Asmita Parva સરકારી વહીવટ ના લેખાજોખા // Interesting Talks by Seniors govt offiers

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 47

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 2 роки тому

    આવા અનુભવી અને જુના અધિકારીઓ અને કામ કરવાની નીતિ.. અને બોલવાની આવડત સાથે સાથે ધાર્મિક માર્મિક સચોટ વાતો....દરેક અધિકારીઓ ની ગજબ છે 🙏🙏🙏👌👌👌

  • @AbhinavLadani
    @AbhinavLadani 2 місяці тому

    Khub sars mahiti janva mli thank you oll sir

  • @ravihdangar
    @ravihdangar 5 років тому +6

    આવા વિષયો પર વધું પ્રવચન થવા જોઇયે
    ખૂબ સરસ
    અદ્ભૂત

  • @gordhanbhaijmakwana4563
    @gordhanbhaijmakwana4563 5 років тому +6

    શરૂઆત સારી છે. પણ આગળ મુક્ત મને ચર્ચા થવી જોઈએ... એવી દરેક ની ઇચ્છા અને એના માટે આ મહાનુભાવો ને હૂંફ મળે તેવી શુભેચ્છાઓ

  • @VichayanFacts
    @VichayanFacts 5 років тому +7

    i am preparing for civil service now
    this programme is very helpful for us
    lot of thanx asmita parv @moraribapu , gadhvi sir, bhagyesh sir, kuleenchandra sir, leri Sir

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 4 роки тому +3

    વાહ... ખૂબ સારી શરૂઆત...
    શુભ સ્થળે થી...

  • @canadalifemaharajaranchhod2322
    @canadalifemaharajaranchhod2322 3 роки тому +1

    ખૂબ અભિનંદન ખૂબ સરસ જાણકારી ભરી હકીકત..

  • @ManojNimavat
    @ManojNimavat 4 роки тому +3

    Jordar Bapu. Ek j seating ma aa adhi kalak no anubhav manyo. Khub maja aavi sathe mari grahanshakti mukab sakya etlu grahan kryu. Khub saro prayas team asmita parva. Mari tmne etle ke team asmita ne khub शुभकामनाए ane Pujya Bapu na charno ma Mastak Namavi ne Vandan. Jay siyaram.

  • @navinsolanki3257
    @navinsolanki3257 3 роки тому +1

    ખૂબ જ સરસ વ્યાખ્યાન

  • @maulikbambhava872
    @maulikbambhava872 5 років тому +4

    First time in the history of gujrat such type of program is

    • @sangeetniduniyaparivar
      @sangeetniduniyaparivar  5 років тому +2

      bapu na sanidhya ma aava baaw bhada programe thai che asmita parva, sadbhavna parva ,,,, most welcome

  • @jesingbhaivala2303
    @jesingbhaivala2303 2 роки тому +2

    દરેક જાગૃત નાગરિકોએ-ગુજરાતીઓએ આ વિદ્વાન વહિવટીકર્તાઓને અવશ્ય સાભળવા -સમજવા જોઈએ.🙏🙏🕉️

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 2 роки тому +1

    કથા અને ભજન નો આનંદ તો ઘણો ભોગવ્યો.... પણ વહીવટની વાતો સાંભળવા મા પણ આવો આનંદ આવે આવું તો સ્વપ્ન મા પણ જોયું નહોતુ

  • @umakantshah7914
    @umakantshah7914 6 місяців тому

    Excellent

  • @vishnuc.panchal8942
    @vishnuc.panchal8942 5 років тому +5

    આવા અધિકારીઓ હોવા જોઈએ

  • @pulkitshastri4888
    @pulkitshastri4888 3 роки тому +1

    Bhagyesh jha 👌

  • @damjibhaigohil169
    @damjibhaigohil169 5 років тому +2

    જય સિયારામ બાપુ

  • @arunanayak4532
    @arunanayak4532 3 роки тому +1

    Nice 👍

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 4 роки тому +7

    વાળુ ટાણે ગામડામાં જઈને મજૂરી કરી
    પેટીયું રળવા વાળાને પુછ્યું છે ક્યારેય...?
    લહેરી સાહેબ. કે પ્રજાતંત્ર કોને કહેવાય?

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 4 роки тому +5

    પી.કે . લહેરી સાહેબે ખુબ સારી વાતો કરી પણ.... જ્યારે ક્ષત્રિયો વિષેની વાત આવે ત્યારે ક્ષત્રિયોએ આપેલા બલિદાન કરતા પોતાનુ અને પોતાના ઓ નુ જ્ઞાન કે સાહસને થોડું વધારીને પ્રસ્તુત કરાય છે. ૧૯૪૭ પછીનો શિરસ્તો છે. જે લગભગ બધે જોવા
    મળે છે. મારે એટલું કહેવું છે કે તમે બધા અત્યારે આ બધુ બોલવા માટે સક્ષમ છો એની પાછળ ક્ષત્રિયો જેવા હતા તેવા પણ તમારા બાપદાદાઓને રક્ષણ આપીને જીવતા રાખ્યા હતા. એ તમારે ન ભુલવુ જોઈએ.
    વધારે લખીશ તો હાંસી થશે કારણકે હવે લખવાનો અધિકાર સાહેબો માટે અબાધિત છે.સામાન્ય નાગરીક માટે નથી🙏🙏

    • @himalaypatel2284
      @himalaypatel2284 4 роки тому +2

      😊 627 year gujrat defeated muslim akrantavo pr book lkhi rahiyo 6 2023 ma bahar padis gujrat n history n a Garv gadha 6upai 6e e bahar AVI joi hve 😊

    • @indrajitsinhjadeja9208
      @indrajitsinhjadeja9208 4 роки тому

      @lee shawn માફ કરો સાહેબ🙏
      ભૂલ મારી છે. કે મારાથી કાંઈ લખાયું છે.
      તમારૂ નામ મને ગમ્યું. સારૂ નામ છે.
      ઈશ્વર આપને સુખી રાખે🙏🙏

    • @indrajitsinhjadeja9208
      @indrajitsinhjadeja9208 4 роки тому +1

      @@himalaypatel2284 પટેલ સાહેબ નમસ્તે 🙏
      હું રાહ જોઈશ. મને જણાવજો.
      આમેય રાહ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી😀😀🙏🙏

    • @himalaypatel2284
      @himalaypatel2284 4 роки тому

      @@indrajitsinhjadeja9208 ha hve khada khodi n b kadhis gujrat na veero n gatha 😊2023 lagi ma AVI jse gujrat ni Ra's Dhara

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Pravin bhai kon chhe? Pk laheri saheb?

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Yagnik saheb nu APMAN karyu. Bolva n didha

  • @rajnishjha5230
    @rajnishjha5230 5 років тому +1

    Jai Shri Ram

  • @bipinjoshi3907
    @bipinjoshi3907 2 роки тому +1

    PL.continuse asmuraparva a head

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb Рік тому

    98 થી ગુજરાત ની દશા બગડી

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Sachiv mostly NAGAR

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Aama to kaaryakram na SANCHALAK j main vakta bani gayaa. Mo ma ena mo ma.

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb Рік тому

    800 પત્રકાર હોય પણ રવિષ કુમાર ના હોય તો સમાજ સામે સત્ય બહાર ના આવે .

  • @kgsarvaiya779
    @kgsarvaiya779 5 років тому +1

    manniy saheb nu shubh nam su se

  • @batimohit7443
    @batimohit7443 5 років тому +2

    4 is adhikari 1 manch upar
    Oho.....
    Adabhut...vs saheb owsam

  • @ashvingodhani9096
    @ashvingodhani9096 5 років тому +1

    Nice

  • @vishnuc.panchal8942
    @vishnuc.panchal8942 5 років тому +2

    उत्तम उत्तम

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Jenu nam aape ene bataavo ne... Bapu ne j nahi khali...

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 4 роки тому +1

    કાગળ ખાવામાં ગાયનુ ઉદાહરણ આપવાની ક્યાં જરૂર છે? બકરીનુ આપોને !

    • @Ramesh-vz1xf
      @Ramesh-vz1xf 2 роки тому

      Undar (mouse) nu example hoy

    • @indrajitsinhjadeja9208
      @indrajitsinhjadeja9208 2 роки тому

      @@Ramesh-vz1xf તમારૂ વાક્ય વધારે યોગ્ય છે. રમેશભાઈ.

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 2 роки тому

    Yagnik saheb ne to bolva j n didha. Very bad

  • @vinubhaipatel9482
    @vinubhaipatel9482 Рік тому

    Nice