આધાર કાર્ડ અપડેટ કરો ફ્રી માં || Aadhar Card update kevi rite karvu/ Aadhar Card updates/ Rb Online

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 29

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 4 місяці тому +2

    *॥ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:॥*
    *॥॥॥:वंदे मातरम् :॥॥॥*
    *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “*
    *बिलकुल बराबर , सटीक , रोचक दर्शन / प्रस्तुति / स्वर ❤~> साधु साधु

  • @patelmohit8796
    @patelmohit8796 Місяць тому

    Ippb costumer and non costumes me farka kaya he

  • @munafshaikh2888
    @munafshaikh2888 5 днів тому

    મે સાહેબ આવી રીતે જ આગળ પણ મે અપડેટ કરેલું તો મારે ફરી થી અપડેટ કરવું પડશે કે પાછલું અપડેટ ચાલશે તે જણાવો

    • @rbonline0
      @rbonline0  5 днів тому

      ના તો કઈ જરૂર નથી

  • @Mr.merbhai
    @Mr.merbhai 25 днів тому +1

    Aama photo update thay ke nahi ..?

    • @rbonline0
      @rbonline0  25 днів тому +1

      આ કરી શકીએ પરંતુ તેના માટે આધાર સેન્ટર જવું પડે

    • @Mr.merbhai
      @Mr.merbhai 20 днів тому +1

      @@rbonline0 okkk thank 😊 you 😊

  • @Villagedesiboyvlog8182
    @Villagedesiboyvlog8182 4 місяці тому +1

    ❤❤❤

  • @rajvirajput9135
    @rajvirajput9135 3 місяці тому +2

    Janam tarikh sudhara mate shu mange

    • @rbonline0
      @rbonline0  3 місяці тому

      જન્મ પ્રમાણ.... લીવિંગ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ ,,કોઈ પણ એક

  • @DjParesh-khadsupa
    @DjParesh-khadsupa Місяць тому +2

    મારા આધાર કાર્ડ મા ખાલી year સાલ ૧૯૯૫ જ બતાવશે બેંક મા પસી પાનકાર્ડ કઢાવા મા તકલીફ પડતી છે બધાજ આખી જન્મ તારીખ માગે છે ભાઈ તમે કઈ ઓનલાઇન બતાવો ને થઈ જઈ એવું ૧૫, ૯, ૧૯૯૫ આધાર કાર્ડ મા Plz...ભાઈ

    • @rbonline0
      @rbonline0  Місяць тому +1

      હવે ઓનલાઇન ફકત એડ્રેસ જ બદલે છે....બાકી....તમારે આધાર સેન્ટર જ જવું પડશે...

    • @DjParesh-khadsupa
      @DjParesh-khadsupa Місяць тому

      @@rbonline0 Ok ભાઈ થેન્ક્સ સ્કૂલ Lc ચાલ છે કે

    • @rbonline0
      @rbonline0  Місяць тому +1

      હા ચાલ છે

    • @DjParesh-khadsupa
      @DjParesh-khadsupa Місяць тому

      @@rbonline0 થેન્ક્સ ભાઈ

  • @divyeshgajnotar1517
    @divyeshgajnotar1517 Місяць тому

    Surname change karva mate leaving certificate document hale?

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      હા lc હાલે

  • @V.g_editing_579
    @V.g_editing_579 2 місяці тому

    પાન કાર્ડ કઢાવવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોયે?

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      આધાર કાર્ડ /ફોટો પાસપોર્ટ

  • @Vijay-80-k3
    @Vijay-80-k3 2 місяці тому

    Aadhar card ni I'd malse k

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      લાસ્ટ માં રજિસ્ટર આઈડી મળશે

  • @superstartimli2943
    @superstartimli2943 3 місяці тому +1

    અટક પાછળ છે એને આગળ લાવવા માટે?

    • @rbonline0
      @rbonline0  3 місяці тому +1

      તો એના માટે એ પ્રમાણે ડોક્યુમેન્ટ હોવું જોઈએ જેવા કે લિવિંગ સર્ટી ચૂંટણી કાર્ડ એ લઈને તમારે આધાર સેન્ટર જવાનો રહેશે

  • @bharatrathod9083
    @bharatrathod9083 4 місяці тому +1

    ફોટો કેવી રીતે ચેન્જ કર ભાઇ આધાર કાર્ડ મા

    • @rbonline0
      @rbonline0  4 місяці тому +3

      એના માટે તમારે આધાર સેન્ટર જ જવું પડે

  • @Vijay-80-k3
    @Vijay-80-k3 2 місяці тому

    Mobile number kai rite change karvu

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      મોબાઇલ ચેન્જ ઓનલાઇન નહિ થાય આધાર સેન્ટર જવું પડશે

  • @jagdishbhaimakvana6210
    @jagdishbhaimakvana6210 2 місяці тому

    નાની છોકરી શુપ્રૂપલેવાનુ

    • @rbonline0
      @rbonline0  2 місяці тому

      જે લોકો એ 10 વર્ષ માં કોઈ ફેરફાર નથી કર્યો તેવા લોકો ને જ update કરવાનું છે.બાળકો ને જરૂરી નથી