ચણામાં પ્રથમ પિયત, ખાતર અને દવા | એક મહિનાના ચણામાં શું માવજત કરવી? | chana ma 30 divshe majavt krvi

Поділитися
Вставка
  • Опубліковано 30 гру 2024

КОМЕНТАРІ • 24

  • @rajrathod4016
    @rajrathod4016 9 днів тому +3

    30 દિવસે પિયત આપીએ
    એ વાવેતર પછીના ગણવાના કે ઉગીયા ગયા પછી ના 30 દીવસ ગણવાના..?

  • @kanjibhaimokaria7762
    @kanjibhaimokaria7762 3 дні тому

    ચણા માં Naino dap no chatkau kari શકાય, ? અને અપાય તો ક્યારે અપાઈ

  • @rajrathod4016
    @rajrathod4016 3 дні тому +1

    ચણા ની જેમ ધાણા માં પણ ખાતર,પાણી અને દવા ના ડોઝ અને ખાસ તો કેટલા દિવસે આપવા અને કયા કયા આપવા તે જણાવવા વિનંતી..

  • @alkeshShobhana
    @alkeshShobhana 13 днів тому +2

    Zinc કેટલા પ્રકારના આવે છે અને ક્યાં પાકમાં ક્યારે આપવું કેટલું પ્રમાણ રાખવું

  • @akashghusar2640
    @akashghusar2640 12 днів тому

    val mate mahiti apo

  • @rajmermer759
    @rajmermer759 12 днів тому +1

    Sana ma 25 30 uriya 16 gutha na vighe 10 kilo ne omkarnu zinkplus 5kg aapiye to sale

  • @m.r.khachar6143
    @m.r.khachar6143 13 днів тому +1

    Zinc and water soluble banne sathe mix kari drip ma aapi shakay ??

    • @agribond
      @agribond  13 днів тому +1

      નમસ્કાર ખેડૂત મિત્ર
      શકય હોય તો મિક્ષ ન કરવું જોઈએ. કારણકે ઝીંક સલ્ફેટ - ફોસ્ફેટ ખાતર સાથે મિક્ષ કરવાની ભલામણ નથી.

    • @m.r.khachar6143
      @m.r.khachar6143 13 днів тому

      @agribond thank you sir

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 13 днів тому

    Super sir

  • @karmursanjay1105
    @karmursanjay1105 9 днів тому

    Zinc sulfet 21%+0.53.34 sathe sprey kri sakay...?

    • @agribond
      @agribond  9 днів тому +1

      નમસ્કાર ખેડૂત મિત્ર
      શકય હોય ત્યાં સુધી ન કરવું જોઈએ. કારણ કે ફોસ્ફરસ યુક્ત ખાતર સાથે ઝીંક મિક્ષ કરવાની ભલામણ નહીં

    • @karmursanjay1105
      @karmursanjay1105 9 днів тому

      @agribond aabhar🙏

  • @vijaykarena9415
    @vijaykarena9415 11 днів тому

    Bhai chelated zink no spray kray ane 33 % monohydrate pani sathe aapay urea sathe aapay

    • @agribond
      @agribond  11 днів тому +1

      નમસ્કાર ખેડૂત માત્ર
      ચિલેટેડ ઝીંક નો સ્પ્રે કરી શકો છો. ઝિંક સલ્ફેટ ૩૩% પાયામાં આપી શકો પણ પાછળથી પિયતમાં ન આપો તો સારું.

    • @vijaykarena9415
      @vijaykarena9415 23 години тому

      Ok Thanks

  • @jagdishahir2501
    @jagdishahir2501 13 днів тому

    Zinc oxide 39.5 % spray karay k ? Maap ketlu rakhvu te pan janavjo.

    • @agribond
      @agribond  13 днів тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      ઝીંક ઓક્સાઈડ ૩૯.૫% SC (એટલે કે પ્રવાહી સ્વરૂપ) ને ૩૦ મીલી/પંપ લઈ ને છંટકાવ કરવો.

  • @GJ10farmers
    @GJ10farmers 12 днів тому +1

    Ekj jamin ma dar varse chana vavi toj sukaro aave nakar no aave

  • @bharatpatel9332
    @bharatpatel9332 12 днів тому

    30 divas na chana 6 to godrej nu double no spray kari sakay

    • @agribond
      @agribond  12 днів тому

      નમસ્કાર ખેડૂત મિત્ર
      ચણાના પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેનો ઉપયોગ કરવો.

  • @MansukhChauhan-o3u
    @MansukhChauhan-o3u 13 днів тому

    Sir drip ma kyu zink aapi shakay?

    • @agribond
      @agribond  13 днів тому

      ઝીંક સલ્ફેટ ૨૧% અથવા ૩૩%

  • @thakormunna9762
    @thakormunna9762 13 днів тому

    બીન પીયત ચણા નું કહો