ડેવિન ઓડેદરા: આ કલાકારના મોઢેથી કાળજા કેરો કટકો ગીત સાંભળવું તે લ્હાવો છે

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 41

  • @_-lp4me
    @_-lp4me 11 місяців тому +1

    Haa porbandar Naa king 👑 Devin odedara ❤

  • @mahimamevada473
    @mahimamevada473 8 місяців тому

    વાહ અમારા બરડા વિસ્તારનો મસ્ત કલાકાર ડેવિનભાઈ ખૂબ સરસ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.

  • @hiteshbhaikaravadra6490
    @hiteshbhaikaravadra6490 6 місяців тому

    ❤ ખુબ સરસ ડેવિનભાઈ તથા હમિરભાઈ🎉

  • @meetajadav140
    @meetajadav140 Рік тому +1

    વાહ રે વાહ જાજી ખમ્મા
    હમીર ભાઈ ને અને સમગ્ર ટીમ ને.
    અને જાજી ખમ્મા ડેવિન દીકરા આપને.
    સદાય માં ભગવતિયું ના ને વડીલો ના આશીર્વાદ તમ બધા પર વરસતા રહે.🙏

  • @markhibhaihardashbhai6308
    @markhibhaihardashbhai6308 Рік тому

    Jay dawarkadish jay vachraj
    Jay lirbai mata kan gopi ma bhimabhai ni to vat j no thay
    Pan tenathi pan aagad vadhine devinbhai atyar na samay ma lagan geet ma mara best kalakar che
    Hamirbhai tamne pan dhanyawad aava anmol moti gujrat na ne sapot karva badal

  • @kamleshzala3507
    @kamleshzala3507 Рік тому +1

    અનમોલ મોતી ગુજરાત ના 🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    માં મોગલ 🙏🏻 માં સોનલ
    તમને ખૂબ આગર સફર કરે એવી પ્રાથના હમીર ભાઈ🙏🏻 સરસ કામ કરો છો🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 આજે ગામે ગામે ઇવા હીરા છે કે કોઈ ને ખબર જ નથી હોતી પન તમારા વીડીયો દ્વારા અમને જાણવા મલે છે ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સનાતન ધર્મ 🙏🏻🚩🙏🏻 જાગતો થાય છે🙏🏻🚩🙏🏻
    જય મોગલ🙏🏻જય સોનલ
    અમેરિકા થી કમલેશ ઝાલા ના🙏🏻 જય માતાજી આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩
    તમારા વીડીયો રોજ નવા નવા જોઈ આનંદ થાય છે🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +1

    રામ રામ સીતારામ ✨🙏🏻
    મકર સંક્રાંતિના પાવન પર્વે હાર્દિક શુભકામના🏵️🚩🙏🏻

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય હો
    જય શ્રી કૃષ્ણ

  • @renukadasani6194
    @renukadasani6194 Рік тому

    wah.....very nice song...gayu

  • @ગુજરાતીલાઈફવ્લોગ

    My fevrit singar devin bhai

  • @rajubokhiriya7948
    @rajubokhiriya7948 Рік тому +1

    જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏

  • @shantiodedra92
    @shantiodedra92 Рік тому

    Sitaram mara bey bhayu ne
    Jay SiKOTER ma
    Davin bhai saksat sarsvati ma tamara gara ma birajman che mataji jaju ape tame bey ne bhima kaka ne pan jaja thi sitaram

  • @Lilubentukadiya
    @Lilubentukadiya Рік тому

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ સરસ 👌👌

  • @Dwarka_valo
    @Dwarka_valo Рік тому

    Waaa Devinbhai Odedara supar kalja kero katko maro ☝️👌🙏🙋‍♂️

  • @mukeshmendapra4548
    @mukeshmendapra4548 Рік тому

    રામ રામ 🙏🏻

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Рік тому

    VERYGOOD RAM RAM SITARAM JAY MATAJIOM NMOH SIVAY HAR HAR MHADEV

  • @Divyeshfamilyvlog
    @Divyeshfamilyvlog Рік тому

    ❤ Jay ho Gujrat na moti da ne❤

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому

    ખૂબ સરસ ભાઇ😊

  • @liluranavaya
    @liluranavaya Рік тому

    Hamirbhai a interview no bijo part avse

  • @liluranavaya
    @liluranavaya Рік тому

    Devinbhai temara lagen geet gavo e bov game gavta rejo

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +1

    હમીરભાઈ જસ્ટ તમને જાણ કરું કે હું ને મારા હસબન મુકેશ ડેવિનભાઈ ના ફાધર ભીમભાઈ ના ખુબજ ફેન છે ભીમભાઈ ના એકોએક કાનગોપી ના પોગ્રામો જોયે છે
    અને કાનગોપી જ્યારે જોય ત્યારે અમારો દિકરો કેશવ ને પણજોવા બેસાડીએ કાનગોપી આપણી સંસ્કૃતિ છે અમને ખૂબજ જોવા ગમે ✨

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j Рік тому

    Jay lirbai ma

  • @brijrajsinhjadeja636
    @brijrajsinhjadeja636 Рік тому +1

    Gavu e kharab chhe? Gay e shurvir na hoy? Bhai

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 Рік тому

    🎉🎉

  • @odedraajay5400
    @odedraajay5400 Рік тому

    Part 2Aavse k ?