ગુજરાત લેન્ડ ગ્રેબીઞ એકટ ની સમજુતી

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2020
  • advocatesanjayhpandit@gmail.com
    98241 12100 ** Public notice : My license of practice is revoked by B.C.G. for one year which is w.e.f. from 23rd Sept.,2020

КОМЕНТАРІ • 214

  • @shardaorganics8995
    @shardaorganics8995 3 роки тому +6

    સર , તમે ખૂબ સરસ અને જરૂરી માહિતી આપો છો એ બદલ આપનો આભાર

  • @VinodPatel-xb5fn
    @VinodPatel-xb5fn 3 роки тому +3

    ખૂબ સરસ વાત કહી છે આપશ્રીએ. ધન્યવાદ. આજકાલ એવા લોકો રાહ જોઈનેજ બેઠા છે લોક ડાઉન નો ઉપયોગ સહિયારી મિલકત પડાવવા માટે કે કબ્જો કરવા માટે.

  • @hasmukhraypandya8090
    @hasmukhraypandya8090 3 роки тому

    Thank you Sir ji......saras maheetee aapva badal aabhar

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ છે માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @ThakorThakor-nm3rg
    @ThakorThakor-nm3rg 9 днів тому

    સાહેબ ખૂબ આભાર તમારો સલાહ આપી એટલે

  • @ssdegama9406
    @ssdegama9406 3 роки тому

    Thank you sir
    For explain ing in details

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 2 роки тому

    Saras kaydakiy mahiti badal khub khub abhar sir.

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 роки тому

    Very nice and good Suggestion, Information and Advised.
    State Government Required, State People's, Security and Developments necessarily otherwise, Karm Related Fal-Pradata, Bhagya Laxmi/Rajya/ Rastra Laxmi and Parmatma (Brahma, Vishnu and Mahesh) Devta Blessing Very Bad and failures Easily in all fields without hesitation and dought.

  • @bharatrudani
    @bharatrudani 3 роки тому +1

    સરસ માહિતિ આપી છે

  • @chandanaharesh96
    @chandanaharesh96 2 роки тому

    Dhanyvad sir ji

  • @sachinShah-ik7fr
    @sachinShah-ik7fr Рік тому

    Very nice information..

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 5 місяців тому +1

    સરસ માહિતી આપી છે તમે

  • @sivabhai7895
    @sivabhai7895 Рік тому +2

    સરસભાઈભાઈ ભારત માતાકી જમીન સરકાર માફિયા દલિત જમીન

  • @jagdishbhatt9288
    @jagdishbhatt9288 3 роки тому

    Khub sharash mahiti aapi jay mahabev

  • @nazamachauhan634
    @nazamachauhan634 3 роки тому

    Civil davo chalu hoy dava a mathabhare man's davane jani joy lmbavva petra krto hoy to amaro davo chlu cha to pn amari jmino mate lend grebing ma fhriyad kri shakiye ?

  • @rajnikantpatel2808
    @rajnikantpatel2808 3 роки тому

    Good infermation

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 2 роки тому

    Thank you sir

  • @vimlapatel5416
    @vimlapatel5416 3 роки тому

    Very nice know ledge

  • @brpatel7546
    @brpatel7546 3 роки тому +4

    જમીન પરત મેળવવા માટે કેસ લડવાનો ખર્ચ,અને જમીન ની કીંમત બરાબર થાય છે

  • @SachinSharma-qd7en
    @SachinSharma-qd7en 3 роки тому +1

    Makan pr bija no kabjo hoi to aa kayda hedhad daavo kri sakay.. Pl. Reply sir🙏🙏

  • @shashikantjoshi7322
    @shashikantjoshi7322 Рік тому

    સર આપના તરફથી આવતા વીડીયો ખુબ સરસ છે
    આપના કોન્ટ ક નંબર જણાવવા વી છે

  • @Yatriqueen712
    @Yatriqueen712 3 роки тому +1

    Sir amari baju ma coman plot(Sarkari jamin)che, aema amari society na amuk sabhyo pot potani car parking & car mate shades banave che su ae legal k y k nhi????ane tema mati bharva mate amari pase Paisa nu daban Kare che k tme paisa aapo, su aa legal k y ??? K Sarkari jamin ma amne ae Force Kari sake?? Amare su karvu joy???plzzz kaek suggest karo🙏🙏

  • @jenulshaikh4530
    @jenulshaikh4530 2 роки тому

    Sir Mari jamin ma kaka bhai e bogas dastavej Kari 135 D NI notice pan amne Mali nathi Ane kachi entry eni padi chhe haal prant ma case chale che to e entry rad thi sake chhe? K mare court ma pan javi padse?

  • @babyangel1051
    @babyangel1051 Рік тому

    Sir, Ame ek survey number ma 4th hisso dharaviye chiye pan pachi Ame NA karavi ane 40% jagya sarkar ne kapat ma aapi didhi, pan havey amaro partner amne NA ni final plot ni jagya ma bhaag aapta nathi ane evu ke che ke road rasta final thase pachi bhaag aapse, su Ame land grabbing case file kari shakiye?

  • @solankiramesh9122
    @solankiramesh9122 Рік тому

    Sar sarkari jarip dwara mapni thaya bad jamin no naksho ketla time pasi khatedarne made Ane kyathi medavvo. sar time made to answer please 🙏

  • @nareshnaik4830
    @nareshnaik4830 2 роки тому +1

    આ વિડીયો મેં જોયો, સાંભળ્યો ખુબ જ કામની માહિતી આપ સાહેબશ્રીએ આપી છે
    આપનો ખુબ ખુબ આભાર... નરેશ નાયક મહેસાણા,મો.૯૮૯૮૨૯૦૫૯૫
    સર..પચાસ વર્ષ પહેલાં જમીન વેચાણ દસ્તાવેજ થયેલ હોય ,પચાસ વર્ષ થી વેચાણ રાખનાર પાસે કબજો હોય,અને આ જમીન માં થર્ડ પાર્ટી ના વારસ દારો ના નામ ચાલુ હોય તો આ વારસ દારો આ કેસ કરી શકે ?

  • @prakashchandrabrahmbhatt5601
    @prakashchandrabrahmbhatt5601 2 роки тому

    🙏

  • @gamitmaheshbhai5682
    @gamitmaheshbhai5682 2 роки тому

    Sir malikni sahmati thi 60 70 varsh
    Kutbik vyakti no kabjo hoy to chu
    Amne pan lagu pade?

  • @narendranishar4902
    @narendranishar4902 Рік тому

    બધું બરાબર પણ આવા દિવાની દાવાઓ માં નિકાલ આવતા કેટલા વર્ષ લાગે? ખર્ચ કેટલો થાય? લેન્ડ માફીયા માથાભારે ડાકુ હોય તો ફરીયાદ કરનાર ના જીવ ને જોખમ થાય તો રક્ષણ કેવી રીતે થશે?

  • @pratikgautami7798
    @pratikgautami7798 Рік тому

    Sir land grabbing ni friyad to kari che Rajkot jilla collector ma pan aaje 8 Mahinda Thai gaya to pan collector e fariyad ne haath ma lai ne meeting pan karva ma aavi nathi... Enu su karvu...

  • @narshivaghani2684
    @narshivaghani2684 3 роки тому

    Abhinandan. Aapna kimti time mate

  • @mukundmparikh4187
    @mukundmparikh4187 3 роки тому +2

    Does special courts are constituted by Govt? If no, then at what time?

  • @chavdabhupendra2195
    @chavdabhupendra2195 3 роки тому

    Good Job

  • @bivikshah1193
    @bivikshah1193 Рік тому +1

    ઘણીવાર પાસાની અરજી કરીએ એટલે પોલીસ સમાધાન કરવા દબાણ કરે છે

  • @bhaviktirgar2490
    @bhaviktirgar2490 3 роки тому +5

    સાચિ વાતછે સાહેબ .....મને પણ હેરાન પરેશાન કરેછે પંચાયત વાળા...

  • @hareshparkhiya4396
    @hareshparkhiya4396 6 місяців тому

    Good night.saras.mahiti.sar

  • @shaileshpargi7798
    @shaileshpargi7798 2 роки тому

    🙏🙏🙏🙏

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 Рік тому

    Chachi vat se sar

  • @themotivationmindset8388
    @themotivationmindset8388 2 роки тому

    Sir .....potana bhai e jamin par kabajo karyo hoy to land grabbing case kari sakay

  • @arvindmakwana1531
    @arvindmakwana1531 Рік тому +1

    સર અમારી સાથે આવું થયું છે.1957-1958મા અમારી જમીન પર ખોટો દસ્તાવેજ બનાવી લીધો છે તો શું એ દસ્તાવેજ રદ થ‌ઈ શકે ખરો.

  • @mahendrarana7355
    @mahendrarana7355 3 роки тому

    1959 ma bhada patta aapel 6e to araji kari sakay sir

  • @pratapven3274
    @pratapven3274 13 днів тому

    Great sir

  • @arvindpadaliya9807
    @arvindpadaliya9807 2 роки тому

    સાહેબ આ સિવાય ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને નિયમો ના પબ્લિક પાસે કેટલા હક્કો છે એ વિશે એક વિડિયો વિગતવાર મૂકજો..

  • @badrudinadatiya5060
    @badrudinadatiya5060 3 роки тому

    Mari jamin khota dastavej kari pachavi padel che ...7month pela arjii kari hati and 2 month pela khali fariyad lakhani and kam agad nathi vadhtu bov to have land grabing mate su karvu

  • @palkeshtadvi43
    @palkeshtadvi43 Рік тому

    Mari jamin 2015thi daban karyu che main land grabbing dakhal Kari che circle tapas karwa Avya hata toh mana vartar male??

  • @bharatbhai2414
    @bharatbhai2414 3 роки тому

    Jai. Hind. Sar

  • @ajitvadher8624
    @ajitvadher8624 3 роки тому +1

    Khali keva purta che sar kayda jevu Kay nathi Mari khutdi jamin mara papana nameni jamin par kamju kari nakhyo che.

  • @gulamrasul1592
    @gulamrasul1592 2 роки тому

    Sir sarkari jamin par Sarat bhang thyelche to su karvo

  • @jenulshaikh4530
    @jenulshaikh4530 2 роки тому

    Nice sir

  • @kingoffarmers4682
    @kingoffarmers4682 Рік тому

    શ્રી સરકારની જગ્યા પર કોઈ વ્યક્તિએ દબાણ કર્યું હોય તો વ્યક્તિગત લેન્ડ ગ્રેબિંગ ઍક્ટ કરી શકાય?

  • @gh_27198
    @gh_27198 Рік тому

    જય શ્રી રામ મોટાભાઈ 🕉️

  • @rupalideshpande6633
    @rupalideshpande6633 2 роки тому

    Vadilo parjit milkat ma civil case dakhal hoy tyare aa kaydo kevi rite lagu padse

  • @gulamsarvarsipai6279
    @gulamsarvarsipai6279 3 роки тому +1

    પાવર દસ્તાવેજ નું કરવાનું સુચન

  • @lalupatel6099
    @lalupatel6099 3 роки тому

    Good

  • @nazamachauhan634
    @nazamachauhan634 3 роки тому

    To pn ame lend grebing ma fhriyad kri shakiye ?

  • @pzala4267
    @pzala4267 3 роки тому

    Juna kes nu shu thashe,?

  • @nileshrathod633
    @nileshrathod633 4 місяці тому

    Corporations agricultural ni jamin Resarvation muki didhi hoy to su karvu joy saheb

  • @lalajithakor3596
    @lalajithakor3596 3 роки тому

    Mari jamin par mara kakaye kabjo kryo che. Khali nthi krta. Emni jode kaij pruf nthi chataa dadagiri kare che.
    Su krvu joiye mare. Please give me guideline.

  • @gulambhaikhalifa4059
    @gulambhaikhalifa4059 2 роки тому

    Good video Ser 👌🙏

    • @ghemardesai9932
      @ghemardesai9932 2 роки тому

      સર મારાં પિતાજી 2005 મા ગુજરી ગયા છે સામે વાળા એ 2012 મા મારાં પિતાજી ની જગા એ બીજી વક્તિ નો ફોટો લગાવી ને ફ્રોડ દસ્તાવેજ કરેલ છે મેં લેન્ડ ગ્રેબીગ ફરિયાદ કરેલ છે પણ શું હાઇકોર્ટ એ સ્ટે આપી દીધો છે મારે શું કરવું

  • @nazamachauhan634
    @nazamachauhan634 3 роки тому

    Mathabhare cithr jo friyadine sacho hova hta koto sabit krvama shfd thaijay to teva kesh ma fhriyad ne ketlu nuksan k dnd k khrch I bharpai ni mahiti apva mherbani krso

  • @rajsunilsinh7437
    @rajsunilsinh7437 3 роки тому +1

    જમીન ગીરો લેવી હોય તો કેવી રીતે લખાય એ જાણકારી જોઈએ છે

  • @ashishparmar889
    @ashishparmar889 3 роки тому

    Is this act, includes city area commercial property's or not, like plots or buildings?

  • @mavihotkadvasan7920
    @mavihotkadvasan7920 3 роки тому +5

    સર લેન્ડ ગેબિનગ કાયદો આવ્યો
    તેમાં ફી કયાં ભરવી કય રીતે ભરવી જણાવ જો

  • @whitetigergaming3091
    @whitetigergaming3091 3 роки тому

    સમિતિ ની રચના કરવામાં આવી છે?

  • @mahendrasindhav7430
    @mahendrasindhav7430 3 роки тому +2

    સરકારી જમીન ઉપર સરકારી મીલકત તોડી નાખી બાંધ કામ કરે તો અરજી કઈ જગ્યાએ કરવા ની

  • @kiritjadeja3069
    @kiritjadeja3069 Рік тому

    અમે બીજાની જમીન 70 વર્ષ થી વાવિયે છીએ પણ અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી જમીનમાં ખૂબ ખર્ચો કરેલ છે લેવલીંગ બંધ પાડા ફેન્સિંગ તથા વૃક્ષો પણ વાવેલ છે તો અમને જમીન માલિક કાઈ વળતર આપવા ત્યાર નથી તો અમારે સુ કરવું Plz Riplly

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 11 днів тому

    સાત બાર આઠ અ પણ મૂળ માલીક ના નામે નીકળે છે કબજો નથી તો સૂ કરવૂ વીસ વર્ષ પહેલાં થી કબજો છે

  • @bhilanil8677
    @bhilanil8677 2 роки тому

    Limitations act 1963 adverse possession act nu su thase

  • @pachanbhaipachanbhai3126
    @pachanbhaipachanbhai3126 3 місяці тому

    ગેંગ નથી પણ આર્મી વાળા ભાઈ છે પચાવી પાડનાર છે લેન્ડ કચેરી ની જમીન છે તો શું કરવું જોઈએ

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 2 місяці тому

    ગુડ 👍❤️🙏🇮🇳
    જય વકિલ

    • @palaksolanki2725
      @palaksolanki2725 2 місяці тому

      Hu. saMaj. Dikari. Bachu. vakiL. Banine. ket.. Apish. gam. AeBaL. Deviyani. ganptji. solaki. Bae. Dishtji. KelashDam. Marana kam. nati mata. kava. nejmane. Barnu. jaysahi.

  • @longrunning8115
    @longrunning8115 2 роки тому

    Sir મારા ખેતરમાં વીજળી ટાવર આવ્યું છે સુ કરવું

  • @omkarparekh3659
    @omkarparekh3659 3 роки тому

    Re Sir
    Sadar Namskar
    Aje amne 4 pedhi thi paheta ma apel jamin parat lai lidhi amo e ketla varsh vabi neupaj lidhi amni kam free ma karyu Amara ma avu koi gyan nahi k dada e emna name na karvyu sichai nu pani pan Amna name j slip lidhi pahetu apelu koie aajdin sudhi parat leta nathipan Amara kissa ma viswasghat thayel chche tokarodo rs. Ni 8 vingha jamin 6 main road par ni j 6 j chothi pedhi e jamin na bhav badhaee ave mate

  • @arvindbhaimundvada
    @arvindbhaimundvada 3 роки тому

    Sir amari jamin ma anya lokoe 4 ghar banavi didha chhe hal me surve karavyo tej divase aa kaydo amal ma aavyo chhe jamin pan pachavi padi chhe amare name jamin chhetemno koi hisso lagto nathi to daban dur karva su karvu. Collector saheb ne arji karay k. Please advise sir

    • @kavya1995
      @kavya1995 Рік тому

      Arvind Bhai

    • @kavya1995
      @kavya1995 Рік тому

      Tamari arji nu shu thayu

    • @kavya1995
      @kavya1995 Рік тому

      Tamara jevu j jamin nu mater chhe

  • @omkarparekh3659
    @omkarparekh3659 3 роки тому

    Plz. Sir aap no contect no. Ama shu thai sake? Jarur thi jan karva vinnti

  • @MayurPatel-er3et
    @MayurPatel-er3et 2 роки тому

    Sir koi jamin 1982 ma khota dastavej thi pachavi hoy to delay no problem nade che?

    • @PadhiyarJitedrasinh
      @PadhiyarJitedrasinh 2 місяці тому

      આ પ્રશ્ન મારે હતો મારી dele અરજી માન્ય રાખી છે 10 દિવસ બાદ ચુકાદો મળશે

  • @taskinjabeen6043
    @taskinjabeen6043 2 роки тому +1

    Phir us act Ka kiyaa ??
    12 Saal jiska kaja ho Zameen uski ho gai

  • @popat.s.baraiya7743
    @popat.s.baraiya7743 4 місяці тому

    Jamen vathare lakhi hoy to su karvu

  • @kavya1995
    @kavya1995 Рік тому

    Sir, aapna email ID par case detail send Kari chhe.to aapshre saheb salah aapshoji

  • @virabhaijoshi2611
    @virabhaijoshi2611 3 місяці тому

    મકાન પચાવી પાડવા પર આ કાયદા હેઠળ અરજી કરી શકશે

  • @mineshsinhrathod4833
    @mineshsinhrathod4833 3 роки тому

    Sir aapno number aapso
    Mari jameen no cash land grabbing ma karvo che

  • @dineshpatel1315
    @dineshpatel1315 3 роки тому +3

    લેન્ડ ગ્રેબિંગ માટે વાત કરવી છે તો ક્યારે અને કયા નંબર પર કરી સકુ કોલ

  • @palaksolanki2725
    @palaksolanki2725 2 місяці тому

    kolakesh.

  • @hemlatawadikar3469
    @hemlatawadikar3469 3 роки тому

    Mari dadi ni jamin temna bhai na chhokra a khotu will kari ane khotu deth sartificat api potana naame kari che sachu deth sartificat mari pase che will ma te ne mara papa nu naam pn nathi lakhiu kaka nu lakhelu che ane te bhaino chhokro maran pamelo che to hu lend grebing no case kari shaku

  • @ladbhavin6980
    @ladbhavin6980 2 роки тому

    title clear che pn papa gujri gya che qne amni patni n amna chokra nu nam varsaii ma avi gyu che pn
    kabjo mota kaka pr che to
    kabjo kevi rite levo plz ky rasto batvo sir

    • @babulalksenmaat.nagelta.da7050
      @babulalksenmaat.nagelta.da7050 Рік тому

      લેન્ડ કચેરી મા ફાધર ને મળેલી જમીન બીજા લોકો એ કબ્જો કરતા શ્રીસરકાર જમીન પરત મેળવવા શુ કરવું

  • @deshrangilawithp.j.4603
    @deshrangilawithp.j.4603 2 роки тому

    ST ni jamin ST ખેડૂતે વેચાણ લીધી હોય પણ નામે ન થયેલ હોય 15 થી 20 વર્ષથી ખેતી કરતા હોય અને મહેસૂલ ભરતા હોય... અને પછી તેના વારસો તે જમીન પર ડાયરેક્ટ કબજો કરવાની કોશિશ કરે તો શું થઈ શકે સાહેબ?

  • @rameshpatel325
    @rameshpatel325 Рік тому

    Sir no reply of my comments

  • @rameshpatel325
    @rameshpatel325 Місяць тому

    Sir no reply of my question

  • @nileshbarad3445
    @nileshbarad3445 3 роки тому

    સર સરકારી જમીન ખેતી લાઈક કરી ને બેઠા છે અમુક ભૂમાફિયા ઓ એ અને બીજા ના રસ્તા પણ બન કરી ને બેઠા છે તો અમારે સુ કરવાનું પ્લીઝ જવાબ આપવા વિનંતી

  • @kiransurve4941
    @kiransurve4941 Рік тому

    Hi

  • @mansukhpokar7528
    @mansukhpokar7528 Рік тому

    Sar sarkaari rasta khedi nakhe to su karvu sarve nambar vaalho

  • @vinabapu9461
    @vinabapu9461 3 роки тому

    Sr tamaro contac no apo ne

  • @ashvinshukla3260
    @ashvinshukla3260 2 роки тому

    Aap shaheb javab aapta nathi to jvab aapso

  • @moinpatel515
    @moinpatel515 3 роки тому +3

    Bhai o પોતાની બહેન નાં નામ ખોટી રીતે જમીન માંથી નીકળે છે તો ભાઈ o par lend greming લાગુ પડશે?
    આ જવાબ આપજો sir

    • @user-ms7tl6yk3p
      @user-ms7tl6yk3p 2 роки тому

      જમ્યા મારી છેતરીને લઈ જાશે કા રિઝલ્ટ આવતું નથી દસ વરસથી થોડા સારું છે પણ કાંઈ મેળ આવતો નથી

  • @user-yw5cx4cx2p
    @user-yw5cx4cx2p 6 місяців тому

    આ કાયદો ખોટો છે કોઈ ખેડુત ખોટો નથી

  • @shailesh-dc2ly
    @shailesh-dc2ly 3 роки тому

    સર ગૌચરમાં જમીન જતી હોય તો શું કરવું પડે નવ નંબર નો ઉતારો જોઈતો હોય તો શું કરવું પડે છે સર રિક્વેસ્ટ સાથે

  • @rampatel4436
    @rampatel4436 2 роки тому

    લામ્બા સમય થી જમીન પચાવી પાડી હોય તો શું કરવું જોઈએ તે વિશે જણાવશો .

  • @kantibhaifefar8528
    @kantibhaifefar8528 2 роки тому

    ઓન લાઈન અરજી કરી છે તેઅરજી નોંધ લેશે તેવો જવાબ કાય ખબર પડતી નથી તો ક્યાં તપાસ હાથ ધરવી

  • @maheshbhaipansuriya9245
    @maheshbhaipansuriya9245 3 роки тому +2

    Fon navaratri aapo

  • @moinpatel515
    @moinpatel515 3 роки тому

    1 saval hato sir

  • @sujansinhgohil4644
    @sujansinhgohil4644 3 роки тому

    અતુભાઈ જૈકીધુએવુહોય