Ration Card ekyc | રેશન કાર્ડમાં ekyc | ration card link to aadhar card online | Keyur Joshi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #rationcard #rationcardekyc #sarkaryojna #bjp #gujarat #gujarati #modi #gandhinagar #nfsa #rationcardupdate #aadharcard #રેશનકાર્ડ #viral #shorts #bpl #sandeshnews #gujarat #dailynews #ipl
    નમસ્કાર મિત્રો, આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે. જો આપને આ વિડિયો અથવા આ ચેનલના તમામ વિડિયો પસંદ આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્સ્સથી જણાવશો તેમજ તમારું કઈ મંતવ્ય હોય તો પણ જણાવશો અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેશો જેથી જયારે હું આવા અવનવા વિડિયો અપલોડ કરીશ તો તેની નોટીફીકેશન મોબાઇલ ઉપર તરત જ મળી જશે.. તમારા મિત્રોના, પરિવારના કોઈપણ ગ્રુપમાં વિડિયો શેર કરશો..
    My UA-cam Channel Trailer | Learn with Keyur | Keyur Joshi
    • My UA-cam Channel Tra...
    Ration Card ekyc
    ekyc rationcard
    ekyc ration card
    રેશન કાર્ડમાં ekyc
    ration card link to aadhar card online
    ration card ekyc
    ration card
    ration card aadhar link
    ration card aadhar link online
    ration card ekyc status online check
    ration card ekyc online
    how to link aadhar with ration card
    ration card ekyc gujarat
    ration card mein aadhar kyc kaise karen
    ration card ekyc aadhaar link
    ration card online apply
    online mobile number link with digital ration card
    wb ration card ekyc
    how to link ration card with aadhar card
    ration card blocked for ekyc gujarat
    bpl
    apl
    ration card ekyc gujarat,ration card ekyc
    રાશન કાર્ડ e-kyc
    રેશન કાર્ડમાં ekyc કરો મોબાઈલ થી
    રેશન કાર્ડમાં ekyc પ્રોબ્લેમ થાય છે
    રાશન કાર્ડ માં e-kyc ઘરે બેઠા કરો ઓનલાઈન
    રેશન કાર્ડમાં e-kyc કેવી રીતે કરવું
    ration card ekyc online
    રેશનકાર્ડ માં ekyc જાતે કરો
    રાશન કાર્ડ
    રેશનકાર્ડ ekyc
    માય રેશન કાર્ડ ekyc
    ration card ekyc gujarat online
    રેશનકાર્ડ ekyc ગુજરાત
    રાશનકાર્ડમાં ekyc સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
    ration card blocked for ekyc gujarat
    gujarati video
    learn with keyur
    keyur joshi
    keyur joshi video

КОМЕНТАРІ • 248

  • @technicalharish7732
    @technicalharish7732 5 місяців тому +21

    ભાઈ આ જે મોબાઇલ થી ઇ kyc કર્યું તે સારું કામ કેવાય બાકી csc સેન્ટર વાળા પૈસા જ પડાવે છે પુરવઠા વિભાગ નો ખૂબ આભાર

  • @poojajoshi7090
    @poojajoshi7090 5 місяців тому +3

    ખૂબ સરસ આ માહિતીની ખૂબ જ જરૂર હતી.અત્યારે તત્કાલ ધોરણે આવા વિડિયો જરૂર થી બનાવજો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને માહિતી મળે આપના કામ ને ધન્ય છે.

  • @sudhirraval8390
    @sudhirraval8390 10 днів тому +1

    Nice info

  • @hiteshparmar9635
    @hiteshparmar9635 14 днів тому +1

    Use full video

  • @d.khadiyol2346
    @d.khadiyol2346 5 місяців тому +1

    ખુબ સરસ.. ખુબજ ઉપયોગી માહિતી તમારા વિડિયો દ્વારા મળી રહે છે.👌👌

  • @spdhamaka1320
    @spdhamaka1320 8 днів тому +1

    e-kyc થયું કે નહિ તે સ્ટેટ્સ તપાસ્તા હજુ પણ દેખાડતું નથી તો શું કરવું
    10 દિવસ થયાં છતાં અપ્રુવ થયું કે નહિ તે બતાવતુ નથી
    Navsari થી
    જવાબ આપવો

    • @learnwithkeyur
      @learnwithkeyur  8 днів тому

      14 working days પછી અપડેટ થશે અને રજીસ્ટર મોબાઈલ નમ્બર ઉપર મેસેજ પણ આવી જશે.

  • @ChimanBaraiya-t7s
    @ChimanBaraiya-t7s Місяць тому +1

    આભાર. તમારો, 👍સાચી માહિતી આપવા બદલ.

  • @shreeRamsevaTrustvadali
    @shreeRamsevaTrustvadali 5 місяців тому +2

    ખૂબ જ સરસ માહિતી કેયુરભાઈ

  • @thakorgaming7890
    @thakorgaming7890 21 день тому +1

    ભાઇ રેશનકાર્ડ જેના નામ નું હોઈ એનું લિંક કરવાનું કે મોય જેટલા સભીય નું નામ ચાલે કરણ કે મારે રેશન કાર્ડ મારા પાપા નું સે અને એ અસ્પડ થઇ ગયા છે

    • @learnwithkeyur
      @learnwithkeyur  21 день тому

      રાશન કાર્ડ માં જેટલા વ્યક્તિઓ નું નામ હોય તેમનું E KYC કરવું પડશે. જો કોઈ વ્યક્તિ હયાત નથી તેમનું નામ કમી કરાવી દેશો.

  • @pareshparmar186
    @pareshparmar186 5 місяців тому +3

    મામલતદાર ઓફીસના ધક્કાથી બચવાનો ઉપાય આપ્યો...સરસ!!

  • @maheshnayi743
    @maheshnayi743 5 місяців тому +1

    Really important Msg.. Thank you...

  • @aestheticsx1882
    @aestheticsx1882 29 днів тому +1

    રેશન કાર્ડ ધારક નુ મરણ થયું, હોય તો તેમના કાર્ડ ના સભ્યોથી, ekyc થઇ શકે મોબાઈલ નંબર દ્વારા તેમા રેશનકાર્ડ ધારકનો મોબાઈલ લીંક ન હોય?

    • @learnwithkeyur
      @learnwithkeyur  29 днів тому

      મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ OTP વગર આગળ કોઈ પ્રોસેસ નઈ થાય. તેમજ જે વ્યક્તિનું મરણ થયું છે તેમનું નામ કમી કરાવવું પડશે અને બીજા પરિવારના સભ્યનું નામ મુખ્યમાં એડ કરાવવું પડશે. તમારા વિસ્તારના પુરવઠા વિભાગમાં જાઓ જેથી તમને ચોક્કસ માહિતી મળશે.

    • @aestheticsx1882
      @aestheticsx1882 29 днів тому

      Thank u

  • @UtsavBaranda
    @UtsavBaranda 5 місяців тому +1

    ખુબ સરસ માહિતી આપી કેયુરભાઈ

  • @akashprajapati.16
    @akashprajapati.16 5 місяців тому +1

    Good working keyurbhai 👍
    Keep it up 👍
    આવીજ માહિતી આપતા રહો

  • @mineshkumarlata3628
    @mineshkumarlata3628 5 місяців тому +1

    Great 👍👍

  • @ajamelajamel9541
    @ajamelajamel9541 4 місяці тому +1

    ધામણવા પ્રાર્થમિક શાળા સુપર કેયુરભાઈ

  • @ketangameti790
    @ketangameti790 5 місяців тому +1

    ખુબ સરસ ઉપયોગી માહિતી 👌👌

  • @ashokkumarhathi9811
    @ashokkumarhathi9811 4 місяці тому +1

    Excellent

  • @Chaudhariparesh
    @Chaudhariparesh 5 місяців тому +1

    Good

  • @RohitPatel-bh7ct
    @RohitPatel-bh7ct 5 місяців тому +1

    Good information 👌👌🙏

  • @ashoksenma3991
    @ashoksenma3991 2 дні тому +1

    એક વાર લોગઇન કરી ને બધા મેમ્બર ના થશે?

  • @mukeshbhaithakarda6014
    @mukeshbhaithakarda6014 5 місяців тому +1

    Great..

  • @hetalchaudhary6961
    @hetalchaudhary6961 5 місяців тому +1

    Nice information

  • @dipakkhair6705
    @dipakkhair6705 4 місяці тому +1

    ખુબજ સરસ કેયુરભાઈ

  • @ChetanKhant-fl4fp
    @ChetanKhant-fl4fp 5 місяців тому +1

    Nice👌👌

  • @Nikunj1657
    @Nikunj1657 24 дні тому +1

    એરર આવે છે કનેકશન એરર ચેક યોર ઈન્ટરનેટ આવું આવે છે.

    • @learnwithkeyur
      @learnwithkeyur  24 дні тому

      બીજા નંબર ઉપર થી નેટ કનેક્ટ કરો. અથવા તો તમારા કોઈ મિત્ર નું હોટસ્પોટ કનેક્ટ કરી પ્રોસેસ કરશો તો થઈ જશે.

    • @Nikunj1657
      @Nikunj1657 24 дні тому +1

      @@learnwithkeyur સેમ એરર આવે છે.

    • @learnwithkeyur
      @learnwithkeyur  24 дні тому

      @@Nikunj1657 બીજા મોબાઈલમાં પ્રોસેસ કરશો.

  • @dharmeshkatarakataradharme1686
    @dharmeshkatarakataradharme1686 2 місяці тому +1

    ખુબ ખુબ આભાર

  • @RakeshKhokhariya-ku6gm
    @RakeshKhokhariya-ku6gm 5 місяців тому +1

    Nice 👍

  • @nareshkumarjadav4582
    @nareshkumarjadav4582 5 місяців тому +1

    Good information

  • @bharatpargi65
    @bharatpargi65 5 місяців тому +1

    Very nice

  • @ii_Vsv_Sahil_ii
    @ii_Vsv_Sahil_ii 3 місяці тому +1

    Thay gayu Bhai thenk you

  • @billisefulla
    @billisefulla 4 місяці тому +2

    Sir એક રેશનકાર્ડ નું kyc થઈ ગયું. બીજા રેશનકાર્ડનુ બીજા સભ્યોનું કરવું હોય તો શું કરવાનું? બીજા મોબાઈલ થી કરવું પડે? કે એજ મોબાઈલ થઈ જાય? અને કેવી રીતે?

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      જેમ પહેલા પ્રોસેસ કરી તેમ જ કરવાનું. ફક્ત સભ્યનું નામ ચેન્જ કરશો. મોબાઈલ બદલવાની જરૂર નથી.

    • @billisefulla
      @billisefulla 4 місяці тому +1

      @@learnwithkeyur રેશનકાર્ડ નંબર બદલવા ન પડે ??

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      @@billisefulla બદલવો પડશે. એપ્લિકેશન માં જે રેશનકાર્ડ સાઈન ઇન છે તેને સાઈન આઉટ કરો અને બીજો રેશનકાર્ડ નમ્બર નાખી લોગઈન કરો. (એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરવાનું)

  • @jayeshchenva2694
    @jayeshchenva2694 5 місяців тому +1

    ખૂબ જ સરસ માહિતી આપી

  • @fatemalokhandwala4262
    @fatemalokhandwala4262 4 місяці тому +1

    Thnx keyurbhai

  • @nileshchudasama4323
    @nileshchudasama4323 4 місяці тому +1

    Nice

  • @shaileshbhalodiya6104
    @shaileshbhalodiya6104 Місяць тому +1

    ભાઈ ૪ સભ્ય એમાંથી એકનું નામ આઘાર કાંડ મોં નં સે બિજાનુ નથી કે વાસી નથી થતુ

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      પહેલા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે કારણ કે ઓટીપી વગર આગળ કોઈ પ્રોસેસ નહીં થઈ શકે.

  • @deepakbhailakhtariya7647
    @deepakbhailakhtariya7647 5 місяців тому +1

    Super sir video 🙏

  • @thakordasharaththakordasha3382
    @thakordasharaththakordasha3382 5 місяців тому +1

    ખૂબ સરસ

  • @dhirajthakor2160
    @dhirajthakor2160 5 місяців тому +1

    ખૂબ સરસ👏👏

  • @pravinbhae9154
    @pravinbhae9154 23 дні тому +1

    એરર આવે છે તો શું કરવું જોઈએ

  • @Jeeljainil
    @Jeeljainil Місяць тому +1

    Thank you 🙏 sir

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul 6 днів тому +1

    Aadhar sathe Mobil linked che to pn OTP nthi aavto ...

    • @learnwithkeyur
      @learnwithkeyur  6 днів тому

      આધાર સેન્ટર ઉપર જઈ અને ચેક કરાવી લો.

  • @MerubhaicChavda
    @MerubhaicChavda 12 днів тому +1

    એરેર આવેછે

  • @user-nu9ip4xb1m
    @user-nu9ip4xb1m 3 місяці тому +2

    બીજા લોકો નું પણ એકજ મોબાઇલ પર થી ઇ કેવાયસી થાય છે કે નહીં? તે જણાવવા વિનંતી છે🙏

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      એપ્લિકેશન માં જે રેશનકાર્ડ સાઈન ઇન છે તેને સાઈન આઉટ કરો અને બીજો રેશનકાર્ડ નમ્બર નાખી લોગઈન કરો. (એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરવાનું)

  • @vijaydabhi8700
    @vijaydabhi8700 3 місяці тому +1

    Thank you Bhai

  • @billisefulla
    @billisefulla 4 місяці тому +1

    Sir આખી પ્રક્રિયા થઈ જાય પછી રેશનકાર્ડ મા e-kyc થઈ ગયું છે કે નહીં તે જોવું હોય તો શું કરવું????
    અને કેટલા દિવસ પછી પછી e-kyc મા No ની જગ્યા એ yes લખેલું આવે ??????

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому +1

      7 Woking days માં એપ્રુવ થઈ જશે અને મેસેજ પણ આવી જશે.એપ્રુવ થયું કે નઈ તે જોવા માટે આજ અપેલીકેશન માં જે તે વ્યક્તિ ના નામ ના નીચે ekyc yes અથવા no લખેલું જોવા મળશે. થઈ ગયું હશે તો yes લખેલું દેખાશે.

  • @rajakhodal5388
    @rajakhodal5388 2 місяці тому +1

    ખુબ ખુબ આભાર ભાઈ

  • @j.b.koladiya312
    @j.b.koladiya312 Місяць тому +1

    Bhai aa badhu hasu Aadhar fech rd nathi saltu aanu kak karo

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @user-nn1gr2ik9v
    @user-nn1gr2ik9v 5 місяців тому +1

    👍👍

  • @alkachaudhary7277
    @alkachaudhary7277 5 місяців тому

    Good information provide

  • @sirajs.k7096
    @sirajs.k7096 Місяць тому +1

    Tnx bhai ❤

  • @PARTHPATEL-ul1fk
    @PARTHPATEL-ul1fk Місяць тому

    Apple na appstore ma my ration application nathi to shu karvu??

  • @parmarrohit5914
    @parmarrohit5914 Місяць тому +1

    Gar na bija sabhyona moblie number link nathi aadhaar card sathe to su karvu

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      આધાર સેન્ટર ઉપર જઈ અને મોબાઈલ નંબર પહેલા લિંક કરાવવો પડશે.

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul 6 днів тому +1

    Face id nathi thatu to,finger print thi kai rite krvu

    • @learnwithkeyur
      @learnwithkeyur  6 днів тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @GudduTadvi0369
    @GudduTadvi0369 4 місяці тому +2

    રેશનકારડૅ નામ સુધારવા માટે માહિતી આપો

  • @vithalbhaiprajapati215
    @vithalbhaiprajapati215 3 місяці тому +2

    વિઠુલ.ભાઈપરજાપતિ

  • @rajeshgamit9177
    @rajeshgamit9177 4 місяці тому +1

    Mobiile no alredy registerd Avo mesege Ave che verification code nakhe tyre Ave che agal process nathi thati new app update ma

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      પ્રોફાઇલમાં માં જઇ ને E.-kyc ઉપર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.

  • @GarvaSunil-y5p
    @GarvaSunil-y5p Місяць тому +1

    ફોટો સ્ક્રેન થયા પછી લાલ અંક્ષર માં લખેલું આવે છે એની માહીતી આપો

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      લાલ અક્ષર માં શું લખીને આવે છે તે જરા જણાવશો.
      ફોટો જ્યારે સ્કેન કરો ત્યારે મોઢા ઉપર લાઈટ હોવી જરૂરી છે કારણ કે તે એપ્લિકેશન આંખોની સાથે સાથે ફેસ પણ સ્કેન કરે છે. જો સ્કેન નહીં કરી શકે તો લાલ અક્ષરમાં એરર આવશે.

  • @ParmodKumar-fq9xh
    @ParmodKumar-fq9xh 8 днів тому

    Surat main ho raha hai KYC ham up se Hain yahan per ho jaega bhai

  • @prajapatisanjay2495
    @prajapatisanjay2495 Місяць тому +1

    Adhaar face rd app download nai thati su karvanu

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому +1

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

    • @prajapatisanjay2495
      @prajapatisanjay2495 Місяць тому +1

      @@learnwithkeyur thank you

  • @Jayu_Brand
    @Jayu_Brand 4 місяці тому +1

    Facs capture koni karvanu che bhai, jenu e_kyc krvanu che enu????👍

  • @fatemalokhandwala4262
    @fatemalokhandwala4262 4 місяці тому +1

    Nice maru jem video ma batayu em thai gayu just now. but hawe approval ni vaar joiye

  • @punjabhochiya7048
    @punjabhochiya7048 Місяць тому +1

    Adhaar sentar par Jai ne mobile number linked Kari ap che bhai

  • @crzgujju
    @crzgujju 4 місяці тому +1

    નવું રાશન कार्ड ऑनलाइन કઈ રીતે નોંધ કરવું એનો वीडियो બનાવો

  • @sweetboy4790
    @sweetboy4790 4 місяці тому +1

    Ekyc approval send pan thayu chhe pan pending batave chhe enu karan??

  • @hardikmaliwad2972
    @hardikmaliwad2972 2 місяці тому +1

    Ekyc પૂરું કર્યા પશી કેટલા સમય માં approved ape મામલદાર ઓફીસ પર થી

  • @sanjay.chudasma
    @sanjay.chudasma 4 місяці тому +1

    આપડે કોય બીજા નું E-kyc કરવુ હોય તો ? તો એના મોબાઈલ નંબર થી એકાઉન્ટ બનાવી ને કરી સકાય કે એમાંથી થય જાય?

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому +1

      એકાઉન્ટ લોગ આઉટ કરી ને એકજ મોબાઈલ થી ઘણાં લોકોનું કરી શકાય. ફક્ત દરેક વાર લોગ ઇન કરવા માટે અલગ અલગ એકાઉન્ટ બનાવવા પડે.

  • @Brandedhub2792
    @Brandedhub2792 Місяць тому +1

    સૌથી પેહલા જે નંબર નાખવાનો ને નામ લખવાનો ઇહ્ કોનો લખવાનો તે જણાવો....

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      રાશન કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હોય તે..!!

    • @Brandedhub2792
      @Brandedhub2792 Місяць тому +2

      મતલબ જેમના નામે રાશનકાર્ડ હોય તે

    • @Brandedhub2792
      @Brandedhub2792 Місяць тому

      પણ અમે કોઈ દિવસ જથ્થો લીધેલો નથી એટલે અમારો રાશનકાર્ડ બંધ થયી ગયું છે
      તો તે કેવી રીતે ચાલુ કરાવવું??
      અમે તમારી પ્રોસેસ દ્વારા રેશનકાર્ડ થી આધાર કાર્ડ લિંક કરિયે તો અમારું રાશનકાર્ડ ચાલુ થયી શકસે ખરા?

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому +1

      @@Brandedhub2792 જે રાશન કાર્ડ માટે તમે ઈ કેવાયસી ની પ્રોસેસ કરો છો તે રાશન કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો.

    • @Brandedhub2792
      @Brandedhub2792 Місяць тому

      @@learnwithkeyur અમે ગ્યાતા પેલી વખત જૂન મહિનામાં તો ના પાડી .
      કીધું કે રાશનકાર્ડ બંધ થયી ગયું છે
      અને રાશનકાર્ડ સાથે સૌના આધારકાર્ડ લિંક કરાવો પછી ચાલુ થશે
      તો ભાઈ હવે રાશનકાર્ડ ચાલુ કરાવવા કયી પ્રોસેસ કરિયે જણાવો..
      પેલા રાશનકાર્ડ ચાલુ કરાવવું પડશે કે પછી ekyc?

  • @Vihat-mo3qg
    @Vihat-mo3qg 3 місяці тому +1

    ઘર ના બીજા સભ્ય નો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી તો સુ કરવાનું રહે શે

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      આધાર સેન્ટર ઉપર જઈ ને પહેલા આધાર કાર્ડ સાથે હાલ એક્ટિવ હોય તે નંબર લિંક કરાવવો પડશે.

  • @Mahakali__11
    @Mahakali__11 3 місяці тому +1

    Bhai ekyc mobile thai jase k pachi Govt ..kacheri na dhakka..

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      Mobile થી થઈ જશે. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પ્રોસેસ કરો.

  • @user-cp3ql1gc3l
    @user-cp3ql1gc3l Місяць тому +2

    સર રેશન કાર્ડ નંબર બદલાતો નથી આ એપમાં

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      એકાઉન્ટ લોગ આઉટ કરો અને નીચે ઓપ્શન આપેલું હશે એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ બીજા રાશન કાર્ડ નો નંબર તમે એન્ટર કરી શકશો.

    • @sanjayminama932
      @sanjayminama932 15 днів тому

      Rasan Card number badlayo bhai

    • @sanjayminama932
      @sanjayminama932 15 днів тому

      Rasan Card no nahi badlato

  • @VipulGanava-cp4pw
    @VipulGanava-cp4pw 4 місяці тому +1

    Bhai mare dígital gujrat no password set nahí thto to tame àk example àpo ,, password nu

  • @insane6392o
    @insane6392o 5 місяців тому +1

    3 members mathi 2 nu thai gyu 3rd member nu name nathi batvta age 18 to su karvanu?

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      રાશન કાર્ડમાં નામ છે ખરું??

    • @insane6392o
      @insane6392o 5 місяців тому

      @@learnwithkeyur han che pn my ration app ma nathi batavtu

  • @bariarajeshabhai7566
    @bariarajeshabhai7566 2 місяці тому +1

    ફોટા વાળો એપ્લિકેશન ઉપડતું નથી એનું શું કારણ

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @mastidea
    @mastidea 11 днів тому +1

    E kyc delete kevi rite karvu.
    Kemke aadhar card ma name carection karvyu chhe.
    Have new name nu ekyc karvu chhe

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 днів тому

      Logout કરીદો.

    • @mastidea
      @mastidea 11 днів тому

      @@learnwithkeyur logout karvathi kyc thodi delete thase bhai

    • @mastidea
      @mastidea 11 днів тому +1

      Name badalavyu chhe
      Kyc juna name nu chhe

    • @learnwithkeyur
      @learnwithkeyur  11 днів тому

      @@mastidea 7 Working Days પછી કરજો. લગભગ અપડેટ થઈ જશે.ત્યાર સુધીમાં ઘરના બીજા સભ્યોનું KYC કરીદો.

    • @mastidea
      @mastidea 11 днів тому +1

      @@learnwithkeyur junu kyc thai gayu chhe

  • @javidkhalifa565
    @javidkhalifa565 4 місяці тому +1

    Keyurbhai kyc karyu pan haju kyc baki chhe emj batave ketla divas ma kyc thay chhe

  • @gamemindfresher1713
    @gamemindfresher1713 Місяць тому +1

    Adhar card ma mobile number na aapel hoy to ?

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો ફરજિયાત છે. ઓટીપી વગર આગળ પ્રોસેસ નહીં કરી શકો. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન હોય તો આધાર સેન્ટર ઉપર જઈને પહેલા લિંક કરાવો.

    • @gamemindfresher1713
      @gamemindfresher1713 Місяць тому

      @@learnwithkeyur ok sir

  • @Tranding_buzz
    @Tranding_buzz 2 місяці тому +1

    Adhar link Karu 6u to given adhar not found this card massage avi 6a.

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      આધારકાર્ડ સાથે મોબાઈલ નમ્બર લિંક નઈ હોય. આધારકાર્ડ સાથે મોબાઈલ નમ્બર લિંક કરાવશો.

    • @sweethuman7781
      @sweethuman7781 2 місяці тому +1

      ​@@learnwithkeyur mare aadhar card sathe mobile number link j chhe chhata given aadhar not found in this card evu batave chhe..
      Pls advice..

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      @@sweethuman7781 નજીકની મામલતદાર ઓફિસની મુલાકાત લેશો. પુરવઠા વિભાગમાં જણાવશો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. કોઈ ટેક્નિકલ ઈશ્યુ હોઈ શકે.

  • @sulemansidagar9851
    @sulemansidagar9851 2 місяці тому +1

    Nana chokra no kevi rite karvo

  • @hareshgghoda7459
    @hareshgghoda7459 2 місяці тому +1

    Sir 5 year thi nani umar na sokrav nu ekyc nthi thatu please solve krone

    • @rajeshprajapati1668
      @rajeshprajapati1668 Місяць тому

      Mobile ni brightness vadhari do and 2-3 var mehnat karo Thai jase

  • @user-gk2yd2zo4h
    @user-gk2yd2zo4h Місяць тому +1

    મારે મારા ઘર ના બધા સભ્યો નું આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો છે પણ એ નઈ થતો તો કઈ રીતે કરવું ?

    • @learnwithkeyur
      @learnwithkeyur  Місяць тому

      રૂબરૂ આધાર સેન્ટર ઉપર જઈ ને કરાવવો પડશે. 50 થી 100 Rs થશે. જે તે કાર્ડ ધારક વ્યક્તિની હાજરી જરૂરી છે.

  • @yusufgamit8106
    @yusufgamit8106 4 місяці тому +1

    Nana balako nu face rd nathi thatu

  • @skdigital6065
    @skdigital6065 5 місяців тому +1

    1 mahina thi ekyc pending batave che

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      નજીકના CHC સેન્ટર ની મુલાકાત લો..

  • @Indianfoodhub97
    @Indianfoodhub97 2 місяці тому +1

    Facerd app error ave che

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @user-ks5te9ip4d
    @user-ks5te9ip4d 4 місяці тому +1

    Mata Pita Ke Resham card per Bahu beton Pota poti ka naam Aana chahie ya FIR shadishuda betiyon ka naam chalega

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      Jitne log ka name dikhai de raha hai vo sab logo ka Ekyc karna padega. Jinki shadi hui hai un logo ko sasural ke rashn card me name add hoga tab automatically name cut ho jayega.

  • @sardarbhaitadvi5846
    @sardarbhaitadvi5846 2 місяці тому +1

    અમુક મોબાઇલ મા આ એપ્લિકેશન કેમ ઈનસ્ટોલ નથી થતી ????

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો. મોબાઈલ માં એપ્લિકેશન સપોર્ટ ન કરતી હોય ત્યારે પણ આવું થતું હોય છે.

  • @ValandPintu-wq6zn
    @ValandPintu-wq6zn 2 місяці тому +1

    Internet error batave che

  • @sumesaravlog7220
    @sumesaravlog7220 3 місяці тому +1

    profile ma given aadhar not found batave enu su karvu

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      આધાર સેન્ટર માં જઇ ને બાયોમેટ્રિક અપડેટ કરવો.

  • @belimnajirkhan2071
    @belimnajirkhan2071 4 місяці тому +1

    સાહેબ શ્રી મને જણાવશો કે હું મારી ફેમિલી નું કેવાયસી કરી શકો કે અધર ફેમિલી નો પણ ઇ કેવાયસી કરી શકો

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      દરેકનું કરી શકો. ફક્ત રેશનકાર્ડ નમ્બર થી અલગ અલગ લોગઈન થવું પડે. એકાઉન્ટ સ્વિચ કરો તેના ઉપર ક્લિક કરવાનું.

  • @kemche1104
    @kemche1104 4 місяці тому +1

    મે ૮દિવસ પલા kyc કર્યું છે અપરૂવલ ક્યારે આવ છે???

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      7 working days માં આવી જાય છે. પરંતુ હજુ બીજા 5 દિવસ રાહ જુઓ.

  • @patelpranksters09
    @patelpranksters09 4 місяці тому +1

    AadhaarfaceRD App problam install uninstall 🤦🏻‍♂️

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @user-ct9nv6qe3x
    @user-ct9nv6qe3x 5 місяців тому +1

    સભ્ય પ્રસંદ કરો ઓપ્શન નથી આવતું તો સુ કરવું

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      ચેક કરો કે બધા જ સભ્યો નું ekyc પહેલાથી તો થયેલું નથી ને... દરેકના નામ નીચે ekyc - yes/no ચેક કરો. Yes હોય તો નઈ કરવું પડે.

  • @chavdabipin1713
    @chavdabipin1713 5 місяців тому +1

    Aadhar fece rd not working sir

    • @learnwithkeyur
      @learnwithkeyur  5 місяців тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @neetaprajapati2063
    @neetaprajapati2063 4 місяці тому +1

    ભાઈ મારે નવું રેશન કાર્ડ છે. .તો બધા નું કેવાય સી કરવું પડશે ..

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      એપ્લિકેશનમાં ચેક કરી લો.Ekyc yes લખેલું હોય તો ફરી ekyc કરવાની જરૂર નથી.

  • @mehulpitroda1618
    @mehulpitroda1618 4 місяці тому +1

    અનાજ જ નથી આવતું તો સુ કરવું

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому +2

      મામલતદાર ઓફિસ માં જઇ ને પુરવઠા વિભાગમાં મુલાકાત કરો. જોડે રાશન કાર્ડ અને ઝેરોક્ષ લઈ ને જજો.

  • @difrentgaming4155
    @difrentgaming4155 3 місяці тому +1

    Sir facerd app open nathi thatu

    • @learnwithkeyur
      @learnwithkeyur  3 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @vasavabhavnaben5970
    @vasavabhavnaben5970 2 місяці тому +1

    Bhai aadharfacerd nahi aavtu khultu nahi

    • @learnwithkeyur
      @learnwithkeyur  2 місяці тому

      તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.

  • @rathvasanjay2885
    @rathvasanjay2885 4 місяці тому +1

    નવ સભ્ય થી ઉપર ના નામો આવતા નથી

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      ચેક કરો કે જે લોકો ના નામ નથી બતાવતા તે લોકોના ના નામ સામે Ekyc yes લખેલું છે કે નહીં. Ekyc યસ હોય તો ekyc કરવાની જરૂર નથી.
      બિલકુલ કોઈ જગ્યા એ નામ ન બતાવતું હોય તો મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગમાં જઈ રજુઆત કરો.

  • @user-jw9cl9cc5j
    @user-jw9cl9cc5j 4 місяці тому +1

    Naadhaar issue aa raha hai?

  • @manishachekhaliya6051
    @manishachekhaliya6051 4 місяці тому +1

    Otp nay aave to su karvu

    • @learnwithkeyur
      @learnwithkeyur  4 місяці тому

      આધારસેન્ટરમાં જઈને જે તે આધારકાર્ડમાં ચાલુ હોય તે મોબાઈલ નમ્બર રજીસ્ટર કરાવો.