalife ma jodavay k nhi ? Javab જણાવજો..જેમાં afresh aave..shek Ane protin powder aave ae levay k Kem?
afresh levai
Herbalife ma dovay k Kem? Mari munjavan no puro javab aapjo ne bhai
@@sangitakheni5460 nai lyo saache bau harmful che aatlu badhu protein
Dahi ni kadhi rate layi shakay?
Naa khavay
Dear Sir
Mane vayu ni taklif che me ayurvedic dava pan lidhi che pan haju mane odkar avyaj kre che ane vayu na karane mara hair pan bahuj khare che to ana mate kaik dava batavo ne sir
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Bhai aaje ghar ma j badhane chataka joea che
@@kaminipatel2 kaai nai to khaai je dr na bill vadhe
પ્રેગ્નન્સી નો એક વિડીયો બનાવો
ok
Add chapters with headings in video
ok
Ratre shu khavu joiye
🍌
રાત્રે કઈ વસ્તુ ખાવી જોઈએ
સાદું ભોજન
Modi ratri etle ketla vagya sudhi
surya aathme te pehla jami levu
તો રાત્રે શું જમવું?????
Bajri+juvar rotlo
👌👌👍👏👏